Aam To Tu Manvi || Mr. Vasant Kamdar || Album: Divadandi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • શબ્દ અને સ્વરાંકન :-વસંત કામદાર
    ગાયક :- હ્રદય દેસાઈ
    સંગીત :- નયનેશ જાની
    આલ્બમ :- દીવાદાંડી
    સૌજન્ય :-MET
    Lyrics:
    આમ તો તું માનવી શીશ નમાવે છે મને,
    ને પછી એકાંત માં થંભે જડાવે છે મને.
    હાથ જોડીને મને ટેકવે છે તું ઘુંટણ,
    ને પછી હાથે-પગે ખિલ્લા લગાવે છે મને.
    થંભ પરથી લોહી ની ધારે વહેલી વેદના,
    શી રીતે સમજી શકે તું સોને મઢાવે છે મને.
    નામ મારું લઈ અને કામ તું તારું કરે,
    મેં બનાવ્યો છે તને,તું બનાવે છે મને.
    આમ તો તું માનવી શીશ નમાવે છે મને.
    -

ความคิดเห็น • 6