Stephan Macwan
Stephan Macwan
  • 32
  • 49 822
Maaru Ghar || Mr. Vasant Kamdar || Album: Maaru Ghar
ગાયક :- આશિષ , વિનોદીની
આલ્બમ :- મારું ઘર
સૌજન્ય :- સેવા ભારત
Lyrics:
એમાં આનંદનું અજવાળું , મારું ઘર રૂડું રૂપાળું
એ તો પ્રેમ થકી હુંફાળું , મારું ઘર રૂડું રૂપાળું..
મારાં ઘરમાં પંખીનો માળો , રોજ થતો ટહુકાર
મારાં ઘરમાં સ્તુતિના ગીતો , રોજ ગુંજે રણકાર
અહીં દુઃખને માટે તાળું... મારું ઘર રૂડું રૂપાળું..
મારાં ઘરમાં ઈસુનો વાસો, એ જ છે મારો દેવ
નિશદિન તેની સ્તુતિ ગાઉં , એ જ મારી ટેવ
એ તો લાગે ખુબ નિરાળું.. મારું ઘર રૂડું રૂપાળું
મારું ઘર હું સોપું તમને સાચવજો દિન રાત
મારાં ઘરમાં કાયમ રહેજો એ જ છે મારી વાત
હું તો ઘરમાં તમને નિહાળું.. મારું ઘર રૂડું રૂપાળું.
มุมมอง: 62

วีดีโอ

Mane saani chinta || Mr. Vasant Kamdar || Album: Divadandi
มุมมอง 8514 วันที่ผ่านมา
ગાયક અને સંગીતકાર :- નયનેશ જાની આલ્બમ :- દીવાદાંડી સૌજન્ય :- MET Lyrics: મને શાની ચિંતા સહારા વિના ,નથી રાત એકે, સિતારા વિના • તરે મારી હોડી છો તોફાનમાં ,નથી કોઈ સાગર કિનારા વિના ….. • બધી ઝંખનાઓ મેં થંભે જડી ,મને જોઈએ શું તમારા વિના ….. • વહે લોહી તારી કુંખેથી ઈસુ ,શકે કોણ તારી એ ધારા વિના…..
Ucha Ucha || Mr.Vasant Kamdar || Album: Svaranjli
มุมมอง 8221 วันที่ผ่านมา
ગાયક :- હ્રદય દેસાઈ સંગીત :- વિંસેન્ટ સર આલ્બમ :- સ્વરંજલિ સૌજન્ય : MET Lyrics: ઊંચા ઊંચા આકાશમાં મારું ગામ.. ભૂરા વાદળના મેઘ ઇંધણ થી રચ્યા મેં ચમકાર તારલીયાના દીવા પ્રગટે દૂર થાયે અંધકાર મારાં ઘરની રોશની તારું નામ.. રસ્તાઓ રહેમના,પગલાંઓ પ્રેમના સેવા નામની શેરી સફળતાના ઊંચા મહેલો, કર્મની છે કેડી ચાલું,ચાલું મારે કાજ ના વિરામ..
Tuj Mari Varta || Mr. Vasant Kamdar || Album: Ahwan
มุมมอง 16028 วันที่ผ่านมา
ગાયક :- આશિષ ક્રિશ્ચિયન અને શિલ્પા પંડિત સંગીત :- રિચર્ડ્સન આલ્બમ :- આહવાન સૌજન્ય :- MET Lyrics: તું જ મારી વારતા તું જ મારું ગીત,મુજ શબ્દોમાં વસે ઈશ તારી પ્રીત હું પડું જો એકલો તું જ આપે સાથ, હું ડગી જાઉં કદી, તું જ ઝાલે હાથ સુખમાં ને દુઃ માં..સ્તુતિ હો મુખમાં , તું થવા ના દે મને કોઈ દિ ભયભીત.. તુજ કૃપાથી મળે સંકટોમા જીત..મુજ શબ્દોમાં વસે ઈશ તારી પ્રીત ... તું જ મારી વારતા જો વહે આંસુ કદી પ્રે...
Taari Javani || Mr. Vasant Kamdar || Album: Divadandi
มุมมอง 148หลายเดือนก่อน
ગાયક :- આશિષ ક્રીશ્ચિયન સંગીત :-નયનેશ જાની આલ્બમ :- દીવાદાંડી સૌજન્ય :-MET Lyrics: તારી જવાની તારી જવાની. તારી જવાની માનવ ચાલી જવાની. ચાલી જવાની ચાલી જવાની.ચાલી જવાની માનવ તારી જવાની.. રાત છવાઈ જાશે જાણવું તારે, દીપ બુઝાઈ જાશે જાગવું તારે આં ઉઠાવીને જો ચાલ હવાની તારી જવાની શણગારે છે તું જેને ધૂળમાં જાશે , સુંદરતા તારી આ ભીંતે મઢાશે કોની થઈ છે આ પળ કે તારી થવાની.. તારી જવાની.. ભૂમિમાં થઈને તારે ...
Jindgi ni aarpar jivo || Mr.Vasant Kamdar || Album: Ahwaan
มุมมอง 106หลายเดือนก่อน
સ્વર: હ્રદય દેસાઈ.. સંગીત. રીચર્ડસન આલ્બમ :- આહવાન સૌજન્ય : MET Lyrics: ઝીંદગીની આરપાર જીવો(૨), જો જીવો તો ધારદાર જીવો.. ઝીંદગીએ કંટકો દીધા(૩), માની એને ફૂલહાર જીવો(૨) જો જીવો તો ધારદાર જીવો...ઝીંદગીની આરપાર.... ઝાઝું જીવી શું કર્યું એ કહો (૩), થોડું કિન્તુ યાદગાર જીવો જો જીવો તો ધારદાર જીવો...ઝીંદગીની આરપાર.... જાત માટે કેટલું જીવ્યા(૩), કોઈ કાજે એકવાર જીવો(૨) જો જીવો તો ધારદાર જીવો...ઝીંદગીની...
Aankho Mathi Aansu Pade Che || Mr. vasant Kamdar || Album: Divadandi
มุมมอง 380หลายเดือนก่อน
ગાયક :- વિધિ મહેતા સંગીત :- નયનેશ જાની આલ્બમ : દીવાદાંડી સૌજન્ય :- MET Lyrics: નીરવતા ને રાત અડે છે (૨) આંખોમાથી આસુ પડે છે (૨) નીરવતા ને રાત અડે છે, આંખોમાથી આસુ પડે છે (૧) અજવાળું કરશે એ બીકે,અંધારું સુરજ ને પીખે (૨) દૂર કહી કો દીપ રડે છે(૨) આંખોમાથી આસુ પડે છે… પાંખો પારેવાની તુટી, કાંટાએ પાંખડીઓ લુટી(૨) માળો જોઈ સાપ ચઢે છે (૨) આંખમાંથી આસુ,,,, માનવ માં તું આવ હવે તો, માનવને સમજાવ હવે તો(૨) ...
Jaag Mara Man || Mr.Vasant Kamdar || Album: Divadandi
มุมมอง 1672 หลายเดือนก่อน
સ્વર: હ્રદય દેસાઈ, એલિસન,વિધિ મહેતા સંગીત :- નયનેશ જાની આલ્બમ :- દીવાદાંડી સૌજન્ય :- MET જાગ મારાં મન... જાગ મારાં મન, આ ધરા જાગીને જાગ્યુ છે ગગન... વીતી રાત ગઈ અને પૂરવમાં સવાર થઈ ,આકાશેથી તેજનાં કિરણ કેરી ધાર થઈ સૂરજને સમાવી લે તું ખોલીને નયન. સ્પર્શે લહેરખી અને કૂણું ઘાસ ફરફરે, એથી રોમે રોમમાં લીલાં શ્વાસ ઝરમરે હૈયે જાય છે ઊગી સંવેદનાનું વન.. જાગી ચેતના બધી આતમ જાગીને તું જો, પૂછે પ્રકૃતિ તન...
Me to premno pyalo pidho || Mr.Vasant Kamdar || Album: Jindgi
มุมมอง 8382 หลายเดือนก่อน
શબ્દ અને સ્વરાંકન :- વસંત કામદાર ગાયક : આશિષ સંગીત :- નેહલ રોય આલ્બમ :- જીંદગી સૌજન્ય :- MET Lyrics: મે તો પ્રેમ નો પ્યાલો પીધો (2) મારા ઇસુ પ્રભુજી એ દીધો મે તો પ્રેમ.....(2) હુ પાપી જન સાવ નઠારો, મોહ થકી જકડાયો રે, મુજને મુક્તિ દેવા કાજે (2) અંગે અંગ ઘવાયો રે, હૈયે મુજને લગાવી લીધો, મારા ઇસુ પ્રભુજી એ દીધો,…. મેં તો પ્રેમ.... ત્યાગી ને તે આભ નો વૈભવ, ધરણી પર પટકાયો રે મારે કાજે મારો સ્વામી (2...
Lai Ja Re Majhi || Mr.Vasant Kamdar || Album: Shradha & Sanvedana
มุมมอง 4372 หลายเดือนก่อน
શબ્દ સ્વરાંકન :- વસંત કામદાર ગાયક :- આશિષ આલ્બમ :- શ્રદ્ધા અને સંવેદના સૌજન્ય :- ગોસ્પેલ ફોર એશીયા Lyrics: લઈ જા રે, લઈ જા રે લઈ જા રે માઝી, મારી હોડી કિનારે (2) સાગર માં ઊઠે છે લેહરો તોફાની,ઝોલા ખાયે મારી હોડી છે નાની (2) મન મારુ એવુ મુઝાયે,ડુબીશ તારા વિના રે, લઈ જા રે…… પાપો ના સાગર માં જીવન ની હોડી , મૃત્યુ ની મઝધારે એ જાય દોડી (2) સુણી પોકાર પ્રભુ આવી ઉગાર તું, સાચવ સુકાન અને કરજે ઉદ્ધાર તુ...
Mari Ankhaladi || Mr.Vasant Kamdar || Album: Svaranjali
มุมมอง 7863 หลายเดือนก่อน
શબ્દ અને સ્વરાંકન :-વસંત કામદાર વિવેચન :- પ્રિ. ભગવતપ્રસાદ ચૌહાણ ઉદઘોષક :- લૅમ્યુઅલ હેરી સર (આકાશવાણી ) સંગીત :- વિન્સેન્ટ સર ગાયક :- શોભના જી આલ્બમ :- સ્વરાંજલિ સૌજન્ય :-MET Lyrics: મારી આંખલડી રાતભર જાગી એને તારી લગની લાગી , તારાઓ જોતાં લઈને પ્રતીક્ષા સ્વપ્ન મલકમાં ભાગી.. મારી આંખલડી પ્રભુ દર્શનની ઝંખના કેવી વ્યાકૂળ ઉરમાં વ્યાપી , જળના ઝરણાં કાજે હરણું રહેતું શું સંતાપી સહુ સંતાપો દૂર કરો પ્ર...
Maru Mujma Kasu nathi || Mr.Vasant Kamdar || Album: Svaranjali
มุมมอง 7983 หลายเดือนก่อน
શબ્દ, સ્વર અને સ્વરાંકન :- વસંત કામદાર. ઉદઘોષક :- લૅમ્યુઅલ હેરી સર (આકાશવાણી ) સ્ક્રીપ્ટ :- પ્રિ. ભગવતપ્રસાદ ચૌહાણ સર સંગીત :- વિન્સેન્ટ સર આલ્બમ :- સ્વરાંજલિ સૌજન્ય :- MET મારું મુજમાં કશું નથી જે કઈ છે એ તારું તારું તુજ ને સોંપી દઉં છું રહ્યું હવે શું મારું આપ્યું છે તે જે ધન મુજને તુજ હેતુમાં આપું આપ્યું છે તે જે મન મુજને, તુજ ભક્તિમાં સ્થાપું ભક્તિ આપું શક્તિ આપું આપી સઘળું વિસારું.... તુજ ...
Suni Suni Vedana || Mr.Vasant Kamdar || Album: Ahwan
มุมมอง 9303 หลายเดือนก่อน
Lyrics: સૂની સૂની વેદના તને યાદ છે? સ્નેહની સંવેદના તને યાદ છે? એક તારો આભથી ધૂળમાં ભળી ગયો. ફૂંલ જેવો માનવી લાકડે ઢળી ગયો લોહીભીની વંદના તને યાદ છે? એકધારી ગૂંજતી છે હવામાં લાગણી. સોંપી દે તું જાતને એ જ એની માંગણી ઝૂરી મરતી ઝંખના તને યાદ છે?
Dhalti Sanje- Good Friday Song|| Mr. Vasant Kamdar|| Album:Svaranjali
มุมมอง 7994 หลายเดือนก่อน
ગાયક :- ફ્રેન્કલીન સંગીત :- વિન્સેન્ટ સર આલ્બમ :- સ્વરાંજલિ સૌજન્ય :-MET ઢળતી સાંજે સૂર્યનું આથમવું, ઉદાસ આંખે આંસુનું ટપકવું સૂના ઘરનાં સૂના આંગણ, રડતાં હૈયા કોરી પાંપણ સાગર બનીને તૃષાનું વરસવું... મિલન મરતું વિરહ બનીને, વિરહ મારતો દુષહ બનીને મારાં શબ્દો, હૈયાનું સળગવું.
Aav Prabhu Mare Angan|| Mr.Vasant Kamdar|| Album: Svaranjali
มุมมอง 9214 หลายเดือนก่อน
શબ્દ અને સ્વરાંકન :- વસંત કામદાર ગાયક :- હ્રદય દેસાઈ સંગીત :- વિન્સેન્ટ સર આલ્બમ :- સ્વરાંજલિ સૌજન્ય :-MET Lyrics: તું આવ પ્રભુ મારે આંગણ,બહુ સુનુ સુનુ લગે છે, છે આતુર આ મારી પાંપણ બહુ સુનુ સુનુ લાગે છે તારા વિના આ સુનુ જીવન એકલવાયુ લાગે, સથવારા ની ઝંખના જાગે. ખાલીપણું મુજ ભીતર વાગે, તુ બાંધ પ્રભુ મુજથી સગપણ,બહુ સુનુ સુનુ… આત્મા ઝંખે પરમાત્મા ને ભેદ આ કોઈ ના જાણે, સૃષ્ટિ નો છે નિયમ સનાતન, સર્જન...
Man Ho Ashant || Mr.Vasant Kamdar || Album: Divadandi
มุมมอง 1.7K4 หลายเดือนก่อน
Man Ho Ashant || Mr.Vasant Kamdar || Album: Divadandi
Aam To Tu Manvi || Mr. Vasant Kamdar || Album: Divadandi
มุมมอง 9095 หลายเดือนก่อน
Aam To Tu Manvi || Mr. Vasant Kamdar || Album: Divadandi
Vehta Vehta Jaay Zarnaa || Mr. Vasant Kamdar || Album: CBC
มุมมอง 22K5 หลายเดือนก่อน
Vehta Vehta Jaay Zarnaa || Mr. Vasant Kamdar || Album: CBC
Aa Hoth ne Sparsho Prabhu || Mr.Vasant Kamdar || Album: Jindgi
มุมมอง 1.7K6 หลายเดือนก่อน
Aa Hoth ne Sparsho Prabhu || Mr.Vasant Kamdar || Album: Jindgi
Bolave Prabhu Mujne || Mr. Vasant Kamdar || Album: Jindgi
มุมมอง 6K6 หลายเดือนก่อน
Bolave Prabhu Mujne || Mr. Vasant Kamdar || Album: Jindgi
Divo re Pragtavo || Mr. Vasant Kamdar || Album: Shradha & Sanvedana
มุมมอง 6906 หลายเดือนก่อน
Divo re Pragtavo || Mr. Vasant Kamdar || Album: Shradha & Sanvedana
Mara Dil Ma Aao || Mr. Vasant Kamdar || Album: CBC
มุมมอง 1.2K7 หลายเดือนก่อน
Mara Dil Ma Aao || Mr. Vasant Kamdar || Album: CBC
Mane Prem Panthe Chalavo || Mr. Vasant Kamdar || Album: Jindgi
มุมมอง 4707 หลายเดือนก่อน
Mane Prem Panthe Chalavo || Mr. Vasant Kamdar || Album: Jindgi
Taaraliyo Zalakiyo|| Mr. Vasant Kamdar|| Album: Jindgi
มุมมอง 6537 หลายเดือนก่อน
Taaraliyo Zalakiyo|| Mr. Vasant Kamdar|| Album: Jindgi
Ankho Michine || Mr. Vasant Kamdar || Album: Shradha Ane Savedana
มุมมอง 7657 หลายเดือนก่อน
Ankho Michine || Mr. Vasant Kamdar || Album: Shradha Ane Savedana
Ame Baagna Sundar Fulo || Mr. Vasant Kamdar || Album: Seva Bharat
มุมมอง 6068 หลายเดือนก่อน
Ame Baagna Sundar Fulo || Mr. Vasant Kamdar || Album: Seva Bharat
Sabandhoni Daali upar || Mr. Vasant Kamdar || Album: Savedanaa
มุมมอง 7818 หลายเดือนก่อน
Sabandhoni Daali upar || Mr. Vasant Kamdar || Album: Savedanaa
Karuna Na Karnara|| Mr. Vasant Kamdar || Album: Jindgi
มุมมอง 2.9K8 หลายเดือนก่อน
Karuna Na Karnara|| Mr. Vasant Kamdar || Album: Jindgi
Aa Aapnu Jivan || Mr. Vasant Kamdar || Album:Jindgi
มุมมอง 4389 หลายเดือนก่อน
Aa Aapnu Jivan || Mr. Vasant Kamdar || Album:Jindgi
Chalo Jindgi || Mr. Vasant Kamdar || Album:Jindgi
มุมมอง 5999 หลายเดือนก่อน
Chalo Jindgi || Mr. Vasant Kamdar || Album:Jindgi

ความคิดเห็น

  • @ravimecwan81061
    @ravimecwan81061 15 ชั่วโมงที่ผ่านมา

    Very impressed

  • @shardachauhan5621
    @shardachauhan5621 4 วันที่ผ่านมา

    Very. Nice. Song

  • @shardachauhan5621
    @shardachauhan5621 4 วันที่ผ่านมา

    Nice

  • @shardachauhan5621
    @shardachauhan5621 4 วันที่ผ่านมา

    Amen

  • @nimimacwan44
    @nimimacwan44 14 วันที่ผ่านมา

    Praise the lord

  • @ritachristi2038
    @ritachristi2038 22 วันที่ผ่านมา

    Praise the lord for lyrics 🙏

  • @yeshudasmacwan8100
    @yeshudasmacwan8100 22 วันที่ผ่านมา

    one of My fav. & Heart touching song.Praise the Lord.

  • @sheetalrameshmakwan7635
    @sheetalrameshmakwan7635 22 วันที่ผ่านมา

    ❤dhanyawad

  • @sheetalrameshmakwan7635
    @sheetalrameshmakwan7635 28 วันที่ผ่านมา

    ❤❤praise the Lord

  • @princychaudhari8310
    @princychaudhari8310 29 วันที่ผ่านมา

    Praise the Lord... 🙏

  • @akashkurkutiya2478
    @akashkurkutiya2478 29 วันที่ผ่านมา

    👌

  • @robin18686
    @robin18686 29 วันที่ผ่านมา

    Praise the lord Hallelujah 🙏🛐👏

  • @sheelachristian7298
    @sheelachristian7298 หลายเดือนก่อน

    Very nice

  • @robin18686
    @robin18686 หลายเดือนก่อน

    Very..nice Song 🙏❤️🙏

  • @RadheKrishnaSurti
    @RadheKrishnaSurti หลายเดือนก่อน

    Khub saras ❤

  • @RadheKrishnaSurti
    @RadheKrishnaSurti หลายเดือนก่อน

    Khub saras ❤ 1:27

  • @RadheKrishnaSurti
    @RadheKrishnaSurti หลายเดือนก่อน

    Khub saras ❤

  • @RadheKrishnaSurti
    @RadheKrishnaSurti หลายเดือนก่อน

    Khub saras ❤

  • @RadheKrishnaSurti
    @RadheKrishnaSurti หลายเดือนก่อน

    Khub saras ❤

  • @robin18686
    @robin18686 หลายเดือนก่อน

    Very nice Song.. God bless you all grup..🙏🙏👏

  • @veenaparmar5417
    @veenaparmar5417 หลายเดือนก่อน

    Very very good 👍 ❤

  • @user-ob3bq7sc3r
    @user-ob3bq7sc3r หลายเดือนก่อน

    Sathe chaddi paheri ne school e jata hata

  • @user-ob3bq7sc3r
    @user-ob3bq7sc3r หลายเดือนก่อน

    Hu America ma rahu chu. Ahi avi ne vachan apva bau jaroori Che.❤

  • @user-ob3bq7sc3r
    @user-ob3bq7sc3r หลายเดือนก่อน

    Bhai Vasant. Taru kam bau gajab Che. Apde democratic school ma sathe bhanta hata. Prabhu taro adbhut upyog kare evi mari prarthna che🙏🙏🙏

    • @macwanstephan29
      @macwanstephan29 หลายเดือนก่อน

      Thank you so much From Vasant Kamdar

  • @sheelachristian7298
    @sheelachristian7298 หลายเดือนก่อน

    My favourite song 🎉

  • @nainapillay8006
    @nainapillay8006 หลายเดือนก่อน

    Bhai Tamara Album na badha Prabhu na song saras ce very nice song ❤ God Bless You

  • @nainapillay8006
    @nainapillay8006 หลายเดือนก่อน

    Nice song ❤ sister no avaj pan saras ce

  • @AravindSolanki-lu2fz
    @AravindSolanki-lu2fz 2 หลายเดือนก่อน

    nice song

  • @sheelachristian7298
    @sheelachristian7298 2 หลายเดือนก่อน

    ખૂબ જ સુંદર અને કર્ણપ્રિય...

  • @sejal2576
    @sejal2576 2 หลายเดือนก่อน

    Nice song 👍

  • @hansasolanki6694
    @hansasolanki6694 2 หลายเดือนก่อน

    🌹🙏🌹

  • @samirpatel7323
    @samirpatel7323 2 หลายเดือนก่อน

    Very nice 👌

  • @sheelachristian7298
    @sheelachristian7298 2 หลายเดือนก่อน

    Very very nice 🎉

  • @rev.johnsonmacwan4742
    @rev.johnsonmacwan4742 2 หลายเดือนก่อน

    Congratulation bhai 🎉

  • @joycechristian7343
    @joycechristian7343 2 หลายเดือนก่อน

    Amen. Praise the Lord.. Thank you Jesus. Thanks brother for this spiritual song. God bless you.

    • @macwanstephan29
      @macwanstephan29 2 หลายเดือนก่อน

      Thank you so much 🙏

  • @nainapillay8006
    @nainapillay8006 2 หลายเดือนก่อน

    Very nice song ❤

  • @robin18686
    @robin18686 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏

  • @robin18686
    @robin18686 3 หลายเดือนก่อน

    Beautiful Song..🙏🙏👌👌

  • @anjelinamacwan3323
    @anjelinamacwan3323 3 หลายเดือนก่อน

    Wow super singing ✨✨🎉🎉🎉🎉

  • @arpitagamit2331
    @arpitagamit2331 3 หลายเดือนก่อน

    Praise the Lord

  • @hemlatashah4778
    @hemlatashah4778 3 หลายเดือนก่อน

    Very nice song and nice singing, Praise the Lord.

  • @ileshchaudhari6436
    @ileshchaudhari6436 3 หลายเดือนก่อน

    Very nice song 🎉 God bless you all ❤

  • @rupalmistri4091
    @rupalmistri4091 3 หลายเดือนก่อน

    Amen Very nice song

  • @sheelachristian7298
    @sheelachristian7298 3 หลายเดือนก่อน

    Very nice song....

  • @nainapillay8006
    @nainapillay8006 3 หลายเดือนก่อน

    God Bless You Brother very nice song

  • @robin18686
    @robin18686 3 หลายเดือนก่อน

    Prabhuji, premad pita badhu Tamaru 🙏🙏🛐

  • @sunilvasavanetrang.7774
    @sunilvasavanetrang.7774 3 หลายเดือนก่อน

    અને ઈસુ તેઓને કહેવા લાગ્યો કે, કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.માર્ક ૧૩:૫. *આજનો વિચાર->* ખ્રિસ્તમાં અતી પ્રિય વ્હાલા મિત્રો, પ્રભુ ઈસુના ઉત્તમોત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આજ અધ્યાયમાં એક કરતા વધારે વખત પ્રભુ ઈસુએ આ વાત કરી છે કે, કોઈ તમને ભુલાવામાં ન નાખે, સાવધાન રહો, જાગતા રહો, જાગતા રહીને પ્રાર્થના કરો. એનું કારણ છે અને એ તો એ કે, વાસ્તવિકતાને ગંભીરતાપુર્વક હજી સુધી આપણે લીધી નથી. એ સમયે પણ નહિ અને આજે પણ નહિ. જે કેટલી બધી ભયંકર છે, એનું પરીણામ અને આછેરું ચીત્ર પ્રભુ ઈસુએ તેમના વચનો મારફતે બતાવ્યું જ છે. પ્રભુએ એ બધુ આપણને અગાઉથી કહ્યું છે, એ માટે કે આપણે ગફલત ભરેલી ઉંઘમાં નહિ પણ જાગૃત રહીએ. "પણ તમે સાવધાન રહો; જુઓ,મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે"(૨૩). અને તેથી માણસ પાસે છટકબારી છે જ નહિ. કોઈ દલીલ-બહાના નહિ ચાલે. પ્રભુ મને તો ખબર જ નોતી, પ્રભુ મને તો કોઈએ કીધુ જ નોતું, હું તો કાંઈ જાણતો જ નોતો કે જાણતી જ નોતી..ના... કશું જ ચાલશે નહિ. અને એટલા માટે હવે પછીનું જે કંઈ પણ જીવન અને સમય આપણી પાસે છે, તેમાં જાગૃત રહીએ, સાવધાન રહીએ, પ્રાર્થના કરીએ. કારણ એ સમય ક્યારે આવશે આપણે જાણતા નથી. રખેને પ્રવાસે ગયેલ ઘરધણી અચાનક આવે અને આપણને ઊંઘતા જુએ. માટે,જાગતા રહો. પ્રભુ સહાય કરો. આમીન. th-cam.com/video/8GDFDYsx63I/w-d-xo.htmlsi=2yqnNglHL2W4Ct2E Subscribe,Like,Coment & Share. ધન્યવાદ. G.M.GOD BLESS YOU. સુનીલ વસાવા,નેત્રંગ. ૨/૪/૨૦૨૪.

  • @nainapillay8006
    @nainapillay8006 3 หลายเดือนก่อน

    Very nice song saras geet ce

  • @nainapillay8006
    @nainapillay8006 3 หลายเดือนก่อน

    Bhai tamaro avaj ghano saras

  • @nainapillay8006
    @nainapillay8006 3 หลายเดือนก่อน

    Saras geet ce ❤