Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Kiran Prajapati Present...
    Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati (lyrics)
    માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
    SINGER: KIRAN PRAJAPATI
    PRODUCER: SANJAY PRAJAPATI
    MUSIC: MANOJ VIMAL
    MIXING: HARDIK SAGAR
    LYRICS: TRADITIONAL
    DHUN MANDLI: BOTAD
    VIDEO: SAGAR SATANI
    PINTU JOSHI
    MITESH GOSAI
    RAJ MANDIR STUDIO BOTAD
    EDITING: SANJAY PRAJAPATI
    DISIGN: KAUSHAL PRAJAPATI
    SP.THANKS: MOGAL DHAM TARAGHARA
    LYRICS;
    માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં
    એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર માં
    ગંગા નાહ્યા જમુના નાહ્યા નાહ્યા નિર્મળ નીર માં
    મન નાં મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે
    માળા ફરે હાથમાં........
    એમાં માળા મણકા.......
    આડા ઊભા તિલક કરે ભક્તિ ના દેખાવ કરે
    ભગવો પેરી ભીખ માંગે એમાં સુખડ ચંદન શું કરે
    માળા ફરે હાથમાં......
    એમાં માળા મણકા.......
    પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા
    મારા તારી બહુ કરે એમાં ભગવાન બેઠા શું કરે
    માળા ફરે હાથમાં......
    એમાં માળા મણકા.......‌
    સાધુ જમાડ્યા સંતો જમાડ્યા મોટી મોટી નાત જમાડી
    ભાણેજરૂ ને ભુખ્યા કાઢયા એમાં ભગવાન બેઠા શું કરે
    માળા ફરે હાથમાં......
    એમાં માળા મણકા........
    શિવજી ને ચડાવે લોટા વાતું ના તો વાળે ગોટા
    અભિમાન માં બહુ ફરે એમાં શંકર બેઠા શું કરે
    માળા ફરે હાથમાં.......
    એમાં માળા મણકા.......
    ચાર ધામ ની જાત્રા કરી ગીરનાર નો ડુંગર ચડી
    માયા મમતા ચુટે નહીં એમાં ભગવાન બેઠા શું કરે
    માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં
    એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર
    _______________________________________________
    Please Do Like, Share and Subscribe.
    #Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #MalaFareHatmaManFareSansarma
    #MalaFareHatmadhun #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
    #ramdhun #rambhajan #KiranPrajapatidhun
    #dhanydhanyAnjninajaya #hanumanji
    #anjninajayahanuman #KpStudioOfficial #Kiran_Prajapati
    #Kiran_Prajapati_Official
    #Kiran_Prajapati_New_Song
    #KP_Studio_Official
    ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
    If you like this video don't forget to share with others & also share your views Thank you
    Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
    આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
    Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
    🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
    _______________________________________________
    Instagram:
    Facebook:
    ------------------------------------------------------------------------------
    Popular Song :-
    Aavi Rudi Aambaliya ni Dal
    • AAVI RUDI AAMBALIYA NI...
    Kanku chhati Kankotri -
    • KAKNU CHHATI KANKOTARI...
    Gatrad ma-
    • SHOBHE MAA GATRAL " શો...
    Ram dev Ranuja vala-
    • RAMDEV RANUJAVALA | VA...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    For Serch :-

ความคิดเห็น • 1K

  • @rajubhaisuthar6446
    @rajubhaisuthar6446 2 หลายเดือนก่อน +4

    Bahut saras bhajan

  • @HathiyaAlpeshVijaysing
    @HathiyaAlpeshVijaysing 24 วันที่ผ่านมา +3

    ❤ સુપરહિટ

  • @harshadkhasakiya
    @harshadkhasakiya 2 หลายเดือนก่อน +3

    Khub saras

  • @sandeepsuthar317
    @sandeepsuthar317 4 หลายเดือนก่อน +3

    Sandar

  • @TheEnfield-j9i
    @TheEnfield-j9i 5 หลายเดือนก่อน +7

    Saras bajan

  • @dashrathbhaipatel8829
    @dashrathbhaipatel8829 5 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ... જોરદાર...

  • @GoraiyaPradip
    @GoraiyaPradip 6 หลายเดือนก่อน +4

    Supar hit git Kiran ben

  • @miteshsatiya5655
    @miteshsatiya5655 3 หลายเดือนก่อน +1

    Ek no Ho😊

  • @jadejanatavarsiny376
    @jadejanatavarsiny376 4 หลายเดือนก่อน +5

    Wah😊😊😊😊

  • @GoswamiDevendra-q8e
    @GoswamiDevendra-q8e 4 หลายเดือนก่อน +2

    વાહ કિરણ બેન વાહ🎉🎉

  • @DamyantiMakavana
    @DamyantiMakavana 3 หลายเดือนก่อน +4

    બહુ સારા કીર્તન સાંભળવા મળે તમારા

  • @gujaratgaurav424
    @gujaratgaurav424 4 หลายเดือนก่อน +1

    ખરેખર ખૂબ સરસ धुन છે. સાંભળવી ખૂબ જ ગમે છે. 👌👌

  • @pinalpinal5643
    @pinalpinal5643 9 หลายเดือนก่อน +16

    Khub saras kiranben gav so

  • @patelrajesh124
    @patelrajesh124 2 หลายเดือนก่อน +3

    ખુબ સરસ કિરણબેન❤❤❤❤

  • @pravinnakrani927
    @pravinnakrani927 9 หลายเดือนก่อน +4

    વાહ ખુબ સરસ 🎉

  • @varshabentarar
    @varshabentarar 22 วันที่ผ่านมา +2

    બેસ્ટ કિરણ બેન ❤❤ ખુબ ખુબ અભિનંદન

  • @jitendramakavana6465
    @jitendramakavana6465 2 หลายเดือนก่อน +3

    Vaah kiran ben very nice👍👍👍

  • @baraiyahirenbhai1915
    @baraiyahirenbhai1915 4 หลายเดือนก่อน +2

    Khub Saras Jay Shree Ram

  • @newsongsoldsongs12346
    @newsongsoldsongs12346 9 หลายเดือนก่อน +21

    Khub saras Dhol Tame Badha
    Bahenoe Gayu Jai Jalaram

  • @Hansa-ck3or
    @Hansa-ck3or 3 หลายเดือนก่อน +2

    Vava ati sundr 🎉❤🎉❤❤

  • @nileshprajapati241
    @nileshprajapati241 5 หลายเดือนก่อน +15

    Khub Sara's bhajan chhe.
    Dhany chhe prajapti ne.

  • @vijaybhaipatel3499
    @vijaybhaipatel3499 หลายเดือนก่อน +2

    Vah kiranben

  • @PravinaParesha
    @PravinaParesha 5 หลายเดือนก่อน +7

    સરસ કિરણ‌બેન👌👌👌🙏🙏🙏

  • @kishornakum949
    @kishornakum949 3 หลายเดือนก่อน +1

    👌👌 વાવ ખુબ જ સરસ છે

  • @mansukhjapdiya6312
    @mansukhjapdiya6312 6 หลายเดือนก่อน +3

    વાહ કિરણ બેન વાહ ❤❤❤👏👏👏

  • @AmratKanzariya
    @AmratKanzariya 2 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ❤

  • @vijiydumadiya558
    @vijiydumadiya558 2 หลายเดือนก่อน +4

    જય શ્રી કૃષ્ણ રામ ભગવાન જય માતાજી જય માતાજી બાપા સીતારામ ભગવાન જલારામ બાપા જય માતાજી જય માતાજી ❤❤❤

  • @AsmitaRathod-u5y
    @AsmitaRathod-u5y 22 วันที่ผ่านมา +2

    સુપર હિટ

  • @ChandaniDevang
    @ChandaniDevang 5 หลายเดือนก่อน +3

    Wah ben 🙏👌

  • @SaileshChouhan-u7w
    @SaileshChouhan-u7w 4 หลายเดือนก่อน +1

    સુપર સૂપર

  • @varshadobariya5912
    @varshadobariya5912 5 หลายเดือนก่อน +7

    Vah khub saras

  • @hemagajjar5040
    @hemagajjar5040 9 หลายเดือนก่อน +4

    Bahu saras

  • @premajibhaishekh7021
    @premajibhaishekh7021 4 หลายเดือนก่อน

    Supar 🎉🎉🎉

  • @drashnakansakra844
    @drashnakansakra844 7 หลายเดือนก่อน +2

    👌

  • @AMDVlog-ns1ps
    @AMDVlog-ns1ps 5 หลายเดือนก่อน +17

    સુપર

  • @HareshPatel-e6d
    @HareshPatel-e6d 8 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ

  • @JadejaDipaksinh-pv7mm
    @JadejaDipaksinh-pv7mm 3 หลายเดือนก่อน +2

    Jay shree Krishna Kiranben

  • @motibhaibharwadmotibhaibha5834
    @motibhaibharwadmotibhaibha5834 5 หลายเดือนก่อน +4

    Ha. Moj. Ha😊

  • @jitendratailor3749
    @jitendratailor3749 2 หลายเดือนก่อน +2

    ❤❤❤jay dwarkadhish🙏

  • @ValaPaba
    @ValaPaba หลายเดือนก่อน +2

    સરસ

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 8 หลายเดือนก่อน +5

    Saras

  • @NishaPatel-rr5er
    @NishaPatel-rr5er 28 วันที่ผ่านมา

    ❤ khub saras bhajan

  • @PrajapatiLaxman-v4t
    @PrajapatiLaxman-v4t 9 หลายเดือนก่อน +10

    Jay ho prjapati ka

  • @JayAmbeStudioGujarati
    @JayAmbeStudioGujarati 5 หลายเดือนก่อน

    Jordar Ben

  • @jethvasagar252
    @jethvasagar252 6 หลายเดือนก่อน +5

    ખુબ સરસ 🙏🙏🙏

  • @jayeshvaja-tr3oz
    @jayeshvaja-tr3oz 5 หลายเดือนก่อน +1

    ha moj ha

  • @Desivlog-tg1pm
    @Desivlog-tg1pm 3 หลายเดือนก่อน +7

    સરસ કિરણ બેન

  • @ParmarPurshottam-qg3zh
    @ParmarPurshottam-qg3zh 9 หลายเดือนก่อน +9

    Khub,saras,Bhajache,,❤❤

  • @JeegnaShanishchara
    @JeegnaShanishchara 3 หลายเดือนก่อน

    👌 સરસ

  • @RameshgagjimhaiSarviaya
    @RameshgagjimhaiSarviaya 9 หลายเดือนก่อน +18

    Saras kiran ben

  • @Jaysatiyaimaelectrician
    @Jaysatiyaimaelectrician 5 หลายเดือนก่อน +1

    સરસ❤❤❤

  • @meramrnayak3044
    @meramrnayak3044 3 หลายเดือนก่อน +4

    માં ખોડલ તમારા આવા અવાજ ભગવાન માતાજી ખુશ થાય ❤❤❤ કિરણ ben

  • @Official_vagad
    @Official_vagad 5 หลายเดือนก่อน +4

    Supab

  • @MayurDhandhukiya
    @MayurDhandhukiya 5 หลายเดือนก่อน

    Nice kiranben prajapati❤❤

  • @rajeshdavdadavda6241
    @rajeshdavdadavda6241 8 หลายเดือนก่อน +12

    Khub sarsa kirnaben tamara bhajan roj sabhadu khub pargati karo

  • @sanjaybharad2998
    @sanjaybharad2998 3 หลายเดือนก่อน +5

    શબ્દો ખુબ સરસ આયોજન પૂર્વક જ્ઞાન આપી જાય છે જય મહાદેવ

  • @NewSub-no3zk
    @NewSub-no3zk 4 หลายเดือนก่อน +1

    બહુ સરસ માળા ફરે હાથમા મન ફરે સંસાર મા❤❤

  • @RaviAbaliya
    @RaviAbaliya 4 หลายเดือนก่อน +5

    વાહ

  • @mahaveerdaga7576
    @mahaveerdaga7576 5 หลายเดือนก่อน

    बहुत ही सुन्दर

  • @JentiPatel-un6hd
    @JentiPatel-un6hd 5 หลายเดือนก่อน +1

    Super

  • @JayeshGarasiya-yd5uo
    @JayeshGarasiya-yd5uo 3 หลายเดือนก่อน +2

    હામોજ 😊😊😊😊😊😊😊😊😊

  • @prajapatilala6698
    @prajapatilala6698 9 หลายเดือนก่อน +7

    Saras ben

  • @stargemr125
    @stargemr125 7 หลายเดือนก่อน +3

    😮❤ઓપિ

  • @DANGARmiraj-eh5yk
    @DANGARmiraj-eh5yk 4 หลายเดือนก่อน +2

    Good bhajn

  • @Ajaybhai-c7h
    @Ajaybhai-c7h 9 หลายเดือนก่อน +15

    બો સરસ કીર્તન છે હજી બીજા ગાવ ભગવાન ખુબ આગળ વધારે

  • @alpeshchauhan8821
    @alpeshchauhan8821 4 หลายเดือนก่อน +3

    Super super માંરી બહેન બહું સરસ છે

  • @chinabhaidharsenda7218
    @chinabhaidharsenda7218 7 หลายเดือนก่อน +5

    Khub seats
    .

  • @ParmarDhruv-r8l
    @ParmarDhruv-r8l 2 หลายเดือนก่อน +1

    Vava

  • @moridharmesh1726
    @moridharmesh1726 5 หลายเดือนก่อน +5

    Khub sasar

  • @bhavanthakor2569
    @bhavanthakor2569 3 หลายเดือนก่อน +7

    જય શ્રી રાધે કૃષ્ણ કિરણબેન❤❤❤❤

  • @TiniThakor-q8r
    @TiniThakor-q8r 2 หลายเดือนก่อน +3

    Jay babari Kiran ben

  • @me.____
    @me.____ 3 หลายเดือนก่อน +1

    Radhe Radhe

  • @sureshladumor6010
    @sureshladumor6010 6 หลายเดือนก่อน +8

    સરસ બને

  • @skthakor1590
    @skthakor1590 5 หลายเดือนก่อน +2

    Naic

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 9 หลายเดือนก่อน +11

    Wah khub Sara's 🙏🙏 sitaram

  • @nitasisangiya3881
    @nitasisangiya3881 7 หลายเดือนก่อน +1

    Bhuj Sara's lagi joi na bhuk lagi gai kale j banavis pan aa bada mota kai sake chokrav na kai sake pan bafali kadi na mori vagar dasu 😅😅oj avi jase 😍 must achari dal super 👌 👌

  • @Dhokiyadhiren
    @Dhokiyadhiren 9 หลายเดือนก่อน +8

    👌👌👌

  • @ashwinsuthar5078
    @ashwinsuthar5078 9 หลายเดือนก่อน +2

    Very good, khoob saras bhajan gao chho, khoob khoob abhinandan!!

  • @valaramesh1390
    @valaramesh1390 9 หลายเดือนก่อน +12

    સોનલબેન ખુબ ખુબ અભિનંદન સવાર સવારમાં આપનું કીર્તન કે ધૂન સાંભળી લઈએ એટલે આખો દિવસ આણંદ મા જાઈ છે

  • @SanjayJoliya-hw4rh
    @SanjayJoliya-hw4rh 4 หลายเดือนก่อน

    Va Ben saru gayu

  • @chauhanjagdish4126
    @chauhanjagdish4126 หลายเดือนก่อน +2

    Jay sri krishna

  • @jagadisdomor2751
    @jagadisdomor2751 6 หลายเดือนก่อน +6

    Jordar

  • @BhartibenDesani
    @BhartibenDesani 6 หลายเดือนก่อน +4

    ખુબ સરસ કીર્તન

  • @ajayprajapat.9737
    @ajayprajapat.9737 4 หลายเดือนก่อน

    સરસ❤🙏🙏

  • @katarakhemjibhai1301
    @katarakhemjibhai1301 7 หลายเดือนก่อน +4

    સરસ રીતે ગાય છે કિરણ બેન છે

  • @urmilaparekh1949
    @urmilaparekh1949 6 หลายเดือนก่อน +2

    Beautiful bhajan dhanywad ❤❤❤❤👏🏼👏🏼👏🏼

  • @yogeshbbhil
    @yogeshbbhil 8 หลายเดือนก่อน +4

    વlહ..બહુ..સરસ..ગુનો.છે

  • @NaranbhaiGadhvi-y5u
    @NaranbhaiGadhvi-y5u 6 หลายเดือนก่อน +3

    ખુબ સરસ કીરણબેન ધન્યવાદ જય માતાજી

  • @tarsariyanagjibhai3135
    @tarsariyanagjibhai3135 5 หลายเดือนก่อน +3

    Supar hit se bhajan

  • @riyanshibaisa4050
    @riyanshibaisa4050 2 หลายเดือนก่อน +1

    👌👌💯

  • @10nitya.7kavyagandhi5
    @10nitya.7kavyagandhi5 6 หลายเดือนก่อน +12

    Veryyyy nice 👍 મને રૂવાટા ઉભા થઇ ગયા

  • @BhupatbhaiMakvana-tq6zu
    @BhupatbhaiMakvana-tq6zu 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન

  • @N.KGadhavi-rk2pk
    @N.KGadhavi-rk2pk 3 หลายเดือนก่อน +10

    Jay ramapir ❤❤❤

  • @merbhavubhai2825
    @merbhavubhai2825 9 หลายเดือนก่อน +15

    વાહ વાહ બહુ સરસ આવી રીતે આવા બીજા કીર્તન પણ નીચે લખેલા બતાવવા વિનંતી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @manushpatrl4644
    @manushpatrl4644 4 หลายเดือนก่อน +1

    Jay shree Dwarkadhish 🙏🚩 Super Kiran ben😊

  • @bhavesbhavsar5409
    @bhavesbhavsar5409 5 หลายเดือนก่อน +5

    ખૂબ જ સરસ કિતૅન છે જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @kishanbhatt-cv5oh
    @kishanbhatt-cv5oh 5 หลายเดือนก่อน

    સુપર ભજન

  • @sagarkaumesh1664
    @sagarkaumesh1664 9 หลายเดือนก่อน +5

    खुबसरस

  • @NaynabenPatel-v9r
    @NaynabenPatel-v9r 6 หลายเดือนก่อน +2

    Saras 👌👌

  • @rajput_ffboy5817
    @rajput_ffboy5817 5 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ સુંદર ગાયું