ઘર ખરીદવું કે જીવનભર ભાડે રહેવું? કયો વિકલ્પ વધુ લાભકારક? Buy or Rent a House

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 155

  • @ANILKUMAR-mw8fj
    @ANILKUMAR-mw8fj ปีที่แล้ว +4

    ખરેખર દિદાર કાકા તમે દર વખતે સરળ ભાષામાં સચોટ માર્ગદર્શન અને મનોરંજન પૂરું પાળો છો તમે એક આદર્શ મિત્ર બનીને હંમેશા સલાહ આપવા બદલ દિલ થી આભાર.😊👌💞👍

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      આપના જેવા માયાળુ દર્શકોનો પ્રેમ જોઈને ખરેખર એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. માયાળુ લાગણી બદલ આભાર

  • @elonmusk570
    @elonmusk570 2 ปีที่แล้ว +10

    વાહ! દીદાર કાકા વાહ, ખરેખર ખૂબ ઉપયોગી થાય તેવો વિડિયો લાયા. હજુ થોડા દિવસ પેહલા જ હું આ વિષય ઉપર વિચારતો હતો. અને હુંય તમારી જેમ ભાડાના ઘર માં જ રહું છું.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +3

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપીને અમારા ઉત્સાહમાં વધારો કરવા બદલ આભાર

    • @mr7jafrabadindia567
      @mr7jafrabadindia567 2 ปีที่แล้ว +3

      માનસિક પરિસ્થિતિ ખરાબ હો તો ભાડા ના સુ ઝૂંપડું વાળી ને રહેવું પડે..ભાઈ અમે એમજ હતા..અતિયારે ભગવાન ની દયા છે🙏🙏

    • @elonmusk570
      @elonmusk570 2 ปีที่แล้ว +1

      @@mr7jafrabadindia567 sachi vat bhai..

    • @manojsoni8988
      @manojsoni8988 ปีที่แล้ว

      વાહ એલન ભાઈ... તમારે ક્યાં નવરાશ હોય??

  • @niralbhanderi7473
    @niralbhanderi7473 ปีที่แล้ว +2

    Sachi vat che kaka

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      ધ્યાનથી વિડિઓ જોઈને સહમતીનો સુર પુરાવવા બદલ આભાર.

  • @manojsoni8988
    @manojsoni8988 2 ปีที่แล้ว +9

    ઘરનું ઘર ના હોય તો સગપણ નથી થતા. મેઈન પ્રોબ્લેમ. બાકી તમારી સલાહ 100% રાઈટ છે.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા એવા સામાજિક પ્રશ્નો ઉભા થાય ખરા

    • @punitpatel927
      @punitpatel927 2 ปีที่แล้ว +4

      Gharnu ghar hoy to pan nathi thatu bhai

    • @somethingdifferent7927
      @somethingdifferent7927 2 ปีที่แล้ว

      🤣🤣

    • @shravankumarsadhu1989
      @shravankumarsadhu1989 ปีที่แล้ว

      ખરેખર આ એક સત્ય છે

    • @bhaveshparmar9696
      @bhaveshparmar9696 ปีที่แล้ว

      ઘરનું ઘર હોય તોજ સગપણ થાય એ ખોટી વાત છે...

  • @Heerlove666Heerlove66saumya
    @Heerlove666Heerlove66saumya ปีที่แล้ว +1

    Really very good information sir u r so possitive

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      Glad you enjoyed the video

  • @sandipprajapati1456
    @sandipprajapati1456 ปีที่แล้ว +1

    👍👌જોરદાર સરસ તમે સારી માહિતી આપોસો સામાન્ય માણસ માટે

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      એ અમારી નૈતિક ફરજ છે. માયાળુ લાગણી બદલ આભાર

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 ปีที่แล้ว +1

    Wah didar bhai 🥰 su topik che Wah mojdi padi gai hooo kevu pade hoo tari vat ne wah🙏🙏🙏bhle moj bhle

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તમને ટોપિક ગમ્યો એ જાણીને આનંદ થયો. પ્રેમભાવ બદલ આભાર રવિભાઈ

  • @arvlogs2695
    @arvlogs2695 2 ปีที่แล้ว +1

    Depend kare ke tamaru location permanent che ke temporary... 2nd ghar j ghar nu interest relieve kari dei che.. 3rd SIP chalu karo MF ne makaan ni value ne 15 year ma free with interest je pay karya + principle amount te nafaa ni...
    Baki tamari vaat jeevan ubhu karva mate 100% sachi initial level ma...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વાહ ભાઈ વાહ ! ખરેખર બુદ્ધિ ગમ્ય અને પ્રેક્ટિકલ ઉકેલ સૂચવ્યો તમે. આભાર

  • @govindchavda2380
    @govindchavda2380 2 ปีที่แล้ว +1

    Vahh Didar bhai & Ashiyan bhai & All team very good supported and helpful video
    Aava ne aava help ful videos banavata rejo ho Didar bhai
    Thank you so much Didar bhai & All team
    mara jeva nana darshak ne kayarek kayarek yaad karta rejo.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર ગોવિંદભાઇ. તમે અમારા નિયમિત દર્શક અને શુભચિંતકોમાના એક છો. અમે આપને અવારનવાર યાદ કરીએ છીએ. આપને અને આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભેચ્છા.

    • @govindchavda2380
      @govindchavda2380 2 ปีที่แล้ว

      @@DidarHemani ખુબ ખુબ આભાર દીદારભાઈ અને ઓલ ટીમ આપને અને આપના પરિવારને પણ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
      અને બસ આમ જ દર્શકોના મનોરંજન કરતા રહો અને આગળ વધતા રહો અને ખૂબ જ જલ્દીથી તમારા 10 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય તેવી પણ શુભેચ્છા

  • @karsanvalji4320
    @karsanvalji4320 2 ปีที่แล้ว +1

    Very good parfaits jay swaminarayan

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words. Jay Swaminarayan

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 ปีที่แล้ว +2

    Thanks for proper guidance

  • @rajputprakashsinhrajput3372
    @rajputprakashsinhrajput3372 2 ปีที่แล้ว +1

    Khub khub abhar saheb

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 ปีที่แล้ว +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @bhootankit9230
    @bhootankit9230 2 ปีที่แล้ว +1

    Vaah Kaka vaah.....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @hirensharma1915
    @hirensharma1915 2 ปีที่แล้ว +2

    Very nice video sir 🙏🎊

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Thank you for your kind words

  • @JAYDIP49
    @JAYDIP49 2 ปีที่แล้ว +1

    મસ્ત વીડિયો છે 👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @hetalmaru5792
    @hetalmaru5792 2 ปีที่แล้ว +1

    Very nice good amazing 👌👍🌻🇮🇳🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @varshapatel4812
    @varshapatel4812 2 ปีที่แล้ว +1

    Nice bhai 👍

  • @paraspatel9919
    @paraspatel9919 2 ปีที่แล้ว +1

    બહુ મસ્ત વિડિયો બધા ને વિચારતા કરી દીધા હો

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @hasukoyani8166
    @hasukoyani8166 2 ปีที่แล้ว +1

    Amazing explained

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @prakashmaheta5567
    @prakashmaheta5567 2 ปีที่แล้ว +1

    VERY GOOD VERY YES

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 ปีที่แล้ว +1

    Good sar

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @yashpalsinhjadeja2866
    @yashpalsinhjadeja2866 ปีที่แล้ว +1

    So good video...yali mudutt

  • @maheshraval30
    @maheshraval30 2 ปีที่แล้ว +1

    બાપલા દીકરી નો દુઃખી થાવી જોય વર માંથી ઘર થાય પણ ઘર માંથી વર નો થાય...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા હો બાપલા ઈ વાત પણ સાચી

  • @rajputprakashsinhrajput3372
    @rajputprakashsinhrajput3372 2 ปีที่แล้ว +2

    Saheb

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      બોલો સાહેબ

  • @dsworld1906
    @dsworld1906 2 ปีที่แล้ว +1

    Very true...

  • @pakcricknewsupdates610
    @pakcricknewsupdates610 2 ปีที่แล้ว +1

    America ma rehto ane tiyanu green card dhrvto nagric visa sponsor kri ske ?

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા કરી શકે પણ સ્પોન્સર વિઝા મળતા ઘણો સમય લાગી જાય છે

    • @pakcricknewsupdates610
      @pakcricknewsupdates610 2 ปีที่แล้ว

      @@DidarHemani 2...3 yers ke vadhre ?

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે.

  • @travelwith5240
    @travelwith5240 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ વિશલેષણ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @varshapatel4812
    @varshapatel4812 2 ปีที่แล้ว +2

    Happy Diwali bhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Happy Diwali Varshaben

  • @sanghanijayesh7858
    @sanghanijayesh7858 ปีที่แล้ว +1

    20 lakhni lon lidhise fsay gyo bhay mkan vechatu nhi???

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      જાણી ને ખુબ દુઃખ થયું

  • @kirankapuriya8160
    @kirankapuriya8160 2 ปีที่แล้ว +1

    Wah kaka

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @koratkano
    @koratkano 2 ปีที่แล้ว +2

    Sachi vat ce

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સમર્થન આપવા બદલ આભાર

    • @koratkano
      @koratkano 2 ปีที่แล้ว

      Welcome

    • @koratkano
      @koratkano 2 ปีที่แล้ว

      Kaka

  • @natwarparmar7499
    @natwarparmar7499 2 ปีที่แล้ว +1

    Bhai baydi maro jiv khai gai chhe to kaik upay batavo pl

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તેમને આ વિડિઓ બતાવો

  • @Maksudin777
    @Maksudin777 2 ปีที่แล้ว +1

    અદભુત

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @yashpalsinhjadeja2866
    @yashpalsinhjadeja2866 ปีที่แล้ว +1

    Kaka London na pr vishe video banavjo saky hoy to❤

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @jigarpatel3033
    @jigarpatel3033 2 ปีที่แล้ว +1

    Good evening didar kaka love from navsari district
    Lage tabyat sari nathi tamari

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તબિયત એકદમ બરાબર છે. તમે કેમ છો?

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya5847 ปีที่แล้ว +1

    તમારી વાત 1000% ની છે, આવો આણંદ

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર.

  • @vivekbaldaniya1230
    @vivekbaldaniya1230 2 ปีที่แล้ว +1

    Happy diwali kaka

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Happy Diwali Vivekbhai

  • @SureshPatel-dp9if
    @SureshPatel-dp9if 2 ปีที่แล้ว +1

    Business karvo ane pota nu GAR levu banne alag vat che. Mix na karo. 27000 na makan na 35 varsh pachi 2.23 cr aave છે. Darek jaga a tamari vat sachi nathi hoti. 1.5 લાખ ma Canada ma kv rite farva જવાય ???

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વાત તો તમારી વિચારવા જેવી છે.

  • @Prince_vasani
    @Prince_vasani 2 ปีที่แล้ว +1

    Singapore study mate no video bnavo ne plz

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ

  • @pakcricknewsupdates610
    @pakcricknewsupdates610 2 ปีที่แล้ว +1

    America visa kem madi ske video banavo bv Gujrati search kre che

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા કરી શકે પણ સ્પોન્સર વિઝા મળતા ઘણો સમય લાગી જાય છે

  • @rajputprakashsinhrajput3372
    @rajputprakashsinhrajput3372 2 ปีที่แล้ว +1

    50 hajar pagar hoy kya kya invest karava e samajavoo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અનેક વાર સમજાવ્યું છે

  • @jayeshrabari2515
    @jayeshrabari2515 2 ปีที่แล้ว +3

    સચોટ સલાહ આપવી એ એક પુણય નુ કામ છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપ એવું વિચારો છે એનાથી અમારું મનોબળ વધે છે. ખુબ ખુબ આભાર

  • @NishantSausi
    @NishantSausi 5 หลายเดือนก่อน +1

    👌👌👌👌👍👍👍👍🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  5 หลายเดือนก่อน

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @dhruvpatel7457
    @dhruvpatel7457 2 ปีที่แล้ว +2

    Chhokara ne jovanu chalu kryu nathi lagtu

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અમે ચાલુ નથી કર્યું પણ સામેથી જોવા આવે છે.

  • @vikramdesai6823
    @vikramdesai6823 2 ปีที่แล้ว +1

    ગુજરાત નાં ક્યાં ગામનાં છો?

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.

  • @nikulrabari4247
    @nikulrabari4247 2 ปีที่แล้ว +1

    સાચે ૧૫ હજાર ભાડું છે, કેટલા bhk છે?

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      2BHK છે. અને 15 હજારના ભાડે જ રહીએ છીએ. એ વાત બિલકુલ સાચી છે.

  • @રોકસ્ટારમન
    @રોકસ્ટારમન 2 ปีที่แล้ว +1

    ઓછો ચાર્જીસ વાળું કયું છે

  • @mr7jafrabadindia567
    @mr7jafrabadindia567 2 ปีที่แล้ว +1

    ભાઈ લગ્ન પછી બાયડી આવે ને તે...પછી
    બીજો ભાઈ બાયડી ના ગુલામ નું કામ કરે..
    એટલે આવા દિવસો જોવા મળે 😂😂😂👍💯

  • @pakcricknewsupdates610
    @pakcricknewsupdates610 2 ปีที่แล้ว +1

    America kevi rite javu e video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આ વિષે વિડિઓ બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે
      th-cam.com/video/fQCZW1Vx_c0/w-d-xo.html

  • @sanjaykolilimkheda8679
    @sanjaykolilimkheda8679 ปีที่แล้ว +1

    Koyk var hamara dahod ni mulakat lyo Keva makan che e jovo 🤟

  • @ramizdiwan3625
    @ramizdiwan3625 2 ปีที่แล้ว +1

    ⭐⭐⭐⭐⭐👌🏿🤝

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @darshnadarji3502
    @darshnadarji3502 2 ปีที่แล้ว +1

    tame sacha pan 20varse to makan apdu kevayne

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      પસંદ અપની અપની

  • @kalpeshvekariya001
    @kalpeshvekariya001 ปีที่แล้ว +1

    Home loan monghi kari didhi sarkare.
    Corporate tax ocho kari didho.

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      હા એ ચિંતાનો વિષય છે. લોકોને પાછલા બારણે લૂંટવાનો ધંધો છે બીજું શું ?

  • @jayeshrabari2515
    @jayeshrabari2515 2 ปีที่แล้ว +2

    મહેસાણા આવો તો અમારા ઘર ની મહેમાન ગતી કરજો સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જરૂર. ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર

  • @ketankava34
    @ketankava34 2 ปีที่แล้ว +3

    शेर माकेॅट नो सवाल आवे त्यारे तेना जवाब मां
    वोरेन बफेट अने स्वर्गीय राकेश जूनजून वाला बे व्यक्ति नोज उल्लेख आवे पण लाखो लोको डुबीगया तेवा चहेरा ध्याने न आवे ऐकाद वीडीयो तेवा लोको नो पण बनाववा विनंती पो्पटीॅ मां फ्लेट मां जोखम न लेवाय हाल डेवलोप थती गुजरात नी कोय पण महानगर पालिका मां प्लोट समझी वीचारी ने वास्तु नी दीशा मुजब खरीदो 2,3 वर्ष राह जुओ तमारी पो्पटीॅ खरीद वा वाला तमने गोतता गोतता आवशे तमे रोकाण करो तेनु 100% वलतर मलशे ज 100%रीस्क नहीं

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સિક્કાને બે બાજુ હોય છે

    • @ketankava34
      @ketankava34 2 ปีที่แล้ว +1

      @@DidarHemani
      पण काका आप तो शोले फिल्म ना सीक्का थीज चलावता हो तेवु जणाय छे मकान दरेक सामान्य माणस नु सपनु होय छे
      शेयर बाजार मां रोकाण करवु तेवु सपनु सामान्य माणस नु होतु नथी
      अने शेयर सट्टा मां रोकाण कारो 75%डुब्या हशे पण पो्पटीॅ खरीदनार 95% पो्फीट मां ज होय जे आप पण जाणो छो
      आपना मकान नी खरीद कींमत शु हती अने हाल माकेॅट जाणी लेशो अंदाज आवी जशे अने आपने शेयर सट्टा मां पो्फीट खुबज सारु जणातु ज होय तो आपने मारी सलाह आपनु मकान आजे ज सेल करी अने करो रोकाण शेयर बाजार मां तमारी ज सलाह मूजब नु तमे पालन करो अने 1 करोड ना मकान मा भाडे रहो खाली 20 हजार ना महीने भाडा मां
      उपरोक्त सलाह आपना वीडियो ना माध्यम थी मलेली पण तेनु नीराकरण आपथी ज चालु थशे तेवी आपेक्षा
      हेप्पी दीवाली अने हा आपना नवा भाडा ना मकान मां नवा वर्ष नी शुभकामना

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 ปีที่แล้ว +1

    હું માત્ર તમારી બોલવાની સ્ટાઈલ ને લીધે જ તમારા વીડિયો જોઉં છું.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અમારા અહો ભાગ્ય ! ખુબ ખુબ આભાર ભાઈ

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +1

    ગુજરાતી ભાષા માટે
    વીડિયો
    બનાવો
    સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @Vamikapatel14675
    @Vamikapatel14675 2 ปีที่แล้ว +4

    ૧.૫ લાખના મકાનના આજે ૧ કરોડ આવે છે ૨૫વર્ષ પછી.
    નોધ્... મકાન લોન લઈ લિધુ હતુ.

    • @ketankava34
      @ketankava34 2 ปีที่แล้ว +1

      100% साची वात छे

    • @dhruvpatel7457
      @dhruvpatel7457 2 ปีที่แล้ว +2

      Sachi vat

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      વાત તો તમારી વિચારવા જેવી છે

    • @faldushyam3774
      @faldushyam3774 ปีที่แล้ว

      @@DidarHemani bhai thodok vichar karine vatu karo to vadhare saru

  • @gadhavivarundan2177
    @gadhavivarundan2177 2 ปีที่แล้ว +1

    મારે રેવું ભાડા ના મકાન માં..😀

  • @SagarVoice
    @SagarVoice 2 ปีที่แล้ว +2

    Hahaah અડધી રાતે મકાન માલિક ઘર ખાલી કરાવે એના karta પોતાનું મકાન લઈ સરસ sui જવું

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એ વાત પણ બરાબર છે

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +1

    તમે ગુજરાતી ગોરવ છો

  • @nadeemmirza1718
    @nadeemmirza1718 2 ปีที่แล้ว +1

    મારા જેવા સારા પડોસી 🤣

  • @hematarun9515
    @hematarun9515 ปีที่แล้ว +2

    Very nice video 👌