Bolave Prabhu Mujne || Mr. Vasant Kamdar || Album: Jindgi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2024
  • શબ્દ અને સ્વરાંકન :- વસંત કામદાર
    ગાયક :- દર્શના ગાંધી
    સંગીત :- નેહલ રોય
    આલ્બમ :- જીંદગી
    સૌજન્ય :- MET
    બોલાવે પ્રભુ મુજને દૂરથી અવાજ તારો. હું તારી પાછળ ચાલું, ઊંચકી વધસ્તંભ મારો
    તારે કાજે જીવવું મારે, તારે કાજે મરવું મારે તારી ઈચ્છા થાજો પૂરી, તું જ કહે તે કરવું મારે
    મારાં માર્ગો તુજ ને આધીન સાચવજે મને રાત્રી ને દિન..આપજે તારો સથવારો..
    તુજને વધારી ઘટતી જાઉં,યાચના એવી મે તો માંગી, મારું મુજમાં ના કંઈ બાકી
    આવી ચૂકી હું સઘળું ત્યાગી, મારું સઘળું એક હવે તું, રાખજે પાસે જેવી છું હું…હું તારી ને તું મારો.
  • เพลง

ความคิดเห็น • 11

  • @nainapillay8006
    @nainapillay8006 5 หลายเดือนก่อน +2

    Bhau saras prabhu nu geet ce

  • @hemadmello690
    @hemadmello690 4 หลายเดือนก่อน +1

    Amen 🙏🙌🙏

  • @avinashparmar3662
    @avinashparmar3662 4 หลายเดือนก่อน +1

    કેનેડા ના ચર્ચ ની રિટ્રીટમા આ બહુ જ સુંદર ગીત ગાવાની મને તક મળી.
    પ્રભુ નો ધન્યવાદ.
    મારું પ્રિય ગીત છે

  • @nimimacwan44
    @nimimacwan44 14 วันที่ผ่านมา

    Praise the lord

  • @ravimecwan81061
    @ravimecwan81061 14 ชั่วโมงที่ผ่านมา

    Very impressed

  • @kunjaraviaangelina3923
    @kunjaraviaangelina3923 4 หลายเดือนก่อน +1

    ❤wondeeful ...lyrics creation is amazing ..n sung also with nice voice ....❤

  • @sheelachristian7298
    @sheelachristian7298 5 หลายเดือนก่อน +1

    My favourite song 🎉

  • @sheetalrameshmakwan7635
    @sheetalrameshmakwan7635 6 หลายเดือนก่อน +1

    🙏🏻💐💐😘