સાત લોકો ની નવી જીંદગી । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Mehsana Vlog | Seva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024

ความคิดเห็น • 2.2K

  • @sahilthakor7412
    @sahilthakor7412 ปีที่แล้ว +277

    ધન્ય છે તમને અને તમારા માતા અને પિતા ને કે આવા દીકરા ને જન્મ આપ્યો.. ખજૂર ભાઈ તમે તો ભગવાન છો ❤️😐

    • @MrPrashant585
      @MrPrashant585 ปีที่แล้ว

      ભાઈ જન્મ તો દરેક માં આપે... એમ કહો કે ધાન્ય છે જે આવા સંસ્કાર... આપ્યા...

    • @sahilthakor7412
      @sahilthakor7412 ปีที่แล้ว +1

      @@MrPrashant585 તો તમે જાતી લખીને કમેટ મારો ને
      અમને જે આવડે છે એ લખીયે છીએ😊

    • @vipulkumarkhaniya619
      @vipulkumarkhaniya619 ปีที่แล้ว +2

      સાવ સાચી વાત સે💯👌👌👌👌

    • @parixitravalji457
      @parixitravalji457 ปีที่แล้ว

      Please sir help me...tamaro nomber nathi malyo nahi to calling karat

    • @parixitravalji457
      @parixitravalji457 ปีที่แล้ว

      Anand Ganesh chokdi

  • @DihoraBharat
    @DihoraBharat ปีที่แล้ว +32

    કોનું કોનું માનવું સે કે ખજૂર ભાઈ ને ભારતરત્ન💛💛 મળવો જોઈએ❤❤

    • @vanrajmakwana364
      @vanrajmakwana364 7 หลายเดือนก่อน +1

      sachu bhai

    • @hiteshvala2159
      @hiteshvala2159 7 หลายเดือนก่อน

      Sasi vat bhai

    • @hiteshvala2159
      @hiteshvala2159 7 หลายเดือนก่อน

      Actor ne ape to aava seva vada Manas ne km n ape

    • @user-zw4ds7fb1y
      @user-zw4ds7fb1y 6 หลายเดือนก่อน

      સરસ વિચાર ભાઇ

  • @Vijay_jadav
    @Vijay_jadav ปีที่แล้ว +36

    0%ego
    0%attitude
    100%hardwork
    Love you khajur bhai❤

    • @Aim_tv01
      @Aim_tv01 ปีที่แล้ว

      ​@Khajurbhaiofficial024 best videos best work 👍🏻

  • @shankarsaraswat8843
    @shankarsaraswat8843 ปีที่แล้ว +5

    સુ કેહવું જાની ભાઈઓની સેવા માટે. નિઃશબ્દ !
    ભગવાન ને હી હરક થાય એમની આ અધભૂત કલાકારી માટે 🙏🏻🙏🏻જય હો હનુમાનજી મહારાજ કી🙏🏻

  • @pacepackersgzb
    @pacepackersgzb ปีที่แล้ว +4

    प्रिय नितिन भाई,
    नमस्कार।
    आप जो सेवा लोगों की करते हैं वैसी कोई नहीं करता।
    आप निराधार के आधार हैं।
    आपकी जितनी भी प्रशंसा की जाए कम है।
    धन्यवाद।

  • @suresh-S.B.T
    @suresh-S.B.T ปีที่แล้ว +16

    જો ઈશ્વરની ખોજમાં નીકળો અને ઈશ્વર ન મળે તો એકવાર ખજૂર ભાઈ ના દર્શન કરી આવજો એ પોતે ઈશ્વર અવતાર જ છે. 🙏 જય શ્રી રામ 🙏

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +7

    ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય તમને અને તમારી ટીમને સો સો સલામ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻

    • @ganeshbhaisusara7303
      @ganeshbhaisusara7303 ปีที่แล้ว +1

      ખજુર ભાઇ તમે ભગવાન નો અવતાર છો બાપ તમને અમારી ઉંમર લાગે બાપ

  • @keshuparmar7725
    @keshuparmar7725 ปีที่แล้ว +7

    👍કેટલી ખુશી ની વાત આ પરિવાર માટે જાણે સાકસત ભગવાન મળી ગયા 🙏🙏🙏

  • @devurathwaofficial
    @devurathwaofficial ปีที่แล้ว +141

    ખરે ખર આજે ભગવાન ના દર્શન થય ગયા 👏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 👏🙏 જય શ્રી કૃષ્ણ

    • @Aim_tv01
      @Aim_tv01 ปีที่แล้ว +3

      ​@Khajurbhaiofficial024 best videos best work 👍🏻

    • @Aim_tv01
      @Aim_tv01 ปีที่แล้ว

      ​@Khajurbhaiofficial024 th-cam.com/video/18ZduxCDwxg/w-d-xo.html

    • @The.CK.Hot.Dog.Gamer_4126
      @The.CK.Hot.Dog.Gamer_4126 ปีที่แล้ว

      th-cam.com/video/zuzvY9Ahnqw/w-d-xo.html

  • @mahendramangale5870
    @mahendramangale5870 ปีที่แล้ว +57

    Actor + Dancer + Singer + Super Star + Motivater
    + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
    sir 🙏 જય માતાજી 🙏

    • @Aim_tv01
      @Aim_tv01 ปีที่แล้ว

      ​@Khajurbhaiofficial024 best videos best work 👍🏻

  • @kruteshkumarpandya8220
    @kruteshkumarpandya8220 11 หลายเดือนก่อน +1

    ધન્ય છે ખજુર ભાઈ તમને.
    ભઞવાન ની કૃપા હંમેશા તમારા ઉપર રહે,તમને દીર્ધાયુ બનાવે.
    શ્રી સ્વામિનારાયણ ભઞવાન તમને અને તમારી સેવા ભાવી ટીમ ને સ્વસ્થ રાખે, મસ્ત રાખે, તંદુરસ્ત રાખે, આપની બધી શુભ ઇરછા ઓ પુરી કરે.
    ધન્ય છે તમારા માતા પિતા ને .
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @nickchaudhari1497
    @nickchaudhari1497 ปีที่แล้ว +1

    જો ગામનાં લોકો જ પૈસા ભેગા કરીને એવા લોકો ને ઘર અને સુખ સગવડ કરી આપે તો ખજૂર ભાઈને વધારે ગમશે , agree 👍

  • @Sahilunagar
    @Sahilunagar ปีที่แล้ว +125

    🥀🌹🥀કોણ કોણ ખજૂરભાઇ ને ગરીબો ના ભગવાન માને છે🥀🌹🥀

  • @n.s.thakorofficial7080
    @n.s.thakorofficial7080 ปีที่แล้ว +12

    ખૂબ ખૂબ આભાર ભાઈ ખરેખર તમે ભાગવાન નું બીજું રૂપ છો ભાઈ રામદેવપીર મહારાજ તમને અને તમારા પરિવારને હરપળ ખુસ રાખે એવી દિલ થી અમારી દુઆ છે તમને મળવાનું મારું સપનું અધૂરું રહી ગયું ખજૂર ભાઈ
    જય માતાજી હર હર મહાદેવ જય બાબારી

  • @lalshankerjoshi2209
    @lalshankerjoshi2209 ปีที่แล้ว +3

    आप द्वारा गरीब तबके के परिवारों पर आपकी दयामयी व कृपामयी द्रष्टि देखकर मुजे खुशी के आँसू आ रहे है आप वास्तव में ईश्वर के अवतार हो!

  • @pivushthakur
    @pivushthakur ปีที่แล้ว +2

    ખજુર ભાઈ તમને મારી જહુ ખુબ સુખી રાખે આગળ વધો અને પ્રધાનમંત્રી ભારત નાં બનાવે વાહ ગરીબ ના મશિહા પ્રભુ તમને ખુબ આગળ વધારે

  • @bhautik_paliwal_216
    @bhautik_paliwal_216 ปีที่แล้ว +664

    કોણ કોણ ખજુર ભાઈ ને ગરીબ ના ભગવાન માને છે જય માતાજી

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 ปีที่แล้ว +42

    ખુબ ખુબ સરસ કામ કરો છો ખજુરભાઇ ભગવાન તમને હંમેશા સુખી રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

  • @piyushprajapati1967
    @piyushprajapati1967 ปีที่แล้ว +3

    No words to Nitin Jani sir you are middle class people's God 🙏

  • @naitramaheshbhai7240
    @naitramaheshbhai7240 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ ધન્યવાદ..... ખજૂરભાઈ તમારા માત-પિતા ને..... કે આવા દિકરાનો જન્મ આપ્યો.... ખૂબ આગળ લઈ જાય.. એવી મારી પ્રાર્થના ભગવાન ને... જય માતાજી

  • @sachingupta-gy4jm
    @sachingupta-gy4jm ปีที่แล้ว +8

    Khajur Bhai गरीब लोगो का मसीहा है तुम बहुत अच्छा काम कर रहे हमलोग आपको बिहार से देखते हैं

  • @dipaksagarka
    @dipaksagarka ปีที่แล้ว +36

    લાખ લાખ અભિનંદન ખજૂરભાઈ અને તમારી ટીમને બસ આવી જ રીતે હર હંમેશા જરૂરિયાત મંદો અને ગરીબ લોકોની મદદ કરતા રહો .. તમારું સ્વાસ્થ્ય હર હંમેશા સારું રહે તંદુરસ્ત રહે.. માં ભગવતી તમને ઘણું બધું આપે.. હર હંમેશા ખુશ રહો અને બીજાને પણ હર હંમેશા ખુશ રાખો , એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના... જય માતાજી ,, જય શ્રી કૃષ્ણ...

  • @rayma_Sabana
    @rayma_Sabana ปีที่แล้ว +1

    rona aagya in bacho ko dekh ke allah ta allah in bacho ko har vo khusi ata kare jinke ye huqdar h 😊

  • @divyakankharadivyakankhara9159
    @divyakankharadivyakankhara9159 ปีที่แล้ว +3

    જ્યાં સુધી ખજૂર ભાઈ જેવા માણસો આ ધરતીમાં છે ત્યાં સુધી ગરીબ માણસ નૂ કલ્યાણ થવાનું છે જય હો ખજૂર ભાઈ જય હો તમને દિલથી છી આશીર્વાદ 🙏🏻🙏🏻🙏🏻

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 ปีที่แล้ว +7

    જય શ્રી કૃષ્ણ ભગવાન આવી સારી પ્રગતી કરાવે એવી શુભેચ્છાઓ પાઠવી છીએ ખજુર ભાઈ

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +39

    ધન્યવાદ સે ખજુર ભાઈના માતા.પિતાનેઅવાજ પુત્રને જન્મ આપ્યો.ખુબ ખુબ આભાર જય મેલડી માં ખુબ આગળ વધાસે ખજુર ભાઈને અને આખી ટીમને

  • @salilthaker3590
    @salilthaker3590 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન આપ ને અને આપની ટીમ ને એક સુંદર ઘર બનાવવા બદલ. ખરેખર ખુબ જ સુંદર ઘર બનાવ્યું છે ભાઈ.

  • @himeshandm
    @himeshandm ปีที่แล้ว +3

    ખરેખર અદભુત કાર્યો કરી રહ્યા છો તમે ખજૂર ભાઈ..!! જેનું કોઈ નથી એનો ભગવાન છે ☝️, જે આજે ખજુરભાઈ ના રૂપ મા આવ્યા છે..
    આવા લોકો ની મદદ કરવા ભગવાન તમને જાજુ આપે...👌👍

  • @divyrajsinhjadeja9112
    @divyrajsinhjadeja9112 ปีที่แล้ว +3

    Wahhhhh khajurbhai Dil jiti lidhu tame aakha desh nu aava Sara Kam Kari ne mataji tamne aava Kam karvani Shakti aape ane hamesh Khushi aape aava sars Kam Kari ne❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +22

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 ปีที่แล้ว

    વાહ ગુજરાત નાં એવાં લોકલાડીલા ખજુર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન 🌹🙏🌹🙏🌹

  • @ashishlimbachiya5816
    @ashishlimbachiya5816 ปีที่แล้ว

    ખજૂર ભાઈ (જાની દાદા) તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો માં ભગવતી તમને ખુબ જ પ્રગતિ કરાવે તમારી બધી જ મનોકામના પુર્ણ કરે
    જય સધી માં

  • @sabr5791
    @sabr5791 ปีที่แล้ว +3

    Aaj mere samne ye video achanak aaya to mene socha dekhlu...Me muslim hu or hamara Ramzan ka mahina chlraha h...me dil se dua karti Allah se k Allah khajur bhai aap ko hmesha khush rakhe or khub tarakki kare...khub aage jao or garibo ki uhi madat karte raho life time inshaAllah Aameen

  • @B4uprsr
    @B4uprsr ปีที่แล้ว +8

    નીતિન. .આજે આ ખુશીનો દિવસ છોકરાવ ની સાથે સાથે વધુ દાદા-દાદી માટે છે કે તેમની આટલી ઉંમરે જવાબદારી નો બોજ ખુબજ ઓછો થઈ ગયો. .નીતિન ને તેમની ટીમનો જેટલો આભાર માનીએ ઓછો છે.બાકી બધા લોકો પણ નીતિન ના આ ઘરના transformation માટે એટલાજ આતુર હોતા હસે જેટલી હું. . Acommendable job👏હમેશા ની જેમ. .

  • @ManojPatel-tq5wd
    @ManojPatel-tq5wd ปีที่แล้ว

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ ને જે અનેક કામ કરવા બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમને ખૂબ જ આગળ વધારે

  • @sagarvatiyasagar6320
    @sagarvatiyasagar6320 ปีที่แล้ว

    ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવી આપ્યુ છે. દાદા દાદી અને પાંચ ભાઈ બહેન આ બઘાં ના ચહેરા ઉપર જે ખુશી દેખાય છે. તેનો કોઈ જવાબ નથી.ઘર ની પુજાવિધિ ખુબ જ સારી રીતે થઈ છે.ઘર બેસ્ટ મા બેસ્ટ બન્યુ છે.પાંચ ભાઈ બહેન હવે સુંકલ જાવા ની ચાલુ કરશે એટલે તેનું ભવિષ્ય સારું બનશે.હનુમાનજી મહારાજ ની જય.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ 👏👌👋🌹😀😀😀🏡🏡🏡🏡🏡🏡🎁🎁🎁🎁🍨🌠🌠

  • @shileshdesai9344
    @shileshdesai9344 ปีที่แล้ว +34

    ધન્ય છે તમારી માતૃશ્રી ને કે જેમણે આવા વીર પુરુષ ને જન્મ આપ્યો

  • @narenrajput5489
    @narenrajput5489 ปีที่แล้ว +46

    જય માતાજી ખજૂર ભાઇ તમને તમારી ટીમને અભિનંદન

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર છે ખજુર ભાઈ તમને ભગવાન છો તમે ગરીબ માણસ ના બેલી ખજુર ભાઈ તમે આવા ગરીબ માણસ ના કામ કરતા રહો એવી પ્રાર્થના કરુ છુ🙏🙏👌👌👌

  • @jadavajay2819
    @jadavajay2819 ปีที่แล้ว

    ખજુર ભાઈ ગરીબ ના બેલી છે ભાઈ ખજુરભાઈ આવા ને આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ Jay hind Jay Mataji

  • @onlineexam3523
    @onlineexam3523 ปีที่แล้ว +9

    આખા વિડિઓ મા પેહલી એક મિનિટ જોવાની મજા કંઈક અલગ જ છે 🙏🏻ધન્ય છે તમારી માતાને ખજૂરભાઈ Im BigFan 🙏🏻

  • @ramanraval299
    @ramanraval299 ปีที่แล้ว +18

    ધન્ય છે આવા વિર પુરુષ કે રાત દિવસ જોયા વગર કામ કરે છે 🙏🏽

  • @user-cp8gh4no7x
    @user-cp8gh4no7x 8 หลายเดือนก่อน

    Sach me aaj ki duniya me aise mahaan soch vale he inko Dil SE salute

  • @Jaykhodiyarachoru
    @Jaykhodiyarachoru ปีที่แล้ว +1

    કોણ કોણ ખજુર ભાઈ ગરીબ ના ભગવાન છે મારા દિલ થી પાથના માં ખોડીયાર ને કે ખજુર ભાઈ ની ૨૦૦ વર્ષ ની જીંદગી બનાવે❤❤❤❤

  • @bhavikmakani4417
    @bhavikmakani4417 ปีที่แล้ว +18

    ઈશ્વર તમને આર્થિક, માનસિક અને શારિરીક અખુટ શક્તિ આપે એવી પ્રાર્થના,🙏🌸 ધન્ય છે તમને અને ધન્ય છે એ માત પિતા ને જેને તમારા જેવા વિર પુરુષ ને જન્મ આપ્યો, મારા નાથ માં હજારે હાથ તમારી માથે કાયમ રેય એવી દિલ થી પ્રાર્થના🙏🌸

    • @vrajalaltank6478
      @vrajalaltank6478 ปีที่แล้ว

      Vah sshhaabbaass dhanyavad saru kam karnar ne sarahvu ea ek aatma suj chhe tamari ri temani ek chhe dhanyavad vala dhanyavad jay hind jay bhole bhagvan

  • @Dada_Digital
    @Dada_Digital ปีที่แล้ว +13

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
    😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @jitupatel8727
    @jitupatel8727 ปีที่แล้ว

    આ મેસેજ ખજૂર ભાઈ સુધી પહોચાડવા વિનંતી મારી બાજુમાં એક બેન છે જે છેલ્લા પંદર વર્ષ થી એકલી મજૂરી કરીને એના છોકરાઓ ને ખવડાવે છે અને ઘર ભાંઘી પડે એવું છે તો ધ્યાન પર લેવા મહેરબાની આભાર

  • @divya...goswami
    @divya...goswami ปีที่แล้ว

    Khajur bhai keva mate kay word nathi k tamne su kevu
    Tame real hero cho
    Badha mate bhagvan saman cho..
    Just God bless u.❤❤❤❤❤❤❤❤

  • @villagetrip4906
    @villagetrip4906 ปีที่แล้ว +46

    ખૂબ ખૂબ ધન્યવાદ સેવા, સગવડ અને દુઃખીયા ના દાતાર એવા ખજુરભાઈ ભગવાનના રૂપમાં મળ્યા, એમની તમામ મનોકામના પૂરી કરે દ્વારકાધિશ radhe radhe 🙏🙏

    • @Aim_tv01
      @Aim_tv01 ปีที่แล้ว +1

      ​@Khajurbhaiofficial024 best videos best work 👍🏻

  • @gopirajbaria1164
    @gopirajbaria1164 ปีที่แล้ว +8

    ગરીબોના રખેવાળ ખજુરભાઇ ભગવાન તમને ખૂબ આગળ વધારે દરેક તમારું સપનું પૂરું થાય જય મોગલ

  • @sdgaming4602
    @sdgaming4602 ปีที่แล้ว

    જ્યારે તમે આ બાળકોને મળ્યા ત્યારે તેમની આંખો નો ભાવ જે હતો અને અત્યારે જે આનંદ નો ભાવ છે તે તમે જ આપી શકો છો,ઈશ્વર તમારા હાથે સારા કાર્યો વધુ ને વધુ કરાવે તેવી શુભેચ્છા.

  • @vipulthakorvipul5205
    @vipulthakorvipul5205 ปีที่แล้ว +1

    કૃષ્ણ ભગવાન નો અવતાર છે khajurbhai ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @mdcreation9423
    @mdcreation9423 ปีที่แล้ว +9

    ✔દરેક ગામમાં બધા એ આવા જરૂરિયાત મંદ ની મદદ કરવી જોઈએ ખજુર ભાઈ એકલા કયાં કયાં પહોંચી વળે🙏🙏✔

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 ปีที่แล้ว +17

    ખુબ સરસ ખજુર ભાઇ લાખ લાખ વંદન છે તમન... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @dineshrathod-official2160
    @dineshrathod-official2160 ปีที่แล้ว

    वा नितीन भाई ( खजुर भाई ) तमने खुब खुब आभार प्रकट करते हैं आप खुब आगड वधो भगवान तमने सदा सुखी राखे 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 ปีที่แล้ว +1

    મારા આદર્શ એવા ખજુર ભાઇ ને વંદન 🙏🙏

  • @sagarvlogs111
    @sagarvlogs111 ปีที่แล้ว +37

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @b.d.thakor.0073
    @b.d.thakor.0073 ปีที่แล้ว +8

    ખુબ સરસ ખજુર ભાઈ આવી જ લોકો ની સેવા કરતા રહો❤❤❤

  • @SBChavada
    @SBChavada ปีที่แล้ว +4

    ધન્ય છે તમારી માતા ને નીતિભાઈ 🙏🙏🙏

  • @manubhaiparmarmanubhaiparm731
    @manubhaiparmarmanubhaiparm731 ปีที่แล้ว +1

    જય માતાજી ખજુર ભાઇ ભગવાન તમોને અને તમારા પરિવાર ને ખુશ રાખે એવી પ્રભુ પાસે પ્રાર્થના

  • @arvindsinhzala3799
    @arvindsinhzala3799 ปีที่แล้ว +13

    મારો રામ રાજી રાખે.... khajurbhai તમને

  • @RavalRamesh-vm5qz
    @RavalRamesh-vm5qz ปีที่แล้ว +8

    🙏ખરેખર ભગવાન છે. ખજૂર ભાઈ લોકો માટે 🙏

  • @prakashvasava3720
    @prakashvasava3720 ปีที่แล้ว +1

    Well done khajoor bhai....all time we'll wishers.... God bless and help you..... nice vlog

  • @sandybaraiya3590
    @sandybaraiya3590 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાઈ માતાજી હર હંમેશ માટે તમારી સાથે જ છે ..

  • @Sk_funny_viralvideo10
    @Sk_funny_viralvideo10 ปีที่แล้ว +35

    ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ ❤️

  • @vyasamitkumar7005
    @vyasamitkumar7005 ปีที่แล้ว +6

    ભાઈ તમારી સાથે ઘર નું કામ કરવામાં ખુબ ખુબ આનંદ થયો કેટલાય ટાઈમ થી તમારી રાહ જોતો હતો કે ખજુર ભાઈ મહેસાણા નજીકમાં ઘર બનાવે અને એ મકાન માં હું કામ કરી શકું જે સપનું તમે પુણૅ કર્યું ખુબ ખુબ આભાર તમારો ને ટીમ નો કે જે ઇલેક્ટ્રિક કામ ગીરી માં મને મોકો આપ્યો

  • @agcreativeofficial
    @agcreativeofficial ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઇ આવી જ રીતે જરૂરિયાત વાળા માણસ ની.. મદદ કરતાં રહો જય માતાજી 🙏🙏🙏

  • @VeenaBheda-wc7dg
    @VeenaBheda-wc7dg ปีที่แล้ว

    ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈ અને ખજૂરભાઈ ની ટીમને 😊👍

  • @chandabhikhibaofficialcbof6522
    @chandabhikhibaofficialcbof6522 ปีที่แล้ว +6

    વાહ મારા ખજૂર ભાઈ વાહ ભગવાન તમને આ જન્મની પંચાલ નો જન્મ મનુષ્યનો અવતાર આપે અને દાનવીર બનાવો

  • @ashokthakor6908
    @ashokthakor6908 ปีที่แล้ว +5

    કરોડો પતિ અને અજબો પતિ ના કરી શકે એવું કામ તમે કરો છો ખજૂર ભાઈ વેરી ગુડ વર્ક માતાજી તમને ઘણું આપે

  • @maheshrathod10888
    @maheshrathod10888 ปีที่แล้ว

    🙏 ખજુર ભાઈ તમારી સેવા ને દિલ થી સલામ છે.🙏

  • @lakharamk.official2807
    @lakharamk.official2807 ปีที่แล้ว +1

    खजुर भाई आपको बहुत बहुत धन्यवाद
    भगवान तमारू भलु करसे
    जिला सॉंचौर राजस्थान से आपका विडियो देख रहा हूं

  • @katbasunny9077
    @katbasunny9077 ปีที่แล้ว +22

    છબિલા હનુમાનજી દાદા ની જય હો 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zalaarjunsinhzalaav5502
    @zalaarjunsinhzalaav5502 ปีที่แล้ว +27

    જય માતાજી મિત્રો હૂતો ખજૂર ભાઈ ને ભગવાન નું રૂપ માનું સુ❤️👑

  • @Chamunda_maa_01
    @Chamunda_maa_01 ปีที่แล้ว +2

    કોણ કોણ ખજુરભાઈ ને ભાગવાન માને છે 🙏🙏🙏🙇🙇

  • @sendhajithakor5008
    @sendhajithakor5008 ปีที่แล้ว

    નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન કોકવાર અમારા ગામમાં પણ મુલાકાત ગામ ધમેડા તાલુકો માણસા જીલ્લો

  • @padhiyarjujarsinh8843
    @padhiyarjujarsinh8843 ปีที่แล้ว +14

    જાનકી કેટલી ચુલબુલી છોકરી છે❤ખુબ ખુબ વ્હાલ એને

  • @bvdigital6767
    @bvdigital6767 ปีที่แล้ว +6

    દ્વારકાધીશ તમને જાજુ આપે ખજૂર ભાઈ

  • @Vforvishalmodi
    @Vforvishalmodi ปีที่แล้ว

    speechless Khajurbhai :) Bhagvan Tamne hamesha raji rakhe e Prathna :)

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 ปีที่แล้ว +1

    તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏🙏

  • @SedhubhaZalaVlogs
    @SedhubhaZalaVlogs ปีที่แล้ว +6

    *Big Fan Khajur Bhai Love You ❤️❤️❤️❤️*

  • @hemanshubhatt4853
    @hemanshubhatt4853 ปีที่แล้ว +7

    ધન્ય છે ખજૂરભાઈ તમારા માતા પિતાને કોટિ કોટી નમન

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 ปีที่แล้ว

    ઘર ખુબ સરસ બનાવ્યું છે જુગ જુગ જીવો ભાઇ ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને મા ઉમિયા સદાય ખુશ રાખે એવી પ્રાર્થના

  • @indiancricketteamtigers5634
    @indiancricketteamtigers5634 ปีที่แล้ว

    ખજૂરભાઈ તમારો વીડિયો દિવસ માં એક વાર જોવું ત્યારે મને ખુશી મળે..❤️🚩

  • @l.pdihora
    @l.pdihora ปีที่แล้ว +12

    જય હો ખજુર ભાઈ ની આખી ટીમ ને

  • @Sanatani07070
    @Sanatani07070 ปีที่แล้ว +9

    🙏🏻જય હનુમાન જી 🙏🏻

  • @jayneelbhatt5330
    @jayneelbhatt5330 ปีที่แล้ว

    ધન્ય છે આ ગુજરાતી ભૂદેવ તારલાની🙏🙏

  • @bhaveshrajpurohit7487
    @bhaveshrajpurohit7487 ปีที่แล้ว

    U are a real hero मोटा भाई मां भवानी तमने सदा सुखी राखे

  • @bajarngaofficial5166
    @bajarngaofficial5166 ปีที่แล้ว +9

    સબિલા હનુમાનદાદા ને જય હો🔔
    ખજુરભાઈ ને જય હો..🛖..🏡 સુંદર ઘર બનવિયૂ છે.

  • @mayudinmajgul1234
    @mayudinmajgul1234 ปีที่แล้ว +19

    વાહ નીતીન ભાઈ વાહ તમારે ધનીય છે હો તમે ભગવાન છો 🙏🏾✨✨

  • @jagdishahir7200
    @jagdishahir7200 ปีที่แล้ว +1

    તમે અમારા ગુરુ છો તમે અમારા ભગવાન છો તમારા જેવા દુનિયામાં કોઈ પેદા નથી થયોતમે અમારા ગુરુ છો તમે અમારા ભગવાન છો તમારા જેવા દુનિયામાં કોઈ પેદા નથી થયો તમે એવા છો કે તમને ગરીબોના ઘર બનાવી દીધા એ કોય આ દુનિયા નથી કરી શકતુંનાયરા હિરોઇનના મોદીજીકરી નથી શકતા

  • @viratfan3112
    @viratfan3112 ปีที่แล้ว

    Khajurbhai tame dhany chho Saheb.. 🙏bhagwan na roop chho

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 ปีที่แล้ว +15

    જય માતાજી ખજુર ભાઈ લાખ લાખ વંદન તમને ભાઈ

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 ปีที่แล้ว +4

    ખજૂર ભાઇ. તરુણ ભાઇ ગરીબ ના ભગવાન છો ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના

  • @satishpancoli4502
    @satishpancoli4502 ปีที่แล้ว +4

    ❤❤❤❤ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તેમજ તમામ મદદ કરનાર લોકોનો.... જય શ્રી માંગલ માઁ

  • @vijayjethava293
    @vijayjethava293 ปีที่แล้ว +11

    મારા મોટા ભાઈ ધન્ય છે મને તો એમ લાગે છે કે ફરી એક વાર વિષ્ણુ ભગવાન નો પ્રુથ્વી પર જન્મ લીધો છે ધન્ય છે પ્રભુ તમને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏

  • @helixgmt1962
    @helixgmt1962 ปีที่แล้ว +12

    Actor+Dancer + Singer + Super Star+
    Motivater
    +Handsome + A man with golden heart
    Nitin jani sir God bless you long life
    sir
    🧡🤍💚

  • @amaratbhairathod864
    @amaratbhairathod864 ปีที่แล้ว

    खजूर भाई तो अदभूत व्यक्ति छे
    ईमना तोले कोइनु ना आवे
    ए कलयुग नो भगवान छे

  • @riyuvloging
    @riyuvloging ปีที่แล้ว

    🙏🙏કહેવાય છેકે સ્તયુગનો ભગવાન એટલે શ્રી ક્રિષ્ન
    🙏🙏અને કળિયુગનો ભગવાન એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ)
    🙏🙏ભગવાનનું બીજુ સ્વરુપ એટલે આપના ખજુરભાઈ અને તેમની જનેતાને ખૂબ ખૂબ અભિનંદન છે

  • @limkhedabajrngiofficial5132
    @limkhedabajrngiofficial5132 ปีที่แล้ว +24

    🙏 કોણ કોણ ખજુર ભાઈ ભગવાન માને છે