Vehta Vehta Jaay Zarnaa || Mr. Vasant Kamdar || Album: CBC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2024
  • શબ્દ અને સ્વરરચના :- વસંત કામદાર
    ગાયક : આશિષ અને શિલ્પા પંડિત
    સંગીત :- નયનેશ જાની
    આલ્બમ :- cbc
    સૌજન્ય :- સેવા ભારત
    Lyrics:
    વહેતાં વહેતાં જાય ઝરણાં, ઈસુ સાચો મિત છે એવું કહેતા કહેતા જાય રે.
    ખીલતા ખીલતા જાય ફુલડાં ખીલતા ખીલતા જાય
    ઈસુ આપે પ્રેમ એને ઝીલતા ઝીલતા જાય રે
    ચમકી ચમકી જાય તારા ચમકી ચમકી જાય
    ઈસુ આપે તેજ તેથી ઝબકી ઝબકી જાય રે
    ઉડતા ઉડતા જાય પંખી ઉડતા ઉડતા જાય
    ઈસુ આપે ગીત તેથી ટહુકા કરતા જાય રે
    હસતા રમતા જાય ભૂલકાં હસતા રમતા જાય
    ઈસુ મારો દેવ એવું કહેતા કહેતા જાય રે
  • เพลง

ความคิดเห็น • 25

  • @arpitagamit2331
    @arpitagamit2331 3 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @rupalmistri4091
    @rupalmistri4091 3 หลายเดือนก่อน +1

    Amen
    Very nice song

  • @AravindSolanki-lu2fz
    @AravindSolanki-lu2fz หลายเดือนก่อน +1

    nice song

  • @rupangchristian2408
    @rupangchristian2408 3 หลายเดือนก่อน +1

    Super song nice melody

  • @hemlatashah4778
    @hemlatashah4778 3 หลายเดือนก่อน +1

    Very nice song and nice singing, Praise the Lord.

  • @minaxibenpadvi4334
    @minaxibenpadvi4334 4 หลายเดือนก่อน +1

    Sarsgeit c 🎉❤

  • @hansasolanki6694
    @hansasolanki6694 4 หลายเดือนก่อน +1

    Nice song 🙏

  • @joys4300
    @joys4300 3 หลายเดือนก่อน +1

    Nice Beautiful wordings of song & beautiful Singing Praise the Lord ❤

  • @ruthvyas3080
    @ruthvyas3080 3 หลายเดือนก่อน +1

    Very beautiful song. Wonderful words & beautifully sung. Nice music.

  • @binakhambhatta7204
    @binakhambhatta7204 3 หลายเดือนก่อน +1

    Beautiful composition

  • @ileshchaudhari6436
    @ileshchaudhari6436 3 หลายเดือนก่อน +1

    Very nice song 🎉 God bless you all ❤

  • @nehajoravia4319
    @nehajoravia4319 3 หลายเดือนก่อน +4

    ખુબ જ સુંદર ગીત ના શબ્દો, ઈશ્વર ની સ્તુતિ થાવ, હાલેલુયા

  • @shardachauhan5621
    @shardachauhan5621 3 หลายเดือนก่อน +4

    Amen ❤

  • @joycechristian7343
    @joycechristian7343 3 หลายเดือนก่อน +3

    Amen. Nice spritual song.

  • @shardachauhan5621
    @shardachauhan5621 3 หลายเดือนก่อน +3

    Amen

  • @komalmacwan9051
    @komalmacwan9051 4 หลายเดือนก่อน +2

    Thank you ❤

  • @kunjaraviaangelina3923
    @kunjaraviaangelina3923 3 หลายเดือนก่อน +1

    ❤beautifully sung ..

  • @dimplearethwala2155
    @dimplearethwala2155 5 หลายเดือนก่อน +2

    ખુબ સરસ છે ઞીત હાલેલુયા

  • @heenawaghela4787
    @heenawaghela4787 4 หลายเดือนก่อน +3

    Nice song.

  • @neetabhatia5332
    @neetabhatia5332 4 หลายเดือนก่อน +2

    Niec

  • @sheetalrameshmakwan7635
    @sheetalrameshmakwan7635 5 หลายเดือนก่อน +2

    I love this song