જુઓ સેવાશીલ કલાકાર નિતીન જાની સાથે Chat with chirag | TV9News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 1.9K

  • @mrsmartyt
    @mrsmartyt 3 ปีที่แล้ว +81

    જે કામ સરકાર ને કરવું પડે તે આપણા નીતિન ભાઈ કરે સે 🙏ભાઈ ને સલામ સે

  • @armylover.s5009
    @armylover.s5009 2 ปีที่แล้ว +26

    ગુજરાત ના મુખ્ય મંત્રી હોવા જોયે ખજુર ભાઈ જાણી 🙏❤️

  • @proud2Bgujarati.vasantteraiya
    @proud2Bgujarati.vasantteraiya 3 ปีที่แล้ว +96

    આપની સેવા અવિરતપણે વહેતી રહે તેવી શુભેચ્છા...આપની ઉપર માતા લક્ષ્મી અને કુબેર ભંડારી ભગવાનની કૃપા અને આશિર્વાદ પ્રાપ્ત થયા જ કરે તેવી ઈશને પ્રાર્થના 🙏

  • @GIRGAMING912
    @GIRGAMING912 2 ปีที่แล้ว +18

    ખજુર ભાઈ જેવા માણસો ગુજરાત ના મુખ્યમંત્રી હોવા જોઈએ 🙏👍👍👍👍👍👍

  • @પરબતઆહિર-ન5ઘ
    @પરબતઆહિર-ન5ઘ 3 ปีที่แล้ว +49

    આવા માણસ ગુજરાત ના મુખ્ય મંત્રી હોવા જોઈએ 🙏🙏

  • @KetanSolanki
    @KetanSolanki 2 ปีที่แล้ว +22

    ગુજરાત ને આવા જ ભાવિ મુખ્યમંત્રીની જરુર છે.
    I want this man as next CM OF GUJARAT.

  • @n.nmakvana1701
    @n.nmakvana1701 3 ปีที่แล้ว +147

    હું માંનુ છુ કે ખજુરભાઈ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી હસે અને ઇશ્વરને પ્રાથના કે એવુ જ થાય🙏

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +26

    ખજૂર ભાઈ ને સેવા કરવા બદલ લાખ લાખ ધન્યવાદ🙏 અભિનંદન. પોરબંદર🙏

  • @foujifactory2945
    @foujifactory2945 3 ปีที่แล้ว +17

    વાહ મારો ગુજરાતી👌👌❤️❤️🇮🇳🇮🇳

  • @Rutvikrabari123
    @Rutvikrabari123 2 ปีที่แล้ว +28

    આવો માણસો ગુજરાત નો મુખ્ય મંત્રી હોવો જોઈએ ❤️❤️

  • @anildesai4932
    @anildesai4932 3 ปีที่แล้ว +564

    આવો માણસો ગુજરાત નો‌ મુખ્ય મંત્રી હોવો જોઈએ 🙏🙏🙏

    • @sohilr7077
      @sohilr7077 3 ปีที่แล้ว +12

      હાચુ વાત છેઃ

    • @ajayvlog7922
      @ajayvlog7922 3 ปีที่แล้ว +7

      Ek dam sachi vat bhai

    • @mrsmartyt
      @mrsmartyt 3 ปีที่แล้ว +8

      સાસી વાત સે ભાઈ

    • @experimentwithmasti
      @experimentwithmasti 3 ปีที่แล้ว +8

      સાચી વાત 😀👍

    • @mr.mahesh8867
      @mr.mahesh8867 3 ปีที่แล้ว +8

      તો પછી મુખ્ય મંત્રી બને તો બઘુ નો કરી હકે

  • @bhuvakhoduahir2526
    @bhuvakhoduahir2526 2 ปีที่แล้ว +1

    વાહ દાદા વાહ ખુબ સરશ કમ છે

  • @NareshThakorofficial2603
    @NareshThakorofficial2603 3 ปีที่แล้ว +115

    આવો માણસ મુખ્યમંત્રી હોવો જોઈએ .... જય માતાજી🙏 નિતીન ભાઈ

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    ગુજરાત નો અનાથો નાથ એટલે ખજુર ભાઈ ને લાખ લાખ અભિનંદન જયહો

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +76

    ધન્યવાદ છે નિતીન ભાઈ જાની ઉર્ફે ખજુર ભાઈ જેવા મહાન વ્યક્તિ ને કોટી કોટી વંદન કે જૈમણે અસંખ્ય સેવા ના કામ કર્યા ..જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

  • @shardabendhamal267
    @shardabendhamal267 2 ปีที่แล้ว +22

    ધન્ય છે તમારા માતા પિતા ને આવાજ ઓલીયા ના અવતાર છોઆગળ વધો લોકો ની દુવા છે🙏🙏🙏🚩🚩

  • @AryaSound
    @AryaSound 3 ปีที่แล้ว +32

    આ વેક્તી ભગવાન છે 🙌🙏

  • @jayeshganvit5002
    @jayeshganvit5002 ปีที่แล้ว +1

    jay mataji khajurbhai saras❤❤❤

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +55

    જેમ ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે તેવીજ રીતે તમારા અંદર કુદરતી સેવાભાવી ગુણો રહેલા છે તેજ આવા મુસીબતના સમયમાં લોકોને સગવડો ની સાથે ઓક્સિજન પૂરો પાડે છે ધન્યવાદ ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️🙏💐🙏💐🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏

    • @hiteshhudad8154
      @hiteshhudad8154 2 ปีที่แล้ว

      Hi

    • @solankilakhan872
      @solankilakhan872 2 ปีที่แล้ว +1

      શરશખજુરભાઈજુનાગઢલખનશોલકીધરેઆવો

  • @vikyviky9052
    @vikyviky9052 2 ปีที่แล้ว +13

    🙏ભગવાન તમારું તમારો ભંડાર🏅🥇🏆🎖️ ભરી રાખે કાયમ 🙏

  • @PakkaIndian
    @PakkaIndian 3 ปีที่แล้ว +78

    નીતિન ભાઈ તો રીયલ હીરો છે ભઈ 🙏

    • @jagdishshiyal5843
      @jagdishshiyal5843 3 ปีที่แล้ว +2

      ખુબ ખુબ અભિનંદન નીતિન ભાઇ યને

    • @nileshparmar784
      @nileshparmar784 2 ปีที่แล้ว +1

      નીતિનભાઈ ભગવાન હોય તેવુ લાગે છે જય માતાજી 🙏🙏🙏🙏🙏

    • @mkrajgor735
      @mkrajgor735 2 ปีที่แล้ว

      @@jagdishshiyal5843 àa

  • @udaydave2579
    @udaydave2579 2 ปีที่แล้ว +11

    Jay Shri Krishna | Jay Mataji | Mahadev Har Nitinbhai.. Stay Blessed! 🙏🏻🙏🏻

  • @bipinchauhanofficial897
    @bipinchauhanofficial897 3 ปีที่แล้ว +89

    🥀જેસી કૃષ્ણ જય માતાજી 🥀
    અમારા તરફથી નીતિનભાઈ ને ફૂલ સપોર્ટ ખુબ આગળ વધો 🙏

  • @merusinhchavda2037
    @merusinhchavda2037 2 ปีที่แล้ว +28

    આ માણસ કળિયુગમા દાનવિર કર્ણ બનીને આવ્યોછે તેના ચરણમા મારા સત્સત વંદન જય માતાજી 🙏🙏🙏

    • @shardabendhamal267
      @shardabendhamal267 2 ปีที่แล้ว

      ખજુર બેટા તમને ભગવાન ને માતા જી મદદ મા ઊભા છે બધા ના આશીર્વાદ સાથે છે🙏🙏

  • @dineshchaudhary14
    @dineshchaudhary14 3 ปีที่แล้ว +11

    ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે...👍👍

  • @pravinakeshov8880
    @pravinakeshov8880 3 ปีที่แล้ว +24

    🙏🙏🙏 Really enjoyed listening Nitinbhai's (Khajurbhai's) interview. May God give Nitinbhai & his whole team LIFETIME SHAKTI & GOOD HEALTH to do the SEVA work fir all in need of help. Hats Off. From California, USA 🙏🙏🙏

  • @velabhaichaudhary6399
    @velabhaichaudhary6399 2 ปีที่แล้ว +21

    જય શ્રી કૃષ્ણ 🙏
    જય માતાજી 🙏
    ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે નીતિનભાઈ મહાદેવ નીતિનભાઈ ને નિરોગી રાખે 🙏

  • @ગરીબનીમેલડી5610
    @ગરીબનીમેલડી5610 2 ปีที่แล้ว +2

    ખજૂર ભાઈ મંત્રી હોવા જોઈએ ગુજરાત

  • @Jaydeepdigital5873
    @Jaydeepdigital5873 2 ปีที่แล้ว +10

    જ્યાં ના પહોંચે સરકાર ત્યા પહોંચે ખજુર ભાઇ....સલામ કરું છું ભાઇ ને......

  • @mahendratadapda9695
    @mahendratadapda9695 2 ปีที่แล้ว +6

    🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખજૂર ભાઇ🙏🙏

  • @kp8591
    @kp8591 3 ปีที่แล้ว +13

    Aa Khajur Bhai Ne CM Banavo 2022 Ma,Sacho Vikas Karse👌

  • @ravalmahesh8327
    @ravalmahesh8327 2 ปีที่แล้ว +10

    જય શ્રીકૃષ્ણ 🙏 જય માતાજી🙏 ખજુર ભાઈ

  • @ghanshyamparmar8137
    @ghanshyamparmar8137 2 ปีที่แล้ว +20

    શહેનશાહ નિતિન ભાઈ અને તરુણ ભાઈ
    ભગવાન તમને ખુશ રાખે 500 વર્ષ તમારુ આયુષય થાય

  • @Bs.thakor
    @Bs.thakor 2 ปีที่แล้ว +2

    જે શ્રી કૃષ્ણ

  • @bariyaparesh5540
    @bariyaparesh5540 2 ปีที่แล้ว +12

    Jay mataji bhai 🙏🙏🙏

  • @laljibharvad6881
    @laljibharvad6881 2 ปีที่แล้ว +2

    *‼️🙏જય દ્વારકાધીશ🙏‼️*

  • @comedyfocus
    @comedyfocus 2 ปีที่แล้ว +9

    Great man. 👍🙏
    જો બધા લોગો ખજૂર ભાઈ જેવું વિચારવા લાગે તો આપનું ગુજરાત ક્યારેય ગરીબ નહિ રહે...
    ખજૂર ભાઈ નો ખુબ ખુબ આભાર હું પ્રભુને પ્રાર્થના કરું છે કે મને પણ ખજૂર ભાઈ જેમ એ લાયક બનાવજે કે હું પણ ગરીબોની મદદ કરી શકું ...

  • @dineshthakordigital683
    @dineshthakordigital683 ปีที่แล้ว +1

    જયશી.કિશન.જયમાતાજી

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી
    ખુબ ખુબ અભિનંદન જયહો

  • @arjunsinhjadeja5228
    @arjunsinhjadeja5228 2 ปีที่แล้ว +1

    ખજુરભાઈ ગુજરાત ના ભગવાન છે માં આશાપુરા હંમેશા ખુશ રાખે

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +7

    આપની સેવા ગંગા અવિરત પણે વહેતી તેવી પ્રભુ ના ચરણોમાં પ્રાર્થના. આશીર્વાદ. પોરબંદર🙏

  • @nilparmar5880
    @nilparmar5880 2 ปีที่แล้ว +4

    સાચી વાત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🙏🙏🙏🙏

  • @maheshpanchal9568
    @maheshpanchal9568 2 ปีที่แล้ว

    I love khajur bhai i spot khajur bhai

  • @sitarachennel1m217
    @sitarachennel1m217 2 ปีที่แล้ว +6

    🥀આવા માણસ પર્ધાંન 🌹મંત્રી હોવા જોઈએ 🙏નીતિન ભાઈ 🙏😘 ગુજરાત નો 💪tigar 💪😍

  • @vipul9203
    @vipul9203 2 ปีที่แล้ว

    વાહ ખજૂરભાઇ

  • @RJ_electrician
    @RJ_electrician 2 ปีที่แล้ว +4

    જય શ્રી કૃષ્ણ નીતીનભાઇ તમે બહું સારૂં કામ કરી રહ્યા છો.અમારો તમને ફુલ સપોર્ટ છે.લવયુ નીતીનભાઇ 🤗🙏👈

  • @parmardevabhaidevabhai2472
    @parmardevabhaidevabhai2472 2 ปีที่แล้ว

    વાહ.ખજૂરભાઈ

  • @govindthakor8749
    @govindthakor8749 3 ปีที่แล้ว +5

    Good work Sir love you khajur bhai ♥️

  • @official-sp7pw
    @official-sp7pw 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ,,, 🙏⚔️જય માતાજી,,,જય શ્રી કૃષ્ણ⚔️🙏

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +4

    વ્યક્તિ વિરોધ નહિ વ્યક્તિ વિકાસ કરવાની જરૂર 100 ટકા સાચી વાત. પોરબંદર🙏🌿

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +10

    વ્યક્તિ વિકાસ કરો વ્યક્તિ વિરોધ નહીં. આ વાકય મનના વિચારો બદલી નાખે છે. ખૂબ ધન્યવાદ🙏 પોરબંદર🙏

    • @delabhaigamit6566
      @delabhaigamit6566 ปีที่แล้ว

      જય શ્રીકૃષ્ણ જય માતાજી

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +34

    ભાઈ તમારા મનમાં જે ઉમદા વિચાર આવ્યો તેને તમે સાર્થક કરી બતાવ્યો છે તે બદલ ❤️❤️❤️❤️❤️થી તમારો આભાર માનુ છુ તમારા સેવાભાવી કાર્યને લોકો હંમેશા યાદ રાખશે. 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jaygogachannel5832
    @jaygogachannel5832 2 ปีที่แล้ว

    Nitinbhai sachi vat🙏🙏🙏🙏🙏🙏

  • @rathodrajesh8057
    @rathodrajesh8057 3 ปีที่แล้ว +7

    જય માતાજી નિતીન ભાઈ જાની
    આવા યોધ્ધા ગુજરાત મો બધા નથી હોતા
    દાન કરવું એ પુરાણ મો પણ જોવા મળે છે
    એ આજે પણ જોવા મળે છે નિતીન ભાઈ જેવા માણસ જોડે
    કણૅ નો અંવતાર કોઈ ને જ મણોયો હોય

  • @mahendratadapda9695
    @mahendratadapda9695 2 ปีที่แล้ว +1

    🙏🙏🚩🚩જય માતાજી 🚩🚩🙏🙏

  • @maheshjadav1313
    @maheshjadav1313 3 ปีที่แล้ว +18

    જય શ્રી કિષ્ના.. 👏ખજૂરભાઈ.. તમે ખુબ સરસ કામ કરો છો.

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +2

    સેવા કરવા નો વિચાર સાથે ટીમ નોસપોટૅ જોરદાર🙏. પોરબંદર🙏🌿🌻

  • @solankisatish4865
    @solankisatish4865 2 ปีที่แล้ว +5

    Excellent work Nitin sir

  • @baraimilan697
    @baraimilan697 3 ปีที่แล้ว +29

    જય માતાજી 🙏
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @ronikvasava8343
    @ronikvasava8343 2 ปีที่แล้ว +3

    Jay Mataji ❤

  • @AbhishekPadiya-b7x
    @AbhishekPadiya-b7x ปีที่แล้ว +1

    નીતીભાઈ જાની તમને ખુબ ખુબ અભિનદન છે
    તમે ખુદ મહાદેવ છો જય પરશુરામ આવી ને આવી સેવા કરવાની તમને મહાદેવ ખુબ ખુબ શક્તી આપે એવી સોમનાથ દાદા પાસે પ્રાર્થના

  • @gvotnsort7056
    @gvotnsort7056 2 ปีที่แล้ว +8

    🙏 જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏

  • @makwananilesh5652
    @makwananilesh5652 2 ปีที่แล้ว +2

    💥💯Jay Jay garvi Gujarat 💥💯
    🙏🙏🙏Har har mahadev nitin bha🙏🙏🙏
    👌👌Keep it up 👌👌

  • @rakeshgujarati569
    @rakeshgujarati569 3 ปีที่แล้ว +25

    જય શ્રીકૃષ્ણ જય માતાજી નીતીન ભાઈ અને તરુણ

  • @kathekiyajaydev5584
    @kathekiyajaydev5584 2 ปีที่แล้ว

    ha khajur bhai ha માનવ સેવા એજ પ્રભુ સેવા

  • @Garibdipuvolgoffice
    @Garibdipuvolgoffice 3 ปีที่แล้ว +3

    જય માતાજી
    ખજૂર ભાઈ નિતીન ભાઈ
    ભગવાન 🙏 તમને બોવ આપે

  • @jayabengamara5948
    @jayabengamara5948 3 ปีที่แล้ว +7

    ઘનયવાદ ખજૂર ભાઈ કેટલી ગજબની સેવા તમારી જયમાતાજી જયદવારીકાધીશ ખજૂર ભાઈ God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @senvabaldev6111
    @senvabaldev6111 2 ปีที่แล้ว +2

    Jay mataji
    જય શ્રીકૃષ્ણ ખજૂરભાઈ ખૂબ સરસ કામ તમે કરો છો.
    દિલથી સેલ્યુલટ કરુ છુ.

  • @armodi7182
    @armodi7182 2 ปีที่แล้ว +3

    *જય માં મોગલ🙏 ❤❤ તમને આગળ બતાવે જીવ મારા ભગવાન તમારે લાંબુ જીવન આપે જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ મારા તરફના મેં પાવાગઢનો રહેવાસી છું એક આદિવાસી સમાજનું નાનો છોકરો છે જય🙏 મહાકાલી માં ખજૂર ભાઈને બહુ લાંબુ જીવન આપે મારી શુભેચ્છાઓ ❤❤*

  • @kaneshdamor4255
    @kaneshdamor4255 2 ปีที่แล้ว

    खूब-खूब अभिनंदन नितिन भाई जाने अलीराजपुर जिले से रूपेश मध्य प्रदेश और तुम को दिल से सलाम करते हैं

  • @yashpatel19694
    @yashpatel19694 3 ปีที่แล้ว +15

    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    🙏જય માતાજી🙏

  • @vipulbambhvavipulbambhva1427
    @vipulbambhvavipulbambhva1427 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @dineshkumarparjpati2208
    @dineshkumarparjpati2208 2 ปีที่แล้ว

    खजुर भाई ने खुब खुब आभार

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 2 ปีที่แล้ว

    નિતીનભાઇ ને સો સલામ

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ 🏠 ઘરે જઈ જયને ખજુર ભાઈ એ ગરીબો ની મુલાકાત લીધી ખજુર ભાઈ ને અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +1

      જય ઠાકર જય વડવાળા જય ગોગા મહારાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijeshpavnia1453
    @vijeshpavnia1453 2 ปีที่แล้ว

    Jai shree ram krishna hari om khajur bhai you are gret bhai

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 3 ปีที่แล้ว +4

    જય માતાજી ખુજર ભાઈ તમારા આ વિડીયો ઈન્ટરવ્યૂ જોઈને ખુબ આનંદ આવી ગયા છે

  • @nayakjasvant359
    @nayakjasvant359 2 ปีที่แล้ว +1

    Jay mataji nitinbhai

  • @sureshsuthar604
    @sureshsuthar604 2 ปีที่แล้ว +5

    જય ભગવાન🙏

  • @pravinsolanki5539
    @pravinsolanki5539 2 ปีที่แล้ว +1

    જરૂરિયાત મંદ ની સેવા કરવી ....એના કરતા કોઈ મોટી સેવા નથી.......હનુમાન જી કૃપા તમારી પર બની રહે....best of luck ♥

  • @djk4inthemix857
    @djk4inthemix857 3 ปีที่แล้ว +10

    Jay mataji khajur bhai

  • @chaganbhaidesai4356
    @chaganbhaidesai4356 2 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ 👍

  • @ashvinthakur610
    @ashvinthakur610 2 ปีที่แล้ว +5

    જય કૃષ્ણ જય માતાજી🙏

  • @chauhanbipin6330
    @chauhanbipin6330 2 ปีที่แล้ว +1

    Jay shree krishna jay mataji 🙏 ભગવાન નિતીનભાઇ ને ખુબ જ આગલ‌ લાવે

  • @udeshmori3692
    @udeshmori3692 3 ปีที่แล้ว +30

    જય માતાજી 🙏

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 3 ปีที่แล้ว +4

    જય માતાજી જય શ્રીકૃષ્ણ,, ધન્ય છે નિતિનભાઈ તમને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍👍🙏

    • @nareshvasava9128
      @nareshvasava9128 2 ปีที่แล้ว +1

      ખજુર. ભાઈ કોટી કોટી વંદન તમે ખરે ખર મહાદેવ રૂપ છે તમે

  • @શરમીષ્ઠાબેનશરમીષ્ઠાબેન

    નિતીન ભાઈ ને જય માતાજી👌🙏🙏🙏🙏

  • @thakornitesh98
    @thakornitesh98 2 ปีที่แล้ว +6

    જય ક્રિષ્ણા 🙏

  • @atulbhaitur
    @atulbhaitur 4 วันที่ผ่านมา +1

    જેસીકૃષણ..,જેશીરામ,ખજુરભાય

  • @SouravJoshiVlogsMemesFunny
    @SouravJoshiVlogsMemesFunny 3 ปีที่แล้ว +7

    Hai shree Krishna 🙏 jay mataji 🙏

  • @rathodmahesh4879
    @rathodmahesh4879 2 ปีที่แล้ว +3

    જય માતાજી જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏 આભાર નીતીનભાઇ

  • @mukeshkumarparmarmukeshkum5109
    @mukeshkumarparmarmukeshkum5109 ปีที่แล้ว

    જય મસાણી મેલડી માં તમ ને ખુબ આગળ વધારે 🌹🙏🏼🌹

  • @ashokbhairathod1960
    @ashokbhairathod1960 3 ปีที่แล้ว +14

    જય માતાજી નીતિનભાઈ જય શ્રીકૃષ્ણ

    • @Kedrox9090
      @Kedrox9090 2 ปีที่แล้ว

      Jaymataji nitinbhai jayshreekrishnmataji tamnekhubshakti aape evipraathnaa

  • @lovelystatus340
    @lovelystatus340 2 ปีที่แล้ว

    🚩🚩🚩Jai mataji 🙏🙏🙏 Nitin bhai

  • @girishjoshi9523
    @girishjoshi9523 3 ปีที่แล้ว +8

    મહાદેવ નિતીન ભાઈ મહાદેવ હંમેશા ખુશ રાખે મારા વ્હાલા.

  • @PRAJAPATIVASHARAM9998
    @PRAJAPATIVASHARAM9998 ปีที่แล้ว +1

    હા મોજ હા બનાસકાંઠા થરાદ નાનીપાવડ મારા રામ જય શ્રી કૃષ્ણ

  • @chetanbharvad3871
    @chetanbharvad3871 3 ปีที่แล้ว +8

    આ નેતા ઓને બતાવો કે સેવા કેને કેવાય
    નેતાઓ ને આ જોય ને સરમ લાગવી જોઈએ

    • @rinkujadav2523
      @rinkujadav2523 2 ปีที่แล้ว

      સુ કરેછે સરકાર સર્મ લગાવી જોવી

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati 2 ปีที่แล้ว

    ખૂબ સરસ કામ ભાઈ

  • @vajajagdish7067
    @vajajagdish7067 3 ปีที่แล้ว +36

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ઝાઝુ આપે તમને મહાદેવ 🙏

  • @BHARATRKhant
    @BHARATRKhant 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ જય માતાજી નીતિન ભાઈ🙏🙏