@@DidarHemani સૌ પ્રથમ તો તમારો હું દિલ થી આભાર વ્યક્ત કરું છું કે, તમે મારા કહેવાથી જયેશ ભાઈ ,રાજહંસ .વિશે માહિતી આપી. અત્યારે,રાજહંસ ગ્રુપ ટોપ લેવલ પર છે. મે, જ તમને સજેસ્ટ કર્યું હતું. વીડિયો બનાવવા માટે.
લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવા અમારી નૈતિક ફરજ છે. આનંદ તો એ વાતનો છે કે આપના જેવા દર્શકો વિડિઓને દાદ આપી અમારા હોંસલાને બળવત્તર કરે છે. જેનાથી કાર્ય કરવાનો સંતોષ થાય છે. ખુબ જ સુસંગત પ્રતિસાદ આપવા બદલ અમે આપના આભારી છીએ.
Fun for Hindi and English channel chalu kro tmari upper pchhi mare story bnavine mukvi chhe e,,(ek teacher thi mota youtuber sudhi ni successful story)
દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. દર્શકો છે તો અમે છીએ. દર્શકોની કમેન્ટની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. જવાબ આપવો તે અમારી નૈતિક ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
ખુબ ખુબ આભાર આપ શ્રી નો ❤ થી આવી પ્રેરણા દાયક જાણકારી આપવા બદલ
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
Wow..... 😳 😲.... Bahut Badhiya...❤ કાકા ને પ્રણામ.... જય શ્રી રામ.....
तहे दिल से शुक्रिया। જય શ્રી રામ
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka❤️❤️❤️
Love from Mumbai
વાહ માણસોને આવા વિડીયો દેખાડો અને તેમાંથી પ્રેરણા લેતા રહે માણસો આગળ વધતા રહે એ મારી શુભેચ્છા છે
આપ વીડિઓનો હેતુ બરાબર સમજી શક્યાં છો એ અમારા માટે આનંદની વાત છે. માયાળુ લાગણી બદલ આભાર
We Need More Success Stories Of Gujrati People 👌 Very Well Explained , Your Voice is Very Inspirational Sir ❤
We will. Thank you for your kind words.
🌺 Wah 🌹 saras 🌹 Bhai 🙏 jayyogeshwar 🌹 tmo 🌹 to 🌺 Geeta 🌹 na 🌹 18 adhiyay 🙏 ma 🌹 safalta 🌹 medvva 🌺 jeva 🌹 so 🌹 ok 🙏 jayyogeshwar 🌺🌹🌹🙏🌹🌹
જય યોગેશ્વર.
પરવડી ગામ નું ગૌરવ છે જયેશ ભાઈ દેસાઈ 🎉🎉
હા ખરેખર
અમારા ગામનું ગૌરવ લેવા જેવું વ્યક્તિત્વ, જય શ્રી કૃષ્ણ.
હા ખરેખર
અમારી બાજુ માં રહે che jayesh kaka 👊👌
જાણીને ખુબ જ આનંદ થયો
Jayesh bhai vaniya chhe ke ?
Desai & jain group = Rajhans hadoffice surat
ધ્યાન દોરવા બદલ આભાર
Vah khub saras...❤
તમને વડિઓ પસંદ આવ્યો એ જાણીને આનંદ થયો. આભાર
વાહ સરસ વાત કરી,ધન્યવાદ.
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@@DidarHemanijayesh bhai vaniya chhe ke
દીદાર સાહેબ, તમે મારા સૂચન મુજબ જયેશભાઇ નો વીડિયો બનાવ્યો એ બદલ હું તમારો આભાર માનું છુ.
સારો વિષય સૂચવવા બદલ આભાર તો અમારે તમારો માનવો જોઈએ
@@DidarHemani સાહેબ,જો ભવિષ્ય માં કદાચ જયેશ ભાઈ ને મળવાનું થાય તો અચૂક મળજો. ખરેખર, મળવા જેવા માણસ છે. બિલકુલ ,સરળ અને દયાભાવ વાળા વ્યક્તિ છે.
@@DidarHemani સાહેબ, તમારે કદાચ જયેશ ભાઈ ને મળવાનું થાય તો અચૂક મળજો. ખૂબ જ સરળ સ્વભાવ અને બિલકુલ અભિમાન નહિ. ખૂબ જ લાગણીશીલ અને દયાભાવ વાળા માણસ છે
મને તમારો આ વિડીયો પણ ગમ્યો અને તમારો અવાજ તો એથી પણ વધારે ગમ્યો આવા જ વિડિયો બનાવતા રહો.❤❤❤
માયાળુ લાગણી, પ્રેમ અને પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર. દર્શકના આવા ફીડબેકથી કામ કરવાની નવી તાકાત મળે છે
અભિનદન જયેશ ભાઇ સરસ વિકાસ કર્યો
હા ખરેખર
Good sir
Thank you for your kind words
मस्त प्रेरणा दायक वीडियो
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Kaka tamari bolvani speech khub saras che saru lagiyu aatli inspired story sambhdi ❤ form surat.
તમારા જેવા કદરદાન દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર
વાહ..
માયાળુ લાગણી બદલ આભાર
Jayesh bhai jordar
હા ખરેખર
Tame khub j sara videos banavo chho.Please keep it up.Very nice👍
તમારા જેવા કદરદાન દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર
Jayeshbhai ne lakh lakh Abhinandan 👈👍😀
હા તેઓ અભિનંદનના અધિકારી છે
Wah didar bhai wah ato kismat ni vat mota bhai
કિસ્મત, મહેનત અને આશીર્વાદ
ખુબ ખુબ અભિનંદનદ🙏🙏
હા તેઓ અભિનંદનને પાત્ર છે
Good 🎉
Information 🙏
So nice of you
બસ આવાજ પ્રેરણાદાયી વિડિયો બનાવતા રહો..🙏❤️
જરૂર. માયાળુ લાગણી બદલ આભાર
@@DidarHemani most welcome 🤗
તમારો વિડિયો અને જયેશ ભાઈ બેય જોય મઝા આવી ....
જાણીને ખુબ જ આનંદ થયો. તમે ખુશ તો અમે ખુશ.
ઘણી સારી જાણકારી
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
જયેશભાઇ.એક નહીં પણ તેના એક નાના ભાઈ પણ છે.તેમનું નામ વિજયભાઈ છે. આપણી,જાણ ખાતર.
જાણકારી આપવા બદલ આભાર
@@DidarHemani સૌ પ્રથમ તો તમારો હું દિલ થી આભાર વ્યક્ત કરું છું કે, તમે મારા કહેવાથી જયેશ ભાઈ ,રાજહંસ .વિશે માહિતી આપી. અત્યારે,રાજહંસ ગ્રુપ ટોપ લેવલ પર છે. મે, જ તમને સજેસ્ટ કર્યું હતું. વીડિયો બનાવવા માટે.
@@DidarHemanipela sachi mahiti melvo pachi faka Maro kaka
Too hiren Desai kon chee
@@prashantitaliya6607 હિરેન દેસાઈ ,જયેશભાઇ નાં કૌટુંબિક કાકા જેનું નામ હતું,સવાઈ લાલ દેસાઈ. તેનો દીકરો ,હિરેન.
Jordaar....
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
વાક કાકા સરસ સફળતા ની ચાવી ની કહાની શંભળાવી ❤
લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવા અમારી નૈતિક ફરજ છે. આનંદ તો એ વાતનો છે કે આપના જેવા દર્શકો વિડિઓને દાદ આપી અમારા હોંસલાને બળવત્તર કરે છે. જેનાથી કાર્ય કરવાનો સંતોષ થાય છે. ખુબ જ સુસંગત પ્રતિસાદ આપવા બદલ અમે આપના આભારી છીએ.
જયેશ ભાઈ, ભરત ભાઈ, શિવલાલભાઈ, રાજહંસ
જાણકારી બદલ આભાર
વાહ કાકા મજા આવી ગઈ. આવાજ વિડીયા બનાવતા રહો
જરૂર. માયાળુ લાગણી બદલ આભાર
Good work jayesh bhaii❤🎉
Yes indeed
લ્યો કાકુ જીકી કૉમેન્ટ ❤
ધન્યવાદ
Tamari speech jordar che Mast che
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
Jordar👍👍👍
લાગણી બદલ આભાર
Khub saras kaka aava video banavta raho 😊❤ love from Dwarka
જરૂર. કેમ છો જતીનભાઈ ? શું કરે છે દ્વારકાનો ડાયરો ?
@@DidarHemani Kai Nay Pani Variye Kapas ma 😉Ne Maja Kariye 👍👍
We proude of jayeshbhai have chocolate tamari j khasi
We too.
જય હો ગુજરાતી કોય ની સારી દુવા મડીગૈય છે ભાઈ ભાઈ વાહ
હા ખરેખર . આશીર્વાદ સિવાય આવી સફળતા શક્ય નથી. માયાળુ રાખી વીડિયોમાં પ્રતિભાવ આપવા બદલ આભાર
ખુબજ સરસ ભાઈ
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
મહેનત અને ઈમાનદારી કામ કરો એટલે એનું ફળ તમને મળે છે
ચોક્કસ. એમાં ના નહિ
ખૂબ સરસ વિડિયો બનાવ્યો ભાઈ
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
Jai ho
જય હો
સલામ છે જયેશભાઇને. સિદ્ધિ તેને જઈ વળે જે પરસેવે નહાય.
હા ખરેખર
Have hu shar bajar ma ek jayesh bhai ni company no shar jarur kharidis mane khub garv thyo che aviyakti par jay shiyaram
એમની કંપની હજી શેર બજારમાં લિસ્ટ થઇ નથી
વાહ , ખૂબ સરસ, ધંધા માટે ઘણી પ્રેરણા મળી ...
ધ્યાનથી વિડિઓ જોઈ યોગ્ય પ્રતિસાદ આપવા બદલ આભાર
Jay Bharat
Jay shree Krishna 🚩🚩
Jay Bharat
Jay shree Krishna
ખૂબ ખૂબ અભિનંદન
હા ખરેખર જયેશભાઇ અભિનંદનના અધિકારી છે.
Super ho bhai
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
Jay Bharat 👍👍👌👌
જય જય ગરવી ગુજરાત. જય ભારત
Nice hard work and good luck 👍
Yes indeed.
Jordarrrrrrr
લાગણી બદલ આભાર
નમસ્તે 🙏 મિત્રો સુરત તો સોનાની મુરત એટલે જ કહેવાય છે અને તાપી માતા નાં આ અમૃત જળ નો મહિમા પણ અપરંમ પાર છે 🙏
વાહ ભાઈ વાહ ! બહુ સરસ લખ્યું તમે. સુરત એ તો સુરત જ છે. સુરતના પાણીમાં લોકોની સુરત અને સીરત બન્ને બદલી નાખવાની તાકાત છે. લાગણી બદલ આભાર
Wah kakA
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@@DidarHemani tame to Gujarat nu proud 6o....
આભાર
Good wark
Thank you! Cheers!
મુલ સુરતિયો પણ ઘનુ કામાય છે એના પર વિડિયો બનવો કૃપા કરીને 🙏
સુચન બદલ આભાર
colourtex
sumilon
hve rocket rocket kro n 😂
@@bhautikgodhani1857 su rocket
Rajhnsh bilding ma me kam kryu se❤
જાણીને આનંદ થયો
ત્રિભુવન ભીમજી ઝવેરી (tbz) પર વિડિયો બનાવો
સૂચન બદલ આભાર
Saras vidio banavyo
saheb 👍
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. દર્શકોના પ્રતિભાવનું અમારે મન ખુબ જ મહત્વ છે. આભાર
સર, Current topics પણ પર વિડિયો બનાવો જેથી સારી રીતે જાણવા મળે 👍
સુચન બદલ આભાર
Very good 👍👍👍👍
Thank you! Cheers!
Super
Thanks a lot
Jayeshbhai amara Mumbaina Andherina jamai chhe.bahu umda manas chhe.jarai paisano ghamand nathi.
અરે વાહ ! જાણીને આનંદ થયો. એમને આ વીડિઓની લિન્ક મોકલવા વિનંતી
First viewer
Great ! You are the best
તેમની દીકરીના લગ્ન વિશેની વાતતો બાકી રહી ગઈ... 😊
હા એમાં તેમણે ખુબ ધામધૂમ કરી હતી. પણ વિડિઓ લાંબો થઇ જવાની બીકે એ મુદ્દો ખબર હોવા છતાં સમાવી શકાયો નહિ
Nice video
Thank you for your kind words
લાખો લોકો માથી કોઈ એક જ વ્યક્તિ આટલો સફળ થાય છે
ઈ બરાબર
@@DidarHemani bahu mahenatu ane Nasibdar loko
😮
આમની એક ટકા સફળતા મળે તોય ક્યાંથી
Bhai lakhi nahi crodo
Nice video. Aa to Surat ma bildur che ne
હા એ જ. માયાળુ લાગણી બદલ આભાર
Vapi na gafurbhai bilakhia par video banavo
સુચન બદલ આભાર
Lucky.jayhs.bhai
Yes indeed !
Very good
Thanks a lot
સાચું છે હો કહાની
હા સાચી અને પ્રેરણા લીધા જેવી
good story kaka
Thank you 😃
Gol mal kariyu j hoi.....Farari jatla pasa nu dan kare to kala garib nu pet bharai....khajur bhai juo real hero
વાત તો તમારી વિચારવા જેવી છે
Ji jay dawakadhish
જય દ્વારકાધીશ
કાકા આવા જ વિડિયો બનાવતા રેજો એને અમને મોટીવેશન આપતા રહેજો🎉
જરૂર. તમારા જેવા કદરદાન દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર
Gujrati Jo chahe vo kar sakta he🦁👑👑💯
ઈ બરાબર
make a vidio on vallabh lakhani
the owner of kiran jemas
world biggest natural daimond manufacturer
Thank you for your suggestion
જય જય ગરવી ગુજરાત ❤❤❤
જય જય ગરવી ગુજરાત
Jay mataji
જય માતાજી
Jay Jay garvi Gujarat
જય જય ગરવી ગુજરાત
❤❤❤❤❤❤❤❤
માયાળુ લાગણી બદલ આભાર
Fun for Hindi and English channel chalu kro tmari upper pchhi mare story bnavine mukvi chhe e,,(ek teacher thi mota youtuber sudhi ni successful story)
તમારા મોઢામાં ઘી સાકાર
હું પણ ૩૦૦ રૂપિયા માં નોકરી કરું છુ મને નોકરી નહિ પસંદ
પણ મારે મંડપ ડેકોરેશન નો બિઝનેસ કરવાનો શે કરાય ને
હા કરાય
રામ રામ કાકા
એ.... રામ રામ શામજીભાઈ રામ રામ ! સૌ આહીર ડાયરાને જાજા કરીને રામ રામ.
Namsakar
નમસ્કાર
Nice🎉🎉🎉
Thanks 🤗
દીદાર ભાઈ અમદાવાદ ના બાબુભાઈ દેસાઈ વિશે પણ વિડિયો બનાવો
સુચન બદલ આભાર
He is not the only son !! They r two brothers !! Jayesh bhai and Vijay bhai !!
ધ્યાન દોરવા બદલ આભાર
Kaka apana drek video saras hoy 6
Ajana yuvano kheti krva magta nthi to avta 5 k 7 varsh pachhi kheti nu su bhavishy hse tene visay pr ek video bnavo.
બહુ સારો વિષય છે. પ્રયત્ન કરીશું. આભાર
તમારુ કામ ખરેખર કાબીલે દાદ છે કાકા
આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.
Kaka tamari ek vat mane bov game che k tame badha ne reply aapo cho bas aava j video banavta raho ane khub pragati karo❤
દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. દર્શકો છે તો અમે છીએ. દર્શકોની કમેન્ટની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. જવાબ આપવો તે અમારી નૈતિક ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
Ok
Thanks
નમસ્કા.......ર
નમસ્કાર ભાઈ નમસ્કાર
Inspirational ❤
Yes indeed.
સીરામીક વીસે વિડયો બનાવો
સુચન બદલ આભાર
Helo bhai
Hi
maru gam parvadi che😁
જાણીને ખુબ જ આનંદ થયો
જય માંધાતા
જય માંધાતા