Vijali Ne Chamkare - Shabad Parikrma Performed live at Abhivyakti by Iktara | Hardik Dave

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 262

  • @chetanhadiya92
    @chetanhadiya92 ปีที่แล้ว +133

    વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
    અચાનક અંધારા થાશે જી
    વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
    અચાનક અંધારા થાશે જી
    જોત રે જોતામા દિવસો વિહ્યા રે જીયા બાઇજી
    એકવીસ હજાર છસો કાળ થાશે જી
    એકવીસ હજાર છસો કાળ થાશે જી...
    જાણીયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ
    અધુરિયા ને નો કે વાયજી
    જાણીયા રે જેવી આ તો અજાણ છે રકોઈ વસ્તુ
    અધુરિયા ને નો કે વાયજી
    આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને
    આંટી મેલો તો સમજાય જી
    આંટી મેલો તો સમજાય જી...
    માન રે મેલી ને તમે આવો મેદાન માં ને
    જાણી રે જીવડા કેરી જાત જી
    માન રે મેલી ને તેમે આવો મેદાન માં ને
    જાણી રે જીવડા કેરી જાત જી
    સજાતિ વિજાતિ ની જુગતિ બતાવુંને
    બીબે પાડી દોવ બીજી ભાત જી
    બીબે પાડી દોવ બીજી ભાત જી
    પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
    એનો રે દેખાડું તમણે દેશજી
    પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
    એનો રે દેખાડું તમને દેશજી
    ગંગા સતી જો ને એમ કરી બોલિયાં રે
    ત્યાં નહીં માયા કેરો ફંદ જી
    ત્યાં નહીં માયા કેરો ફંદ જી
    વીજળી નેચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
    અચાનક અંધારા થાશે જી
    વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
    અચાનક અંધારા થાશે જી
    અચાનક અંધારા થાશે જી....
    Lyrics copied from-
    www.gujaratitracks.com/2020/10/vijali-ne-chamkare-lyrics-in-gujarati.html?m=1

  • @manishp02
    @manishp02 10 หลายเดือนก่อน +38

    અમારા જેવી યંગ જનરેશન માટે આપ જેવા પ્રોગ્રામ અંતરાત્મા જગાડનારા છે.
    અંતઃકરણ પૂર્વક આપનો ખુબ ખુબ આભાર.
    Best wishes
    જય સીયારામ🙏🙏🙏

    • @mohanlaldjoisar9657
      @mohanlaldjoisar9657 10 หลายเดือนก่อน +1

      Very very hart opening program thanks so mutch

  • @princejj1547
    @princejj1547 ปีที่แล้ว +42

    આ ભજન ગાવુ પણ અઘરૂ છે પણ ઈ થી અઘરૂ એના શબ્દોને સમજવું જે આ ભાઈએ ખૂબ સરસ રીતે સમજાવ્યું 👏👏👏

    • @viralvaishnav8770
      @viralvaishnav8770 7 หลายเดือนก่อน

      હાર્દિંક દવે નામ છે. પ્રસિદ્ધ ગાયક પ્રફુલભાઇ દવે ના પુત્ર છે. મોર ના ઇંડા ચીતરવા ન પડે.

  • @babushekhaliya1918
    @babushekhaliya1918 ปีที่แล้ว +143

    આ program તો અમે live જોયેલો છે પણ શું મજા આયી તેની વાત જ ના કહી શકું શરીર ના બધા રૂંવાડા ઊભા કરી દીધા હતા.

    • @gautam7927
      @gautam7927 11 หลายเดือนก่อน +2

      Kya thi aava program ni mahiti male

    • @hardikdevani3480
      @hardikdevani3480 10 หลายเดือนก่อน

      Wah

    • @Hirva-z5u
      @Hirva-z5u 9 หลายเดือนก่อน

      @@gautam7927 iktara karine instagram facebook page par mukta hoi che hardik dave aani mahiti

    • @rajesh14479
      @rajesh14479 7 หลายเดือนก่อน +3

      ભાઈ... અહિયાં યુ ટ્યૂબ પર સાંભળું છું ત્યારે પણ રુંવાટા ખીલી જાય છે 🎉❤

    • @kavakhushi1157
      @kavakhushi1157 7 หลายเดือนก่อน +1

      Puro program kema available chhe ?

  • @dharmeshpatel7561
    @dharmeshpatel7561 ปีที่แล้ว +22

    હાર્દિકભાઈ અત્યાર સુંધી તમે ક્યાં હતા?
    ભાઈ તમે યુવાનોને કલાની નવી દિશા બતાવી રહ્યા છો.
    તમે ખૂબ પ્રગતિ કરો અને આવીજ રીતે મોજ કરાવતા રહો.
    ધન્યવાદ 🙏

  • @aratibaraiya1995
    @aratibaraiya1995 8 หลายเดือนก่อน +2

    આપણા જુના ભજનો ને જીવંત રાખનાર એવા હાર્દિકભાઇ, આદિત્યભાઇનો ખુબ આભાર. નાનપણ મા એક વખત હાર્દિકભાઇ સાથે ગાવાનો મોકો મળેલ એ મારુ સૌભાગ્ય હતુ.

  • @jayaryavart4425
    @jayaryavart4425 11 หลายเดือนก่อน +5

    हम मां भारती और सनातन धर्म की संतानें है और अब इसकी रक्षा करने के लिये अब हमे जैल में जाना पड़े तो भले लेकिन दुश्मनों के खिलाफ जोरों से बोले बिना डरे ❤. भारत माता की जय 🙏. सनातन धर्म की जय 🙏

  • @shreymaru6101
    @shreymaru6101 ปีที่แล้ว +65

    I recently had the opportunity to see Gujarati male singer Hardik P Dave in concert and it was an incredible experience. His voice is powerful and emotive, and he commanded the stage with a commanding presence. The way he was able to connect with the audience was truly special, and his performance left a lasting impression on me. His rendition of traditional Gujarati folk songs was particularly impressive, as he was able to infuse them with a modern energy and enthusiasm. I highly recommend Hardik P. Dave as a performer to anyone, and I hope to have the chance to see him perform again in the future.

    • @rajp2511
      @rajp2511 ปีที่แล้ว +2

      +1

    • @udaydangariya5532
      @udaydangariya5532 7 หลายเดือนก่อน

      instead of song, I loved your comment how you expressed your fillings in words..really appreciatable..

  • @__raghu.vir_
    @__raghu.vir_ ปีที่แล้ว +5

    Dhanya se bapla, khub khub rajipo thayo aa sambhali ne, aapda gujarati Sangeet lokgeeto bhajano ne aavi saras rite prastut karva badal khub khub aabhar sauno.... 🙏🏻🙏🏻🎶💐

  • @devdodiya25
    @devdodiya25 9 หลายเดือนก่อน +7

    હાર્દિકભાઈ શું ભજન ગાયું છે તમે...! આ ભજન મારા પપ્પા નું ખુબ પ્રિય ભજન છે હું છેલ્લા ૧ મહિના થી આ ગીત ઓછામાં ઓછું એક વાર ખુદ સાંભળું છું ને મારા પપ્પા એ પણ જ્યારથી આ ગીત સાંભળ્યું છે ત્યારે થી એ તમારા અવાજ ના દિવાના થઈ ગયા છે જીવો બાપ ખૂબ જીવો ❤

    • @devdodiya25
      @devdodiya25 7 หลายเดือนก่อน

      હાર્દિકભાઈ મારા પપ્પા એ તમને ખૂબ સારું ગાવ આવા ને આવા ભજન એવા આશિષ આપ્યા છે... ભાવનગર માં હવે જ્યારે પણ હસે તમારો કોન્સર્ટ ત્યારે હું એમને લય ને જરૂર આવીશ,❤️

  • @dineshrajgor4958
    @dineshrajgor4958 ปีที่แล้ว +4

    વાહ ભાઈ વાહ.... મોરનાં ઈંડાને ચીતરવા ન પડે... જેવા બાપ તેવા બેટા...

  • @rahulthakor2084
    @rahulthakor2084 5 หลายเดือนก่อน +6

    અત્યાર સુધી માં. મે ભજનો તો ઘણા સાંભળ્યા પણ તમારું સંગીત અને સમજાવવાની રૂઠી કઈક અલગ છે કે જે શંભળી ને તન અને મન બંને માં નવી ઊર્જા ઉત્પન્ન થઈ જાય
    Your are inspiration for our new genaration
    📿👍📿🕉️🕉️🕉️📿👍📿

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 10 หลายเดือนก่อน +3

    Name is enough "Hardik Prafful Bhai Dave" 🙏 just speechless 👍

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 10 หลายเดือนก่อน +1

    Har Har Mahdev hardik bhai thanks sati gangabai maa sati panbai amar che bhajano che

  • @pradhyumnadave3088
    @pradhyumnadave3088 ปีที่แล้ว +3

    अद्भुत प्रस्तुति ❤पानबाई और गंगा सती को वंदन 🙏

  • @wisdomrootsproject
    @wisdomrootsproject หลายเดือนก่อน +2

    English Translation:
    Within a flash of a lightning bolt,
    string your pearl, Paanbai!
    Abrupt, it will fall pitch dark.
    Before your eyes, these days will pass in no time,
    In a thousand twenty-one and six hundred,
    time will eat you alive.
    The men wise through knowing,
    are still unknown, Paanbai!
    To the half-baked wise, it remains unfathomed.
    The play of secret art is an odd sport,
    If you shall know, then untie these ties.
    Give up the idiocies of self and come!
    Come to my field -
    and know the true religion of this self.
    Your religion and theirs, I’ll revel how they are one,
    And cast you in a novel mould.
    The primordial, this universe,
    My guru is far beyond this all.
    I will show you the ways of my country.
    Gangasati sings this to you-
    No illusion there, nothing to feign

  • @jmdhola3580
    @jmdhola3580 9 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ વાહ...હવે regular meditation માટે આ ભજન સાંભળું છું...I listened to this multiple times... ખૂબ ખૂબ આભાર.... અદ્ભૂત...🙏

  • @hirenjoshi7338
    @hirenjoshi7338 ปีที่แล้ว +15

    Great work by Sound Engineer.

  • @pankidan
    @pankidan 3 หลายเดือนก่อน +1

    Jai Garvi Gujarat ! Saras Bau Saras ⭐⭐⭐⭐⭐

  • @vipulsoni98
    @vipulsoni98 ปีที่แล้ว +14

    ભજન ગાવા ત્યાં સુધી સારું પણ
    કોઈ નશાના રવાડે ચડીના જતાં મારી
    દિલભરી વિનંતી છે.....

    • @pankajbhatt832
      @pankajbhatt832 10 หลายเดือนก่อน +3

      Mane to Bhajan no naso chhe su Karu

    • @vishnuthakkar9613
      @vishnuthakkar9613 5 หลายเดือนก่อน

      ભજન નો નશો કરવો એ સ્વ: ના વશ ની વાત નથી.... એ એજ પરમ કૃપાળુ પરમાત્મા ની દયા થી થાય છે..ચેલૈન્જ છે.. અખતરો કરવો‌ હોય તો કરી જુઓ... તેની કૃપા વગર રસ ન‌ઈ આવે...

    • @kailashbaraiya7467
      @kailashbaraiya7467 3 หลายเดือนก่อน

      Bhai bhai​@@pankajbhatt832

  • @kanbhasarvaiya4362
    @kanbhasarvaiya4362 8 หลายเดือนก่อน +26

    ગંગાસતી (ગંગાબા સરવૈયા ) અમારા ગામ ના દીકરી છે અને સમઢિયાળા લગ્ન કર્યા છે

    • @parmarbhavyarajsinh1323
      @parmarbhavyarajsinh1323 7 หลายเดือนก่อน +1

      Gangasati nu rajpara

    • @onlineoffline6745
      @onlineoffline6745 7 หลายเดือนก่อน +2

      ​@@parmarbhavyarajsinh1323પિયર રાજપરા હશે પણ સાસરૂ સમઢીયાળા ગામ છે,, જે લગભગ ઉમરાળા તાલુકા નુ ગામ છે, ધોળા જંકશન અને રાંદલમાં ના દડવા ગામથી નજીક છે,,

    • @hirenjoshi_official
      @hirenjoshi_official 6 หลายเดือนก่อน

      ગંગા બા નું રાજ પરા જેસર

  • @jitendrajani3751
    @jitendrajani3751 ปีที่แล้ว +7

    ખમ્મા ખમ્મા ભાઈ...ગૌરવ છે ભાઈ, આવા ભજનો ને જીવંત રાખવા માટે હૃદય થી પ્રણામ 🙏

  • @anandpandya5763
    @anandpandya5763 ปีที่แล้ว +7

    If it were possible to like this video million times, I would have done it.

    • @rajp2511
      @rajp2511 ปีที่แล้ว +1

      Same

  • @neetadesai6204
    @neetadesai6204 หลายเดือนก่อน

    આજે તમને બોમ્બે સાંભળી ને તમારા પપ્પા ને બહુ યાદ કર્યા બહૂ મજા આવી બાપ કરતા સવાયો દીકરો👌👍

  • @chintanraval5101
    @chintanraval5101 13 วันที่ผ่านมา

    Man you beauti....
    I crying since i heard this..
    Really heart touching
    You are My Best best singer ever..
    Love you bhudev

  • @nitinpankhania6076
    @nitinpankhania6076 หลายเดือนก่อน

    @hardikdave.. bhai kamaal Karo chho...tamaru Sangeet, swaro , marma badhu j hraday ne sparshi gyu..

  • @D_creation369
    @D_creation369 6 หลายเดือนก่อน +1

    Wah su vaat vedesi kalakari apna gujrati lok sangit ma jiday che 👍👌☺️ola foreigner en je motu violin vagade che 👌

  • @dr.vivekraythatha335
    @dr.vivekraythatha335 3 หลายเดือนก่อน +7

    Maturity is when you shift from coldplay to gem like iktara ..!!

  • @kanvarawal
    @kanvarawal 2 หลายเดือนก่อน +2

    Listening to this everyday from NY USA. 😅

  • @Krushnasabha
    @Krushnasabha ปีที่แล้ว +2

    સંત શબદને એની સમૃદ્ધિ સાથે રજુ કરો છો...ખુબ ગમ્યું

  • @devjipatel5158
    @devjipatel5158 หลายเดือนก่อน

    Jai ho Hardik Bhai .Very very delightful bhajan .Thoroughly enjoyed every word .music and the presence of Saraswati. Hope to listen to much more from you. God bless Ganga Sati and Pan Bai. Jai Sia Ram.

  • @nanaminanami846
    @nanaminanami846 ปีที่แล้ว +1

    Har ek line me rongaten khade ho gye ❤

  • @Dhruvkhut__
    @Dhruvkhut__ 9 หลายเดือนก่อน

    Hardik bhai, bau aagad javanu che aapde. Ek divas aakhu Bharat tamari parikrama ma besva ni rah jose. All the best man ❤

  • @saifeevana6662
    @saifeevana6662 4 หลายเดือนก่อน +7

    Ishwar ne kadach geet gava no sokh thay to e hardik dave na Roop ma gai lay chhe...

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 6 หลายเดือนก่อน +1

    વાહહહહ હાર્દિક ભાઈ. મારુ ખૂબ જ માનીતુ ખૂબ જ ગહન ભજન આપે ખૂબ સરળતા થી સમજાવી દીધુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.

  • @DharmendraBhavsar-i3h
    @DharmendraBhavsar-i3h 2 หลายเดือนก่อน

    2 divas ma me ketali var sambhryu e mane j khabar nathi wah bahu saras

  • @DrSanjayVaghasiya
    @DrSanjayVaghasiya 6 หลายเดือนก่อน +1

    World Class performance...... Gujarati culture ne jivant rakhav tamara jeva kalakaro na program young audiences same present karvani jarur chhe.

  • @dhruvkoringa3591
    @dhruvkoringa3591 ปีที่แล้ว +6

    Tears in eyes 😍😍😇 thank u for this.....remaking old version without disturbing music's soul🥰😊🫠

  • @nissargtrivedi1702
    @nissargtrivedi1702 4 หลายเดือนก่อน

    Amara badha ni bethela paanbai ne jagadi didha .. gujarati sahitya aagal dhapava badal koti koti vandan che

  • @jaybhoi_4217
    @jaybhoi_4217 ปีที่แล้ว +12

    I have never had experience with this combination of modern instruments, classical instruments, and cultural instruments. Telling stories between the songs makes me more enthusiastic about the meaning of that song. Moreover, your voice has the depth of feelings of those words. Good going, Hardik Dave and your team. Gujarati Bhajan content now has a platform to explore more.

  • @prajapatigirishbhaig8552
    @prajapatigirishbhaig8552 7 หลายเดือนก่อน +1

    અદ્દભુત પ્રસ્તુતિ....👌👌નિઃશબ્દ...!☺️

  • @mahendravankar2931
    @mahendravankar2931 10 หลายเดือนก่อน +3

    સરજી, ખૂબ જ ગમ્યું ક્યારેક લખનારનો ઉલ્લેખ કરવા વિનંતિ.

  • @prakashkhetia5229
    @prakashkhetia5229 5 หลายเดือนก่อน

    My mother used to sing this beautiful bhajn for me when I was child and its still in my memory.
    Wah bhai wah ati sundar ❤

  • @KishanFlutter
    @KishanFlutter 3 หลายเดือนก่อน

    wah moj padi didhi su varan karyu che bhai wah moj wah

  • @sureshparekhnavnisha9506
    @sureshparekhnavnisha9506 ปีที่แล้ว

    Vaah vah એક અલૌકિક ભાવ પ્રદેશ માં ડુબાડી દીધાં ભાઈ👌👌

  • @gulshanvandriwala7603
    @gulshanvandriwala7603 4 หลายเดือนก่อน

    So beautifully sung....Mor na inda chitarva naa pade....V BEAUTIFUL ❤

  • @dhavalcgandhi
    @dhavalcgandhi ปีที่แล้ว +4

    Remembering day when I heard your live performance

  • @MrPpure
    @MrPpure ปีที่แล้ว +2

    very good explanation and meaningful pure bhajan, feeling relax when listening this wonderful performance

  • @shantarathod6602
    @shantarathod6602 ปีที่แล้ว

    Khub saras avaj. Jetli prasansha karu tetli ochhi. Koi sabd nathi mari pase

  • @mbparmar2800
    @mbparmar2800 ปีที่แล้ว

    Wah Hardik bhai .... mozz avi gaee. aaa bhajan 10 thi vadhare vakhat sambhadu..... and hajuuu sambhadvanu man kare
    Su voice se 👏🏻👏🏻👏🏻👏🏻

  • @ravirathod3048
    @ravirathod3048 ปีที่แล้ว +1

    Superb....sir....❤❤ No words....jai jai garvi Gujarat...

  • @dipaljoshi7767
    @dipaljoshi7767 ปีที่แล้ว +3

    Remembered your live performance at Abhivyakti Art Centre

  • @yagnikbarot3811
    @yagnikbarot3811 6 หลายเดือนก่อน

    મોર ના ઈંડા ચીતરવા ન પડે.. એ આનું નામ... વાહ હાર્દિકભાઈ દવે....મોજ મોજ.. જય મુરલીધર.. ❣️

  • @vijaygadhavi664
    @vijaygadhavi664 6 หลายเดือนก่อน

    બહુ સુંદર ભજન અને રજુઆત અતિ સુંદર જુનવાણી ભજન માં અંતર આત્મા થી ગાયું 👍

  • @md_0_0_0_7
    @md_0_0_0_7 8 หลายเดือนก่อน

    From 11:39 to 11:52 is Just Incredible... what's Flawless in Vocal....

  • @vijayvikma4994
    @vijayvikma4994 9 หลายเดือนก่อน

    One of my fav. Loved the atmosphere being built by ektara team.

  • @saifeevana6662
    @saifeevana6662 5 หลายเดือนก่อน

    Khub saras vedna bharelo swar ane mech sanggit...addbhut

  • @shivrajsarvaiya759
    @shivrajsarvaiya759 หลายเดือนก่อน

    Rajpara gam,jesar taluka na che ..jay mataji

  • @bharatratiya9179
    @bharatratiya9179 11 หลายเดือนก่อน

    Wahhh... Hardik Bhai Jay hooo.... Jay hooo...

  • @kusumvegda3031
    @kusumvegda3031 11 หลายเดือนก่อน +1

    સાચે ભક્તિ લાગી જાય મે ભજન આંખ બંધ કરી ને સાંભળ્યું પણ મારાં આંસુ નાં રોકાયા

  • @SCIENCECITYJJTPL
    @SCIENCECITYJJTPL หลายเดือนก่อน

    Big Fan of Hardik Dave sir

  • @brijeshpatel2686
    @brijeshpatel2686 ปีที่แล้ว

    અદભૂત અદભૂત -- રુંવાડા ઊભાં થઈ ગયાં

  • @chiragpurohit1346
    @chiragpurohit1346 11 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ વાહ 🎉

  • @chiragkakadiya5242
    @chiragkakadiya5242 ปีที่แล้ว +2

    Listening to this one taking me to another world ❤❤
    Absolutely amazing stunning beautiful wonderful out of the world ❤❤

  • @jeetmota4469
    @jeetmota4469 ปีที่แล้ว

    Jabbardastt bhai...jio jio...🙌🙌

  • @rajp2511
    @rajp2511 ปีที่แล้ว +4

    Music has no boundaries ❤️

  • @rameshpandya5899
    @rameshpandya5899 ปีที่แล้ว +1

    Great!!! Just superb!!! No words to appreciate

  • @dilipchaudhary7587
    @dilipchaudhary7587 6 หลายเดือนก่อน

    No words for your voice …. ✨

  • @bhavinranipa9383
    @bhavinranipa9383 ปีที่แล้ว +2

    Pure music nothing else ❤

  • @hrssoni
    @hrssoni ปีที่แล้ว +5

    Keep uploading such gems 💎 ❤

  • @dabhand23143
    @dabhand23143 11 หลายเดือนก่อน +1

    Amazing Very nice explanation .......

  • @PremilaShah-b4l
    @PremilaShah-b4l 2 หลายเดือนก่อน +1

    Khub khub Dhanyavad 🙏

  • @pateldhruv1304
    @pateldhruv1304 9 หลายเดือนก่อน

    Goosebumps ❤❤

  • @hirenjoshi7338
    @hirenjoshi7338 ปีที่แล้ว +1

    Thank you so much for uploading.

  • @deepsoni6680
    @deepsoni6680 5 หลายเดือนก่อน

    Enjoyable version ever ❤

  • @manishbhatt7795
    @manishbhatt7795 9 หลายเดือนก่อน

    DIFFERENT LEVEL OF SPIRITUAL HIGHT

  • @jaydevahalpara2012
    @jaydevahalpara2012 ปีที่แล้ว +2

    It’s next level feelings❤

  • @jaykakadiya950
    @jaykakadiya950 11 หลายเดือนก่อน

    Wahhh.....adbhut.... 🎉

  • @sameerrathod4755
    @sameerrathod4755 ปีที่แล้ว

    Wah Hardik bhai wah... 🙏🙏🙏

  • @jimitgandhi86
    @jimitgandhi86 5 หลายเดือนก่อน +1

    When is your next show in Mumbai... Do advertise.

  • @maheshshukla5694
    @maheshshukla5694 6 หลายเดือนก่อน

    Great hiteshbhai dave

  • @jdpanchal3822
    @jdpanchal3822 10 หลายเดือนก่อน

    🌻 અદ્ભૂત.😊

  • @parulleuva3088
    @parulleuva3088 ปีที่แล้ว +4

    બાપ કરતા બેટો સવાયો 👍👍👍👍👍👍👍👍

    • @gulshanvandriwala7603
      @gulshanvandriwala7603 4 หลายเดือนก่อน

      Baap ,baap j hoi....Ana pagle Putra chale.....Sarkhamani naa thaai

  • @vijaygujarati62
    @vijaygujarati62 ปีที่แล้ว

    Goosebumps..❤ you're true legend bro.

  • @nainitadesairana9832
    @nainitadesairana9832 ปีที่แล้ว

    ADBHUT BHAAV! THANK YOU

  • @ashahshah3751
    @ashahshah3751 ปีที่แล้ว

    It’s super. Touch my soul

  • @narangadhvi4391
    @narangadhvi4391 ปีที่แล้ว +1

    વાહ હાર્દિક ભાઈ 👍❤️🙏

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 ปีที่แล้ว +10

    માનવતાર એ જ એક વિજળી નાં ચમકદાર સમાન છે.
    જીવન ની એક એક ક્ષણે આધ્યાત્મિક અભ્યાસ કરીને પરમાત્મા ને પ્રેમે અને ભાવથી પામી જાઓ....
    જય સંત કવિયત્રી શ્રી ગંગાસતી પાનબાઈ અને કહળસિંહ બાપુ...🌹🙏

  • @bharatchauhan04
    @bharatchauhan04 ปีที่แล้ว +9

    ભાઈ આવા પ્રોગ્રામ ક્યાં થાય છે એની માહિતી આપજો ખુબ સરસ ખુબ સરસ વખાણ માટે કોઈ જ શબ્દો નહીં

    • @varunjiii8398
      @varunjiii8398 ปีที่แล้ว +1

      Dar saal Gujarat University Ahmedabad ma thay chhe Abhivyakti art na Instagram handle upar eni mahiti madi jashe dar sal November month ma thay chhe

    • @joshigauravb
      @joshigauravb หลายเดือนก่อน

      ​@@varunjiii8398 Thanks

  • @meetzeditx
    @meetzeditx หลายเดือนก่อน

    Masterpiece 🌠

  • @harshchaudhari6516
    @harshchaudhari6516 ปีที่แล้ว +1

    અદભૂત સંગીત છે....

  • @niravpatel125
    @niravpatel125 11 หลายเดือนก่อน

    touched thoroughly. Love it 😊 🙏

  • @bhavikkumbhani3590
    @bhavikkumbhani3590 5 หลายเดือนก่อน

    બહુ સરસ રીતે સમજાવિયું ❤

  • @nikhilsaniya4726
    @nikhilsaniya4726 10 หลายเดือนก่อน

    Voice is nice balance !

  • @Hirva-z5u
    @Hirva-z5u 9 หลายเดือนก่อน

    pure bliss

  • @kamlesh0811
    @kamlesh0811 11 หลายเดือนก่อน +2

    A book Gangasatinu Jivan Darshan written by IPS officer Majbutsinghji jadeja sir. Must read.

  • @EFestoEvents
    @EFestoEvents 3 หลายเดือนก่อน

    Amazing ❤

  • @deepthakkar3870
    @deepthakkar3870 ปีที่แล้ว +1

    Jordar bhai 😊

  • @DevrajsinhJhala
    @DevrajsinhJhala ปีที่แล้ว +1

    Thank you in advance for uploading this for us!! Loved the live experience that day!! ❤️❤️❤️

  • @bdschavda
    @bdschavda ปีที่แล้ว +1

    Mind blowing performance