Dhruv Geet | Superhit Latest Gujarati Song 2020 | લેટેસ્ટ ગુજરાતી ગીત| Shabad jadya re

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Neela Tele Films presents Dhruv Geet, a channel dedicated to Gujarati music and songs. Enjoy our latest song Shabad Jdya re by Dhruv Bhatt!
    નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. ધ્રુવ ભટ્ટ દ્વારા આપણું લેટેસ્ટ ગીત શબ્દ જડ્યા રે!
    Lyrics Dhruv ભટ્ટ
    Composition - Folk-Tunes of Ghed (Gujarat)
    Music and Vocals - Hardik Dave
    Sitar - Poojaa Parmar
    Scenario - Himalay Dave

ความคิดเห็น • 132

  • @dhruvbhatt6972
    @dhruvbhatt6972 4 ปีที่แล้ว +66

    પ્રતિભાવ આપનાર સહુને આવકાર ગોરખનાથનું એક ભજન હાર્દિકભાઈએ એમજ મોજથી બેસીને ગાયું અને તેનો વિડિયો રેવતુભાએ મને મોકલ્યો. તે પળથી જ એ ઢાળ મનમાં રમી રહ્યો. અચાનક એજ ટ્યૂનમાં શબ્દો ઉતરી આવ્યા એ મેં હાર્દિકભાઈને મોકલ્યા.
    આ પ્રકૃતિનું જાદુ હતું કે આ રચના બનવાની હતી એટલે જ લખનાર સુધી ટ્યૂન અને ગાનાર સુધી શબ્દો પહોંચ્યા. વળી, એ જ પળે કૂદરતે લખનારને ઢાળની અને ગાનારને શબ્દોની પૂરે પૂરી સમજ ઉધાડી આપી.
    આપ સહુને આ જાદુ સમજાય છે અને આપ માણી શકો છો તે દર્શાવે છે કે આવી જ એક અજાણી સરવાણી આપ સહુના મનમાં પણ વહે જ છે. આપણેભલે ગમે ત્યાં રહીએ કૂદરતે આપણને એક બીજાને અડતાં શીખવી દીધું છે. ધ્રુવ

    • @shwetaupadhyay4189
      @shwetaupadhyay4189 4 ปีที่แล้ว +2

      😊

    • @suryabhai4069
      @suryabhai4069 4 ปีที่แล้ว +1

      wah wah jay hooo

    • @AbhinayBankerKahaniWala
      @AbhinayBankerKahaniWala 4 ปีที่แล้ว +6

      દાદુ... અનય 5 મહિનાનો છે. અને છેલ્લા એક મહિના થી આ તેનું હાલરડું છે. :) ભર બપોરે તડકામાં પણ આ ભજન (અનયનું હાલરડું) સાંભળતો તે સુઈ જાય. ભાઈ હાર્દિકના અવાજમાં આ સુંદર રચના કાને પડે અને સાચેજ ખોવાઈ જવાય છે.

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 4 ปีที่แล้ว +6

      @@AbhinayBankerKahaniWala વાહ. આ લોકઢાળ જ એવો છે જે મનને શાંતી આપે. અને એમાં હાર્દિકનો અવાજ અને ઘોંઘાટ વગરનું સંગીત આયોજન..
      વાહ અનયને વહાલ

    • @maharshi4531
      @maharshi4531 4 ปีที่แล้ว +3

      શબ્દ જડ્યા રે જગ ના ચોક માં ......
      આ વા વાક્યો અને ઢાળ સાંભળી થાક ઉતરી જાય અને એક શાંતિ નો અનુભવ થાય એવું સરસ ...

  • @shefalipatel1637
    @shefalipatel1637 4 ปีที่แล้ว +7

    बहुत वर्षो तक हमने बच्चों के साथ काम किया जो सुन नहीं पाते. आज ख्याल आया , वह मूक तो केवल कानो से नहीं सुन पाते , अपने दिल और रूह से सुन लेते हे . शब्द ब्रह्म हे , अविनाशी , काश की जिन्हे श्रवण शक्ति दी गयी वह लोग केव्कल उत्तर देने हेतु से भी गहरा सुने.
    ध्रुव प्राथना के दल के हर सदस्य को बहुत शुब्कामनाए . ५० हफ्ते से हमे चिंतनमनन की सामग्री भेज रहे हे , आप सब का आभार. सुर भैया को स्नेह( you and Sohni are popular in our home) , बच्चो को दुलार , दादाजी को प्रणाम.

    • @sohnibhatt5747
      @sohnibhatt5747 4 ปีที่แล้ว

      Thank you so much Shefali ji!❤🙏🏻

  • @shwetaupadhyay4189
    @shwetaupadhyay4189 4 ปีที่แล้ว +8

    કાને રે અમારા વચનો વાંચીયા રે..
    વાહ વાહ..
    શબદ, અવાજ અને દશ્ય..
    અદ્દભુત

  • @nhbuch
    @nhbuch 4 หลายเดือนก่อน

    આવાં સુંદર ભાવવાહી ગીત માં વારેવારે ઝભો બદલવા ની કોઇ જ જરુર નથી . કાઠીયાવાડી ઝલક આવી ગઇ , વાંઇચાયા , સરસ

  • @bapubhapanchaliya1448
    @bapubhapanchaliya1448 2 ปีที่แล้ว +1

    'वचन विवेकी जे नर ने नारी पानबाई ब्रह्मादीक लागे जोने पार जो,,,, शब्दों/ वचन/वाणी
    'संतावाणी ' मां गुंजे छे ऐवुं ज
    'शबद वेराणां चोकमां 'ध्रुव गीत ' हार्दिक भाई ना सुरीला कंठे ,,, सुन्दर प्रस्तुति बधाई व अभिनंदन। जय माताजी।
    ( घेड भजन ढाण भाव)
    'मोजमां रहेवुं ने अलख धणीनी खोजमां रहेवुं जय माताजी।

  • @sureshluhar6691
    @sureshluhar6691 3 ปีที่แล้ว +2

    હાર્દિકભાઈ,રાજકોટ કોલવા હનુમાને પરિચય થયો,સૂક્ષ્મ, ઓર્ગન સાથે, પાન પણ ખાધું. સાચો પરિચય આજે થયો.પ્રફુલભાઈ નખશિખ ઉગ્યા છે આપના કલેવરમાં.વખાણ કરવાનુ ગજું નથી, પણ શબ્દો પલ્લવિત થતા લાગ્યા. અનુભૂતિ કરાવવા બદલ ધન્યવાદ!!!!

  • @haritbhatt7386
    @haritbhatt7386 3 หลายเดือนก่อน

    ધ્રુવભાઈ,
    આપના આ ગામમાં શબ્દો, સ્વર અને સુર ત્રણે એક બીજા ના પુરક બની જાય છે. આ ગીતમાં શબ્દો, સ્વર અને સુર નું અદભુત મિલન છે. ગીત સાંભળીને મન પ્રફુલ્લિત થઈ શાંત થઈ જાય છે. અભિનંદન. ❤😊

  • @mukeshmodi8037
    @mukeshmodi8037 4 ปีที่แล้ว +5

    બધું નિરાંતે ચાલે છે એની મજા પડી આ ગીતમાં. સૌને અભિનંદન ને આભાર.

    • @hiteshbhal3264
      @hiteshbhal3264 ปีที่แล้ว

      બેસ્ટ કોમેન્ટ

  • @sutharnayanaben3333
    @sutharnayanaben3333 2 ปีที่แล้ว +1

    ખૂબ જ ઉમદા રચના છે. હૃદયરૂપી એકતારાના તાર ઝણઝણી ઉઠ્યા. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maharshi4531
    @maharshi4531 4 ปีที่แล้ว +4

    શબ્દ જડ્યા રે જગ ના ચોક માં ......વાહ ખૂબ સરસ

  • @kaushikmahi1902
    @kaushikmahi1902 ปีที่แล้ว

    Saheb shabad nathi Malta Ava singer n song mate ...
    Speechless n on loop...🙏🙏🙏
    Thnks mitro

  • @suryabhai4069
    @suryabhai4069 4 ปีที่แล้ว +2

    khoob santi male avaaj sathe... shabdo ni pan khoob mja che.. jay hoo 🙏🙏🙏🙏🙏😘😘😘😘😘😘

  • @dr.jayvantsinhgohil806
    @dr.jayvantsinhgohil806 4 ปีที่แล้ว +3

    વાહ.....અદભૂત સાયોંજન....મજા પડી ગઈ...હૃદયસ્પર્શી અવાજ,નાભિમાંથી ગવાયું.....આભાર......સેવા...સમર્પણ....

  • @chandrikapatel5518
    @chandrikapatel5518 2 ปีที่แล้ว +1

    Khub khub saras no words to express thankx millon to both Dhruvdada and hardikbhai.

  • @virenprajapati73
    @virenprajapati73 4 ปีที่แล้ว +2

    વાહ ખૂબ સુંદર રચના....ખૂબ સુંદર હાર્દિકભાઈ..

  • @rajuchavda6419
    @rajuchavda6419 4 ปีที่แล้ว +12

    ક્યા બાત ક્યા બાત...,.......સમય થંભી ગયો થોડીવાર માટે ધ્રુવદાદા ઘણુ જીવો
    હાર્દીકભાઈએ આ ગીત ઉપર સિક્કો મારી દીધો બીજુ કોઈ જગ્યા ના લઈ શકે

  • @sanganighanshyam3396
    @sanganighanshyam3396 2 ปีที่แล้ว +1

    અદભૂત>>>>>>>>>>>>>>

  • @BHAVESHPATEL-sr6ng
    @BHAVESHPATEL-sr6ng ปีที่แล้ว +1

    BHAI BHAI...............

  • @sumitrarajguru4665
    @sumitrarajguru4665 2 ปีที่แล้ว +1

    Adbhuta Gayaki.Composition Khubaj Sunder.🙏

  • @Himanshu01112011
    @Himanshu01112011 4 ปีที่แล้ว +2

    ટીમને અભિનંદન. આ ગીતો, શબ્દો જીવનની વાસ્તવિક યાત્રામાં આનંદ, શાંતિ, સંતોષ અને સુખ આપે છે .તે આંતરિક આત્માને અને પરિસ્થિતિઓને સુંદર રીતે સ્પર્શ કરે છે! અને બધા ગાયકો પ્રેરણાદાયક અને આશાસ્પદ છે.

  • @AbhinayBankerKahaniWala
    @AbhinayBankerKahaniWala 4 ปีที่แล้ว +10

    વાહ ખૂબ સુંદર. Very peaceful and Sufi feel. #DhruvDada 😍

  • @urvijani1358
    @urvijani1358 4 ปีที่แล้ว +2

    ખુબ સુંદર રચના ગાયુ છે પણ ખુબ સરસ

  • @vishvajeetdesai
    @vishvajeetdesai 4 ปีที่แล้ว +3

    Dhruv bhatt + Hardik dave = MAGIC

  • @parthjethva3972
    @parthjethva3972 4 ปีที่แล้ว +3

    કંઇક આપણું હોય એવું લાગ્યું. મજા આવી.

  • @panchalchandrakant920
    @panchalchandrakant920 2 ปีที่แล้ว +1

    વાહ !!
    સુંદર રચના..👌
    ગાયકી ની રજુઆત પણ અપ્રતિમ..👌👍

  • @SonalTrivedi-nf7kr
    @SonalTrivedi-nf7kr หลายเดือนก่อน

    વાહ

  • @ashishpathak6274
    @ashishpathak6274 4 ปีที่แล้ว +2

    Waah adbhut.bahuj Sundar sabd, sur ane sthal no samgam.Hardikbhai bahu Maja aavi.

  • @JJartwist
    @JJartwist ปีที่แล้ว +1

    Adbhut😍

  • @nhbuch
    @nhbuch 4 หลายเดือนก่อน

    સુંદર શબ્દો ,સુંદર રજુઆત

  • @rajnarayanmadhusudanbhatt4062
    @rajnarayanmadhusudanbhatt4062 4 ปีที่แล้ว +2

    તમને જડ્યા ને અમને વહેચ્યા નાદ બ્રહ્મના સંગાથે.ખૂબ સરસ અવાજ..સૌ ને અભિનંદન અને વંદન પણ બને છે ....👏👏💐💐

  • @bharatdangadhvi8211
    @bharatdangadhvi8211 4 ปีที่แล้ว +3

    વાહ દાદા,,,, અદ્ભુત શબ્દ અને સુરનું સંયોજન.

  • @nimeshbhattdharampur4117
    @nimeshbhattdharampur4117 4 ปีที่แล้ว +2

    જોરદાર દાદા ગીત ના અતિ સુંદર શબ્દો , સાગર , કેમેરા ગ્રાફી વાહ, વાહ વાહ રાજીપો

  • @rajivbhatti9739
    @rajivbhatti9739 4 ปีที่แล้ว +2

    ખુબજ સરસ રચના સાથે સરસ રીતે તેની રજુઆત મજા પડી ગઈ ...

  • @mahendrasheth1381
    @mahendrasheth1381 8 หลายเดือนก่อน

    ખુબ સુંદર હાર્ટ ટચ ❤❤👍🏼🙏🏼

  • @jankithaker9903
    @jankithaker9903 4 ปีที่แล้ว +3

    શબ્દો ના જડે એટલું સુંદર!! 🙌👏

  • @rajivbhatti9739
    @rajivbhatti9739 2 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર રજુઆત

  • @desur4785
    @desur4785 2 หลายเดือนก่อน

    અદભુત

  • @kavyavishva7988
    @kavyavishva7988 3 ปีที่แล้ว +1

    ભગવો લાગી જાય... આ શબ્દો અને સ્વર સાંભળીને ... ધ્રુવ ભાઈ અને ગાયક હાર્દિક દવેની ચેતનાને વંદન.

  • @akashbhatt9317
    @akashbhatt9317 4 ปีที่แล้ว +4

    Waahh

  • @sanjugohil5002
    @sanjugohil5002 4 ปีที่แล้ว +2

    સરસ હાર્દિક ભાઇ બઉ જ મસ્ત છે આત્મા ને શાંતિ થઈ આ ગીત સાંભળીને

  • @bharatrajyaguru4178
    @bharatrajyaguru4178 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર

  • @chetanhadiya92
    @chetanhadiya92 ปีที่แล้ว +1

    અદભુત!! આજે સવારે ધ્રુવગીત ફામફોસ્તા આ ગીત મળ્યું. હજી હું ત્યાં જ અટક્યો છું. લખનાર ગાનાર અને અમારા કાને પોહચાડનાર સહુનો આભાર.

  • @jigarpopat7336
    @jigarpopat7336 3 ปีที่แล้ว +1

    હાર્દિકભાઈનો ગહન અવાજ અને દાદાના મરમી શબ્દો અલગ જ જગતમાં લઈ જાય છે.

  • @nathsampradaya
    @nathsampradaya 3 ปีที่แล้ว +1

    મન ત્રિપ્ત થઈ ગયું. 🙏🙏🙏 હરિ કરે વહી ખરી.

  • @songsofsoul1558
    @songsofsoul1558 4 ปีที่แล้ว +4

    વાહ! સુંદર રચના👌

  • @shefalipatel1637
    @shefalipatel1637 4 ปีที่แล้ว +7

    Sarkar!
    I am floored. This little pen of mine never was unrealistic to think, I will critically review Bhatt Saheb's works, but hey I took some shots. This one though , had me up nearly all last night. Do baar to nashta kiya, ke bhai mere kuch sujhe ke is par kya likhe , bitha diya aapne humko Thakur!
    The Guruvandna clearly states "Guru Sakshat Parabbrahma" , you reinforced beautifully "Guru Gobind Ek Hai".
    Yes, the higher an individually rises with his/her emotional resolve and spiritual giving, the greater the divinity perceived in and through that person.
    Woh str sambhav he , janha charan kamal rj se Shalya ko Ahalya kiya ja sakta he .Charan Maryadapurshottam ke hone chahiye.
    The poet says " I found words, endless words in the yard of the world".
    Pray, what are these words that Dadaji , more correctly my Dadaji is referring to? Words that were read with the ears, not the eyes. That is words that begged to be comprehended , not merely decoded. Words that made songs, that means not just decorative and ostentatious showoffs, but constructive and productive compositions. These prayers , which when escaped him , gave him boundless and endless joy?
    The escaped prayers will carry forward to next birth , they will resonate to higher grounds.
    Aaave kya aap logo ko woh samaj me jo likhe he hamare Thakur? Swayam/ Aham bhav ke bina, krm jodkar , jo karmtyag karta he , wahi "charamsanyasi" kehlata he.Ek bhav ki baat na hove he moksh mere bhai, bde lambe fere he , tere "shabd" sambhal!
    Bahut thoda samja he Sarkar, phir bhi hamare to rang gaye sanjh sakhare......bunte rahenge vicharo ki mala aapki yeh rachna se.
    Pranam Dadaji.

    • @binaljoshi8137
      @binaljoshi8137 3 ปีที่แล้ว

      Thanks for interpreting it...🙏

  • @dr.virendradolasia8752
    @dr.virendradolasia8752 4 ปีที่แล้ว +2

    બહુ જ સુંદર ગીત ધ્રુવ ભટ્ટના શબ્દો અને હાર્દિક દવેનાં અવાજે કમાલ કરી છે🎉🎊

  • @shobhajoshi855
    @shobhajoshi855 4 ปีที่แล้ว +2

    Aho....adbhut rchna ne anokho avaj

  • @alapdesaimusic
    @alapdesaimusic 4 ปีที่แล้ว +3

    Ekaj shabd -
    SUKOON...

  • @nupurmodi2878
    @nupurmodi2878 4 ปีที่แล้ว +3

    ધ્રુવદાદા...તમારુ આ ગીત જુદું જ તરી આવે છે..અત્યાર સુધી જેટલા ગીતો આપ્યા છે..એ જોતાં..આમાં કોઈ જ pics કે નાના નાના વીડિયો જે લેતા હોય છે તે નથી. સુંદર છે. ફક્ત હાર્દિક...અને દરિયો...

  • @SnehVaghelaArts
    @SnehVaghelaArts 4 ปีที่แล้ว +2

    Khub sunder Dhruvdada saras rachna havey dada 50 na 100 thava dyo ..thanx a lot..

  • @aeshapatel1711
    @aeshapatel1711 3 ปีที่แล้ว +1

    Adbhut rachna

  • @vrvseries
    @vrvseries 3 ปีที่แล้ว +1

    Khub sundar avaj chhe ,Hardik :)

  • @vatsalbuch7694
    @vatsalbuch7694 ปีที่แล้ว

    ગીત ખૂબ જ સુંદર રીતે ગાયું છે. સંગીત સાંભળતી વખતે સમય જાણે અટકી ગયો હોય એવો ભાસ થાય. વારંવાર આ ગીત સાંભળું છું અને મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ ઊઠે છે. 🙏🏼

  • @Bapsswaminarayanam
    @Bapsswaminarayanam ปีที่แล้ว

    maja j avi gai... :))))

  • @BhargavGadhavi
    @BhargavGadhavi 4 ปีที่แล้ว +3

    Gajjab gajjab ....🤩🤩🤩🤩

  • @mananbuddhdev9990
    @mananbuddhdev9990 4 ปีที่แล้ว +2

    વાહ મોજ્યું વાહ...

  • @ravirajsinhsindhav9800
    @ravirajsinhsindhav9800 2 ปีที่แล้ว +1

    Gazaaaaab 6, wah hardik dave

  • @hirenvakharia9925
    @hirenvakharia9925 3 ปีที่แล้ว +1

    વાહ..

  • @ranjangadhvi3342
    @ranjangadhvi3342 3 ปีที่แล้ว +1

    Vah bhai saras

  • @introvertic2392
    @introvertic2392 2 ปีที่แล้ว +1

    Wah👌👍

  • @patelvipul7214
    @patelvipul7214 3 ปีที่แล้ว +2

    શ્રેષ્ઠ

  • @kailasnathvaidya5300
    @kailasnathvaidya5300 4 ปีที่แล้ว +1

    વાહ વાહ હાર્દિક ભટ્ટ અને વાહ ધ્રુવ ભાઇ. અત્યંત શાંત, સંવેદના અને અભિવ્યક્તિ. બહુજ સુંદર ગીત અને સુંદર રજુઆત.😊👌👌👌👍🙏🙏🙏

  • @madhavipandya3749
    @madhavipandya3749 4 ปีที่แล้ว +2

    Wah dhruv dada🙏🙏🙏🙏

  • @patelkalpanasandip6977
    @patelkalpanasandip6977 ปีที่แล้ว

    Bahu saras👍

  • @dhruvinmewada7579
    @dhruvinmewada7579 4 ปีที่แล้ว +2

    અદ્ભુત❤️❤️❤️

  • @gopalsasda3155
    @gopalsasda3155 4 ปีที่แล้ว +2

    moj Avi gy antar atama ma song pochi gyu

  • @gauravsheth8146
    @gauravsheth8146 3 ปีที่แล้ว +1

    Excellent . Gujarati folk songs are really enjoyable and it has direct impact on the mind as well as heart.

  • @iamrawodyfan7515
    @iamrawodyfan7515 2 หลายเดือนก่อน

    Vahhhhhhhhhhhhh

  • @tikutikut2818
    @tikutikut2818 11 หลายเดือนก่อน

    Gurudev bhayo namah.

  • @devendrachauhan9120
    @devendrachauhan9120 9 หลายเดือนก่อน

    Wah wah 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎤🎤🎤🎤🎤🎤🎹🎹🎹🎹🎛️❤️I love Gujrati Bhajan

  • @navinmodi5177
    @navinmodi5177 4 ปีที่แล้ว +2

    Wow beautiful composition... soothing music....beautifully presented. Hardikbhai Khub sundar ....👌👏🏼🌷

  • @nupurmodi2878
    @nupurmodi2878 4 ปีที่แล้ว +1

    ભાઈ હાર્દિક, વ્હાલા ધ્રુવ દાદા અને સમગ્ર team ને ખૂબ ખૂબ અભિનંદન. ને આગળના ગીતો માટે અંતઃ કરણથી શુભેચ્છાઓ.

  • @parmarchintan7278
    @parmarchintan7278 3 ปีที่แล้ว +1

    વારંવાર સાંભળવા ગમે એવા શબ્દો,ઢાળ,background સંગીત,શાંત અને લહેકા સાથે નો અવાજ! ફરી ફરીને આવું સર્જન થાય એવી શુભેચ્છા!

  • @jadejanamrataba6974
    @jadejanamrataba6974 4 ปีที่แล้ว +2

    અદભુત અદભુત 👌👌🙏

  • @scarlodgaming2.050
    @scarlodgaming2.050 หลายเดือนก่อน

    Very excellent work

  • @madhavipandya3749
    @madhavipandya3749 4 ปีที่แล้ว +2

    Wah wah hardik 💐

  • @jyotitrivedi4658
    @jyotitrivedi4658 3 ปีที่แล้ว +1

    Fabulous singing and selection.

  • @arunmehta4025
    @arunmehta4025 2 ปีที่แล้ว +1

    Beautiful soothing meaningful lyrics with profound message and wisdom,soothing music,simple soulful voice and beautiful clips of serene nature as equally living interlude which makes it audiovisual and spiritual delightful journey.my compliments and gratitude to the entire team on and off screen.

  • @dhartivyas609
    @dhartivyas609 4 หลายเดือนก่อน

    Waw

  • @govindvekaria333
    @govindvekaria333 4 ปีที่แล้ว +2

    Sundar

  • @tikutikut2818
    @tikutikut2818 11 หลายเดือนก่อน

    Sundar Bhajan.

  • @maroanubhav7191
    @maroanubhav7191 8 หลายเดือนก่อน

    Vah........

  • @user-ml9yt7mo6j
    @user-ml9yt7mo6j 7 หลายเดือนก่อน

    Hardik dave ❤

  • @devgujarati274
    @devgujarati274 3 ปีที่แล้ว +1

    Very talented singer...👌🙏

  • @chandramaulichhaya2457
    @chandramaulichhaya2457 9 หลายเดือนก่อน

    Suuparb 🎉Anilkumar P Chhaya 🙏

  • @nileshvora1877
    @nileshvora1877 3 ปีที่แล้ว +4

    Dr. Nilesh Vora, Mumbai
    Dhruv Bhai, every component of your song is a song by itself and of the next level. Lovely lyrics, singers, musicians and videographers.
    People like you keep the language alive. I am amazed, I sincerely hope that some book of your songs has been published. I want to treasure the lyrics and I have already saved many many songs and put them in my youtube library.
    Today I have felt the need of downloading, the Gujarati Keyboard. I am going to do it ASAP.

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 3 ปีที่แล้ว +1

      નિલેશભાઈ
      ધ્રુવગીત ચેનલ પર આવતા ગીતોની પુસ્તિકા પ્રેસમાં જ છે. તેમાં કંપોઝર ગાયક વગેરે વિગતો અને લીકનો રેફરન્સ પઢ હશે. તૈયાર થયે જાણ કરીશું

    • @prakashpatel4318
      @prakashpatel4318 ปีที่แล้ว

      I am highly fan of Dhruv Bhat poems...need to see a event live ..we can organise in Mumbai

  • @sumitrabazala3641
    @sumitrabazala3641 ปีที่แล้ว

    Very very excellent 👌👍👍👍👍

  • @user-kp7yf4zk4s
    @user-kp7yf4zk4s ปีที่แล้ว

    Hart touching 👌

  • @priyamvashi2187
    @priyamvashi2187 7 หลายเดือนก่อน

    ♥️♥️♥️

  • @shaileshvyas5728
    @shaileshvyas5728 4 ปีที่แล้ว +2

    Very nicely worded, composed, and sung. Also fits perfectly with the current situation👏🏻👏🏻👏🏻

    • @darshitakansara8494
      @darshitakansara8494 3 ปีที่แล้ว

      જોરદાર...હાર્દિકભાઈ

  • @vatsalbuch7694
    @vatsalbuch7694 ปีที่แล้ว

    વીડિયોમાં લોકેશન પણ ખુબ જ સરસ પસંદ કર્યું છે.

  • @sanjeevshah9754
    @sanjeevshah9754 2 ปีที่แล้ว +1

    ગાય તેના ગીત નહીં, ગાઈ તેના ગીત..... આટલાં સરસ કવિ નાં ગીત ની આગળ આવી તે કેવી જોડણી

  • @drpayalbarvadiya
    @drpayalbarvadiya ปีที่แล้ว

    ❤❤❤

  • @user-ep8qj3ey3c
    @user-ep8qj3ey3c ปีที่แล้ว

    Too good

  • @kailashupadhyay5703
    @kailashupadhyay5703 4 ปีที่แล้ว +2

    So beautiful ❤️💗💗 voice

  • @ParthBhavsar_thepianoguy05
    @ParthBhavsar_thepianoguy05 4 ปีที่แล้ว +2

    So soothing it is ❤️

  • @hiteshbhal3264
    @hiteshbhal3264 ปีที่แล้ว

    કંઠ અને કવન ...અજોડ...અજોડ

  • @ilyaskureshi6276
    @ilyaskureshi6276 4 ปีที่แล้ว +2

    ❤️👌