Divo re Pragtavo || Mr. Vasant Kamdar || Album: Shradha & Sanvedana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • શબ્દ અને સ્વરાંકન :- વસંત કામદાર
    ગાયક :- આશિષ અને હેન્ની
    આલ્બમ :- શ્રદ્ધા અને સંવેદના
    સૌજન્ય :- ગોસ્પલ ફોર એશિયા
    Lyrics:
    દીવો રે પ્રગટાવો મારાં નાથ, કેડીને અજવાળો રે...
    સાવ સૂની શેરીઓમાં કોઈ મળતું નથી, નિર્જન આ પંથે કોઈ નીકળતું નથી
    એકલતાને ટાળો રે....
    આંખો મારી બુઝાઈ ને જગે અંધારું થયું, આતમ કેરો દીવો લઈને મારે ચાલવું રહ્યું.
    તિમિર ઘેરાં ખાળો રે....

ความคิดเห็น • 4

  • @sheelachristian7298
    @sheelachristian7298 6 หลายเดือนก่อน +1

    ખૂબ જ સુંદર ગીત.... મારું પ્રિય....

  • @nilamroy5942
    @nilamroy5942 7 หลายเดือนก่อน +1

    મારું મનગમતું ગીત ખૂબ ખૂબ અભિનંદન 🎀

  • @komalmacwan9051
    @komalmacwan9051 6 หลายเดือนก่อน +1

    Aano bijo rag vadhu saro che