મારા ઠાકર તમને ક્યારેય દુઃખ ન આપે.. અને બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રાખે એવી માઁ ભગવતી પાસે પ્રાર્થના.. જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવ્યું.ઘર બનાવવામાં ગામનાં લોકો સારી સેવા આપી રહ્યા છે.ભાઈ બહેન બંને ને રમકડાં આપ્યા ત્યારે બંને ખુબ જ ખુશ થયા હતાં આ જોઈ ને બધાં તેનું બાળપણ યાદ આવી ગયું હશે.તેની જીંદગી સારી રીતે જીવી સકશે.આવી જ સારી સેવા કરતાં રહેજો તેવી મહાદેવ ને પાથઁના છે. જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌🖑👋😃😃🏡🏡⚘🏡😁
ખજુરભાઈ ખરેખર તમે ખુબજ દિલ ના દિલદાર છો નાના બાળકો ને રમકડા આપી ખુસ કરોછો અને મકાન નુ કામ પણ ખુબ સરસ રીતે બનાવી આપોછો એ પણ તમે સાથે રહીને દિલ થી ભગવાન દ્વારકાધીશ ને પાર્થના કરીયે ખુબ આગળ વધો એવી અમારી દિલ થી સલામ 🙏🙏
જય દ્વારકાધીશ નીતિનભાઈ ને દ્વારકાધીશ ના આશીર્વાદ સદાય આવું તો દરેક ગામના સરપંચ ને કરવાનું હોય છે ચૂંટણી આવે એટલે ધારાસભ્ય અને સરપંચ આખા ગામને મોટા મારે આવીજા પાસે હમણાં નથી કરતા નખરે ખર દરેક ગામે આવા વ્યક્તિ બે વર્ષથી ગરીબ પરિવારને રહેતા હોય તો ગામના પંચાયતના સરપંચ શું કરતા હતા બધા ગરીબ પાસેથી પૈસા ખાવાવાળા છે નીતિનભાઈ ને ખુબ ખુબ અભિનંદન
ખજૂર તમે ગ્રેટ છો તમે જે કામ કરો છો એવું કામ કોઈ ના કરી શકે તમે સેવા ભાવિ કામ કરી ને બોઉ મોટું કામ કરો છો તમે સુખી રહો અને આ રીતે લોકો ની મદદ કરતા રહો અને ખૂબ જ આગળ વધો....
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ભગવાન તમારા પસે રૂપિયા ઘટવા નાડે ..તમે અમાજ લોકની સેવા કરો,તમરુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રે એવી હરિ ના ચરણો માં પ્રાર્થના કરું છું. . જય સ્વામિનારાયણ
યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જનમ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
🙏 ખજુરભાઈ આનંદ કરે અને આનંદ કરાવે મોજીલો માણસ 🙏વંદન છે સાહેબ તમને અને તમારાં માતા પિતાને..🙏 ઠાકર કરે એ ઠીક 🙏
મારા ઠાકર તમને ક્યારેય દુઃખ ન આપે.. અને બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રાખે એવી માઁ ભગવતી પાસે પ્રાર્થના.. જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
Khajur bhai Jem bdha ni help kri rahya che evi j rite apde bdha pan aju baju ma Nani moti help krta rahiye to mataji vadhare khus thase
Jay shree khajur bhai jii ki jay 🙏✨💙
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
નીતિનભાઈ, તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો. તમને ખુબ ખુબ આશીર્વાદ.
આખી દુનિયામાં એકજ દાતાર એટલે જે સવના પ્યારા એવા મારાં ખજૂર ભાઇ નીતિનભાઈ 🙏🙏 મહાદેવ તમને જાજુ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવ્યું.ઘર બનાવવામાં ગામનાં લોકો સારી સેવા આપી રહ્યા છે.ભાઈ બહેન બંને ને રમકડાં આપ્યા ત્યારે બંને ખુબ જ ખુશ થયા હતાં આ જોઈ ને બધાં તેનું બાળપણ યાદ આવી ગયું હશે.તેની જીંદગી સારી રીતે જીવી સકશે.આવી જ સારી સેવા કરતાં રહેજો તેવી મહાદેવ ને પાથઁના છે. જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌🖑👋😃😃🏡🏡⚘🏡😁
જય માતાજી ખજૂર ભાઈ ધન્ય સે અને ધન્ય સે તમારી માતાને સો સો સલામ
ખજુરભાઈ ભગવા તમને દરેક ખુશીયો આપે જય માતાજી ❤❤❤
જય માં ઉમિયા. ખજૂર ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ.
Khajurbhai tame gujrat na vir chho salam che tamari sevane bhagvan tamne humesha happy rakhe jayshree krishna
જય માતાજી ખજુરભાઈ ભગવાન તમને દરેક ખુશીયો આપે
🙏🏻🌿"श्री शिवाय नमस्तुभ्याम:"🌿🙏🏻
વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન 💐❤️
સોમાકાકા દેખાતાં નથી અવશ્ય reply આપજો
વાહ ભાઈ તમે જોરદાર છો તમને ભગવાન ખુબ ખુબ આપે ખજુર ભાઈ love you ♥️😘😘😘🙏🙏🙏
ખરેખર ખજૂર ભાઈ તમે ભગવાનમાં માનો છો.
તમે લોકો ની કેટલી મદદ કરો. મા શક્તિ તમારી સદા.
Khajur bhai aetle kadyug no bhagvan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય ઠાકર ❤
કોણ કહે છે કે ભગવાન નથી હોતા... ખજૂરભાઈ જ છે સાચા ભગવાન ❤️
નિતીનભાઈ તમને અનેતમારી ટીમને કોટી કોટી🙏🙏🙏🙏🙏🙏🙏જાય શ્રી કૃષ્ણ
ખજુરભાઈ ભગવાનનુ રૂપ સે❤❤
જય અલખધણી જય માતાજી નીતિનભાઈ જાની જય હો ગરીબના દેવતા ગુજરાતના રીયલ હીરો નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
મુ જીગર પ્રજાપતિ પાટણ ખજૂર ભાઈને ભગવાન કરતા વધારે માનુસુ 🙏🙏🙏
O khuda nahi magar khuda se juda nahi jay Sri ram
ખજૂર ભાઈ ને જન્મ આપનારી જનેતા ને ખુબ ખૂબ વંદન❤️❤️❤️❤️
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમારી રામ લખન ની જોડી ને ભગવાન ખુબ આગળ વધારે ❤️🙏
સુપર ખજુર ભાઈ આવી સેવા કરતાં રહો એવી મહાદેવ ને પ્રાથના કરી છું ભાઈ
ખજુરભાઈ ને સો સો સલામ... ખજુરભાઈ ભગવાન તમને અનંત સુખ શાંતી અને સમૃધ્ધી આપે
😊😊 Jay shree krishna khajur bhai 😊😊😊
હળાહળ કળયુગમાં આવી સેવા આપવી ખૂબ જ કઠિન છે, ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાન પાસે પ્રાથના કરીએ, જય જેતીઆઇ માં 🙏🙏
Khajur bhai Aapra Gujarat Na Hero che...❤
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ♥️♥️♥️♥️♥️
Nice ramakda❤
Jay mataji 🌹🙏
જય શ્રી કૃષ્ણ🌸🌸👏Nitin bhai Good ❤❤
હર હર મહાદેવ જય પરશુરામ
ભોળો નાથ સદાય તમારી સાથે રહે
ખજૃર ભાઈ તમારાપિતાએ, આગલા ભવમા શારા કામ કરયા હશે,તમારા જૅવા શપૃત પાકયૉ❤❤❤❤❤❤❤
ઠાકર કરે એ ઠીક __જય શ્રી કૃષ્ણ ❤
Ek Karan Mahabharat no hato
And ek Karan a kalyug no chhe khajurbhai
Proud to be indian .
Salam chhe dost tane .
કોણ કોણ ખજૂર ભાઈ ને દિલથી ચાહે છે જય માતાજી 🙏🙏
ભગવાન કયાઈ ગદા પદ્મ સંકર લયને નથી મળતો મામૈઈપડીતે કીધું કે કળિયુગમાં ધણી માતંગ દેવ મલીધો મનખજેરૂપમે જય ધણી માતંગ દેવ ધર્માદા
Ha moj khajur bhai ni team ne per dhanyvadji
મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
Sav sachi vat che bhai
ખજુરભાઈ ખરેખર તમે ખુબજ દિલ ના દિલદાર છો નાના બાળકો ને રમકડા આપી ખુસ કરોછો અને મકાન નુ કામ પણ ખુબ સરસ રીતે બનાવી આપોછો એ પણ તમે સાથે રહીને
દિલ થી ભગવાન દ્વારકાધીશ ને પાર્થના કરીયે ખુબ આગળ વધો એવી અમારી દિલ થી સલામ 🙏🙏
કોને કોને ખજુર ભાઈ કૃષ્ણ રૂપ લાગે છે
જય દ્વારકાધીશ નીતિનભાઈ ને દ્વારકાધીશ ના આશીર્વાદ સદાય આવું તો દરેક ગામના સરપંચ ને કરવાનું હોય છે ચૂંટણી આવે એટલે ધારાસભ્ય અને સરપંચ આખા ગામને મોટા મારે આવીજા પાસે હમણાં નથી કરતા નખરે ખર દરેક ગામે આવા વ્યક્તિ બે વર્ષથી ગરીબ પરિવારને રહેતા હોય તો ગામના પંચાયતના સરપંચ શું કરતા હતા બધા ગરીબ પાસેથી પૈસા ખાવાવાળા છે નીતિનભાઈ ને ખુબ ખુબ અભિનંદન
માલિક તમને એટલું આપે જે ક્યારે પૂરુંજ ના થાય. અને એમજ સારા કામ કરતા રહો 🙏🙏
Mara Krishna jeva khajur bhai dhany che tamne bhagvan tamne hamesa khush rakhe mara bhai🙏🙏🙌👌😊
ખજૂર ભાઇના કામ વિશે કશું નથી કેવું પણ એ જરૂરથી પ્રાર્થના કરીશ કે ભગવાન તમારી ઉંમર લાંબી કરે. જય શ્રી કૃષ્ણ.
❤❤ ખજૂરભાઈ ભગવાન સ્વરૂપ છે🙏🙏🙏
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ મારો ઠાકર કરે ઈ ઠીક ખજૂર ભાઈ તમારો બાળકો સાથે પ્રેમ જોઇને મને પણ વિડીયો જોવાનો આનંદ આવી ગયો જુગ જુગ જીવો ખજૂર ભાઈ તરુણ ભાઈ જગદંબા તમને અને તમારી ટીમને સ્વસ્થ રાખે સલામત રાખે જય હિન્દ જય શ્રી કૃષ્ણ જય માતાજી
🙏❤️🌹Jay dwarkadhish🌹❤️🙏
❤️લાખ લાખ વંદન..છે--ખજૂર ભાઈ-ને👍આવાજ દીકરાને જન્મ આપ્યો❤️એવા માતા-પિતા ને ધન્યવાદ છે.હંમેશા ખુશ રાખે ખજૂર ભાઈ-મેલડી માં
👌👌👌
Bhagvan pan aava j hase..... Wah khajurbhai
🙏ભવિષ્યમાં ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ની જેમ લોકોની સેવા કરવી એવી દીલથી ભાવના રાખું છું...માતાજી બધા ને સુખી રાખે 🙏
Tame lokona dil jitya che khub taraki kato khajurbhai
ખજૂર તમે ગ્રેટ છો તમે જે કામ કરો છો એવું કામ કોઈ ના કરી શકે તમે સેવા ભાવિ કામ કરી ને બોઉ મોટું કામ કરો છો તમે સુખી રહો અને આ રીતે લોકો ની મદદ કરતા રહો અને ખૂબ જ આગળ વધો....
ખરેખર નીતીન ભાઈ ને ધન્ય છે હો જય માતાજી નીતીન ભાઈ 👏🙏👏♥️ આ
મહાદેવ ખજુરભાઈ 🎉🎉🎉❤❤❤
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
ખુબ સરસ ખજુર ભાઇ... બાળકો ની ખુશી જોઈ ને દિલ ખુશ થઈ ગયું... મહાદેવ સદા તમને ખુશ રાખે.. love you bro 🥰 Mahadev bless you 🙏
દેવું ભગત બાપા જય સીયારામ
જય લીરબાઈ માં
જય દ્વારકાધીશ
હર હર મહાદેવ
જય માતાજી ખજુર ભાઇ ધન્ય છે તમને 🙏🙏🙏🙏🙏
Jay. Ho. Khajur bhai 💛 Jay hind 🇮🇳#seva
જય માતાજી "મારા ભાઈ" (ખજુર ભાઈ)__'👨🏻❤️👨🏻❤️🩹
દ્વારકાધીશ મારા ભાઈનૂ ધયાન રાખે તેવી પ્રાર્થના કરુ ને ભગવાન તમને જાજૂ આપે
ખુબ ખુબ ધન્યવાદ ભાઇ નીતિન ભાઇ તમને અને તમારી ટીમ ને મા ઉમિયા સદાય સુખી રાખે એવી પ્રાર્થના
Very nice job 🙏🙏👍ramakada laya khajur bhai 😪😪😪🙏🙏🙏
હે ભગવાન ખજુરભાઈ ને સારૂ સવાસથય અને લાંબી ઉમર આપજો
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને પૂરી ટીમ ને મારા જય શ્રી કૃષ્ણ...🙏🙏
Aa bhai pm bani jay to desh ni dasha badli jay...🙏🏻👌🏻
🙏જય શ્રી કૃષ્ણ ♥️ ખજૂર ભાઈ 🙏
❤❤❤❤❤
Jay mataji 🌹🙏
જય શ્રી કૃષ્ણ🌸🌸👏Nitinbhai 🎉
કોણ કોણ ખજૂર ભાઈ ને. ભગવાન નું રૂપ માને છે ❤❤❤
ખજુર ભાઈ પ્રજાપતિ ને.મકાન.બનાવિ.આપી.ખુબ.ખુબ.ધ ધન્યવાદ રઘુભાઈ.પજાપતી.વીરમઞામ
આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી પણ આજે ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏👏
ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏
જય શ્રી કૃષ્ણ ભગવાન
Jay shree Krishna🙏
Love you sir🙏🙏🙏
જય ઠાકર ખજુરભાઈ 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ જય માતાજી
જય માતાજી જય ઠાકર
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ગરીબના બેલી🙏
જય સોમનાથ દાદા 🙏🙏🙏
Very nice 👌
દ્વારકા ધિશ બધા ની મનોકમ ના પુરી કી
જય હો દિન દયાળુ માવલડી
શત શત નમન પ્રભુજી... જય માતાજી 🙏
જય દ્વારકાધીશ ખજુર ભાઈ ધન્ય છે
ઠાકર કરે ઈ ઠીક
જય ઠાકર🙏
Ekj dil chhe ketli vaar jitso khajur bhaii 🫡🫡
ખજૂરભાઈ ભગવાન છે ❤️🙏
❤❤❤❤❤❤❤❤❤ ખુબ ખુબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Khajur bhai is great ❤god on earth ❤
Khub saras seva karo cho Khajur bhai 😍❤👌🏻👍
જય માનવતા❤❤
खजूर भाई आप वाकई में बहुत ही अच्छा काम कर रहे है वीडियो को हिंदी में बनाएंगे तो गुजरात के बाहर के लोग भी समझ सकेंगे
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ભગવાન તમારા પસે રૂપિયા ઘટવા નાડે ..તમે અમાજ લોકની સેવા કરો,તમરુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રે એવી હરિ ના ચરણો માં પ્રાર્થના કરું છું. . જય સ્વામિનારાયણ
ખજુર ભાઈ ભગવન્ તમને જાજુ આપે એવી પ્રાર્થના ખજુર ભાઈ તમે ભગવન્ છો તમને જયને ઘણાં લોકો તમને જોયને સેવા કરે છે તમે ગુજરાત નુ ગર્વ સવો
સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે
ધર્મ ના નામે ધંધો એટલે સ્વામી નારાયણ સંપ્રદાય
યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જનમ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
સ્વામી લોકો ડુંગળી લસણ નહી ખાવાની સલાહ આપે છે અને પ્રસાદી મા કેળ ના પાન રસ આપી તેઓ શીલાજીત વાયેગ્રા ખાઈ ને કાંડ કરે છે
Wah Sara's khajur bhai in real hero gujrat
હા❤️સુરત ❤️પુગીગયો❤️❤️,અંકલ 🙏વીડીયો
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ભગવાન છે
જય માતાજી જય ખોડીયાર માં
Jay khajur bhai ni❤🙏🙏🙏🙏
જય ઠાકર ભાઈ
Khajur bhai ni Janeta ne khub khub dhnyavad ke aa VA Sara Kam kar vani sanskar aapya
Jay Bhavani maa 🙏🏻🙂jay mataji
જય ઠાકર ધણી🚩
ઠાકર કરે e ઠીક વાહ મારા વાલીડા... ખૂબ સરસ
જય માતાજી ❤
જય ઠાકર