મુંબઈ મા બિલાડી । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Mumbai | Cat | Support

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 1.6K

  • @kataramanojkumar7581
    @kataramanojkumar7581 ปีที่แล้ว +102

    ભગવાન આ બે બહેનો ને હંમેશા નિરોગી રાખે અને સદા ખુશ રાખે એવી પ્રાર્થના

  • @Viral_Gujrati990
    @Viral_Gujrati990 ปีที่แล้ว +105

    ગુજરાત તો ઠીક પણ ગુજરાત ની બહાર વસતા ગુજરાતી ની પણ મદદ કરે ઈ અમારો નીતીન જાની...💖

  • @ankurpatel604
    @ankurpatel604 ปีที่แล้ว +1020

    ખજૂર ભાઈ આ લોકો ને સલાહ આપો કે મુંબઈ નું ઘર વેચી ગુજરાત માં ક્યાંક ગામડા માં રહેવા આવી જાઓ એમના પાપા ની તબિયત પણ સારી રહેશે અને એ લોકો અને બિલાડી પણ સારી રીતે રહેશે

    • @sanju67876
      @sanju67876 ปีที่แล้ว +21

      sachi vaat che

    • @brijeshdesai5610
      @brijeshdesai5610 ปีที่แล้ว +22

      બિલકુલ સાચી વાત

    • @vipulkumarkhaniya619
      @vipulkumarkhaniya619 ปีที่แล้ว +21

      સાવ સાચી વાત છે

    • @mydream.600
      @mydream.600 ปีที่แล้ว +17

      Right 👍

    • @akshaypatel3799
      @akshaypatel3799 ปีที่แล้ว +22

      Baraber che . Surat avve jav ❤❤ full supo

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 ปีที่แล้ว +20

    ગુજરાત નું ઘરેણું છે ખજુરભાઈ ભગવાન નું રૂપ છે ખજુરભાઈ.... જય મેલડી માં.....🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @devurathwaofficial
    @devurathwaofficial ปีที่แล้ว +106

    મે ક્યારે ભગવાન જોયા નથી 👏પણ આજે ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના,👏
    જય શ્રી કૃષ્ણ

  • @bhaveshsapara6333
    @bhaveshsapara6333 ปีที่แล้ว +3

    જય માતાજી ખજૂર ભાઈ મુંબઈ તે મુંબઈ સેવા કરવી કાંઈ નાની માંના ખેલ છે ગુજરાતીઓના લોહીમાં વહે છે ગુજરાતની દિકરી કોટી કોટી વંદન બહેન ગુજરાત આપણા ગામડે આવતા રહો તમારી માનસિકતા પણ 52 બિલાડી પણ સુખી જીવન જીવતી થઈ જશે મુંબઈ જેવી સીટી હવે હદ કરી છે જય કેદારનાથ મહાદેવ.........?

  • @devkaranshabhadiya3926
    @devkaranshabhadiya3926 ปีที่แล้ว +330

    🙏 કોણ કોણ માનેછે કે ખજુર ભાઈ ને સેવાનો પુરસ્કાર મળવો જોઈએ 🙏

  • @riyuvloging
    @riyuvloging ปีที่แล้ว +14

    🙏🙏કહેવાય છેકે સ્તયુગનો ભગવાન એટલે શ્રી ક્રિષ્ન
    🙏🙏અને કળિયુગનો ભગવાન એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ)
    🙏🙏ભગવાનનું બીજુ સ્વરુપ એટલે આપના ખજુરભાઈ અને તેમની જનેતાને ખૂબ ખૂબ અભિનંદન છે

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 ปีที่แล้ว +17

    માં જગદંબા મારા વીરા ને હમેંશા ખુશ રાખે
    કેમ કે એ ખુશ તો દુનિયા માં બધા ખુશ
    જય શ્રી કૃષ્ણ

  • @RC-hk5yl
    @RC-hk5yl ปีที่แล้ว +29

    માનવતા આજે પણ જીવે છે. ધન્ય છે ખજુરભાઈ તમને અને બંને બહેનો ને.

  • @rathvahardikkumar2345
    @rathvahardikkumar2345 ปีที่แล้ว +60

    ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ને ભગવાન ખુભ ખુશ રાખે અને તેમની ટીમ ને ભગવાન એમની હર મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏 જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 ปีที่แล้ว

      JKS Tarunbhai you are doing great 👍 wonderful work helping poor homeless peoples Bholenath give you very nice life partner ( wife ) your dream come true Tarunbhai

  • @hirabhaikhatana4590
    @hirabhaikhatana4590 ปีที่แล้ว +2

    ખજુર ભાઈ આવીને આવી મદદ કરતા રહેજો માતાજી જાજુ આપે

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +45

    ❤️👍ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે
    આવા જ દીકરાને જન્મ આપ્યો.ખુબ ખુબ આભર🙏🏻ખજૂર ભાઈ ના👍માતાપિતાને🙏🏻📿👌💯🇮🇳

  • @v.lchauhan3754
    @v.lchauhan3754 ปีที่แล้ว +45

    સલામ.. બે બહેનો ને જેમને પોતાનું પુરી જીન્ગી બિલાડીઓ સાથે વિતાવી રહા છે.. ખજૂર ભાઈ નો ખૂબ ખૂબ આભાર 🙏

  • @munnabhaihairstyle7237
    @munnabhaihairstyle7237 ปีที่แล้ว +17

    ખજુર ભાઈ તમને સાહેબ લાખ લાખ વંદન કરું છું મુંબઈ જેવા શહેરમાં પણ તમે ગયા ધન્ય છે તમને આજે આ જોઈને એ તો ખબર પડિ કે દુનિયાના કોઈ પણ ખુણે કોઈ તકલીફ મા હોય તો પણ તમે જાવ 🙏🙏 ધન્ય છે તમને ધન્ય છે તમારી માતાને કે આવો માણસ આવિ ધરતિ પર છે વંદન કરું છું તમને🙏🙏

  • @joliyajoliyajayesh183
    @joliyajoliyajayesh183 ปีที่แล้ว +2

    જય કલસરિયા દાદા ખજુર ભાઇ દાદા તમને કાયમ ખુશ રાખે એવી પ્રાર્થના
    મારા ગામમાં એક માજી એકલાજ છે ઝુંપડામાં રેય છે

  • @kuntalpanchal8246
    @kuntalpanchal8246 ปีที่แล้ว +16

    આઠમ ના દિવસે એટલી પ્રાથના માં જગદમ્બા કરીશ કે નીતિન ભાઇ અને તરુણ ભાઈ ને ખૂબ આપે લવ યુ ♥️♥️♥️🙏🙏

    • @mahidigitalvavdi6316
      @mahidigitalvavdi6316 ปีที่แล้ว

      ખજૂર ભાઈ રોવરાવી દો શો હો

  • @thakorchetan6357
    @thakorchetan6357 ปีที่แล้ว +2

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન તમે ખૂબ આગળ વધો અમે તમારી સાથે ડાભલા ગામે સેવા માં આવ્યા ખુબ મજા આવી તમે નજીક હોય તો હું રોજ સેવામાં આવવુ સે જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @sandeepgamit297
    @sandeepgamit297 ปีที่แล้ว +10

    ❤❤❤❤❤ खजुर भाई दिल के छु लेने वाली बात कयोकी हमारे पास भी ८ बिल्लीया हे कुल ३०बच्चे बडे किये हे हम गाव मे रहेते हे सभी आझाद से खेत मे रहेते हेआने जाने की आझादी हे ओर उसके खाने का सभी ईनतजाम रहेता हे जीतना दुध पीना हे इतना पी शक्ता हे दोनो बहेनो को सलाम खजुर भाई को खुब खुब धन्यवाद

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 ปีที่แล้ว +7

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ઈશ્વર ને પ્રાર્થના🙌👏🙏🙇 🙏🙏🙏

  • @sagarvlogs111
    @sagarvlogs111 ปีที่แล้ว +77

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @chhayagajera4032
    @chhayagajera4032 ปีที่แล้ว

    Dhnya chhe aa behno aene hajaro slam kariye toy ochha pade,🙏🙏🙏🙏bhagvan tmara keva vicharo bdhane aape🙏🙏🙏thank u khajur Bhai aa behnone mdad krva mate khub khub aabhar khub khus raho khub sukhi thao,🙏🙏🙏

  • @sureshdabasara183
    @sureshdabasara183 ปีที่แล้ว +21

    ધન્ય છે ખજુરભાઈ તમારા માતાપિતાને જેને આવા દરીયાદીલ દીકરો જગત ને આપ્યો
    આવા સરસ અને મુંગા જીવ બચાવો બસ
    ઑમ જય શ્રી રામેશ્વર સેતુબંધ હર હર મહાદેવ હર

  • @pagijashavant6383
    @pagijashavant6383 ปีที่แล้ว +16

    આવા પુણ્યસાળી લોકો છે હજી એટલે આ દુનિયા હજી ટકી રહી છે ❤❤

  • @B4uprsr
    @B4uprsr ปีที่แล้ว +12

    આટલા દુઃખી મૂંગા જીવની આવી રીતે આ ગુજરાતી બેનોને સેવા કરતા જોય દિલ ખુશ થઈ ગયું કે દુનિયાના એક બીજા ખૂણે એક બીજા દિલદાર ગુજરાતીને જોય દિલને બોવ‌જ ખુશી મળી કે આવું કાર્ય ને આવી સેવા એક ગુજરાતી જ કરી શકે. .બન્ને બહેનો નું જીવન સફ્ળ થઈ ગયું આ મૂંગા જાનવર ની આવીરીતે સેવા કરી ને. .
    Heartly lots of love to both Sisters❤️

    • @user-ic6wz7sy2f
      @user-ic6wz7sy2f 10 หลายเดือนก่อน

      बंध कर दिया

  • @hareshmakwana8765
    @hareshmakwana8765 ปีที่แล้ว +8

    જય માતાજી નિતીનભાઈ ખૂબ ખૂબ અભિનંદન આવા કામ કરતા રેજો 💯👌🙏💪❤❤❤

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 ปีที่แล้ว +32

    જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે વાલા હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમને તમે ખુબ આગળ વધો ને સારા સરસ કામ કરો ને તમારી જેવી સેવા કોઈ ની તાકાત નથી કે કરી શકે તમે સેવા ભાવી હિરલા છો ભગવાન તમારું જીવન ખુશીઓથી ભરપૂર ભરેલું રાખે તમે બોવ દુઃખી થાતા ની મુલાકાત લ્યો છો ને એને મદદ કરો છો 🙏🙏🙏

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 ปีที่แล้ว +4

    ખુબ સરસ અને મુંગા જીવની મદદ કરવી te બહુ સરસ કામ છે 🙏🙏

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 ปีที่แล้ว +8

    ખજૂર ભાઈ તમને જય માતાજી તમારી આંખી ટીમને ભગવાન સુખી રાખે ધન્ય છે તમારી આખી ટીમને ખજૂર ભાઈ મારા વાલા છે એ મારા વાલા મારા વાલા એ મારા વાલા ખજૂર ભાઈ છે🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤🌺🌺🌺🇮🇳👍👍

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 ปีที่แล้ว

    Khajur bhai all Gujarat na loko na Aashirwad tamara matha upar chhe.. ishvar tamne karodo ganu dhan dhanya aape evi prabhu ne prathna...

  • @nilampaladiya9479
    @nilampaladiya9479 ปีที่แล้ว +11

    We are with you khajur bhai you are ideal for us. Proud of you

  • @user-zt5qe1mi1s
    @user-zt5qe1mi1s ปีที่แล้ว

    વાહ ઘણું સારું કામ છે... હું પણ રાજકોટ મા આવું જ કંઈક કામ કરું છુ... બિલાડી અને કૂતરા માટે જે રખડતા હોય તેવા 🙏 બિલાડી ને ઘર માં રાખી સેવા કરવી એ લક્ષ્મી સેવા છે... મારી પાસે પણ ચાર અલગ અલગ દેશી બિલાડીઓ છે...

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 ปีที่แล้ว +17

    I feel proud to be Gujarati, salute to khajurbhai and two sisters

  • @baraiyafarmar
    @baraiyafarmar ปีที่แล้ว

    Khajur bhai tame garib loko na bhagvan choj badhij sadvad puri pado cho so thank you bhi

  • @radhanpurvlogsboy6061
    @radhanpurvlogsboy6061 ปีที่แล้ว +30

    🙏🙏🙏ધન્ય છે આ બહેનો ને એમની માતાને 🙏🙏🙏

  • @jayaadivasi8555
    @jayaadivasi8555 ปีที่แล้ว +1

    Gujarat no Hiro khajur Bhai ne lakh lakh vandan

  • @Damdardadgho
    @Damdardadgho ปีที่แล้ว +6

    ❤વાહ ભાઈ વાહ ❤. જે કામ આ બેહનો કરે છે ને એતો
    ખાલી ગુજરાતીઓ જ કરી શક કારણ કે ગુજરાતી લોકો દયાળુ હોય છે ❤
    🙏જય હો ખજુર ભાઈ 🙏

  • @kalpeshshukal3807
    @kalpeshshukal3807 ปีที่แล้ว

    Mahadev har.khajurbhai.i support Tamara jevani aa Desh ne jarur chhe.next pm to india.jay ma mogal tamne duniya nu badhu sukh aape.jay mataji

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 ปีที่แล้ว +12

    દેવું ભગત બાપા જય સીયારામ
    જય દ્વારકાધીશ
    હર હર મહાદેવ
    જય લીરબાઈ માં

  • @_NAINABAROTJI_
    @_NAINABAROTJI_ ปีที่แล้ว +1

    jai shree krishna bhai
    First of all salute you 👍
    Both sisters can live in Gujarat with their cats
    Gujarati have a big heart.
    Jetli Money tya spend krse aetlu to saru House ahi mli bi jse nd peacefully a Loko rhi pn sakse.

  • @cndesai5954
    @cndesai5954 ปีที่แล้ว +8

    કોઈ પણ પ્રકારના જીવ પ્રાણી ને ખાલી પોતાના શોખ માટે પાળતા લોકો એ એકવાત હંમેશા યાદ રાખવી કે જેવુ તેમની સાથે અત્યસાર કરો છો તેવોજ ભગવાન તમારી પાસે થી વસુલ કરશે માટે દરેક જીવનું કલ્યાણ થાય તેવુ કાર્ય કરો 🙏👏

  • @kunalpatel5597
    @kunalpatel5597 ปีที่แล้ว

    Nitin jaani aaj sudi na kaam to no.1 hata pan aaj nu kaam parmatma nu khub sundor kaam koi bezubaan ni madad kare wah bhai

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +3

    વાહ ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય અદભુત છે માનવ રૂપમાં તમે ભગવાન છો

  • @ranjita6501
    @ranjita6501 ปีที่แล้ว +5

    So proud both of you 🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍👍I love so much pet aur aap bhi bahot accha kaam kar rahe ho salute he aapko 🫡🫡🫡🫡🫡

  • @rajubhai-bd9wz
    @rajubhai-bd9wz ปีที่แล้ว +9

    જય માતાજી.. વાહ તમે ક્યાં ક્યાં થી સોધી કાઠો તમે.

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 ปีที่แล้ว +4

    ખજુરભાઈ .
    તરુણભાઈ...
    જય માતાજી..
    જય શ્રીકૃષ્ણ..
    જય મહાકાલ..
    બન્ને ભાઈ ને ખુબ ખુબ અભિનંદન..

  • @rajendravyas1354
    @rajendravyas1354 ปีที่แล้ว +3

    Really a great women's who cares of all the cat's, many salutes to Khajur bhai and both the women's...
    Gold bless you..

  • @GJ05_RIDER_33
    @GJ05_RIDER_33 ปีที่แล้ว +1

    Love for Gujarati ❤❤❤

  • @samarthvasava1198
    @samarthvasava1198 ปีที่แล้ว +2

    જયમાતાજી.. ભાઈ 🙏🏻 અમારા સહુના વાલા ખજૂર ભાઈ, ગર્વ થાઈ છે કે અમે એવા ગુજરાત માં રહીયે છે જ્યાં તમે રહો છો..

  • @rathodsaheb16
    @rathodsaheb16 ปีที่แล้ว +1

    nitinbhai 😭😭😭tamara vidio jovu etlivar emoshnal thai jau su.i love you bhai.

  • @SayarGargivyas
    @SayarGargivyas ปีที่แล้ว +4

    સાચા લોકો ને બહુ કસોટી હોય ભાઈ હદ વગરની 🙏🙏🙏 જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય 🙏 always support and lot's of love khajur bhai ❤️🙏

  • @myp232
    @myp232 ปีที่แล้ว +1

    Hats off nitin Bhai God bless you. Great job

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 ปีที่แล้ว +3

    જીવ દયા પ્રેમી નીતિનભાઈ ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ ડીસા બંને બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન તુમ જીઓ હજારો સાલ

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 ปีที่แล้ว

    Nitin bhai tamne tamare team ne aave jan seva mate dil thi thanks 🙏

  • @mehulgirigoswami5533
    @mehulgirigoswami5533 ปีที่แล้ว +8

    જય હો જાની દાદા ધન્ય ધન્ય છો નીતીનભાઈ તરૂણ ભાઈ તમારી ટીમ જય માતાજી

  • @VasavaUpendra-rr4ex
    @VasavaUpendra-rr4ex ปีที่แล้ว

    ખજૂર ભાઇ તમને કોટિ કોટી વંદન છે હે માં પાવાગઢ વળી માં આ ખજૂર ભાઇ એટલી શક્તિ આપજે કયારે પાછો નય પડે,,,,, જય મહાકાળી માં,,, જય શ્રી કૃષ્ણ

  • @forestlover1000
    @forestlover1000 ปีที่แล้ว +9

    મહાન આત્માઓ છે બંને બહેનો 🙏🙏

  • @kokilabenkamdar6429
    @kokilabenkamdar6429 9 หลายเดือนก่อน

    જીવન માં ખુબ આગલ વધો આપની જેમ મને પણ અવી શક્તિ આપ કોઈ ની મદ કરી સકી એ. આપને ખુબ ખુબ વંદન

  • @RaghuvirMakwana-xz6cy
    @RaghuvirMakwana-xz6cy ปีที่แล้ว +3

    હવે તમારા દુઃખ ના દિવસ ગયા બેન કારણ તમારા ઘરે ભગવાન આયા ❤

  • @Haresh_fouji_1146
    @Haresh_fouji_1146 ปีที่แล้ว +1

    Khajur bhai bhagvan banine Gujarat ma Aawel se

  • @bavaliya_krishna_1204
    @bavaliya_krishna_1204 ปีที่แล้ว +7

    ભગવાન સે ખજૂર ભાઈ ❤❤❤❤❤

  • @gamitdaniyel2922
    @gamitdaniyel2922 ปีที่แล้ว

    gujarati aetle daya bavna vala nice khajur bhai ne bhagvane aa jagat makaliya se

  • @sweetupatel1405
    @sweetupatel1405 ปีที่แล้ว +6

    Salute che tamne khajurbhai I'm proud of you well done your work👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 ปีที่แล้ว

    આ બંને બહેનો ને ખુબ ખુબ અભિનંદન બિલાડી અને સેવા કરે નીતિનભાઈ ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ

  • @rohitakaviya2918
    @rohitakaviya2918 ปีที่แล้ว +20

    તમે ખરેખર દયાળુ છો ભાઈ,,,🥺🙏🏻
    જય માતાજી ભાઈ,,,♥️

  • @tinajithakor1576
    @tinajithakor1576 ปีที่แล้ว

    ખજૂર. ભાઈ. તમારા. વખાણ. કરીએ. એટલા. ઓછા. છે. ખરેખર.તમારા. જેવો. કોઈ. માણસ. નથી. તમે. દુઃખીઓ. ના. બેલી છો. સમાજ. ના. લોકો. એ. તમરા પાસે. થી. ગનું. બધું. સિખવાનું. બાકી. છે

  • @Hari_officenal
    @Hari_officenal ปีที่แล้ว +4

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏

  • @singalpoonam-cc1lq
    @singalpoonam-cc1lq ปีที่แล้ว +1

    Bavuj saras kaam kari rahya chho aavo bov Kum Loko j kare che Mane saru lagyu mara Bhai Ben pan sachve che

  • @priyankpatel2683
    @priyankpatel2683 ปีที่แล้ว +5

    GREAT WORK KHAJURBHAI & TEAM 🙏

  • @Miltonmill23
    @Miltonmill23 ปีที่แล้ว

    Hee mataji khajur Bhai tameto sakst bhagwan Cho he mataji atame 10000varasna

  • @rakeshdamor6434
    @rakeshdamor6434 ปีที่แล้ว +11

    બિલાડી સેવા કરો છો એ બદલ ખુબ ખુબ આભાર

  • @gopalpatel5627
    @gopalpatel5627 ปีที่แล้ว +1

    Wah Kajurbhai Wah
    Dhanya Chhe Tamaari Janeta Ne

  • @ajayvansh9778
    @ajayvansh9778 ปีที่แล้ว +14

    માનવતા નુ ધરેણુ છે અમારા જાની દાદા 🙏🙏

  • @kishanbavliya724
    @kishanbavliya724 ปีที่แล้ว

    va mara gujrat ni baheno khub saru seva nu kam kro so ane khajir bhai pan saru kam kari rahiya se selyut se

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial ปีที่แล้ว +3

    જય માતાજી
    તમને ખુબ ખુબ આગળ વધારે
    જય મોગલ માં 🙏🌹🙏

  • @sunitapanchal6636
    @sunitapanchal6636 ปีที่แล้ว

    I am big friend you I love you khajur bhai bhagvan tamne khub sukhi kare

  • @sagarvlogs111
    @sagarvlogs111 ปีที่แล้ว +41

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏🎉❤

  • @valvidipikamaharu7472
    @valvidipikamaharu7472 ปีที่แล้ว

    Kajur Bhai Tamara jeca Loko duniyama Kam madhes che❤

  • @MBTECHNOTIPS
    @MBTECHNOTIPS ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ તમે આ જે પણ મદદ કરી છે તેના માટે શું શબ્દો કહેવા શબ્દો ખૂટી જશે 😢 ભોળાનાથ તમને સો વર્ષના કરે અને મારી ઉંમર પણ તમને લાગી જાય❤
    અને બીજું દરેક ફ્લેટના અને સોસાયટીના મેમ્બરો ને વિનંતી છે કે તમે મૂંગા જાનવરને ખવડાવી ન શકો પણ જે લોકો ખાવાનું આપતા હોય એને હેરાન ના કરો.🙏🏼
    ખજૂર ભાઈ હું પણ પશુ પ્રેમી છું મારા ઘરે આવી જ સાત બિલાડીઓ છે જે કોઈને કોઈ એકસીડન્ટ કેસ માં આવેલી છે. અને આ બે બહેનો જેમને કોઈ ઇન્કમ ના હોવા છતાં આટલી બધી બિલાડીઓ ને સહારો આપ્યો છે ધન્ય છે🙏🏼

    • @user-ic6wz7sy2f
      @user-ic6wz7sy2f 10 หลายเดือนก่อน

      साा महीने बाद कैटफूड बंध कर दिया

  • @dreamitarot9758
    @dreamitarot9758 ปีที่แล้ว +1

    God bless you nitin bhai 🙏

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +5

    ખજુર ભાઈ ના જનેતાને ધન્યવાદ છે

  • @ravianiyariya205
    @ravianiyariya205 ปีที่แล้ว +1

    જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @hetgamingstar4415
    @hetgamingstar4415 ปีที่แล้ว +8

    Speechless work done by you sir, salute, bholenaath bless you sir

  • @kirtithakorofficial9706
    @kirtithakorofficial9706 ปีที่แล้ว +1

    Khuba sarash khajur Bhai ❤️🎉

  • @MsJinnyb
    @MsJinnyb ปีที่แล้ว +10

    I’m watching this from the UK and my heart sings with joy to see such beautiful compassionate people in India
    God bless you all and those beautiful precious babies 🙏🏼♥️

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો ปีที่แล้ว +1

    સુપર હીરો ખજુર ભાઇ🙏🙏🙏🙏

  • @n_i_k_u_4090
    @n_i_k_u_4090 ปีที่แล้ว +4

    તમે જ ભગવાન છો મારાં ભાઈ ❤️

  • @derhetal6797
    @derhetal6797 ปีที่แล้ว +1

    Jay shree Krishna🙏
    Love you sir🙏🙏🙏

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો ปีที่แล้ว +7

    આ બેન ને ધન્ય ધન્ય છે🙏🙏🙏🙏

  • @ajayrathod7760
    @ajayrathod7760 ปีที่แล้ว +1

    ભગવાન શ્રી રામ ખજુર ભાઈ ને ખુબ લાંબુ આયુષ્ય આપે અને ગરીબ લોકો ને સેવા કરતા રહે

  • @valdiyadayabhai2057
    @valdiyadayabhai2057 ปีที่แล้ว +6

    ગરીબો ના ભગવાન ખજુર ભાઈ ❤

  • @rohit_Padvi_DesiSwag
    @rohit_Padvi_DesiSwag ปีที่แล้ว +1

    Love you❤ नितीन भाई

  • @vishaldodiya7739
    @vishaldodiya7739 ปีที่แล้ว +12

    ખજુર ભાઈ ને અને તેઓની ટીમ ને ધન્ય છે🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramgohil9614
    @ramgohil9614 ปีที่แล้ว

    જય માતાજી જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે વાલા હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમને તમે ખુબ આગળ વધો ને સારા સરસ કામ કરો ને તમારી જેવી સેવા કોઈ ની તાકાત નથી કે કરી શકે તમે સેવા ભાવી હિરલા છો ભગવાન તમારું જીવન ખુશીઓથી ભરપૂર ભરેલું રાખે તમે બોવ દુઃખી થાતા ની મુલાકાત લ્યો છો ને એને મદદ કરો છો તે

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 ปีที่แล้ว +18

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @jaymatajiofficial3750
    @jaymatajiofficial3750 ปีที่แล้ว

    Khajurbhai tame saru kam kari rhyacho agal vadho bhagvan tamne sukhi karse

  • @ahemada.A.R
    @ahemada.A.R ปีที่แล้ว +8

    You are really great brother i will definitely pray for you my Allah.. You will keep deeds work like this

  • @Afjal_lb_007
    @Afjal_lb_007 ปีที่แล้ว +2

    I proud off you khajur bhai.🙏🥺

  • @shaileshprajapati5522
    @shaileshprajapati5522 ปีที่แล้ว +4

    સાક્ષાત ભગવાન ના રુપ મા છો તમે ખજુર ભાઇ તરુન ભાઇ તમારી આખી ટિમ ને કોઇ દિવસ તકલીફ ના પડે એવી ભગવાન રામ ને પ્રાથના કરુ સુ....જય શ્રી રામ 🙏

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA ปีที่แล้ว

    બિલાડી નુ દુઃખ જેને પાડીયા હોય એનેજ ખબર હોય મારે 4 બિલાડી ને 4 બિલાડા હતા અતારે 3 જ છે 4 ભગવાન ના ઘરે વ્યા ગયા ને 1 ગુમ થાય ગયું હુ મારા જીવ કરતા પણ વધારે ધ્યાન રાખું છુ મારી જિંદગી છે મારા બિલાડા