Kirtanma Roj Ame Jashu કીર્તનમાં રોજ અમે જશું | Gujarati Krishna Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ🙏🏻💐
    આજ નું ભજન - કીર્તનમાં રોજ અમે જશું 🌺🌸
    રાગ:- વાસુદેવ દેવકી ના જાયા
    બોલે તેને બોલવા દેશું કીર્તનમાં રોજ અમે જશું
    ગુરુ ગોવિંદ ના ગાશું કીર્તનમાં રોજ અમે જશું
    સત્સંગની શાળાના અમે વિદ્યાર્થી
    જીવનના રથ કેરો શામળીયા સારથી
    સુકાન સોંપી દેશું કીર્તનમાં રોજ અમે જાશું
    અંતર ના નાદ થી અને તાળી ઓના તાલથી
    રણછોડ ને રીંજવશું હૈયાના વાલથી
    ભક્તિનું ભાથુ ભરી લેશું કીર્તનમાં રોજ અમે જાશું
    ગુણ ગોવિંદના ગાશું કીર્તનમાં રોજ અમે જાશું
    ભક્તિના માર્ગમાં વિઘ્ન હજાર છે
    મોહનને મળવાનો પાકો વિશ્વાસ છે
    વાલા ને વશ કરી લેશું કીર્તનમાં રોજ અમે જાશું
    ગુણ ગોવિંદના ગાશું કીર્તનમાં રોજ અમે જાશું
    મંડળ ને માધવ ને મળવાની હામ છે
    સેવાને સ્મરણ બેવ કરવાના કામ છે
    ભક્તિ વિના બધું નકામું કીર્તનમાં રોજ અમે જાશુ
    ગુણ ગોવિંદના ગાશું કીર્તનમાં રોજ અમે જાશું
    બોલે તેને બોલવા દેશું કીર્તનમાં રોજ અમે જાશું
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #KIrtanMaRojJashu #KrishnaBhajan #krishna #bhajan #jayaben #JayabenNaBhajan #jayabenrajawadha #gujaratibhajan

ความคิดเห็น • 5

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 2 หลายเดือนก่อน +1

    Jay shri krishna 🙏

  • @hansakhatri4715
    @hansakhatri4715 2 หลายเดือนก่อน +1

    જયશ્રીકૃષ્ણ

  • @RK-et1cv
    @RK-et1cv 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @kaminivalia7020
    @kaminivalia7020 2 หลายเดือนก่อน +1

    Sars jayaben