કેવી રીતે બન્યો 10મી પાસ કચ્છીમાળું બોલીવુડનો બાદશાહ? Jayantilal Gada Story in Gujarati

แชร์
ฝัง

ความคิดเห็น • 172

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 หลายเดือนก่อน +2

    Wow! Really, this is an unbelievable & real fact, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  6 หลายเดือนก่อน +1

      So kind ! Thank you.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 6 หลายเดือนก่อน +1

      @@DidarHemani Wow! It's ok & really, your this precious reply 🙏 is my all time pleasure 🙏.

  • @dkkumbhani8328
    @dkkumbhani8328 2 ปีที่แล้ว +4

    wah saheb saras video aava video jovathi motivation pan male che

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તમને વિડિઓ ગમ્યો અને ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. માયાળુ લાગણી બદલ આભાર

  • @rajupatel1094
    @rajupatel1094 2 ปีที่แล้ว +11

    મુંજો કચ્છી માડુ 👌👍🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      હા હો પાકો કચ્છી માડુ

  • @bhavendrasinhjadeja5846
    @bhavendrasinhjadeja5846 2 ปีที่แล้ว +4

    વાહ...ગુજરાતી ભાષાના કોહિનૂર...વાહ.. ફિલ્મ નુ નામ સારૂ શોધી રાખ્યુ છે..

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      બાપુ બસ તમારા આશીર્વાદ હંમેશા મળતા રહે છે. કદાચ એનું જ આ પરિણામ છે.

  • @kalpeshshah7676
    @kalpeshshah7676 2 ปีที่แล้ว +1

    હંમેશા ની જેમજ બહુ સરસ રજૂઆત
    રજૂઆત‌ ની આગવી શૈલી તથા જ્ઞાન સાથે ની પ્રેરણાત્મક વાતો ઘણાને કોટા માં લાવી દે હો...
    આભાર ....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી અને કાઠિયાવાડી અંદાજમાં પ્રતિસાદ આપવા બદલ આભાર. આપના જેવા દર્શકો તરફથી અવારનવાર પ્રોત્સહન મળતું રહે છે. તેને કારણે અમારા બાવણામાં જોર ચડે છે.

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 ปีที่แล้ว +6

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @lalbhaibharwadkhambhat
    @lalbhaibharwadkhambhat 2 ปีที่แล้ว +14

    Salute Brave Men જયંતિભાઈ 👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      We salute him too.

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 2 ปีที่แล้ว +2

    વાહ જયંતિ કાકા તમારુ કામ જ જોખમી છે ... એટલે કેવાનું મન થાય જયંતી જોખમ 😀😁

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      લે બોલ ! 😀😁

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 ปีที่แล้ว +3

    Well done Gada saheb

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Yes he is doing a marvels job

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +6

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય માતાજી

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 ปีที่แล้ว +1

    Bhle didhar bhai bhle tamri moj hoo you can do it

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ઘણા દિવસે દેખાણા. ક્યાં ખોવાઈ ગયા હતા ?

    • @hirapararavi7514
      @hirapararavi7514 2 ปีที่แล้ว

      @@DidarHemani hama thodok time hu kam ma hato but miss your chenal very miss

  • @RDXDGP
    @RDXDGP 2 ปีที่แล้ว +2

    Jordaar Bahi Maja padi gai ho. 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તો બસ ! તમને મઝા પડે એટલે અમારા પૈસા વસુલ. માયાળુ લાગણી બદલ આભાર

  • @vithalaninarendrabhai2268
    @vithalaninarendrabhai2268 2 ปีที่แล้ว +1

    લાહ જેનતી લાહ....

  • @digitalwork3350
    @digitalwork3350 2 ปีที่แล้ว +3

    Goood... Inspiring
    #sirajxpress

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Thank you for your kind words

  • @prakashmaheta5567
    @prakashmaheta5567 2 ปีที่แล้ว +1

    સરસ કાકા વાહ ભાઈ વાહ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @sanjay78926
    @sanjay78926 2 ปีที่แล้ว +3

    Kutchi Kaka jami gaya ''Bhai... Bhai.. Bhai... Bhai..''

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જામી ગયા પણ કેવા જામી ગયા ! વાત ન પૂછો. એમની સાહસિકતાને સલામ

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 2 ปีที่แล้ว +2

    Wah khub saras 👍
    Taddan navu
    Prabhavit karnaru. 👌🤘

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @ex-secular-4996
    @ex-secular-4996 2 ปีที่แล้ว +4

    અમારા ભચાઉ તાલુકાના લાકડિયા ગામના છે જેન્તીભાઈ તેઓની એક મોટી સ્કુલ પણ છે જેંતીલાલ ના પિતાશ્રી ના નામ ઉપર અને તે ખૂબ દાન પણ કરે છે કચ્છમાં .. મન હોય તો માળવે જવાય
    એ કહેવતને સાચી પાડનાર જયંતીભાઈ છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અરે વાહ ! બહુ સરસ પૂરક માહિતી આપી દિનેશભાઇ તમે. ખુબ ખુબ આભાર

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest 2 ปีที่แล้ว +1

    Wah સરસ 👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      માયાળુ લાગણી બદલ આભાર

  • @Gujjuinhongkong
    @Gujjuinhongkong 2 ปีที่แล้ว +2

    #gujju kyay pan pacho na pade #hohohoho bhai bhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @bijalbharvad12
    @bijalbharvad12 2 ปีที่แล้ว +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @AsthaMakwanaVlog1111
    @AsthaMakwanaVlog1111 2 ปีที่แล้ว +1

    Good job sir

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +3

    સરસ માહિતી
    છે
    ગુજરાતી
    ભાષા
    વિશે
    વીડિયો
    બનાવો

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 2 ปีที่แล้ว +2

    Haa Maru Vagad Haa
    mari Janm Bhumi

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @maheshrajgor..
    @maheshrajgor.. ปีที่แล้ว +2

    Jayanti bhai amara gaam na che, Lakadiya Bhachau Kutch, na

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      જાણીને આનંદ થયો

  • @shahbazkhan7835
    @shahbazkhan7835 2 ปีที่แล้ว +5

    Sir....Mafatlal sheth vishe ek video....request sir

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @VIPULPATEL-nc3xn
    @VIPULPATEL-nc3xn 2 ปีที่แล้ว +2

    પાંજો કચ્છ 🔥🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો એમાં ના નહિ.

  • @nileshanandpara2252
    @nileshanandpara2252 2 ปีที่แล้ว +1

    Jay jay garvi gujrat

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @bhavyashahsurendranagar932
    @bhavyashahsurendranagar932 2 ปีที่แล้ว +6

    Best inspirational story...🤞👍👍👍

  • @Rabariofficial7857
    @Rabariofficial7857 2 ปีที่แล้ว +1

    Proud of you i am કચ્છી માડુ 😊😊👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @bijalbharvad12
    @bijalbharvad12 2 ปีที่แล้ว +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા મોજ હા

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 ปีที่แล้ว +1

    I support for you

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @ankitjagani7751
    @ankitjagani7751 2 ปีที่แล้ว +1

    ગુજરાત મા વર્ષ 2021 મા તાઉ તે વાવાઝોડાએ ધુમ મચાવી એના વીશે પણ એકાદ સ્ટોરી બનાવો

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @chetanmodi8698
    @chetanmodi8698 2 ปีที่แล้ว +1

    આટલી સરસ માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 ปีที่แล้ว +3

    Proud of Gujarat

  • @mahirkhan2302
    @mahirkhan2302 2 ปีที่แล้ว +2

    Jordaarr

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @jaydeepravaliya285
    @jaydeepravaliya285 2 ปีที่แล้ว +2

    Jay murlidhar

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય મુરલીધર

  • @vikramdesai6823
    @vikramdesai6823 2 ปีที่แล้ว +2

    હા ભાઈ હા

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા વિક્રમભાઈ હા

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 ปีที่แล้ว +1

    Yes✌ bhai sab ashi kutchi madu aiyu tamne pan kutchi aavde che??? Veri nice vidio amari gyanthi na narshi natha gam naliya na kok var emana jivan nu video banavjo jai jinendra 👌✌🙏🌹🥰👍💪

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા થોડી થોડી કચ્છી આવડે છે. નરસી નાથાની વિગત મળશે તો એ પણ બનાવીશું

    • @Rahul08520
      @Rahul08520 2 ปีที่แล้ว

      Jay jinendra 🙏

  • @amrutshah7649
    @amrutshah7649 2 ปีที่แล้ว +1

    Very good inspire story 👍

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 ปีที่แล้ว +1

    VERY. GOOD. NEWS

  • @maaacedmygujarat5462
    @maaacedmygujarat5462 2 ปีที่แล้ว +2

    મારૂ નામ હરેશદાન ગઢવી છે.મારી ઈચ્છા છે કે તમે ગુજરાત ના સોનું સુદ કે દાનવીર કર્ણ કહી શકાય તેવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની વિશે વિડિયો બનાવો. જય માં મોગલ 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @mayurgor8835
    @mayurgor8835 2 ปีที่แล้ว +5

    Nice 👌👌

  • @smarttron6280
    @smarttron6280 2 ปีที่แล้ว +1

    wah bhai wah

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @govabhaibharwad6937
    @govabhaibharwad6937 2 ปีที่แล้ว +4

    Good 👌

  • @astrologer74
    @astrologer74 2 ปีที่แล้ว +2

    Nice information Bhai 😍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 ปีที่แล้ว +3

    Very good 👍 👏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Thank you! Cheers!

  • @mahimehta6906
    @mahimehta6906 2 ปีที่แล้ว +2

    Very nice and informative 👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 ปีที่แล้ว +2

    👌💯👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      આપનો રાજીપો એ અમારો રાજીપો.

  • @harpalgajera2875
    @harpalgajera2875 2 ปีที่แล้ว +3

    Sir Uganda ma patel no ni mahiti Aane company mahiti bhegi Karo sir 👌❣️❤️😍👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @shaileshashapuri8721
    @shaileshashapuri8721 2 ปีที่แล้ว +1

    વાહ મોજ પડી ગઇ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તો બસ ! બીજું આપણે જોઈએ શું ? શૈલેષભાઇ જેવા દર્શકોને મોજ પડી જાય એવા વિડિઓ બનાવવા એ જ અમારું કામ. બાકી મોજમાં ને ભાઈ ?

  • @MukeshPatel-ub2yz
    @MukeshPatel-ub2yz 2 ปีที่แล้ว +1

    👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @vyasah606
    @vyasah606 2 ปีที่แล้ว +1

    Bov saras

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @pratikjani6174
    @pratikjani6174 2 ปีที่แล้ว +1

    Very nice video 👍

  • @savanvyashalvad
    @savanvyashalvad 2 ปีที่แล้ว +1

    Simpolo ceramic
    Morbi no video utaro bahu saras che

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

    • @savanvyashalvad
      @savanvyashalvad 2 ปีที่แล้ว

      @@DidarHemani kai mahiti ni jarur hoy to sahyog aapish?

  • @dilipvaghasiya6611
    @dilipvaghasiya6611 2 ปีที่แล้ว +3

    છેલ છબીલો ગુજરાતી ભાઈ ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા ગૌરવ લેવા જેવો ગુજરાતી હો ભાઈ !

  • @rahulbutiyark896
    @rahulbutiyark896 2 ปีที่แล้ว +2

    હુ ભી ઘાટકોપર ના.. ગુરુકુળ School મા ભણેલો છુ 1:17

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @VinodPatel-gt4wo
    @VinodPatel-gt4wo 2 ปีที่แล้ว +3

    Khajur bhai has completed 200 home.make Video on this honorable person.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @mr7jafrabadindia567
    @mr7jafrabadindia567 2 ปีที่แล้ว +1

    Amazing Gujarati..income...🎉🔥🔥🔥🦁🦁👁️🤗🤗😍🥰

  • @urvishshah5742
    @urvishshah5742 2 ปีที่แล้ว +2

    Hiren Gada shemaroo Per video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @tarunkumarpatel1008
    @tarunkumarpatel1008 2 ปีที่แล้ว +1

    ✌️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @Shri_Bhoorakaka
    @Shri_Bhoorakaka 2 ปีที่แล้ว

    સલામ જયંતિ ભાઇજાન... Original નામ રફીક જમાલ ગડાવાલા

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હોય નહિ !

  • @sureshpatel653
    @sureshpatel653 2 ปีที่แล้ว +2

    હું કરછ વાગડ નું છુ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 2 ปีที่แล้ว +2

    મોદી સાહેબ બનાસ ડેરી માં આજે સાણાદર પ્લાન્ટનું ઉદગાટન કરવા જઈ રહ્યા છે તો મારો અંગત મત છે કે એ વિષય અથવા ડેરી ઉધ્યોગ માં બનાસડેરીની સબળતા અને સફળતા પર વિડિયો બનાવવો જોઈએ 😊🙏રામ રામ 🙏😊

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @vickeychaudhary678
    @vickeychaudhary678 2 ปีที่แล้ว +1

    બનાસ ડેરી અને સંકરભાઇ નો વિડિયો બનાવજો

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @bhutpurvandhbhakat4930
    @bhutpurvandhbhakat4930 2 ปีที่แล้ว +1

    Harshad maheta fan

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એ આપણને ખબર નહિ હો ભાઈ

  • @lgbhil2790
    @lgbhil2790 2 ปีที่แล้ว +1

    😉😉😉😉

  • @clash3082
    @clash3082 2 ปีที่แล้ว +1

    Next vedio on Adani

  • @jotaniyadharmendra660
    @jotaniyadharmendra660 2 ปีที่แล้ว +1

    Octafx no video banavo invest mate

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @ajayahir1016
    @ajayahir1016 2 ปีที่แล้ว +1

    Bhai aapna sevakari udhyogpati ke je bija state ma Gujarati ni help mate kaam kare he emna par video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એવા ઘણા વિડિઓ બનાવ્યા છે

  • @hasmukhdholiya446
    @hasmukhdholiya446 2 ปีที่แล้ว +1

    Ram Ram kaka

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એ રામ રામ ! કેમ છો હસમુખભાઈ

  • @abhibeladiya
    @abhibeladiya 2 ปีที่แล้ว +1

    Hello

  • @जयअंबे-श5थ
    @जयअंबे-श5थ 2 ปีที่แล้ว +1

    आसिफ कच्छी माडु 🌴🍇🌲🙏🍉🌺🌺🌈🍇🙋🌨️🍍🐋😓

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      કચ્છી માડુ એટલે કચ્છી માડુ હો ભાઈ

  • @vyasah606
    @vyasah606 2 ปีที่แล้ว +1

    Tame atali badhi mahiti kyathi lay avo cho ?

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપથી બધું મળી જાય છે.

    • @vyasah606
      @vyasah606 2 ปีที่แล้ว

      Amara asiravad saday tamara sathe rahese ne tame agal vadho ne tamara pan koy ava vidiyo banave aevi subhakama

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 2 ปีที่แล้ว +1

    Mane sharuaat ma T-Series no video lagyo😅

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હમમમ લાગે કંઈક અને નીકળે કંઈક એને જ વિડિઓ કહેવાય 😅

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 8 หลายเดือนก่อน +1

    તમારો મો મોબાઇલ?

    • @DidarHemani
      @DidarHemani  8 หลายเดือนก่อน

      આપ નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @जयअंबे-श5थ
    @जयअंबे-श5थ 2 ปีที่แล้ว +1

    Dhanyawad🙏❤️🚩🍇💧🙋🌷🍉🌾🥥🌳🍅🌲🦚🌴🌴

  • @goltarsatish5926
    @goltarsatish5926 2 ปีที่แล้ว +1

    આપણે કાકા ગુજરાતી કહેવાય

  • @myshah4476
    @myshah4476 2 ปีที่แล้ว

    Lya lya.. PhD karya vagr dr degree medvi sakay aamni pase thi sikhvu

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા માનદ ધોરણે કોઈ પણ યુનિવર્સીટી ડોક્ટરની ડિગ્રી એનાયત કરી શકે છે

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 2 ปีที่แล้ว +1

    Bolta sikh bhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એ ભલે ભલે હો

  • @jeminrajpara5040
    @jeminrajpara5040 2 ปีที่แล้ว

    👎👎👎👎

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      કેમ ગુજરાતી હોવાનો અને પ્રગતિ કરનારને બિરદાવવાનો ગર્વ ન લેવો જોઈએ ?