Dant Katha | Dhruv Geet | Superhit Latest Gujarati Song 2020 | લેટેસ્ટ ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 90

  • @vyaskalyan4924
    @vyaskalyan4924 2 ปีที่แล้ว +1

    Khub saras

  • @pratibhav8728
    @pratibhav8728 2 ปีที่แล้ว +1

    Khub saras geet

  • @SatyajitsinhRaijada
    @SatyajitsinhRaijada 4 ปีที่แล้ว +25

    આ ગીતના અનુસનધાને મારા પિતાજીએ કહેલી એક વાત યાદ આવે છે, મારું ગામ રૂપાવટી તા.ગોંડલ, ત્યાં ચોકમાં એક બહુ જ મોટો લીમડો હતો, નીચે હનુમાનજી નો ઓટો હતો, કદાચ ગામના સ્થાપન થી જ હશે. આ લીમડા વિશે મારા પિતાજીએ એમના દાદાબાપુને પૂછેલ, ત્યારે એમની ઉમર લગભગ ૯૫ વરસ હશે, એમને એવું કીધેલું કે એ નાનાપણથી આ લીમડા ને જોતા આવ્યા છે અને ત્યારથી એ લીમડો એવડો જ હતો. આ ઓટા પર મંદિર બનવવાનું નકકી થયેલ ને લીમડો કપાવવા માં આવનાર હતો, ને કપાયો, મારા પિતાજી રેવાતુભા એ વિરોધ પણ કરેલ, પણ કાપવા વાળા વધુ હતા, કપાયો.
    પછી ગામના યુવાનો ભેગા થયા અને એ મૃત લીમડાનું તર્પણ કરવાનું નકી કર્યું. ગામના પાદર માં ૧૦૦ લીમડા અને ત્રણસો જેટલા બીજા વૃક્ષ વાવવા ને ઉછેરવા. અને યુવાનો એ જેહમત ઉઠાવી આ અભિયાન પૂરું કર્યું ને આજે એ લીમડા ગામના પાદર ની શોભા છે.

    • @nupurmodi2878
      @nupurmodi2878 4 ปีที่แล้ว +2

      વાહ..તમારી કોમેન્ટ મેં પહેલીવાર વાંચી..આનંદ થયો કે તમે પણ તમારા પિતાજીની જેમ જ સંગીત ને માણો છો.

    • @maheshkariya5605
      @maheshkariya5605 2 ปีที่แล้ว

      નિઃશબ્દ🙏🏻

  • @શિહોહ્મૐ
    @શિહોહ્મૐ 2 ปีที่แล้ว +1

    વાહ

  • @chiragpurohit1346
    @chiragpurohit1346 2 ปีที่แล้ว +2

    Photos and videos are rare and so informative

  • @HP3999
    @HP3999 2 ปีที่แล้ว +1

    બાળપણ બેઠું કરે...!! એવું સરસ ..કમ્પોઝિશન. સુંદર અવાજ....👌👌👌👌

  • @shwetaupadhyay4189
    @shwetaupadhyay4189 4 ปีที่แล้ว +8

    પહેલી જ પંક્તિમાં "હાય" નીકળી જાય એવી વાત.. કેટલી સાચી વાત..
    બહુ સરસ..

  • @amitavaghela4053
    @amitavaghela4053 4 ปีที่แล้ว +3

    Khub j mithu ane Jiv Shiv ne jagade tevu geet

  • @sarladedhia8436
    @sarladedhia8436 2 ปีที่แล้ว +1

    केवळ अप्रतिम, अद्भुत...

  • @chiragpurohit1346
    @chiragpurohit1346 2 ปีที่แล้ว +1

    અપ્રતિમ 👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parthrawal8877
    @parthrawal8877 3 ปีที่แล้ว +1

    ચણતર ના ખોખા .... વાહ ...

  • @pareshambaliya1223
    @pareshambaliya1223 4 ปีที่แล้ว +4

    વાહ.....

  • @PoojaChavda-ws9zh
    @PoojaChavda-ws9zh 3 หลายเดือนก่อน

    , ખૂબ સરસ ગામની યાદ તાજી થાય😊

  • @ashishpathak6274
    @ashishpathak6274 4 ปีที่แล้ว +3

    Bahuj hraday sparshi.

  • @nupurmodi2878
    @nupurmodi2878 4 ปีที่แล้ว +7

    અહા... મધુર મધુર વાંસળીના સૂર સાથે સ્વર, શબ્દો રેલાઈ રહ્યા છે..મધુર મધુર...શાંત સંગીત..સ્વરાંકન એકદમ મીઠું..ભાઈ હેમંત જોશી..તમારી ગાયકી ઘણીવાર મને ગઝલગાયક શ્રી જગજીતસિંગજી ની યાદ અપાવે છે.એકદમ ઠરેલ, શાંત, મધુર.અવાજ.સાંભળીને જીવ ને ટાઢક અનુભવાય છે..અભિનંદન. સમગ્ર team ને. ધ્રુવદાદાને તો ખાસમખાસ....

  • @maheshkariya5605
    @maheshkariya5605 2 ปีที่แล้ว +1

    વાહ હેમંતભાઈ…..ખૂબ આગળ વધો એવી શુભેચ્છા…….

  • @amitgadhavi3072
    @amitgadhavi3072 3 ปีที่แล้ว +1

    सरस मधुर

  • @vipuljoshi9086
    @vipuljoshi9086 2 ปีที่แล้ว +1

    Adbhut...
    Mahadevhar 🌿🌹🌿🙏

  • @shaileshvadera2774
    @shaileshvadera2774 4 ปีที่แล้ว +2

    અદ્ભૂત. અભ્યાસક્રમમાં હોવું જ જોઈએ.અતિ આવશ્યક.

  • @zularajendrasinh7458
    @zularajendrasinh7458 2 หลายเดือนก่อน

    વાહ રે વાહ ❤

  • @dipakmakvana3815
    @dipakmakvana3815 4 ปีที่แล้ว +5

    Osam keep it up 👍👍👍👍

  • @santoshthakar1540
    @santoshthakar1540 4 ปีที่แล้ว +4

    Sundar 👌

  • @aahirjeet
    @aahirjeet 4 ปีที่แล้ว +3

    Verry Nice Lyric,Composition & $inging Is Verry Nice Bro. #Hemant_Joshi 👍😊🎼☺️

  • @saryupatel1930
    @saryupatel1930 ปีที่แล้ว

    ખૂબ જ મધુર.....હૃદયસ્પર્શી

  • @androidaccount5676
    @androidaccount5676 4 ปีที่แล้ว +3

    Hats off for flute.
    Prakruti ni avhelna ne sundar shabdo ma vacha aapi . Overwhelming.
    Gayaki hameshni jevi j madhur.

  • @anjanagandhi9055
    @anjanagandhi9055 2 ปีที่แล้ว +1

    વાહ... ખૂબ જ સુંદર ગીત... દંતકથા.. અદ્ભૂત..🙏👍🌹

  • @dhavalcgandhi
    @dhavalcgandhi 2 ปีที่แล้ว +1

    સુંદર શબ્દો અને સરસ અવાજ બંને એ ગીત માણવા અને સમજવા જેવું બનાવ્યું છે

  • @rupalbhatt8222
    @rupalbhatt8222 4 ปีที่แล้ว +4

    Wah......khub sundar rachna....

  • @nitinbhavsar1948
    @nitinbhavsar1948 11 หลายเดือนก่อน

    🙏અતીસુંદર હેમંતભાઈ

  • @maulik3978
    @maulik3978 4 ปีที่แล้ว +4

    Wah re Bansi na Sur...

  • @ndvyas2
    @ndvyas2 4 ปีที่แล้ว +8

    "આપણે એ દંત કથા જાણી શું કામ" શ્રી ધ્રુવભાઈ ની સુંદર કવિતાઓ પૈકી ની એક, સાથે સ્વર રચના, સંગીત અને સુરીલા કંઠ માટે શ્રી હેમંતભાઈ જોશી ને અભિનંદન. Enjoyed it thoroughly.....મજા પડી ગઈ.

  • @gauribarad250
    @gauribarad250 4 ปีที่แล้ว +1

    Vah.

  • @NeelkanthMehta
    @NeelkanthMehta 4 ปีที่แล้ว +9

    This Song should be declared as an anthem for ”Save the Trees Save Life” movement. 👏

  • @mistyparmar9161
    @mistyparmar9161 4 ปีที่แล้ว +4

    Beautiful

  • @payalrpandya7715
    @payalrpandya7715 4 ปีที่แล้ว +4

    વાહ! હ્રદયસ્પર્શી

  • @ilachaudhari9872
    @ilachaudhari9872 4 ปีที่แล้ว +1

    અદભૂત લાગણીઓ

  • @pujaraja2820
    @pujaraja2820 4 ปีที่แล้ว +4

    Aah સ્પર્શી ગયું..

  • @meenagala6913
    @meenagala6913 4 ปีที่แล้ว +1

    Aapde have karvanu su e line ma bhadhu aavi gyo hardy touching song

  • @siddhipatel5754
    @siddhipatel5754 4 ปีที่แล้ว +1

    Superb....👌ruvada ubha thai gaya...shabdo hradaysparshi....ane avaj pan

  • @dikpalsinhjadeja2121
    @dikpalsinhjadeja2121 4 ปีที่แล้ว +7

    વાહ. બહુ મીઠો અવાજ. એટલું જ સ-રસ કમ્પૉઝિસન.
    સહુને અભિનંદન.

  • @bhm333
    @bhm333 4 ปีที่แล้ว +5

    Superb Shabdo dwara, superb lagnio vyakt kri chhe. Etlu j sundar rite compose kari ne gayu chhe... Ke a vyakt thayeli lagni anubhavi shakay. 😊 🙏

  • @soormanish
    @soormanish 4 ปีที่แล้ว +6

    Madhur ❤️ so meaningful!

  • @nupurmodi2878
    @nupurmodi2878 4 ปีที่แล้ว +5

    વાંસળી વાદક ભાઈ શ્રેયસ ત્રિવેદી..ખૂબ જ અભિનંદન. દિલ ના ઊંડાણ થી વગાડી છે આપે વાંસળી. Enjoyed..

  • @jasminapatel8175
    @jasminapatel8175 3 ปีที่แล้ว +1

    ❤️ wah ❤️

  • @kamleshdesai8962
    @kamleshdesai8962 3 ปีที่แล้ว +1

    સંવેદનાસભર શબ્દો અને સ્વરાંકન.વિદેશ માં મૂળ દેશ ગામ ની ભાગોળ ની યાદ આવી ગઈ.ઘણા સરસ સરસ ધ્રુવ ગીતો માં નું એક ગીત....

  • @br.talsania
    @br.talsania 4 ปีที่แล้ว +1

    Jadwu mare to gam rota......Sundar Shabdo , Sangeet 🙏💐

  • @siddhidhyani9428
    @siddhidhyani9428 4 ปีที่แล้ว +3

    Wowww 👌👌👌👌

  • @BhumitabenrJoshi
    @BhumitabenrJoshi 4 ปีที่แล้ว +4

    Wah khub saras 👌👌👌👌👌

  • @rajnarayanmadhusudanbhatt4062
    @rajnarayanmadhusudanbhatt4062 4 ปีที่แล้ว +5

    તર્જ,અવાજ,બંસરી નો નાદ અને શીરમોર એવા શબદ સધળુ ઉત્તમ. સૌ ને સલામ.👌👏💐

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 4 ปีที่แล้ว +1

      આપ સહુના આ અનુભવ અને તેને પ્રતિભાવ રુપે જણાવવાની ખેવના અમને બળ આપે છે.
      ગીતો માત્ર ગવાઈને રહી જાય તે ગીતની અધૂરપ જેવું લાગે. મનને સ્પર્શે, સ્મૃતીને ઢંઢોળે અને કંઈંક અહસાસ કરાવે તો ગીત સાર્થક થાય.
      તમે લખેલો રૂપાવટીનો પ્રસંગ નવી પેઢીને પ્રેરણા આપશે.

    • @chiragpurohit1346
      @chiragpurohit1346 2 ปีที่แล้ว

      દાદા તમે ચાલુ રાખો....
      અમે આ યાત્રા સંઘ આગળ ને આગળ વધારી રહ્યા છીએ...
      🚎🚌🚎🚌🛺🚌🚎🚌🛺

  • @prarthnajoshi4640
    @prarthnajoshi4640 4 ปีที่แล้ว +5

    So Meaningful song.. Amazing Voice

  • @twinklekevideos
    @twinklekevideos 4 ปีที่แล้ว +1

    Khub j saras voice 🎤🎧& message 👌👌🌳🌳🌳

  • @viraltundeliya1034
    @viraltundeliya1034 4 ปีที่แล้ว +1

    સંગીત માં પણ વાંસળી ના સૂર અદ્ભૂત છે....મનને શાંત કરનાર જેવી રચના છે,આભાર આવી રચના કરવા માટે🙏

  • @SHJoshi
    @SHJoshi ปีที่แล้ว

    Very good. Jay ramjiki

  • @minaxichauhan2274
    @minaxichauhan2274 3 หลายเดือนก่อน

    Heart touching words❤❤Superb👌

  • @saniyashekh7942
    @saniyashekh7942 4 ปีที่แล้ว +1

    Mast...👌👌khub sars

  • @nanumehta956
    @nanumehta956 ปีที่แล้ว +1

    I have Listened this outstandingly Beautiful composition thousand times.Hemantbhai / Shreyasbhai / Dhruvkaka & the entire video team Deserves highest Appreciation.NANU BHAI MEHTA.

  • @songsofsoul1558
    @songsofsoul1558 4 ปีที่แล้ว +1

    અદભુત 👌👌

  • @bhattmeet5144
    @bhattmeet5144 4 ปีที่แล้ว +4

    Very nice 👌👌👌

  • @jayshreegada2994
    @jayshreegada2994 3 ปีที่แล้ว +1

    No words to express.

  • @jalpahemantjoshi3547
    @jalpahemantjoshi3547 4 ปีที่แล้ว +8

    Nailed it man 👌👌 music singing n all ...jzz speechless

  • @lakhmanrathod2911
    @lakhmanrathod2911 4 ปีที่แล้ว +3

    Sundar

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 4 ปีที่แล้ว

      Lakhambhai
      Aapne geet gamyu te jaani ne aana nd

  • @davejayesh7065
    @davejayesh7065 4 ปีที่แล้ว +1

    વર્તમાન પેઢીને પણ connect થયું છે આ ગીત 🙏

  • @apexaraithatha3630
    @apexaraithatha3630 4 ปีที่แล้ว +5

    Awesome lyrics and composition....

  • @gayatrisahu9851
    @gayatrisahu9851 4 ปีที่แล้ว +4

    Nice👏👏

  • @madhuvanmusic8435
    @madhuvanmusic8435 4 ปีที่แล้ว +5

    Surilo kataksh
    Very empathetic to need of hr
    Should be declared as enthem if we want to give better future for our coming generations 🙏

  • @shyamvideo876
    @shyamvideo876 4 ปีที่แล้ว +1

    suparrrrrrrrrrrrr

  • @akankshashah6565
    @akankshashah6565 3 ปีที่แล้ว +1

    Adbhut...
    Kharapdi no su arth thay?

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 2 ปีที่แล้ว

      ખરપડી એટલે દાતરડી જેનાથી ધાસ કાઢી શકાય અને ઔશધીના મૂળ ખોદી શકાય.

  • @upchhaya
    @upchhaya 4 ปีที่แล้ว +1

    Sheer justice to the poetry. Lovely arrangement, singing.

  • @keshavkasar2116
    @keshavkasar2116 4 ปีที่แล้ว +4

    Wowww... beautifully written and composed ! 👌🏻👍🏻🌱🌿🌳

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 2 หลายเดือนก่อน

    ❤. good.

  • @MaheshPatel-dc5iv
    @MaheshPatel-dc5iv 4 ปีที่แล้ว +4

    Speechless

  • @akashbhatt9317
    @akashbhatt9317 4 ปีที่แล้ว +3

    Beautiful lyrics and music...

  • @maheshdave2562
    @maheshdave2562 4 ปีที่แล้ว +1

    Most rewarding, fresh as breeze

  • @SHJoshi
    @SHJoshi ปีที่แล้ว

    Jay ramjiki. But reapit the line two time

  • @BelaMehta06
    @BelaMehta06 4 ปีที่แล้ว +5

    કાશ આપણે જે જરૂરી અને સુંદર હતું એ બધું સાચવી શક્યા હોત... going back to root is 'the solution'.

  • @shaktipadhiyar1806
    @shaktipadhiyar1806 ปีที่แล้ว +1

    અદભૂત મન આનંદિત થઇ ગયું🙏🙏