મા વગરના બાળકો । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Haripara | Saurashtra | Seva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 2.8K

  • @sagarvlogs111
    @sagarvlogs111 ปีที่แล้ว +183

    ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર
    સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન પણ
    થઈ ગયા
    કળિયુગ નો કલ્કિ અવતાર🙏

  • @stutibhatt5766
    @stutibhatt5766 ปีที่แล้ว +200

    નીતિનભાઈ માતાજી તમને દશેય દિશાઓ થી સુખ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના 🙏🏻💥

    • @RK-GIMING-FF1811
      @RK-GIMING-FF1811 ปีที่แล้ว +1

      ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે

    • @twinkal514
      @twinkal514 ปีที่แล้ว +2

      Hu

  • @sagunaprajapati-q5q
    @sagunaprajapati-q5q ปีที่แล้ว +100

    😢 આવા હરેક ઘર સુધી તમારા જેવા વ્યક્તિ પહોંચે ખજુર ભાઈ ભગવાન ને એવી પ્રાર્થના કરૂ છું
    ભગવાન તમને ખુબ ખુબ ખુશ રાખે 🙏

  • @meremaheboobkayamathogi8326
    @meremaheboobkayamathogi8326 ปีที่แล้ว +35

    ગામ ના મરદ મુછાળા ફક્ત વાતું કરવા આવી ગયા..? પણ કોઈ માઈ નો લાલ, આ ભાઈ નું સાંધવા ના આઇવું... આ તો પ્રભુ ની મહેર થઈ ને ખજૂર ભાઈ, ભગવાન થઈ ને પહોંચી ગયા.... ખજૂર ભાઈ ને ઈશ્વર ખૂબ જ ખુશ રાખે.…. ❤

  • @chauhandilip1780
    @chauhandilip1780 ปีที่แล้ว +7

    નિતીન ભાઈ જે કામ સરકારે કરવાનું હોય તે કામ તમે કરી રહ્યા છો .અમને તમારી સેવાકીય પ્રવૃત્તિનુ ગૌરવ છે.

    • @jadavpankaj2607
      @jadavpankaj2607 ปีที่แล้ว

      નીતિનભાઈ સરકારે કામ કરવાનું હોય તે તમે કરી રહ્યા છો ભગવાન તમને હંમેશા ખુશ રાખે

  • @anuradhabhandary2806
    @anuradhabhandary2806 ปีที่แล้ว +106

    હું માનું છું કે ખજુર ભાઈ ખરેખર ભગવાન છે 🙏🙏🙏❤️

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 ปีที่แล้ว +67

    કંઈક વ્લોગ એવાં આવી જાય છે...ભાઈ‌ કે આંખ માંથી આશુ આવી જાય છે... લાખ લાખ વંદન છે આવા બાપ ને સાચું કહ્યું છે કોઈએ બાપ‌ ભગવાન નું બીજું સ્વરૂપ છે...અને લાખ લાખ વંદન છે ખજુર તમને અને તમારી નિસ્વાર્થ ભાવે કરેલી સેવા ને.. love you bro 🥰 Mahadev bless you 🙏

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 ปีที่แล้ว +143

    ગુજરાત નો દાનવીર કર્ણ ખજુરભાઈ.
    ભાણવડ નો ભામાશા...
    ખુબ ખુબ ધન્યવાદ..હર હર મહાદેવ..
    જય મહાકાલ...
    જય કેદારનાથ...

    • @BhartuHari_lines
      @BhartuHari_lines ปีที่แล้ว +2

      મહુવા નુ ગૌરવ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ભાઈ ખજુરભાઈ જય હો

    • @mamtaprajapati3032
      @mamtaprajapati3032 ปีที่แล้ว

  • @HansrajsinhBarot
    @HansrajsinhBarot ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ ભગવાન તમારા પરિવાર ને તમને મનોકામના પૂર્ણ થાય એવી મારી પર્થના

  • @lion1947
    @lion1947 ปีที่แล้ว +14

    Me hu muslim.... Lekin.....inka video dekh ke dil khus ho jata hai ❤upar wala apko 100 sal se jyada umar de apko

  • @akgohil5616
    @akgohil5616 ปีที่แล้ว +57

    કોઈ પણ.. નાત જાત જોયા વગર કામ કરતા હોય તો ખાલી ..ખજૂરભાયજ.. ધન્ય છે ખજૂરભાઈ ને ..દરેક મનૂષય માં તમારા જેવા વિચાર હોય તો કેટલૂ સારું... ધન્ય છે તમારા માત પિતા ને કે તમને આવા સંસકાર આપયા છે 🙏🙏

  • @GaneshRathod-og2qc
    @GaneshRathod-og2qc ปีที่แล้ว +33

    વાહ નીતિન ભાઇ. .તમારા માટે. .લખવા કોઈ શબ્દ.નથી .. પણ આંખ મા આંસુ આવી ગયા. .. ધન્ય હો તમને અને તમારાં વિચારો. .તથા તમારા મા બાપ ને 🙏🙏🙏

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +127

    ❤️❤️ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે..ખજૂર ભાઈ ને કોણ કોણ - ક્રિષ્ના ભગવાન નું સ્વરૂપ માને છે.

  • @lakhtariamanish5214
    @lakhtariamanish5214 ปีที่แล้ว +2

    Great work, aa parivar ne bhagvan na darsan thai gaya tevu lage che.. super sir ❤

  • @jayveergujariya7110
    @jayveergujariya7110 ปีที่แล้ว +2

    Ana thi moti seva biji ekey nathi bhai.....
    Mataji tmari aakhi team ne khub ashirvad aape.
    Excellent work.

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 ปีที่แล้ว +39

    ખુબ સરસ કામ કરો છો ખજુરભાઇ ભગવાન તમને હંમેશા સુખી રાખે એવી ભગવાન પાસે પ્રાથના આવી રીતે મદદ કરતારો🙏🙏🙏🙏🙏

  • @mukeshn2260
    @mukeshn2260 ปีที่แล้ว +168

    દિકરી ને રડતી જોયને મને પણ આંખમાં આંસું આવી ગયા ખજુર ભાઈ જય માતાજી

    • @chocolatecake4618
      @chocolatecake4618 ปีที่แล้ว

      Same 💔😭

    • @jaymatajiyuvrajsinhasodha7235
      @jaymatajiyuvrajsinhasodha7235 ปีที่แล้ว +1

      Same here 😢

    • @hy_speedy
      @hy_speedy ปีที่แล้ว

      Mane pan 😥

    • @amrutpatel745
      @amrutpatel745 ปีที่แล้ว

      @@hy_speedy वाह वाह क्या खजूर भाई बहुत-बहुत धन्यवाद आपके जैसे सब पुत्र हो जाएंगे तो पूरा भारत का कल्याण हो जाएगा

  • @Vijay_jadav
    @Vijay_jadav ปีที่แล้ว +337

    નાના ભુલકાઓ પણ રડવા લાગ્યા પણ ખજુરભાઈ એના જે આશીર્વાદ મળે છે એના કોઈ શબ્દો જ નથી ખજુરભાઈ તમે ભગવાન ન સવો જય માં મોગલ🙏🙏 ❤💞

    • @mr.desigamdiya1447
      @mr.desigamdiya1447 ปีที่แล้ว +5

      મારા મનની વાત કરી 😞🤝🤝🙏🙏🙏🙏

    • @Vijay_jadav
      @Vijay_jadav ปีที่แล้ว +2

      @@mr.desigamdiya1447 હા ભાઈ🙏🏻

    • @mahavirsinhsindha9906
      @mahavirsinhsindha9906 ปีที่แล้ว

      નાના ભૂલકાઓ પણ રડવા લાગ્યા પણ ખજૂરભાઈ એના જે આશીર્વાદ મળે છે એના કોઈ શબ્દો જ નથી ખજૂરભાઈ તમે ભગવાન ન સવો માં મોગલ ની કૃપા માં મોગલ ના આશીર્વાદ છે

    • @DineshPatel-oi1ch
      @DineshPatel-oi1ch ปีที่แล้ว +1

      Thank you❤🌹🙏

    • @rashmisoni3054
      @rashmisoni3054 ปีที่แล้ว

      Bhaiya please speak Hindi language

  • @jayadharamshi9876
    @jayadharamshi9876 ปีที่แล้ว +12

    ધનજીભાઈ તમને ધન્ય છે કે જો રે તમે એવા લોકોની મદદ કરો છો ભગવાન તમે લાંબી ઉંમર આપે અને આવા જ કામ કરતા👐👐👐

  • @t.kt.k5467
    @t.kt.k5467 ปีที่แล้ว +9

    ખજૂર ભાઈ તમે અમારા ભગવાન છો,ખરેખર તમે જ દુઃખ ની કિંમત 😭😭😭😭.સમજી શકો. દરેક જરૂરિયાત મંદ લોકો નીપીડા. ભગવાન જ સમજી શકેછે. જય દ્વારકાધીશ. 🙏 Thank you. ખજૂર ભાઈ.

  • @maheshthakor3761
    @maheshthakor3761 ปีที่แล้ว +18

    ભગવાન પોચી ગયા એટલે બધું સારું થઈ જસે
    જય હો ખજૂર ભાઈ ની ટીમ ને

  • @rajuthakor7891
    @rajuthakor7891 ปีที่แล้ว +31

    જય જહુ રામ . માં જહુ હંમેશાં તમારા રખોપાં કરશે એવી માતાજી ને હું પ્રાથના કરું છું .

  • @denishpatel3451
    @denishpatel3451 ปีที่แล้ว +36

    જય માતાજી ખજૂર ભાઈ તમે ખુબ ખુબ સરસ કામ કરી રહ્યા છો ..ખરેખર વિડિઓ જોઈ ને આંખ માં આંસુ આવી જાય 🥺
    ભગવાન તમને આવા કામ કરવા માટે ખુબ ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના 🙇

  • @sigotaroffical
    @sigotaroffical ปีที่แล้ว +8

    ખજૂર ભાઈ માણસ ના રૂપ માં ભગવાન જોવા મળે છે ખરે ખર સલામ છે આવા ભાગવા જેવા માણસને તમને ખૂબ ખુશ રાખે માં સિગોતર ❤❤❤

  • @hasmukhchuhan6513
    @hasmukhchuhan6513 ปีที่แล้ว +5

    Gujratna
    Danvi.maydiyar.khjurbhai
    Jay.momaima

  • @ykumarrathi
    @ykumarrathi ปีที่แล้ว +29

    Proud to you, તમારી પ્રેરણાનો સ્રોત અને તમારા માતા-પિતા અને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @rmakwana8016
    @rmakwana8016 ปีที่แล้ว +33

    આંખોમાં આંસુ...... નિઃશબ્દ છીએ તમારી સેવા આગળ... ઘણી ખમ્મા તમને... 💝

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 ปีที่แล้ว +26

    બોવ નાના બાળકો છે ખજુર ભાઈ આવા બાળકો ની હાલત જોઈ ખુબ દુઃખ થયુ મને પોતાને વીડીઓ જોય આંસુ આવી ગયાં....😔

  • @DharamshiBhai-s2k
    @DharamshiBhai-s2k ปีที่แล้ว +5

    વાહ ખજુર ભાઈ વાહ મારો ઠાકર તમને તમારા આખા પરીવાર ને તમારી જોરે કાંઈ પણ આની ખૂટે ભાઈ એવી અમારી પ્રાથના છે કે તમે પોતે ભગવાન છો કે ગરીબ લોકોને તમે આટલું બધું કામ કરો છો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ લીખીતન ધર્મેશ ભરવાડ🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 ปีที่แล้ว +3

    aap ka dil sab se bada he is duniya me khajur bhai 🥺🙏

  • @m.m.makvana8896
    @m.m.makvana8896 ปีที่แล้ว +22

    ગુજરાત નુ ઘરેણું એટલે કે ભાઇ શ્રી ખજૂર ભાઇ અને તરુણભાઇ 🙏🙏🙏 ઉપર વાળાની દિયા હર હંમેશા તમારી બેય ભાઇયું ઉપર રહે, એવી પાર્થના.,. હર હર મહાદેવ 🙏🙏🙏

  • @joganiofficial5610
    @joganiofficial5610 ปีที่แล้ว +45

    આજે આ કળિયુગમાં ભગવાન બની ને આવ્યા છે ખજુર ભાઈ 🙏🙏 માં જોગણી તમને ખુશ રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @nileshpandya2009
    @nileshpandya2009 ปีที่แล้ว +87

    🌹🙏ધન્ય છે નિતીનભાઈ જાની ને
    ભગવાન ખુબ જ આપના કાર્ય કરવા
    માઁ ભગવતી શક્તિ આપે એજ પ્રાર્થના 🌹🙏🙏🙏જય અંબે જય
    ચામુંડા 🙏🙏🙏

  • @tanugjvideo7892
    @tanugjvideo7892 ปีที่แล้ว +1

    Kok dado to aavo to khara khajur bhai khida jilo Sevalia.....💜💜💜💜💜 Love you khajur bhai

  • @hpudavat6570
    @hpudavat6570 ปีที่แล้ว +2

    Salute Khajur Bhai🙏🏻 Aa loko na aashirvad Aapne aapni family vansh ne Hamesha sukhi rakhase Have aa par thi bolo kya 6e sarkar ne temni yojanao Khali dekhava karva mate j sarkar na natako 6e

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 ปีที่แล้ว +54

    ગરીબોની હંમેશા મદદ કરતા નીતિનભાઈ અને તેમની પૂરી ટીમને શત શત નમન 🙏🙏🙏

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +24

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @beldarramesh6504
    @beldarramesh6504 ปีที่แล้ว +12

    જય માતાજી ખજુરભાઈ તમે ખરેખર ભગવાન છો તમે.તમે જ્યા જ્યા ગામ માં ઘર બનાવો છો તે ગામ સ્વર્ગ બની જય છે.અને તે ગામ આખુ સારું બની જાય્ 🙏તમે સાચા અર્થ માં પ્રેરણા રૂપ છો

  • @viraj214
    @viraj214 ปีที่แล้ว +2

    આ સંસારમાં ભગવાનનો જોવા ન મળે પણ ભગવાન ના રૂપમાં ખજુર ભાઇ જેવા માણસ મલે છે
    God bless you nitin bhai❤

  • @bhavyapatel3945
    @bhavyapatel3945 ปีที่แล้ว +1

    Very nice khajur bhai તમને dil thi પ્રણામ છે....👍

  • @vancyparmar2045
    @vancyparmar2045 ปีที่แล้ว +15

    દુનિયામાં માં તમારા જેવા માણસ ની જરૂર છે ધન્ય છે તમને નિતીનભાઇ 🙏🙏🙏

  • @rajubhasodha1592
    @rajubhasodha1592 ปีที่แล้ว +34

    શ્રી ગણેશ કરી દીધા
    જીઓ ભાઈ ભગવાન દ્વારકાધીશ તમને ઘણું આપે ❤

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh ปีที่แล้ว +18

    અમારા સવરાટ માં આવ્યા ભગવાન બની ને ખજુર ભાઈ તમને અને તમારી પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ આભાર

  • @manthankhopkar5156
    @manthankhopkar5156 ปีที่แล้ว +7

    જય માતાજી ખજૂરભાઈ ભગવાન તમને અને તમારી ટીમને ખૂબ જ શક્તિ અને આશિર્વાદ આપે. અને આ રીતે જ જરૂરિયાત મંદ વ્યક્તિ ઓની સેવા કરતા રહો. અમને પણ એવી જ શક્તિ આપે. જ્ય માતાજી❤

  • @smitadoshi9015
    @smitadoshi9015 ปีที่แล้ว +10

    નિતીન ભાઈ ભગવાન તમને ખૂબ સુખ, સમૃદ્ધિ ,તંદુરસ્તી અને લાંબુ આયુષ્ય આપે. તમે, તરુણભાઈ અને પોપટભાઈ ગુજરાતની શાન છો.

  • @apriyad6621
    @apriyad6621 ปีที่แล้ว +11

    ખજૂર ભાઈ ને હું ભગવાન માનું છું 🙏🙏 જય હો નીતિન ભાઈ

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 ปีที่แล้ว +21

    ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે... જય મેલડી માં...

  • @rohitthakor3437
    @rohitthakor3437 ปีที่แล้ว +8

    ખરેખર દિલ થી આશીર્વાદ નીકળે છે તમારા માટે ખજુર ભાઈ 👌🙏🙏

  • @irfanjuma8364
    @irfanjuma8364 ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન. ધન્ય છે તમારા માં બાપ કે તમારા જેવા વીર આપ્યા. ખરેખર ભગવાને તમને સાચી લક્ષ્મી આપી છે. પૈસા વારા પણ જોયા છે પણ તમારા જેવા કોઈ દી નથી જોયાં ભગવાન ઇશ્વર અલ્લાહ તમને ખૂબ આપે.

  • @maheshnandeshariya2418
    @maheshnandeshariya2418 ปีที่แล้ว +2

    Khajur bhai tamne bhagavan Hamesha khush rakhe
    Garibo na bhagavan cho

  • @Anil_Baraiya1204
    @Anil_Baraiya1204 ปีที่แล้ว +12

    ખજુર ભાઈ ને લાખ લાખ વંદન છે ❤️🙏
    ખજુર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના

  • @hbgohil4646
    @hbgohil4646 ปีที่แล้ว +27

    ખરેખર આંખમાં આંસું આવી જાય છે
    અને એક વાત ની ખુશી થાય છે કે આ લોકો પાસે ખજુરભાઈ પુગી ગયા છે તો હવે આ લોકો ની જીંદગી માં
    ખુશી આવશે અને એ ના દુઃખ ના દિવસો પુરા થયા છે
    ખરેખર તમને કોટી કોટી વંદન જાની દાદા અને આખી ટીમ ને.... માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું..
    જય માતાજી 🙏

  • @sarvaiyamahesh5949
    @sarvaiyamahesh5949 ปีที่แล้ว +147

    બોલિવૂડ ના હીરો નય પણ ગુજરાત ના 2 જ હીરો દિલમાં છે એક નીતીનભાઇ જાની(ખજૂર ભાઈ )🥰🥰 અને બીજા પોપટ ભાઈ આહીર 😍😍

  • @goswamikanubharthi7577
    @goswamikanubharthi7577 2 หลายเดือนก่อน

    આમની પ્રસ્થિતી જોઈને આંખો ભરાઈ આવિ .ધન્ય છે ખજુર ભાઈ જે આવા નિરાધારનો આધાર બની અડિખમ ઊભારહે..

  • @badsha8446
    @badsha8446 ปีที่แล้ว +3

    મારી પાસે કહેવા માટે શબ્દો ખૂટે છે. વાહ ખજુરભાઈ વાહ, લાગે ભગવાન નો બીજો અવતાર છો તમે. ધન્ય છે તમને અને તમારી જનેતા ને 🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌❤❤❤❤❤

  • @chauhanjagdish9981
    @chauhanjagdish9981 ปีที่แล้ว +18

    હું માનું છું ખજૂરભાઈ ને ભગવાન🙏

  • @gujariyaalpesh0275
    @gujariyaalpesh0275 ปีที่แล้ว +18

    મિત્રો અત્યાર સુધી ખજૂર ભાઈ ના ઘણા વિડીયો જોયા પણ આ વિડીયો મને દિલમાં લાગી ગયો છે 😔 ઘણા મહિનાથી હું પ્રયાસ કરી રહ્યો છુ કે હું પણ આવા લોકોની મદદ કરી ખાસ કરીને નાના બાળકો બસ તમે ભગવાનને પ્રાર્થના કરો કે મારી એ ઈચ્છા ભગવાન પૂરી 🙏🙏 જય ગુરુદેવ મિત્રો

  • @ajaysakht9550
    @ajaysakht9550 ปีที่แล้ว +15

    નીતીન ભાઈ તમને ભગવાન હંમેશા સદા સુખી રાખે મારા ભાઈ ❤️

  • @ArvindSolanki-rj7yz
    @ArvindSolanki-rj7yz ปีที่แล้ว +1

    આવા વ્યક્તિ ઓ ની મદદ કરવા બદલ ધન્યવાદ... ખજૂરભાઇ... 🙏🙏🙏

  • @Samatgadhvi450
    @Samatgadhvi450 ปีที่แล้ว

    Tamne joyi ne lage chhe ke koyi ni pan qismat game tyare badlayi sake chhe love you khajur bhai❤❤

  • @baraiyamj7681
    @baraiyamj7681 ปีที่แล้ว +9

    ખજૂર ભાઈ ગરીબના ભગવાન સે પ્રભૂ તમને ઘણી શક્તિ આપે એવી પ્રાથના🙏

  • @ketanchaudhari9998
    @ketanchaudhari9998 ปีที่แล้ว +17

    Khajur Bhai should be honored with the Bharat Ratna award because the service done by him to the poor is a commendable work.❤

  • @Hari_om.d
    @Hari_om.d ปีที่แล้ว +8

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏

  • @deepbharwad6101
    @deepbharwad6101 ปีที่แล้ว +2

    આ કળિયુગમા જ્યારે કોઇ કોઈનુ નથી તૈયારે ખજૂરભાઇ ખરે ખર ભગવાનનો અવતાર છો ભાઇ ❤ તમારી આમ ને આમ આગળ વધારે મારો ઠાકર ❤

  • @sejalpatel9381
    @sejalpatel9381 ปีที่แล้ว

    Aa duniya ma aek j Bhagvan se je badhani same hoy se khajur bhai....

  • @a.mvideostatus1171
    @a.mvideostatus1171 ปีที่แล้ว +10

    ખરે ખર ખજુર ભાઈ ભગવાન નુ રૃપ સે 🙏🙏🙏

  • @The-Jalsa-Club
    @The-Jalsa-Club ปีที่แล้ว +10

    ખજુરભાઈ ના ક્યા શબ્દો થી વખાણ કરવા અવો શબ્દ ભંડોળ મા કોઇ શબ્દ નથી.❤❤❤

  • @Cartoon_123
    @Cartoon_123 ปีที่แล้ว +10

    દુનિયા માં ભગવાન નુ બીજું રૂપ ખજુર ભાઈ સુ કેવું તમારું❤

  • @mehuljani8177
    @mehuljani8177 ปีที่แล้ว

    Maa sihorima tamne jaju de bhai. Khajurbhai jcb ma chadya tyare ruvada ubha Thai Gaya k have aamna dukh dur Thai Gaya avu lagyu bhai. Heartly salute brother. 🙏🙏🙏

  • @R-Aju
    @R-Aju ปีที่แล้ว

    Bhai ji aap ne hmare Prajapati bhai ki ittani badi seva ki hai me aapka hmesha hmesha ke liye aabhari rahuga 🙏🏻🙏🏻🙏🏻

  • @mundhavaranjit3416
    @mundhavaranjit3416 ปีที่แล้ว +8

    જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં જય દ્વારકાધીશ ભાઈ ને લાખ લાખ વંદન જય માતાજી 🙏 ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન જય માતાજી

  • @B4uprsr
    @B4uprsr ปีที่แล้ว +9

    Nitin. . सच में देख के बहुत दुःख हुआ के इतने प्यारे बच्चों को एक माँ कोइ कैसे छोड़ के चली जाती है ये माँ केहलाने के लायक नहीं हैं जो बच्चों को ऐसी हालत में छोड़ चली जाती हैं । आप इन बच्चों के लिए घर बना रहे हो उनकी खुशी हमेह भी बहोत होगी। ऐसे लोगोंको आप जैसे लोगोंकी जरूरत है जिशसे इनकी सभी परेशानियों का हल हो जायेगा. .
    Greatttt work as always. .👏👍

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 ปีที่แล้ว +10

    ખુબ ખુબ ધન્યવાદ ભગવાન આપને તંદુરસ્ત અને સદા સુખી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના

  • @vikaschaudhariii
    @vikaschaudhariii ปีที่แล้ว

    Khajur bhai tmr mate je sabdo kahiye te ocha pde ❤❤❤❤

  • @sunilpandey3268
    @sunilpandey3268 ปีที่แล้ว

    Aap jaisa insaan ko bhagawan aur de real me aap ek hero ho bhai mere pass word nahi he

  • @bhayabhaivala2642
    @bhayabhaivala2642 ปีที่แล้ว +6

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન મુરલીધર તમને સુખી રાખે જય માતાજી

  • @Sahilunagar
    @Sahilunagar ปีที่แล้ว +139

    ❤કોણ કોણ ખજૂરભાઇ ને દિલ થી ભગવાન માને છે❤

  • @naitikmahetaofficial0843
    @naitikmahetaofficial0843 ปีที่แล้ว +11

    पता नही भगवान किस रूप में आता है, लेकिन अभी में ये जरूर कहूंगा भगवान महादेव खजूर भाई ( नितिन जानी) और तरुण जानी के रूप में आता है ।
    आपके लिए कुछ शब्द नही है प्रभु ❤️🙏

  • @rathoddev4753
    @rathoddev4753 ปีที่แล้ว

    Khajurbhai no hath jane mahadev no sath🙏

  • @indusrivatava3841
    @indusrivatava3841 ปีที่แล้ว

    Apki tarif k liy sbd nhi h.. real hero 🙏

  • @Mustufa.mahamad.ghanchi
    @Mustufa.mahamad.ghanchi ปีที่แล้ว +6

    છોકરા ની માં આ વિડીયો જોઈ ને આવી જાય ને તો સારું યાર બઉ દુઃખ લાગ્યું
    નિતીન ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ આપડા ગુજરાત નો અસલી હિરો છો તમે 😢😢😢😢😢

  • @royalrajput5733
    @royalrajput5733 ปีที่แล้ว +11

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને સે હૂતો ભગવાન કર તા આગળ માનું સુ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jay darkadhish jay mataji 🙏🙏🙏

  • @Ganpat_short
    @Ganpat_short ปีที่แล้ว +18

    સાહેબ દુનિયા મોટી હસે દુનિયા ના લોકો મોટા હસે પણ અમારા ખજુર ભાઈ સાથે કોઈ ના આવે 🙏🙏

  • @bharvadlabhu7344
    @bharvadlabhu7344 ปีที่แล้ว +1

    Love you bhai. Tu સદાય happy. Re avi ગરીબ ની સેવા કરતા રો. મારો ઠાકર તારા ભેગો સે

  • @RupeshBhatt-nk2lt
    @RupeshBhatt-nk2lt 5 หลายเดือนก่อน

    ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના

  • @vanrajoza252
    @vanrajoza252 ปีที่แล้ว +8

    ભગવાન દ્વારકાધીશ હરપળ આપને સુખી અને ખુશી રાખે આપ ભગવાન નું સાખ સાખ રૂપ છો એવું હુ માનું છુ,🙏 જય સીયારામ 🙏

  • @jentimagra5890
    @jentimagra5890 ปีที่แล้ว +6

    ગુજરાત નો સાવજ એટલે આપણા નિતીન ભાઈ જાની ધન્ય છે તમને તમારી જનેતાને🙏🙏🙏

  • @sorathiyadipak2608
    @sorathiyadipak2608 ปีที่แล้ว +6

    ખજૂર ભાઈ ભગવાન છો
    ભગવાન નો અવતાર સો તમે ખૂબ ખૂબ આભાર માનવો પડે 😢😢😢😢😢😢

  • @babayoutubechannel143
    @babayoutubechannel143 ปีที่แล้ว +2

    ખજુર ભાઈ એટલે કોન તો કળિયુગ નો દાનવીર કળઁ 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shndipsinhkhant2792
    @shndipsinhkhant2792 ปีที่แล้ว

    Khare khar khjurbhai bhagvan thayine Aya che aemne bhgavan khub pragati kare aevu partna

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +9

    ખજૂર ભાઈ તમને જાજુ આપે અપી-માં મેલડી મા ને પ્રાર્થના છે -આખી ટીમને આપે એવા મારા પરિવારના -આશીર્વાદ છે.સેવા તો બધા કરી શકે પણ ખજુર ભાઈ-જીવી--ન ન કરી શકે કે કોઈ..વ્યક્તિજુગ જુગ જીવો ખજૂર ભાઈ તમને

  • @manishparikh2820
    @manishparikh2820 ปีที่แล้ว +7

    નીતિન ભાઈ તમને ભગવાન તમને ખુબજ દુનિયાની દરેક ખુશી આપે

  • @sudhasingh2151
    @sudhasingh2151 ปีที่แล้ว +8

    Long live khajur bhai love from bihar ❣️ God bless u dadaji ..God with u bachhe don't cry

  • @sweetbabysweetbaby8994
    @sweetbabysweetbaby8994 ปีที่แล้ว +1

    I proud of you khajur Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 bhagwan tamari badhi mano kamna Puri kare Bhai 🙏🏻

  • @joliyajoliyajayesh183
    @joliyajoliyajayesh183 ปีที่แล้ว +7

    જય કલસરિયા દાદા ખજુર ભાઇ તમેજ ભગવાન સવો ગરીબો ના આડાર સવો

  • @atmvagdiyo77
    @atmvagdiyo77 ปีที่แล้ว +34

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને ❤🙏🏻

  • @AbhayGadhavi_11-jq9fh
    @AbhayGadhavi_11-jq9fh ปีที่แล้ว +11

    ધન્ય છે તમારા માત પીતા ને🙏🙏🙏🙏

  • @maheshtarsariya2724
    @maheshtarsariya2724 ปีที่แล้ว +4

    વાહ ભાઈ વાહ..... તમારુ કામ ધન્ય ને પાત્ર છે.. 🙏🙏🙏🙏

  • @-rasrangbhajan9706
    @-rasrangbhajan9706 ปีที่แล้ว

    વાહ ખજૂર ભાઈ તમારી માણસાઈ ભગવાન તમારું ભલું કરે

  • @PatelKamlesh-fg6tx
    @PatelKamlesh-fg6tx ปีที่แล้ว

    Netao ne aa Kem nathi dekhatu Nitinbhai you are really Great bhai God bless you ❤❤❤