જી ઉશનશભાઈ, અરુણભાઈ તો જે મેં પણ ન જોયો હોય એ પ્રદેશમાં જઈને કાવ્યને સમજે. શબ્દોની પારનું તત્વ ખોળી શકવા સમરથ હોય તેવા જનો લખનારે ભાખેલા કવિતને ટેકા પૂરતો જ ઉપયોગ કરીને પોતાના આગવા પ્રદેશ સુધી પહોંચી શકે છે. એટલે અરુણભાઈ કે હેમંતભાઈ જે પ્રદેશની વાત લાવે તે જગાએ હું ન પહોંચ્યો હોઉં એવું પણ હોઈ શકે. એટલે જ હું હમેશા કહું છું અને સ્વીકારું છું કે રચના કરનાર કરતા એને માણનારો મોટો છે. તમે આટલો રસ લઈને પ્રતિભાવ આપ્યો તે મોજ. આનંદ. ધ્રુવ
@@dhruvbhatt6972 ધ્રુવભાઈ પાસેથી કઈ પણ સાંભળવા આતુર હોવ છું હું. એટલે ખૂબ આનંદ થયો. હું ધ્રુવભાઈના શબ્દો સમજું છું એ દાવો નથી મારો, પરંતુ ધ્રુવભાઈ મને સમજે છે એ વાત છે મારી એટલે મારી બોલીમાં મેં પણ આ ગઝલ ઉચ્ચારી હશે... શ્રી અસિત મોદી, નીલા ટેલી ફિલ્મનું આ અભિયાન ખૂબ રસ પ્રદ છે, આનંદ પ્રદ છે.
What a philosophical song !!!! Full of spirituality n one kind of sacrifice is there. "Algaari jivatma " type of a person he seems. Wonderful lyrics sung with utmost sweetness. Love this song.
Kind of speechless after listening this...such divine voice and music just takes one into different dimension!You bring music to life.... thank you so much Dhruv dada ,Parul Mam ,Soor and Sohni for this,loved it !!!♥️♥️♥️
Thank you so much 'Dhruv Bhatt' mere mitra! This means so much to our whole team! તને ગમ્યું તે અમને ગમ્યું! Motivates us to do more ❤️ so happy to see Dhruv Bhatt the fan vs Dhruv Bhatt the artist here. ❤️🙏Thank you!
Omg..... All of these Dhruvgeets are so so so underrated.. I am glad I came across one of them and now just enjoying my ride... sometimes even looping a song :)... Dhanya Garavi Gujarat.. Dhanyvaad
આ ગીત મને ખુબ ખુબ ગમ્યું છે કારણ કારણ નથી ખબર બસ ગમ્યું છે અને ગમતું રહ્યું છે
THANK YOU SO MUCH 🙂🙏🌻
રૂંવાડા ઊભા થઈ જાય તેવી રચના... ખુબ ખુબ અભિનંદન....
બહુ સરસ શુભેચ્છાઓ
Thank you ❤️☺️
આભાર સહ અભિનદન
વાહ ખુબ સરસ શબ્દ રચના
કર્ણપ્રિય...શબ્દો સરળ પણ સચોટ પ્રત્યેક અંતરે....સ્વરાંકન પણ મજબૂત....અભિનંદન...પ્રકાશ હાથી..
વાહ વાહ..વાહ...વાહ...👌👌
Thank you so much! 😊🙏💜❤️
કવિ અને ગાયક કલાકારો ને અભિનંદન.
વાહ.... મજા પડી ગઈ. 👌
Thank you Sir! ❤️❤️🙏
Thanks a lot sir🌹🙏
Thank you so much Sir!❤🙏🏻
વાહ. મજા પડી ગઈ.
Thanks a lot 🌹
Thank you so much!❤🙂🙏🏻
નમસ્તે
વાહ ખૂબ મજા પડી કે સાંભળવાની
Thanks a lot 🌹
Thank you so much!🙏🏻🙂❤
ખુબજ ભાવ વિભોર રજૂઆત બાદલ હ્રુદયેષ્ઠ અભિનંદન શહીદ કેપ્ટન નિલેશ સોની પરિવાર તરફથી
THANK YOU SO MUCH 🙏🏻
Khub khub vandan dhruv saheb
THANK YOU SO MUCH!🙂❤🙏
ખૂબ જ સુંદર... ગીત અને સ્વરાંકન.. વાહ..
ખુલ્લી મૂકી વખાર અમે ચાલતાં થયાં... વાહ..👍🙏💐
ખૂબ જ સરસ પ્રસ્તુતિ...
Thank you! ❤️
Thank you so much 🌹🌹
Thank you so much!❤🙂🙏🏻
Vah..vah...spasht Uchchar n Shu shuddh Swar ...🙌👏👏
THANK YOU SO MUCH!🙂🙏🏻❤
વાહહહહ
ખૂબ જ સુંદર સ્વરાંકન...અભિનંદન..સૂર ને.
Thank you! ❤️🙏
Superb... awesome... ખુબ જ સુંદર કંઠ અને સ્વરાંકન 🌹🌹👌👌❤️❤️👍
Thanks a lot 🌹🌹❤️
Thank you so much Swati ben!🙏🏻🙂❤
ખૂબ સરસ. મા દીકરી બંને ને ખૂબ ખૂબ અભિનંદન
THANK YOU SO MUCH!❤🙂🙏
Vah🌹🌹
સુપર
Thank you🌸🙂❤
બસ સાંભળ્યા જ કરો, કાવ્ય અને કંઠ નોખા પાડવાનું સાહસ ન કરતા. સ્વર રચના, સંગીત, visuals go into creating the absorbing mood of the song . 🙏🏼🌷🙏🏼
Thank you so much sir❤️❤️❤️🙏🙏🙏
Thanks a lot...dada..
હૃદય ને મલમ લગાડે એવો સ્વર અને સંગીત
Thanks a lot 🌹🌹🙏
Thank you so much!🙏🏻🙂❤
....તોય નશો રહે.... હા....એ બરકરાર છે....ક્યાબાત.....
ફરી એક વાર મુલાયમ અવાજ સાથે ખૂબ સરસ તર્જ...સૌ ને અભિનંદન.👌💐
Thank you! ❤️🙏
Thanks a lot, 🌹🌹
Thank you so much!🙏🏻🙂❤
Superb...and ausom dhruv bhai
THANK YOU!🙂🙏🏻❤
❤️
❤
શાંત રસ..enjoyed..
Thanks 🌹
Thank you so much Nupur ben!❤🙂🙏🏻
Wah..👌
Thank you so much💜🎵🌻🙏🙂
Sunder
Thank you so much!❤🙏🏻🙂
😃👌👌
Thank you 🙂
ધ્રુવભાઈ નું ગીત ગઝલ ના રૂપ માં ...મજા આવી સાંભળવાની.
Thanks nupur ben, 🌹
વર્ષો પહેલા અરુણભાઈ ભટ્ટ પાસેથી આ ગઝલ સાંભળેલી .. બીજું visuals જોઈને થયું કે શબ્દાર્થ જ પકડાયો કે શું...
જી ઉશનશભાઈ,
અરુણભાઈ તો જે મેં પણ ન જોયો હોય એ પ્રદેશમાં જઈને કાવ્યને સમજે. શબ્દોની પારનું તત્વ ખોળી શકવા સમરથ હોય તેવા જનો લખનારે ભાખેલા કવિતને ટેકા પૂરતો જ ઉપયોગ કરીને પોતાના આગવા પ્રદેશ સુધી પહોંચી શકે છે. એટલે અરુણભાઈ કે હેમંતભાઈ જે પ્રદેશની વાત લાવે તે જગાએ હું ન પહોંચ્યો હોઉં એવું પણ હોઈ શકે. એટલે જ હું હમેશા કહું છું અને સ્વીકારું છું કે રચના કરનાર કરતા એને માણનારો મોટો છે. તમે આટલો રસ લઈને પ્રતિભાવ આપ્યો તે મોજ.
આનંદ.
ધ્રુવ
@@dhruvbhatt6972 ધ્રુવભાઈ પાસેથી કઈ પણ સાંભળવા આતુર હોવ છું હું. એટલે ખૂબ આનંદ થયો.
હું ધ્રુવભાઈના શબ્દો સમજું છું એ દાવો નથી મારો, પરંતુ ધ્રુવભાઈ મને સમજે છે એ વાત છે મારી એટલે મારી બોલીમાં મેં પણ આ ગઝલ ઉચ્ચારી હશે...
શ્રી અસિત મોદી, નીલા ટેલી ફિલ્મનું આ અભિયાન ખૂબ રસ પ્રદ છે, આનંદ પ્રદ છે.
Very very nice
THANK YOU SO MUCH!🙂
Nice video and aong also Ma and bati
Very nice swar and soor we proud of gujarati
Excellent composition ably sung by both singers supported by melodious music
Thank you! ❤️🙏
Thanks a lot 🌹🌹🙏
Thank you so much!🙂🙏🏻❤
Very nice
Thank you! ❤️🙏
Thanks a lot 🌹
Ma and beti voice also unique
nice
Thanks 🌹
Thank you!🙂🙏🏻
Best one from Mother daughter.
Thank you so much 🌹🌹🙏
Thank you so much uncle!😍🙏🏻
What a philosophical song !!!! Full of spirituality n one kind of sacrifice is there. "Algaari jivatma " type of a person he seems. Wonderful lyrics sung with utmost sweetness. Love this song.
THANK YOU SO MUCH! 😊🙏💕
Kind of speechless after listening this...such divine voice and music just takes one into different dimension!You bring music to life.... thank you so much Dhruv dada ,Parul Mam ,Soor and Sohni for this,loved it !!!♥️♥️♥️
અરે વાહ ધ્રુવ,
એક તો આપણા નામ એક છે. એની જ મોજ આવી ગઈ. અને તેં સરસ મજાનો પ્રતિભાવ આપ્યો. તે પણ વાંચ્યો. આભાર
Thank you so much 'Dhruv Bhatt' mere mitra! This means so much to our whole team! તને ગમ્યું તે અમને ગમ્યું! Motivates us to do more ❤️ so happy to see Dhruv Bhatt the fan vs Dhruv Bhatt the artist here. ❤️🙏Thank you!
THANK YOU DHRUV!❤❤🙂🙏🏻
#VasundharaniVaani2019 ni bahu badhu yaado fari #DhruvGeet joi sambahdi taji thai😇😇💚💚
Thanks a lot 🌹🙏
Thank you so much!🙏🏻🙂❤
Super 👌
THANK YOU SO MUCH!❤🙏🏻🙂
👌 Very well presented and performed.
Thank you! ❤️
Thanks a lot 🌹🌹
Thank you so much!❤🙏🏻🙂
Wah.
#jayamistryofficial
Thanks 🙏
Nice👌👌👌👌
Melodious voice and a song!! Congratulations all once again.
Thank you! ❤️🙏
Thanks a lot, 🌹🌹
Thank you so much!❤🙂🙏🏻
Very nicely sung
Thanks a lot 🙏🌹
Thank you so much!❤🙂🙏🏻
Omg..... All of these Dhruvgeets are so so so underrated.. I am glad I came across one of them and now just enjoying my ride... sometimes even looping a song :)... Dhanya Garavi Gujarat.. Dhanyvaad
THANK YOU SO MUCH! 🙂🙏🏻❤
this is soulful. almost like a prayer. love love love this.
THANK YOU SO MUCH!❤🙂🙏🏻
😌👍
🙏🙂❤
Very well presented👍
Thanks a lot 🌹
Both r nice! Sohani your range of voice is very sweet
THANK YOU SIR!🙂🙏
Nice jorr
Thank you 😊
What a voice and sang beautifully. It is very difficult to sing . Thumps up to both singers and Bhatsaheb for beautiful song.
Thank you 😊
Awesome!!
Thank you so much! ❤️❤️🙏🙏
વાહહહહ
THANK YOU!🙏🙂❤
❤️
🌹🌹
🙏🏻🙂❤