Taari Javani || Mr. Vasant Kamdar || Album: Divadandi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • ગાયક :- આશિષ ક્રીશ્ચિયન
    સંગીત :-નયનેશ જાની
    આલ્બમ :- દીવાદાંડી
    સૌજન્ય :-MET
    Lyrics:
    તારી જવાની તારી જવાની. તારી જવાની માનવ ચાલી જવાની.
    ચાલી જવાની ચાલી જવાની.ચાલી જવાની માનવ તારી જવાની..
    રાત છવાઈ જાશે જાણવું તારે, દીપ બુઝાઈ જાશે જાગવું તારે
    આંખ ઉઠાવીને જો ચાલ હવાની -- તારી જવાની
    શણગારે છે તું જેને ધૂળમાં જાશે , સુંદરતા તારી આ ભીંતે મઢાશે
    કોની થઈ છે આ પળ કે તારી થવાની..-- તારી જવાની..
    ભૂમિમાં થઈને તારે જાવુ ગગન છે ,જીવન છોડી દેવું એ જ જીવન છે
    નામ ઈસુનું જે લે એ જ છે જ્ઞાન-- તારી જવાની

ความคิดเห็น • 7