Sonal maa vinjano - Hardik Dave

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 113

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 ปีที่แล้ว +10

    આઈ સોનલમાંની ,આરાધના સમગ્ર ચારણ સમુદાય અને 18 વરણ પણ કરે છે..નવી પેઢીના યુવાનો પણ માતાજીના ગુણગાન એટલાં જ ભાવ અને આદરથી કરે છે..હાર્દિકભાઈ આ ઉજ્જવળ પરંપરા આગળ લઈ જઈ રહ્યા છે..

  • @bhartikunchala5105
    @bhartikunchala5105 2 ปีที่แล้ว +32

    ખમ્મા મારા અમિયલ આંખ્યુ વાળા મારા દિકરાને...મારો બાપલીયો..ઘણુ જીવો બાપ..જાજી ખમ્મા તને..તારો સરવો સાદ

    • @TheKalpesh111
      @TheKalpesh111 ปีที่แล้ว

      Tamara shabdo ne vandan Bhai 🙏

  • @anakbhaikamaliya6631
    @anakbhaikamaliya6631 2 หลายเดือนก่อน +3

    માતાજી તમને અદભુત શક્તિ આપે ભાઈ આ બોવ ઓછા કલાકાર પાસે સાંભળવા મળે સે જય સોનલ માં

  • @hathikathi6170
    @hathikathi6170 2 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ રીતે આઈ સોનલ નો વીંઝણો રજુ કર્યો છે દોસ્ત સુર લય તાલ અને રચના પણ તાલબદ્ધ સાંભળીને ખુબ રાજીપો થયો વ્હાલા આઈ માં આપની ઉપર અમિ નજરું રાખે અને આવીજ રીતે ગુજરાતી સંગીત ને ઉચ્ચ સ્થાને પહોચાડો એવી માતાજી ને પ્રાર્થના. જય માતાજી🙏

  • @amritdharabyamitgoswami2910
    @amritdharabyamitgoswami2910 2 ปีที่แล้ว +15

    Speechless brother really 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 માં સોનલ કૃપા સદાય તમારા પર રહે 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌ખૂબ ખૂબ આભાર હાર્દિક ભાઈ શેર કરવા બદલ, અત્યાર ના dekariya કોઈને sambhalto નથી હું પણ તમને સાંભળી ને મન ખુશ થાય છે ભાઈ 🙏🙏🙏🙏ધન્ય છે પ્રફુલ ભાઈ દવે અને તમને જન્મ દેનાર માતા ના ચરણોમાં મારા લાખ લાખ વંદન 🙏🙏🙏🙏ભાઈ તમારો અવાજ અને ગાવા નો ભાવ हृदय ને સ્પર્શ કરી જાય છે હમેશાં 🙏🙏🙏🙏🙏🙏 બસ સાંભળતા જ રહીએ હમેશાં 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏મહાદેવ તમને ખૂબ ખૂબ lambu આયુષ્ય આપે ભાઈ એવા મારા એક સાધુ ના દીકરા તરીકે દિલ થી आशिर्वाद 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Love u bro 🤗 🤗 🤗 🤗 🤗 🤗 🤗

  • @dharmeshhirpara765
    @dharmeshhirpara765 2 ปีที่แล้ว +10

    અદભૂત હાર્દિક ભાઈ...જે કેન્દ્રથી ગાવ છો તેને જ સ્પર્શે છે. ઈશ્વર તમને ખ્યાતિ આપે કે ન આપે પરંતુ ભક્તિ ભરપૂર આપે...તમારા ગુરુદેવના ચરણોમાં નમન🙏

  • @jagirbhavsar7002
    @jagirbhavsar7002 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભાઈ આપનો આ આપણા વારસા ને આજની પેઢી ને જોડાવા નો પ્રયાસ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે. ક્યારેય અંજળ હશે તો આપને મળવા ની ઈચ્છા છે. ઘણું જીવો ભાઈ 🙏🙏🙏

  • @dharmamusic1108
    @dharmamusic1108 ปีที่แล้ว +4

    Aah nikdi jai che aa sammbhdi ne
    Tamara jevu presentation koi na aapi sakyu hot aane bhai ❤
    Alag j divine universe ni anubhuti thai che aa sammbhdta ✨
    Jay sonbai ma 🙏🏻

  • @hiteshrathod996
    @hiteshrathod996 11 หลายเดือนก่อน

    ખુબજ સરસ 🙏જય સોનબાઇ માઁ 🙏માઁ સુધી પોચી જવાય છૅ સાંભળતા અદભુત છૅ અવાજ શક્તિ છૅ અવાજ માઁ 🙏

  • @rushisvlogs2123
    @rushisvlogs2123 11 หลายเดือนก่อน +2

    વાહ ખૂબ સરસ રીતે ગાયું છે અને પરફેક્ટ માતાજી ખૂબ ખૂબ પ્રગતિ કરાવે માં સોનબાઈ માં મોગલ તમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ જ આગળ વધારે 🙏🏻

  • @aniruddhahir4761
    @aniruddhahir4761 2 ปีที่แล้ว +5

    ❤❤ Voice,Iktara,Aai sonal swrachit Vinjno,…🙌🏼❤️🙏🏻❤️

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 ปีที่แล้ว +2

    વાહ વાહ અદ્ભુત ક્યાં બાત દવે સાહેબ ખરેખર માટી ના સુર છે અત્યારે આ રીતે કોઇ ગાતું નથી

  • @kaushikgadhavi5566
    @kaushikgadhavi5566 2 ปีที่แล้ว +3

    Adbhut. Creation bhai
    Jay. Ma. Sonbai 🙏

  • @dharmistha.shah.alakhdhamo4140
    @dharmistha.shah.alakhdhamo4140 10 หลายเดือนก่อน +1

    માઁ જગદંબા માટે નો ખુબ સુંદર ભાવ 🙏જોગમાયા આપને ખુબ પ્રગતિ આપે

  • @Vlogger_viren
    @Vlogger_viren 11 หลายเดือนก่อน

    मेरे जीवन में मैंने ऐसी हृदयस्पर्शी व सकारात्मकता भरी रचना कभी नहीं सुनी होगी और ना कभी सुन पाऊंगा ❤ और ना ही हार्दिक भाई जैसा कोई मार्मिक गा सकता है ❤ 🙏👏 માં તમારી સુર ના રખોપાં કરે આવી માં થી અંતરતમ ફરિયાદ ❤ જીયો વ્હાલા હાર્દિક ભાઈ ❤

  • @anandbhajogada7311
    @anandbhajogada7311 ปีที่แล้ว +2

    હાર્દીકભાઇએ વિંઝણો સરસ ગાયો છે સોનલમાં સરવો સાદ રાખે.જય સોનબાઇમાં

  • @revtubharaijada9755
    @revtubharaijada9755 2 ปีที่แล้ว +3

    વાહ , હાર્દિકભાઈ
    મા નો આલપમાં સૂફીયાન ની લય , મસ્ત
    બહુ જ ભાવ જગાવ્યો, ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા

  • @amitdhorda
    @amitdhorda 2 ปีที่แล้ว +6

    Amazing Voice Structure ❤️.
    Our Best Wishes ❤️

  • @likenavdha..1842
    @likenavdha..1842 ปีที่แล้ว +5

    અદભૂત , જય સોનબાઇ માઁ🙏

  • @aashapuraaluminium5652
    @aashapuraaluminium5652 หลายเดือนก่อน

    અતિ સુંદર અનંત આનંદ ની અનુભૂતિ થઈ ભાઈ.....❤❤
    ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @arjungadhvi4324
    @arjungadhvi4324 ปีที่แล้ว +1

    Hardik bhai tamne khub khub abhivadan aai maa ni stuti ne atli adbhut rajuvat maate❤

  • @raghughanghal1553
    @raghughanghal1553 2 ปีที่แล้ว +15

    મોર ના ઈંડા ચીતરવાના નો હોય ઓરીજનલ અવાજ તેમના પિતા પ્રફુલ દવે જેવો જ છે ખુબ પ્રગતિ કરો હાર્દિક દવે

  • @jadejaajitsinh4912
    @jadejaajitsinh4912 9 วันที่ผ่านมา

    જય હો જય હો જય હો ❤

  • @sureshcharan5078
    @sureshcharan5078 2 ปีที่แล้ว +6

    So soulful....!!. The way you have compose.... No words... To explain. You are blessed by maa Sonal.

  • @shahitypremi8788
    @shahitypremi8788 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ સોનલ મા ની ક્રુપા કાયમ વરસતી રહે
    જય સોનલ માં

  • @_SK09
    @_SK09 ปีที่แล้ว +1

    ધન્યવાદ સોનબાઇ માં દ્વારા લખેલી આવી અદભુત રચના અમારી સમક્ષ રજૂ કરવા🙏🙏

  • @dhruval.gadhvi
    @dhruval.gadhvi 2 ปีที่แล้ว +7

    After listening to 5 days, finally decided to comment. Never have I ever heard any track this much soulful. Thank you for the music. Jay mataji ! ♥️

  • @Gadhavisaheb0910
    @Gadhavisaheb0910 ปีที่แล้ว

    Vah vah vah vah Hardik Bhai vah
    Bau j alag
    Son bai bau Raji chhe bhai tamari par ❤♥️♥️♥️
    Antar no aanand aayo bhai
    Vah vah vah dost vah

  • @subhashprajapati5172
    @subhashprajapati5172 2 ปีที่แล้ว +2

    So super. Hardikbhai

  • @lucilleavakian833
    @lucilleavakian833 ปีที่แล้ว +3

    sublime... the use of piano adds a special dimension... though the Dave voice, of course, is king... even singing to Ma... Queen of all...

  • @bharatsinhvala5774
    @bharatsinhvala5774 2 ปีที่แล้ว +3

    🙏🏻જય જય આઈ શ્રી સોનબાઈ માં 🙏🏻

  • @kaushaldholariya8386
    @kaushaldholariya8386 2 ปีที่แล้ว +1

    Excellent..Really you are amazing..ધન્ય છે તમને..પ્રફુલભાઈ ની છબી બન્ની ને આવ્યા છો..

  • @mehulrajput454
    @mehulrajput454 หลายเดือนก่อน

    Su vat che hardik bhai gujarati o nu Gaurav cho tamey

  • @harshadzala1939
    @harshadzala1939 ปีที่แล้ว +1

    Adbhud Atulya

  • @gopalbambhaniya5644
    @gopalbambhaniya5644 12 วันที่ผ่านมา

    Jay mataji hardik Bhai

  • @vishalodedra3768
    @vishalodedra3768 2 ปีที่แล้ว +2

    👌🏻👌🏻😍😍👌🏻👌🏻one of the best

  • @harshdave.9174
    @harshdave.9174 2 ปีที่แล้ว +3

    last 2 minutes are intense 🙏

  • @IshaJoshiEt
    @IshaJoshiEt 2 ปีที่แล้ว +2

    🙏 અદભૂત..

  • @mahendragadhvi7153
    @mahendragadhvi7153 ปีที่แล้ว

    Jay Ho bhai. अद्भुत। आलोकिक अनुभव थाय छे। जय माँ सोनबाई। माताजी लॉम्बी आयुष अने निरोगी काया आपे। जय माताजी। 👏👏

  • @vishveshjpatel
    @vishveshjpatel ปีที่แล้ว +1

    i hardly understand ... but i can the feel the feeling ... it's beyond Human words that express ....
    stay Blessed ...

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 10 หลายเดือนก่อน

    અંતરના ઉંડાણમાંથી આવતો સ્વર 🙏 વાહ હાર્દિક ભાઈ 🙏

  • @jaiminnarmada8942
    @jaiminnarmada8942 ปีที่แล้ว

    Jay maa Sonal 🙏

  • @santoshgadhavi1379
    @santoshgadhavi1379 7 หลายเดือนก่อน

    વાહ અદભુત અંતર ને આનંદ આપે તેવી રજૂઆત 👌👌👌

  • @gol7428
    @gol7428 2 ปีที่แล้ว +2

    Ohoo.....amazing voice. Jay ho maaa sonal

  • @rajuchavda6419
    @rajuchavda6419 2 ปีที่แล้ว +3

    ક્યાં બાત 👌👌👌👌👌❤

  • @kalpeshvala4705
    @kalpeshvala4705 2 ปีที่แล้ว +1

    Thank you so much hardik bhai Dave share me this video 🙏🏻sonal ma and Khodiyar ma bless u 🙏🏻

  • @arjunodedra4230
    @arjunodedra4230 11 หลายเดือนก่อน +1

    આઈમાં 🙏🏻🙏🏻

  • @yashdangar7273
    @yashdangar7273 2 ปีที่แล้ว +1

    Bhai bhai …! Wha kaviraj wha …! Music 💯 Voice 💯❤️ … jay ma sonal 🙏🏻

  • @mayurvadhiya4341
    @mayurvadhiya4341 2 ปีที่แล้ว +2

    હા ભાઈ હા... . 🙏🙏🙏

  • @intexaquawonderrahul5538
    @intexaquawonderrahul5538 2 ปีที่แล้ว +1

    Really super. Heart Touch 👌👌👌 Jay Sonal Maa🙏

  • @BRDANGAR
    @BRDANGAR 2 ปีที่แล้ว +1

    Extra ordinary sound and music... What a dedication in singing such type of song.... Wow...

  • @tddangar4043
    @tddangar4043 2 ปีที่แล้ว +2

    अति सुंदर 🙏🏻✨

  • @priyankakhermusic9511
    @priyankakhermusic9511 2 ปีที่แล้ว +2

    Waah 🌸🎶

  • @jagmalrabari5612
    @jagmalrabari5612 2 ปีที่แล้ว +2

    અદભૂત... 👌

  • @kuldeepjalaggadhavi1262
    @kuldeepjalaggadhavi1262 11 หลายเดือนก่อน

    No words 🙏🙏❤️

  • @anshulpathak9897
    @anshulpathak9897 2 ปีที่แล้ว +3

    Wow, iktara should do more like this 😍

  • @bhagirathdhadhal1628
    @bhagirathdhadhal1628 2 ปีที่แล้ว +7

    આ ચરજ સોનલ માં એ જ લખેલી છે.🙏🙏

    • @mansinhkamliya4671
      @mansinhkamliya4671 2 ปีที่แล้ว +1

      Ja ho jay maa sonal 🙌🏻🙏🏻🙇🏻‍♂️

  • @kartikshukla2843
    @kartikshukla2843 8 หลายเดือนก่อน

    Wah Hardik bhai jive jive jive really tears in my eyes

  • @AmitDhumadiya
    @AmitDhumadiya 2 ปีที่แล้ว +1

    Jay Sonal maa 🙏🏻🙏🏻

  • @RanaHardipsinh-p4d
    @RanaHardipsinh-p4d หลายเดือนก่อน

    અંતર ના ભાવ થી ગાયો માતાજી નો વીંઝણો ❤

  • @sanjayvaghela270
    @sanjayvaghela270 11 หลายเดือนก่อน

    Words from hardik's ❤

  • @editorchandruofficial7045
    @editorchandruofficial7045 11 หลายเดือนก่อน

    Jay shree Sonal Krupa

  • @riteshk5305
    @riteshk5305 2 ปีที่แล้ว +2

    અદભુત🙏

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 2 ปีที่แล้ว +1

    Adbhut 🙌 bhai 🙏🙏

  • @Rajbha01105
    @Rajbha01105 2 ปีที่แล้ว +1

    Amazing voice very nice bro

  • @bhagirathahir88
    @bhagirathahir88 6 หลายเดือนก่อน

    15:22 Adbhut

  • @jeelpatel502
    @jeelpatel502 2 ปีที่แล้ว +1

    Jay maa sonal🙏❤️

  • @vihanfilms6368
    @vihanfilms6368 2 ปีที่แล้ว +5

    માં સોનલ ની કૂપા તમારા ઉપર કાયમ
    જય માં સોનલ

  • @bhagirathmodhavadiya4461
    @bhagirathmodhavadiya4461 9 หลายเดือนก่อน

    ઘણી ખમ્મા મારા વીર 🙌🙌🙌

  • @foodifiedrajkot3309
    @foodifiedrajkot3309 2 ปีที่แล้ว +2

    Adbhut😇😇🙏🙏🙏

  • @myextremluck
    @myextremluck 2 ปีที่แล้ว +1

    my school friend and coolest person....love you bro...keep going....enjoyed ur song at my HOME with good sound system and 16feet x 9feet screen....lovely....

  • @sagarnandaniya4678
    @sagarnandaniya4678 2 ปีที่แล้ว +1

    Soul touching ❤

  • @kalubhaivagh4529
    @kalubhaivagh4529 2 ปีที่แล้ว +1

    જય હો સોનબાઇ

  • @bharatjoshi1871
    @bharatjoshi1871 ปีที่แล้ว

    Very touching hearty rendition

  • @DevakanaDevakana
    @DevakanaDevakana 7 หลายเดือนก่อน

    જય માં સોનલમાં મારે તમારૂ શરણુ

  • @rajuodi7275
    @rajuodi7275 2 ปีที่แล้ว

    Maa sonal ni Krupa saday tamara par rahe wala

  • @kirandesai005
    @kirandesai005 2 ปีที่แล้ว +2

    "આત્મિય"

  • @DhwaniEmmanuel
    @DhwaniEmmanuel 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @narangadhavi4542
    @narangadhavi4542 ปีที่แล้ว

    vah brahmbev

  • @ravatsinhsisodiya8301
    @ravatsinhsisodiya8301 2 ปีที่แล้ว +2

    👌👌👍

  • @geetavijaylimbachiya8040
    @geetavijaylimbachiya8040 10 หลายเดือนก่อน

    Bhai bhai

  • @vachhiyagadhvi801
    @vachhiyagadhvi801 2 ปีที่แล้ว

    Jay Sonal ma

  • @rom4054
    @rom4054 5 หลายเดือนก่อน

    ❤❤

  • @poonamkurani3238
    @poonamkurani3238 ปีที่แล้ว

    pls put English subtitles

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vihanfilms6368
    @vihanfilms6368 2 ปีที่แล้ว +1

    સોનલ સાદા સહાયતે

  • @arjungadhvi4324
    @arjungadhvi4324 ปีที่แล้ว +1

    Jai maa bhgvati dhany hati tu charni ❤tari khot saalve maa aa kalyug ma❤😢😢😢

  • @VegadaNitubhai
    @VegadaNitubhai 5 หลายเดือนก่อน

    જય મા સોનલ

  • @ManishPatel-mw5ju
    @ManishPatel-mw5ju 2 ปีที่แล้ว +1

    Very nice

  • @truthseekers9996
    @truthseekers9996 2 ปีที่แล้ว +2

    Vinjano એટલે?

    • @somethingnew-zi6fp
      @somethingnew-zi6fp 2 ปีที่แล้ว +1

      Gujrati cho?

    • @rajp2511
      @rajp2511 ปีที่แล้ว +3

      પંખો

    • @LeninDataniya
      @LeninDataniya ปีที่แล้ว +1

      ​@@rajp2511❤ Thank you for translation 🙏🏻❤

  • @rohitsinhjadeja544
    @rohitsinhjadeja544 ปีที่แล้ว

    આઇ માં સોનલ માં

  • @kafiiya9461
    @kafiiya9461 2 ปีที่แล้ว

    ♥️♥️♥️🌺

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi 2 ปีที่แล้ว

    ,🙏🏻🚩🙏🏻🙏🏻✨

  • @rohanshroff9711
    @rohanshroff9711 ปีที่แล้ว +1

    Bau fynn

  • @malde_ahir_upleta2252
    @malde_ahir_upleta2252 ปีที่แล้ว +3

    રંગ

  • @priyamvashi2187
    @priyamvashi2187 2 ปีที่แล้ว

    wow 🥹♥️

  • @aaspangilva1582
    @aaspangilva1582 ปีที่แล้ว

    જય માં સોનબાઈ 🙏🙏

  • @desurBhai-cs1jy
    @desurBhai-cs1jy 16 วันที่ผ่านมา

    જય માં સોનલ

  • @shreesfxevent0412
    @shreesfxevent0412 5 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @yashpalchudasama
    @yashpalchudasama 2 ปีที่แล้ว

    અદભુત ..