Aapni Koi Chinta O | Dhruv Geet | Superhit Latest Gujarati Song 2020 | લેટેસ્ટ ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 84

  • @pravinalodaya2123
    @pravinalodaya2123 ปีที่แล้ว +2

    ઈશ્વરને પણ તકલીફ ન આપવી.... પોતાના દુઃખડા ન રોવા.....કેટલો સુંદર અભિગમ......ખૂબ સરસ રીતે અઘરી વાત સમજાવી. ધ્રુવ દાદા આપનો જોટો ન જડે.

  • @smitapurohit2230
    @smitapurohit2230 3 ปีที่แล้ว +6

    દર રોજ રાત્રે આ ગીત સાંભળી ને સુઈ જાવ છું ..અજબ ની શાંતિ મળે છે. ધ્રુવ દાદા તમને થેંક્યું શબ્દ નાનો પડે કેમકે ઈશ્વર ને સાક્ષાત્ સામે લાવી દીધા...હેમંત જોશી નો અવાજ એટલે સોના માં સુગંધ.

  • @HemlataBhavsar-on2gg
    @HemlataBhavsar-on2gg 5 วันที่ผ่านมา

    ખુબ સુંદર રચના 🌹🌹🌹

  • @vaishaliradia2640
    @vaishaliradia2640 3 ปีที่แล้ว +5

    અદ્ભુત દાદા! અઘરી વાત એકદમ સરળ શબ્દોમાં હૈયાસોંસરવી ઊતારી દે આપના શબ્દોને વંદન! 🙏

  • @rinavadera6709
    @rinavadera6709 2 ปีที่แล้ว +1

    Wah very very nice....wonderful song👏👌🙏

  • @ParthMorzariya
    @ParthMorzariya 4 ปีที่แล้ว +10

    ઈશ્વરને પણ ફરિયાદ ન કરીને ચિંતામુક્ત કરીએ તો એને થાય કે આ જીવને અવતરણ આપ્યું એમાં વાંધો નથી...
    અદભુત...
    દાદા...
    તમને વંદન...

  • @jagrutidesai4558
    @jagrutidesai4558 ปีที่แล้ว

    Wah!! Adbhut geet sunder vichar

  • @zularajendrasinh7458
    @zularajendrasinh7458 2 หลายเดือนก่อน

    વાહ રે વાહ ❤

  • @rajnarayanmadhusudanbhatt4062
    @rajnarayanmadhusudanbhatt4062 3 ปีที่แล้ว +1

    એક વર્ષ થઈ ગયું... સમય ને બાંધી નથી સકાતો તોય કેટલીક બાબત ચીરકાળ માટે નિર્મીત હોય છે.....ફરી સૌ ને અભિનંદન.👏💐

  • @atultrivedi1429
    @atultrivedi1429 ปีที่แล้ว

    વાહ શું મિજાજ છે દાદા.

  • @SamarpanMusicYT
    @SamarpanMusicYT 3 ปีที่แล้ว

    વાહ..... સુપર્બ

  • @denishapatel5052
    @denishapatel5052 3 ปีที่แล้ว

    જોરદાર ગીત

  • @nupurmodi2878
    @nupurmodi2878 4 ปีที่แล้ว +18

    દાદા...તમારું આ ગીત સાંભળીને હું તો આ જ ક્ષણે જ ચિંતામુક્ત થઉં છું... જીવનની હકારાત્મકતા નું ગીત. ભાઈ...હેમંત જોષી.. આપનો અવાજ અને સંગીત બંને જ ખૂબ જ સરસ છે...હંમેશાની જેમ જ.....સમગ્ર team ને અભિનંદન.

  • @pallaviparikh3063
    @pallaviparikh3063 ปีที่แล้ว

    Navi sankalpn ane sumadhur swar👏

  • @rupalshah1466
    @rupalshah1466 3 ปีที่แล้ว

    Sunder Kavya and khub saras avaj

  • @snehshah7615
    @snehshah7615 4 ปีที่แล้ว +2

    ભાઈ આપણે ઓળખતો નથી પણ હકીકત કૈશ કેટ કેટલા ચિંતાના વાદળો માથા પર હતા મને શ્રીરામ અને શ્યામ શાબ્દિક દેવોમાં મારા ઇષ્ટ મહાવીર દેખાયા
    સાક્ષાત ગીતમાં પ્રભુ ને હાજાર થવું પડે એવા અભિમંત્રિતશબ્દો છે💕💕💕

  • @darshanmali9782
    @darshanmali9782 2 ปีที่แล้ว

    અદભુત

  • @prakashdholakia9763
    @prakashdholakia9763 11 หลายเดือนก่อน

    superb brother! Jai ho 🙏

  • @dkc.
    @dkc. 4 ปีที่แล้ว

    માલિક,,માલિક💐💐💐

  • @nupurmodi2878
    @nupurmodi2878 4 ปีที่แล้ว +4

    આજે ઘણા સમય પછી ફરી આ ગીતને શાંતિથી માણ્યું...તબલાં પણ અદભુત વગાડ્યા છે.

  • @davejayesh7065
    @davejayesh7065 4 ปีที่แล้ว +3

    સાલો આવો attitude કેદી આવશે ,મારામાં? સલામ💪
    પ્રણામ🙏 ધૃવ દાદા

  • @chetnavyas9123
    @chetnavyas9123 4 ปีที่แล้ว +1

    વાહ... શ્રી ધ્રુવ ભટ્ટના શબ્દો ને હેમંતભાઈનો સ્વર અને સાથે મધુર સંગીત...અનેરો સંગમ...

  • @meenagala6913
    @meenagala6913 4 ปีที่แล้ว

    Wahhhhhh bhagvan ne pan aapdi chinta nahi kevani aava git sambhadi ne chinta hoyto pan vahi jay

  • @davejayesh7065
    @davejayesh7065 4 ปีที่แล้ว +7

    Have koi gujrati movie ma Druvdada na sabdo ane Hemant Joshi no swar sambhdavo che

  • @PRAKASHPATEL1974
    @PRAKASHPATEL1974 3 ปีที่แล้ว

    Lovely 😍 Radhe Radhe

  • @aeshapatel1711
    @aeshapatel1711 3 ปีที่แล้ว

    Adbhut rachna
    Super voice

  • @tushardave8893
    @tushardave8893 4 ปีที่แล้ว

    Ati sunder. .

  • @revasangeet1708
    @revasangeet1708 4 ปีที่แล้ว +1

    વાહ.. ખૂબ જ સરસ..👌🏻

  • @rajnarayanmadhusudanbhatt4062
    @rajnarayanmadhusudanbhatt4062 4 ปีที่แล้ว +4

    भै....चींता तो करवी पडे, वाह..फरी सोमवारनी सांज...👌💐👍

  • @abs1426
    @abs1426 4 ปีที่แล้ว +6

    શાસ્ત્રીય સંગીત ની મજા જ કંઇક અલગ હોય છે 🙏🏻

  • @Jasmina2727
    @Jasmina2727 4 ปีที่แล้ว

    ધૃવ ભટ્ટ અને હેમંત જોષી બંને 👏👏અદભૂત!!!

  • @hiralhiral3106
    @hiralhiral3106 4 ปีที่แล้ว +3

    વાહ!

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 4 ปีที่แล้ว

      बड़ा अहंकार हे
      मलशे इ खाशु , ने ढाकन ओढ़ी लेषु
      ऐसे न मिले सर्कार , उसको फ़िक्र हे तो मिलता हे
      और eनु कहानिया सुंनने की जरूरत न हे मालिक अन्तर्यामी हे
      कलम सम्भालिये अपनी
      दुनिया मालिक ने संभाली हे
      A mesage from shefali jee
      Many of you might have similer ferlings.
      I welk vome such advise from any one.
      કવિતા સમજવાની બધાની પોતપોતાની રીત છે.
      શેફાલી બેનનો આભાર કે તેમણે આ રચનામાં મેં નહીં માનેલો તશો નવો અર્થ જોયો અને મને બતાવ્યો - ધ્રુવ

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 4 ปีที่แล้ว

      बड़ा अहंकार ह
      मलशे इ खाशु , ने ढाकन ओढ़ी लेषु
      ऐसे न मिले सर्कार , उसको फ़िक्र हे तो मिलता हे
      और eनु कहानिया सुंनने की जरूरत न हे मालिक अन्तर्यामी हे
      कलम सम्भालिये अपनी
      दुनिया मालिक ने संभाली हे
      આ સંદેશો શેફાલી બેનનો છે. એમનો આભાર કે મને નહોતું સમજાયું તે
      સમજાવી બતાવ્યુ.
      કવિતા મારી પાસેથો જાય પછી તમારી છે. તમારી રીતે તમે મૂલવી શકો છો. ધ્રુવ

  • @ishadave5022
    @ishadave5022 2 ปีที่แล้ว +1

    Thank you so much for this wonderful composition.....Hemat bhai tamaro voice khub j sars che. Aa rachana mara dil thi najik 6. what a Lyrics.... Outstanding Dhruvbhai🙏🙏🙏

  • @smitapurohit2230
    @smitapurohit2230 3 ปีที่แล้ว

    આજે દેવશયની એકાદશી ના દિવસે આ ગીત ને બહુ ભાવ પૂવર્ક સાંભળ્યું અને ઘણા ભાવિક લોકો ને મોકલ્યું...ધ્રુવ દાદા ના ચરણો માં વંદન અને હેમંત ભાઈ ને સસ્નેહ આભાર.....

  • @bhaskardesai8818
    @bhaskardesai8818 3 ปีที่แล้ว

    બસ આવું જ જીવન જીવવું જોઇ્એ.

  • @swatishah6967
    @swatishah6967 2 หลายเดือนก่อน

    Just superb

  • @PMSHRINKV2023
    @PMSHRINKV2023 2 ปีที่แล้ว

    Woow....

  • @rupalbhatt8222
    @rupalbhatt8222 4 ปีที่แล้ว +1

    વાહ ખૂબ સુંદર

  • @ArunSharma-cr9mc
    @ArunSharma-cr9mc ปีที่แล้ว

    Nice

  • @nirupamashah1606
    @nirupamashah1606 3 ปีที่แล้ว +3

    The thought is so well expressed through a sincere and awesome voice

  • @intellectual_explorer
    @intellectual_explorer หลายเดือนก่อน

    Beautiful words and very nice composition

  • @sejalvasadiya276
    @sejalvasadiya276 4 ปีที่แล้ว +1

    અેકદમ જોરદાર

  • @mrsshakuntala1
    @mrsshakuntala1 3 ปีที่แล้ว

    Wah shanivar ni saware maja padi gai shabhadine gad gad

  • @GeetaVyas-k3f
    @GeetaVyas-k3f 7 หลายเดือนก่อน

    Very nice

  • @shobhapatel2147
    @shobhapatel2147 4 ปีที่แล้ว

    બહુજ સરસ શબ્દો અને ગાનાર કલાકારે પણ બહુજ સરસ ગાયુ છે ,ધન્યવાદ

  • @BHAVESHPATEL-sr6ng
    @BHAVESHPATEL-sr6ng 2 ปีที่แล้ว

    NAMAN.....................

  • @maheshmiyani8442
    @maheshmiyani8442 4 ปีที่แล้ว +1

    વાહ! સરસ શબ્દો છે.

  • @sejalvasadiya276
    @sejalvasadiya276 4 ปีที่แล้ว +1

    અદભૂત છે રચના

  • @dr.virendradolasia8752
    @dr.virendradolasia8752 4 ปีที่แล้ว

    વાહ વાહ.. શું શબ્દો છે..🎉🎊
    હેમંત જોષીનો અવાજ પણ મસ્ત..

  • @hardikbrahmbhatt
    @hardikbrahmbhatt 4 ปีที่แล้ว

    Wahhh vahlaaaa

  • @shauryagamers8953
    @shauryagamers8953 4 ปีที่แล้ว

    Khoob saras

  • @manshi9110
    @manshi9110 4 ปีที่แล้ว +1

    Awesome words for dhruvsir

  • @vinitpatel7073
    @vinitpatel7073 4 ปีที่แล้ว

    Shiv nu tamaru gayelu sahuthi lokpriya song -stuti-vandna muko

  • @kavitashah455
    @kavitashah455 3 ปีที่แล้ว +1

    Wow...it's too good. Lyrics as well as singing ...both fabulous....

  • @Jasmina2727
    @Jasmina2727 3 ปีที่แล้ว

    ❤️❤️

  • @nareshgadhiya
    @nareshgadhiya 4 ปีที่แล้ว +1

    Wah

  • @chhayachauhan145
    @chhayachauhan145 4 ปีที่แล้ว

    વાહ... અર્થ સભર શબ્દો ..nice voice

  • @saniyashekh7942
    @saniyashekh7942 4 ปีที่แล้ว

    Bau mast geet che..👌

  • @kalpanadharia8716
    @kalpanadharia8716 ปีที่แล้ว

    🙏🙏

  • @DevenSitapara
    @DevenSitapara 3 ปีที่แล้ว

    Great Lyrics , composition , Voice , Well done !!!

  • @bhm333
    @bhm333 4 ปีที่แล้ว +2

    Great lyrics and composition, sung beautifully too.

  • @gohil.maheshvariba8813
    @gohil.maheshvariba8813 หลายเดือนก่อน

    ❤,👍🤗🙏🙏🙏

  • @rinkalpatel821
    @rinkalpatel821 4 ปีที่แล้ว

    Superb....

  • @amitgadhavi3072
    @amitgadhavi3072 4 ปีที่แล้ว

    राम

  • @pashminabhatt8158
    @pashminabhatt8158 3 ปีที่แล้ว

    Very nice song N voice...👍

  • @anuradhasingh4281
    @anuradhasingh4281 3 ปีที่แล้ว

    Superb words... Stay blessed 🌹❤️

  • @prarthnajoshi4640
    @prarthnajoshi4640 4 ปีที่แล้ว

    Suparb,
    👌👌👌

  • @jayshreesolanki2002
    @jayshreesolanki2002 4 ปีที่แล้ว

    Super composition and sound

  • @urvijani1358
    @urvijani1358 4 ปีที่แล้ว +1

    excellent

  • @manshi9110
    @manshi9110 4 ปีที่แล้ว

    Thanks for the song

  • @jalpahemantjoshi3547
    @jalpahemantjoshi3547 4 ปีที่แล้ว +1

    Amazing 👍👌👌💐

  • @SnehVaghelaArts
    @SnehVaghelaArts 4 ปีที่แล้ว +1

    Hemant always gives best very nc..

  • @vinitpatel7073
    @vinitpatel7073 4 ปีที่แล้ว

    👌👍👏

  • @koiajaanikavitanakanthe...4992
    @koiajaanikavitanakanthe...4992 4 ปีที่แล้ว

    😍😍😍😍😍😍😍👍🏻

  • @bjoshi3046
    @bjoshi3046 10 หลายเดือนก่อน

    એવુ નથી લાગતું કે આપણે પણ શ્રીકૃષ્ણ નો
    ભાર વધારવો.સકારાત્મક અને આત્મવિશ્વાસ થી
    ભરપૂર કાવ્ય.

  • @atulshah3022
    @atulshah3022 4 ปีที่แล้ว

    Very nice