હૈયામાં હામ હોય તો સંઘ કાશીએ પહોચે જ પહોંચે 🌻🌿 મન હોય તો માંડવે જવાય 🌻🌿વાહ માડી વાહ !!!!!!આજની પેઢીને ઇન્સ્પિરેશન ની નય આપ જેવા સક્ષમ વડીલોના હાથ પકડી ચાલવાની જરૂર 🤗🤗🤗🤗🤗🤗😇😇😇🌿🌿🌿🌻🌻🌻👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
તમારા વિડિયો માં તમે નવી ઊર્જા અને નવી આશા પ્રગટાવો છો જે ખૂબ જ અસરકારક રીતે અમારા માનસ પટલ પર છવાયેલા રહે છે. ધન્ય છે દાદી માં ને કે આ ઉંમર માં આટલી મેહનત કરે છે.
Wow! Really, this is a most important & ever memorable, great motivational best information about real fact hardship & struggle of Urmila ben Aashar's life story (Kutch - Mumbai) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Thanks for sharing this video. Masis video when I show first I love her recipe. She she so Cute lady respect her . I wish her. Congratulation the Work is is doing. Blessed her. Keep it up 👍🏻 Masi HANSA from London.
Aaj kalni generation Instagram Facebook ma padi rey ane koi emani izzat na kare etale rovanu chalu, "samaj nathi saro" , "gharana nathi sara", " mare to mari jau chhe"
Surat na Nanaji & Naniji par video banavo. Avimee Herbal Ltd. Nanaji a 85 years a business chalu karyo after retirement, Ane successful Banya. 85 varse life ni 1st car lidhi (Wagon R). Ane 12 crores nu sale karyu che. Vadhu mahiti tamne Google par madi jase. Bov badhi websites ma Anu work batavyu che... Plz ek video banavi ne Ane support bhi kari. Love from Jamnagar ❤️
Mail us on : gujjubennasta@gmail.com Call us @ 9821324901 Mohamadi Minar Khetwadi Girgaon, B Block, Ground Floor, 14th Ketwadi, Prathana Samaj, Behind Cama Baug, 400004 Mumbai Maharashtra, India
હૈયામાં હામ હોય તો સંઘ કાશીએ પહોચે જ પહોંચે 🌻🌿 મન હોય તો માંડવે જવાય 🌻🌿વાહ માડી વાહ !!!!!!આજની પેઢીને ઇન્સ્પિરેશન ની નય આપ જેવા સક્ષમ વડીલોના હાથ પકડી ચાલવાની જરૂર 🤗🤗🤗🤗🤗🤗😇😇😇🌿🌿🌿🌻🌻🌻👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બહુ સુંદર કહેવતો ટાંકી તમે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@@DidarHemani 💝U R God Gifted 🙏👍🌿🌻
Most inspiring real story of most courageous Dadima. Bravo 👌👌🤏🤏
Yes indeed
@@DidarHemani🚩🕉️ Jai shree Ram 🕉️🚩
તમારા વિડિયો માં તમે નવી ઊર્જા અને નવી આશા પ્રગટાવો છો જે ખૂબ જ અસરકારક રીતે અમારા માનસ પટલ પર છવાયેલા રહે છે. ધન્ય છે દાદી માં ને કે આ ઉંમર માં આટલી મેહનત કરે છે.
આપને અમારા વિડિઓ ગમે છે અને અમારી ચેનલ રસપૂર્વક જુઓ છો એ આનંદની વાત છે
વિડીયો બનાવનાર ની સ્પીચ પણ સારી હોવી જોઈએ , તો જોવાની મજા આવે. આતો બાલમંદિર નો છોકરો લખેલું વાંચી જતો હોય એવું લાગે છે.
Waah mara gujarati...dadi e gana dukho no samno karyo.himmat vala che.dhany che.
હા ખરેખર
Dadima ni himmat,mehnat ane samay suchkta dad mamgi leythe. Aava dadimane satsat pranam.
અમારા પણ પ્રણામ
ખૂબજ સુંદર અમારા ગુજરાતી દાદીમા
Full energy
ધન્ય છે આ ગુજરાતી ભૂમિ ને
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હા દાદીમા અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે.
Wow! Really, this is a most important & ever memorable, great motivational best information about real fact hardship & struggle of Urmila ben Aashar's life story (Kutch - Mumbai) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Thank you for your kind words.
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
She is very inspiring lady God bless her 🙏 with good health strength and happiness
We wish her the same
Sahi me Dadi ji ko 🙏🙏🙏 uprvala unko khus rakhe
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
Gujju ben ne so so Salam jabri himmat kahevay bhagvan amne sakti ape ne helth sari rakhe
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
🙏🙏🙏🌻🌻🌻🌹🌹🌹👌👌👌 bahut Saras Himmat Kariye to Upar Walon bhi apna sath rahe
હા હિમતે મર્દા તો મદદે ખુદા
બોવ સરસ કામ કરુ સૈ વાહ દાદી મા🙏🙏🙏😭🙏
હા ખરેખર
@@DidarHemani અંત ં
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarkaka ❤️❤️❤️
Love from Mumbai
Wow sir ..
Salute this inspirations gujju women
Proud to be Gujarati💕💕😎😎
Thank you for your kind words
માસી ખૂબ જ હિમ્મતવાળા છો અને ભગવાન તમને હજી હિંમત આપે અને ઈચ્છા રાખું કે તમને આ ઉંમરે હવે કામ ના કરવું પડે
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
great dadi🙏🙏🙏🙏...n grandson both
Yes indeed
She is an inspiration for all of us. Lady of still.
True that !
Dhanyavad Dadi 👍👍🙏🙏
હા દાદી સારું કામ કરે છે
Very courageaus. Bold n strong.
Yes indeed
જબરદસ્ત હો.... ✨
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક. આવા જ બીજા પણ વિડીયો બનાવો. મુંબઈ ના ગુજરાતી ઓ પર એક આખી સિરીઝ બનાવી શકાય.
આપની માયાળુ લાગણી અને સુચન બદલ આભાર
Thanks for sharing this video.
Masis video when I show first I love her recipe.
She she so Cute lady respect her .
I wish her. Congratulation the Work is is doing. Blessed her. Keep it up 👍🏻 Masi
HANSA from London.
Yes indeed. She is doing great job
Sat sat naman dadima ne
અમારા પણ નમન
Dadi you are great
Yes indeed
Great👍👏👏
Thanks for the visit
Greatest Great.... Himmat na haar Prabhu ko Pukaar 💪👍👌🙏
Jay jalaram bhai, auro vile pondicherry no video ni link che ?
જય જલારામ
@@DidarHemani auro vile aasram ni link che ?
Wow good inspiration 🙏🤗👍😊👌🌹
Thanks a lot
👍👍👍👌👌
લાગણી બદલ આભાર
vah dadi ma vah 👏👏🙏
હા દાદીમા અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે.
વા દાદી મા 👍👌
હા હો દાદીમા એટલે દાદીમા
Saheb tame eva video lavo se ke himmat thi harjo pan himmat na harta tevu sikhvo so 👍👍👍👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
👌👌👍👍🙏🙏
લાગણી બદલ આભાર
Aaj kalni generation Instagram Facebook ma padi rey ane koi emani izzat na kare etale rovanu chalu, "samaj nathi saro" , "gharana nathi sara", " mare to mari jau chhe"
હા એ નારી વાસ્તવિકતા છે.
તમે લોકોના જીવન ઉપરથી વીડિયો બનાવીને ખૂબ સરસ કામ કરો છો મારો આત્મવિશ્વાસ વધે છે.
જાણીને ખુબ જ આનંદ થયો
Good job.
Yes indeed
Salute baa
We salute her too.
🙏🙏
લાગણી બદલ આભાર
Salute masi
We salute her too.
Good 👍
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ
જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
સરસ
લાગણી બદલ આભાર
વાહ દાદી ગજબ ના છો બહુજ આનંદ થયો તમારા જેવી શક્તિ ભગવાન દરેક ને આપે એવી પ્રાર્થના 👏👍👍👍😃
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
Great work
Thank you! Cheers!
Jordarrrrrrr
લાગણી બદલ આભાર
Vah. Dadi
હા દાદી સારું કામ કરે છે
👍 👌 👍
લાગણી બદલ આભાર
👍👍👍
લાગણી બદલ આભાર
Very Good
Thank you for your kind words
Sir Keshwala Group uganda vise video banavo
સુચન બદલ આભાર
🙏🙏🙏🙏🙏
લાગણી બદલ આભાર
Good inspiration 🙏🙏👌
Yes indeed
જય સીયારામ દાદીમા
જય સિયારામ
Age is no bar when there is will there is way
True that
Wah
લાગણી બદલ આભાર
pranam baa
બાને અમારા પણ પ્રણામ
Surat na Nanaji & Naniji par video banavo.
Avimee Herbal Ltd.
Nanaji a 85 years a business chalu karyo after retirement, Ane successful Banya. 85 varse life ni 1st car lidhi (Wagon R).
Ane 12 crores nu sale karyu che.
Vadhu mahiti tamne Google par madi jase. Bov badhi websites ma Anu work batavyu che... Plz ek video banavi ne Ane support bhi kari.
Love from Jamnagar ❤️
સુચન બદલ આભાર
vah vah
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
Superrrrr
Thanks a lot
આટલી મોટી ઉંમરે દાદી ની હિંમત માટે દાદી મેં 100 સલામ ..
અમારા પણ સલામ
Vah gujrat na manso ni vat ghare Ghar pochado chho
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Iron lady , lastly possitive thinking win
True that
🙏
લાગણી બદલ આભાર
|| જય શ્રી કૃષ્ણ ||
Kaka Rajkot city ho 🙏
Hmmmm
Ha moj ha
હા બીજલભાઈ હા
દાદી વિશે વિચારી ને રડવું આવી ગયું ☹️
હા લાગણી થાય એ સ્વાભાવિક છે
Sir Khajur bhai par Ek video banavo ple
સુચન બદલ આભાર
ઘણુ સારુ
હા ખરેખર
મિડ ડે
ગુજરાતી
માં
આવીયુ હતું
આવ્યું હશે. ઘણા ગુજરાતી છાપામાં આવ્યું હતું
Adress moklo
Mail us on : gujjubennasta@gmail.com
Call us @ 9821324901
Mohamadi Minar Khetwadi Girgaon, B Block, Ground Floor, 14th Ketwadi, Prathana Samaj, Behind Cama Baug, 400004 Mumbai Maharashtra, India
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌✌️🥰❤️
માયાળુ લાગણી બદલ આભાર
300k per month nasta mathi?
હા
1st
Great to know that !
jarak commentary mithas thi bolo to saaru
Okay
તમારી તબિયત લાગે સારી નથી વિડીયો માં આજે ઉત્ત્સાહ્ ની દેખાતો હતો નવસારી તમારા વિડીયો જોતો દરશક
હા જરા ગળું બેસી ગયું છે. લાગણી બદલ આભાર
ગુજરાતી ભાષા
વિશે
માહિતી આપો
સુચન બદલ આભાર
Tmara athana tme Gujarat ma deliver karo cho
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Harshe hamesha MASK paheri rakhvo
Confidence vadhse
ઓકે
તમે ગુજરાતી ગોરવ છો
લાગણી બદલ આભાર
કાય ન ઘટે હો
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
didarkaka tamne shardi thay gay lage chhe...!
tabiyat sachavjo ho bapla...
હા જરા ગળું બેસી ગયું છે. લાગણી બદલ આભાર
Ab aane man so
???