Koi ni help krva dhara sabhiy thavu jaruri nthi.. Badhi jagiya politics na lidhe j ava problem thay che.. Koi pn manas hoi aeni income no tax government ne apvo jethi government education hospital jevi help kre pn aa badhi vastu normal loko j kre che je monthly 10k to 15k earn kre che.. Koi business man tax pay nthi krto mostly setting thi minor tax bhare che jeni effect normal loko ne pade che avi rite
ભગવાન તમને હંમેશા સ્વસ્થ રાખે અને જીવનમાં ખુબ આગળ વધો તેવી શુભેચ્છાઓ, લાખ લાખ વંદન, આજ સુધીનાં ઇતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા મહાન વ્યક્તિ એટલે ખજુર ભાઈ
ખજૂરભાઈ આ દીકરી ને ખૂબ ખૂબ મદદ કરજો દીકરીને કંઈ ઓછું ના પડવું જોઈએ આમ તો ખજૂરભાઈ તમારામાં ભૂલ તો ના આવે તમે તો હાજરા હજુર ભગવાન છો તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે 🙏🙏🌺🌺🌺🌺🌺
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ આપને ભગવાન શક્તિ આપે આપણું આયુષ્ય વધારે ભગવાન દુનિયામાં આવા સેવાભાવી માણસોની ખરેખર જરૂર છે ગામ ગુંજા વિસનગર તાલુકો એનવી ચૌધરી આપણા ચરણોમાં શીશ નમાવે છે ખજૂરભાઈ ખરેખર તમારું કાર્ય ભગવાનને પણ ગમે તેવું કાર્ય છે હરિ ઓમ જીતે રહો
That little girl Pooja's tears is still haunting me. I'm still not able to come out of that feeling. She would be a great individual and sure will become a doctor and serve the society. Good luck and best wishes to both sister and brother.
ખજુર ભાઈ વિડીયો જોઈને ને હું રડી પડી 😢તમે ખરેખર ભગવાન છો કાશ સમાજ મા જો દરેક વ્યક્તિ તમારી જેવાં દયાલુ હોય ને તો દુનિયા માં કોઈ ગરીબ ન હોત હુ તમારી નિઃસ્વાર્થ સેવાઓ ને બિરદાવુ છું મારી પાસે શબ્દો નથી તમને કેવાં માટે ઈશ્વર તમને હંમેશા સ્વસ્થ રાખે અને આવા જ સાર કામ કરતા રહો અને સમાજ ને સાચી દિશા બતાવ તા રહો અત્યાર ની લાઇફ સ્ટાઇલ એવી થય ગય છે કે કોઈના માં દયા,મદદ એ તો દુર ની વાત ખરાબ સમય માં માણસ એકલો થઈ જાય છે કોઇ કુટુંબમાં પણ સાથ ન આપે પણ તમે આવી મદદ કરીને આ સમાજ ને જ કુટુંબ બનાવો છો તમારો આભાર ભાઈ
Great bro..u r the real hero.. bhai aise hi sabhi loga ko support karte rehna taki AAP se inspire ho ke or heroes bhi asha kaam kare.. god bless you bro.. bhagwan AAP khub de❤
વિધાનસભામાં ખજૂર ભાઈ જેવા માણસની જરૂર છે તો કોઈ દુઃખી ન રહે ખજૂર ભાઈ ભગવાન તમારુ ખૂબ જ સારું કરે અને ખૂબ જ બળ મળે જિંદગીમાં તમને બીજાનું દુઃખ દૂર કરવાનું ભગવાન શક્તિ આપે આપ તને મને ધને ખૂબ જ સુખી રહો એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું
કેટલા માસૂમ બાળકો સે આતો રમવા ખેલવા ની ઉંમર ગરની જવાબદારી બાળકો પર આવી ગઈ સરકારી લાભ અને સ્કૂલ માંથી પણ જેકાઈ લાભ હોય તે આવા બાળકો ને મળવા જોયે સુપર સુપર હેલ્પ ખજૂર ભાઈ 🙏
નડિયાદ માં મરીદા ભાગોળ રેહતા સંતા બેન ભોગીલાલ વાગેલા રહે છે એમ ના 2 છોકરા દેવ લોગ પામ્યા છે ને એમનું ઘર પણ બરાબર છે નાઈ ને એકલા રહે છે તેમની ઉંમર લગભગ 65 વરસ ના છે નાઈ વિધવા છે ને બીજા ના ઘરે ને ખેતર માં કામ કરી ને પોતાના નું ઘર ચાલવે છે પ્લીઝ થઈ શકે તો એમ નાઈ મદદ કરી આવો 🙏🙏🙏🙏
દિલ થી લાખ લાખ વંદન અભિનંદન ખજૂર ભાઈ પણ દુખ એ વાત નું છે કે 156 ધારાસભ્યો સરકાર મા છે પણ રુપિયા લુંટ સીવાય બીજું કશું કરતાં નથી પાછાં લગભગ મંત્રી અને અભણ કાંતો ફ્રજી ડીગ્રી અને લગભગ ક્રિમીનલ જો આપણાં ગુજરાત માં તમારા જેવા ખાલી 56 ધારાસભ્યો સરકાર મા કામ કરશે તે દિવસે ગુજરાત ની ઝલક રંગીલા ગુજરાત માં પરીવર્તન થાશે આ સો ટકા ની વાત પણ ભવિષ્ય ની હશે
દરેક જગ્યાએ ખજૂર ભાઈ જેવા ધારાસભ્ય હોય તો કોઈ માણસ ને હેરાન ન થાવૂ પડે ભાઈ લાખ લાખ અભિનંદન જય ઠાકર
Koi ni help krva dhara sabhiy thavu jaruri nthi..
Badhi jagiya politics na lidhe j ava problem thay che..
Koi pn manas hoi aeni income no tax government ne apvo jethi government education hospital jevi help kre pn aa badhi vastu normal loko j kre che je monthly 10k to 15k earn kre che.. Koi business man tax pay nthi krto mostly setting thi minor tax bhare che jeni effect normal loko ne pade che avi rite
Aa vat aekdam barab chhe 💯💯💯💯💯💯💯💯💯💯
આંખમાં આસું આવી ગયા. ભાઈ બીજા પ્રત્યે આવી દયા, લાગણી જોયી. ઈશ્વર તમને ગણું આપે.. God બ્લેસ્સ you... 🙏🙏👍👍👌👌👌
ભગવાને જોયું અને તમને મોકલી આપ્યા ને મદદ રૂપ થયાં.. તમારું દરેક કામ સફળ કરે એવી માતાજી ને પ્રાર્થના 🙏🏻
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને,, દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤
લાખ લાખ વંદન મારા ભાઈને....
ભગવાન તમને હંમેશા સ્વસ્થ રાખે અને જીવનમાં ખુબ આગળ વધો તેવી શુભેચ્છાઓ, લાખ લાખ વંદન, આજ સુધીનાં ઇતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા મહાન વ્યક્તિ એટલે ખજુર ભાઈ
આપણા ગુજરાત ના કર્ણ ( ખજુર ભાઈ) ને ધન્યવાદ છે સર , I proud of you . 🙏
ખજૂરભાઈ આ દીકરી ને ખૂબ ખૂબ મદદ કરજો દીકરીને કંઈ ઓછું ના પડવું જોઈએ આમ તો ખજૂરભાઈ તમારામાં ભૂલ તો ના આવે તમે તો હાજરા હજુર ભગવાન છો તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે 🙏🙏🌺🌺🌺🌺🌺
ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને
Khajur bhai Bhagwan se khajur bhai Shahrukh kam kar rahi hai acche
ખજુર ભાઇ તમે ભગવાન છોતમે આવા કામ કરતાજ રહેજો લાખ લાખ વદન🙏🙏🙏🙏🙏🙏🌹👏 રામ મારા કુરદેવિમાના રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
હું તમને દિલ થી માનું છું મને ગર્વ છે કે તમારા જેવા હિરલા આપણા ગુજરાતમાં જ છે ...
❤, the
દુનિયામાં ખજૂર ભાઈ જેવો દીકરો મળે એવી મારી પ્રાર્થના છે
Kaha se ho ap
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ આપને ભગવાન શક્તિ આપે આપણું આયુષ્ય વધારે ભગવાન દુનિયામાં આવા સેવાભાવી માણસોની ખરેખર જરૂર છે ગામ ગુંજા વિસનગર તાલુકો એનવી ચૌધરી આપણા ચરણોમાં શીશ નમાવે છે ખજૂરભાઈ ખરેખર તમારું કાર્ય ભગવાનને પણ ગમે તેવું કાર્ય છે હરિ ઓમ જીતે રહો
Video જોઈને મને પણ રડું આવી ગયું😢😢ખજૂર ભાઈ તમે તો ભગવાન છો
Sachi vat
Mane pan
ખજૂર ભાઈ તમારો જેટલો ધન્યવાદ કરું એટલું ઓસુ પડેશે મને આંસુ આવી ગયા તમે પણ એક ભગવાન જ સો
આંખોમાં ખુશીના આંસુ સાથે: “મારા વ્હાલા ખજૂરભાઈ, તુમ જિયો હજારો સાલ, સાલકે દિન હો પચાસ હજાર”
That little girl Pooja's tears is still haunting me. I'm still not able to come out of that feeling. She would be a great individual and sure will become a doctor and serve the society. Good luck and best wishes to both sister and brother.
Same bro
ધન્યવાદ ખજૂર ભાઈ
ખજુર ભાઈ વિડીયો જોઈને ને હું રડી પડી 😢તમે ખરેખર ભગવાન છો કાશ સમાજ મા જો દરેક વ્યક્તિ તમારી જેવાં દયાલુ હોય ને તો દુનિયા માં કોઈ ગરીબ ન હોત હુ તમારી નિઃસ્વાર્થ સેવાઓ ને બિરદાવુ છું મારી પાસે શબ્દો નથી તમને કેવાં માટે ઈશ્વર તમને હંમેશા સ્વસ્થ રાખે અને આવા જ સાર કામ કરતા રહો અને સમાજ ને સાચી દિશા બતાવ તા રહો અત્યાર ની લાઇફ સ્ટાઇલ એવી થય ગય છે કે કોઈના માં દયા,મદદ એ તો દુર ની વાત ખરાબ સમય માં માણસ એકલો થઈ જાય છે કોઇ કુટુંબમાં પણ સાથ ન આપે પણ તમે આવી મદદ કરીને આ સમાજ ને જ કુટુંબ બનાવો છો તમારો આભાર ભાઈ
Yes
Same 😢
Sachivat
Tamari pase khajur bhai mobile nambar che
Hamara gam ma ek bhai che te bahut garib che atla mate
ધન્ય છે ભાઈ તમારા માં,બાપને,ગૌરવની વાત છે ગુજરાતમાં આવા કોહીનુર જેવા હીરા છે👍👍👍👍✌🏻✌🏻
ખજુર ભાઈ લાખ લાખ વંદન ❤️❤️👍👍👍
તમારા વખાણ હુ કયા શબ્દ માં કરું ખજૂર ભાઈ ખુબજ સરસ ભાઈ વેડિયો જોઈ ને આંખ માં આંસુ આવી ગયા 🙏
Love you bhaiya...❤️
आपको देखकर हमे भी motivation मिलता है।
Khajura bhai tamane maa maa mahakali maa hamesh khush rakhe ❤❤❤❤
Great bro..u r the real hero.. bhai aise hi sabhi loga ko support karte rehna taki AAP se inspire ho ke or heroes bhi asha kaam kare.. god bless you bro.. bhagwan AAP khub de❤
આવા લોકોને ચાલવાથી ધરતી પવિત્ર બને છે વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય છે તારી માતાને
નીતિનભાઈ ના ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ આવું તો પોતાના ગામના સરપંચ ને ધ્યાન રાખવું જોઈએ નજીકના ધારાસભ્યને પણ આવું ધ્યાન રાખવું જોઈએ એ
વાહ વાહ મારા ભાઈ ❤❣️ખજુર ભાઈ તમેજ એક ભગવાન છો યાર....લાખો વંદન સે મારા ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખજૂર ભાઈ તમે બહુ સરસ કામ કરો છો ધન્યવાદ તમને 🙏
Mashaallah khajur bhai
Allah,ishvar,bhagwan tamne lambi umar aape ane sidha raah par rakhe
Dhanya chhe khajurbhai tamara Mata pita ne🙏🙏🙏
ખજુર ભાઈ તમે ખરેખર ભગવાન નું રૂપ લઈને આવ્યાં છો તમને કોટી કોટી વંદન કરું છુ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખજૂર ભાઈ ..ને .. લાખ. લાખ.. વંદન...
😢😢 tears not stopping
Same
આપના જેવું અદ્ભુત વ્યક્તિ ધરાવતા હસ્તીઓના લીધે આજે માનવતા જીવંત છે.મારી પાસે શબ્દો નથી આપના ઉમદા કાર્ય માટે.દિલથી અભિનંદન.
Great job sir 👍Heads of to you🙏
તમે જરૂરથી બેટા ડોક્ટર બનીશ બંને ભાઈઓ બહેન એવી મારી ભગવાન આગળ પ્રાર્થના છે 🙏🙏🌺🌺🌺🌺🌺
❤❤❤❤, nicely 😢 👏👏👏👏👏
ખજૂર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન
Bhagvan tamne har hammes swast rakhe . Jay dwarkadhish, jay mataji , jay ma shakti
Maa❤
ખજૂર ભાઇ દેશ ના હીરો કહેવાય. તમને લાખ લાખ વંદન. તમારી ટીમ ને લાખ લાખ વંદન
Khajurbhai khub abhindan.Thank you.god bless you.
Bhai tame bhag van kevay ❤❤❤
લાખ લાખ અભિનંદન મારા ખજૂરભાઇ ને જય મહાદેવ 🙏🙏🙏
God bless both of them...she will be doctor ...god bless her🙏🙏🙏🙏🙏
વિધાનસભામાં ખજૂર ભાઈ જેવા માણસની જરૂર છે તો કોઈ દુઃખી ન રહે ખજૂર ભાઈ ભગવાન તમારુ ખૂબ જ સારું કરે અને ખૂબ જ બળ મળે જિંદગીમાં તમને બીજાનું દુઃખ દૂર કરવાનું ભગવાન શક્તિ આપે આપ તને મને ધને ખૂબ જ સુખી રહો એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું
ખુબ ખુબ અભિનંદન
Love from odisha....love your work dedication
ખજૂર ભાઈ લાખ લાખ અભિનંદન મારા વીરા
Hello sir very sad story I’m very proud of you 🙏very proud of tham
ભગવાન આ બે ભાઈ બહેન ને જિંદગી જીવા ની હિંમત આપજો
Hat's off khajur Bhai....🙏
Thnkyu khajur Bhai..God gift cho tme..
કેટલા માસૂમ બાળકો સે આતો રમવા ખેલવા ની ઉંમર ગરની જવાબદારી બાળકો પર આવી ગઈ સરકારી લાભ અને સ્કૂલ માંથી પણ જેકાઈ લાભ હોય તે આવા બાળકો ને મળવા જોયે સુપર સુપર હેલ્પ ખજૂર ભાઈ 🙏
Bhagvan cho mota bhai
Salute Bhai god bless u lot really u done gd work
🙏ભાઈ કયા શબ્દો થી તમારો આભાર માનું 😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏
Khajur bhai aap bahut acha kaam kar rhe ho......
Bhagwan apko hamesha khush rakhe 🙏
હું તમને બહુ જ ચાહું છું ખજુર ભાઈ
ખજુરભાઈ ભેળીયાવાળી તમને ખૂબ આગળ વધારે
દરેક જગ્યાએ ખજુર ભાઈ જેવા ધારાસભ્ય હાેય તાે કાેઈ માનસ ને હેરાન ન થાવૂ પડે ભાઈ લાખ લાખ અભિનંદન
Salam che gujrat na hiro khajur bhai ne I am proud of you🔥🔥🔥👍☺️😍
ધન્ય છે ખજુરભાઈ તમને કે આ સમયમાં સગાં ભાઈઓ એકબીજાની મદદ નથી કરતા ત્યારે તમે જરૂરિયાતમંદ ગરીબો ની મદદ કરો છો ધન્ય છે તમારી માંતા ને 🙏
Dhanyvad khajurbhai tamara jevo dikro and bhai bdhane male gnaynhi tetala band🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
નડિયાદ માં મરીદા ભાગોળ રેહતા સંતા બેન ભોગીલાલ વાગેલા રહે છે એમ ના 2 છોકરા દેવ લોગ પામ્યા છે ને એમનું ઘર પણ બરાબર છે નાઈ ને એકલા રહે છે તેમની ઉંમર લગભગ 65 વરસ ના છે નાઈ વિધવા છે ને બીજા ના ઘરે ને ખેતર માં કામ કરી ને પોતાના નું ઘર ચાલવે છે પ્લીઝ થઈ શકે તો એમ નાઈ મદદ કરી આવો 🙏🙏🙏🙏
Bhai tamne Lakh lakh Vandan tame real hero cho sir ❤❤❤❤❤
Love and Respect for you Bhai Nitin Jani Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સરસ ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન
તમને જાજુ આપે એવી
ભગવાન ને પ્રાર્થના..🙏
Khjurbhai tame bhagvannu roop cho jay shri krishna 🥰🥰
khajur bhai tame khub aagad vadho mara veera❤
🙏🙏धन्य छे खजूरभाई लाख लाख वंदन छे
દિલ થી લાખ લાખ વંદન અભિનંદન ખજૂર ભાઈ પણ દુખ એ વાત નું છે કે 156 ધારાસભ્યો સરકાર મા છે પણ રુપિયા લુંટ સીવાય બીજું કશું કરતાં નથી પાછાં લગભગ મંત્રી અને અભણ કાંતો ફ્રજી ડીગ્રી અને લગભગ ક્રિમીનલ જો આપણાં ગુજરાત માં તમારા જેવા ખાલી 56 ધારાસભ્યો સરકાર મા કામ કરશે તે દિવસે ગુજરાત ની ઝલક રંગીલા ગુજરાત માં પરીવર્તન થાશે આ સો ટકા ની વાત પણ ભવિષ્ય ની હશે
👍👍👍
કોઈ પણ પરિવારની લાગણીને ઉજાગર કરતા સેવાભાવી ને મારાં 🙏🙏🙏🙏🙏
Seva karo Sahi khoob khoob aabhar
ભાઈ તમે ખુબ જ સારું કામ કરો છો.કદાચ ઈશ્વરે તમને આવા કામ માટે જ નિર્મિત કરર્યા હસે.ધન્યછે તમને અને તમારી ટીમને.ગરીબો કે મસીહા 👍🙏
@@kirtiacharya5134 🙏🙏🙏🙏🙏🙏 જય જય ગરવી ગુજરાત!
❤️❤️❤️🙏🙏
Khubh khubh abhindanad khajur bhai
Raday gyu khajur bhai thank you so much bhai bhagvan tamaru bov saru bovj saru kare
❤❤❤
Great job sir👍👍👍
👌👌👌👌👌
Bhai Dil thi dua tamne great job , help this children 🙏
Wah khajurbhai khub khub dhanyawad
સલામ છે તમારી મહેનતને ખજૂર ભાઈ ❤️❤️❤️❤️❤️
Khajurbhai u r really God. In life & u r really hero
Khajur Bhai ne bhagwan mano to pn ochhu che 😢😢😢
Keep doing the good work, my bro... bless u always!!
🙏🙏જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
God bless you. khajur Bhai ur great...
@khajurbhai vlogs ખરેખર ખજુરભાઇ ( નીતીનભાઇ જાની).. બ્રહ્મ સમાજ નું નામ તમે ઉજળુ કરી બતાવ્યું છે.. ધન્ય છે તમારા જનેતા ને 🙏🙏🙏
🙏🙏
Khajur bhai aap bhahut achha kar rahe ho mere Dill ko chhu liya
Khajurbhai tamne dil thi Salam 🙏🙏🙏
Sir salute
ખજુર ભાઈ તમે ભગવાન છે 🙏🙏🙏🙏
Jay mataji bhai saday khus rahke mari maa sadhi maa
Heart touch❤.. Love you bro.. God bless you
God bless you bro..🙏🙏
Very good bhai khub-khub tamne vandan 🙏
Sir aap duniya ke sabse achhe insan ho
Khajur Bhai dhanyvad 🙏🙏🙏