Man Ho Ashant || Mr.Vasant Kamdar || Album: Divadandi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.พ. 2024
  • શબ્દ અને સ્વરાંકન :- વસંત કામદાર
    ગાયક :-ફાલ્ગુની ડોક્ટર
    સંગીત :- નયનેશ જાની
    આલ્બમ :- દીવાદાંડી
    સૌજન્ય :- MET
    Lyrics:
    મન હો અશાંત અને હૈયું ઉદાસ, આંસુ લઈને આવું તારી પાસ..
    એવું નથી કોઈ પાસે હ્રદયની જેને હ્રદયની વાત કરું,
    તું જ સગું મારે સાચું ઈસુ, તારાં ચરણે જાત ધરું...
    તારી કુંખેથી લોહી ઝરે છે, તેમાં જીવનનું સુખ ખરે
    મુજને પીડે પાપ બધાં, તુજ વિણ કોણ પાપ હરે....
  • เพลง

ความคิดเห็น • 6