નવો ગરબો:-ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં 🌸🌹🌺(નીચે લખેલ છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ગરબો:-
    ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં
    લાલ લાલ ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં
    મારી માતાને નવરંગ ચુંદડી (2)
    તારલીયા ટમટમ થાય માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે..........
    મારી માતાને હાથે છે ચૂડલો(2)
    કંકણનો રણકાર માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે..........
    મારી માતાને પાયે છે ઝાંઝર (2)
    ઘૂઘરીનો ઝણકાર માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે..........
    મારી માતાને નાકે છે નથણી (2)
    ટીલડીનો ચળકાટ માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે.........
    મારી માતાને સિંહની સવારી (2)
    ત્રિશૂળ શોભે છે હાથ માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે........
    મારી માતાને સરખી સાહેલી (2)
    ગરબાની રમઝટ થાય માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે..........
    મારી માતાને માથે છે ગરબો (2)
    દિવડા ઝગમગ થાય માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે...........
    માં ને મંદિરિયે ભકતો રે આવે (2)
    માં ના ગરબા ગાય માડી તારા મંદિરમાં
    ઝીણો ઝીણો ઉડે રે.........
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    #kirtan
    #ભજન
    #bhajan
    #gujarati
    #garba
    #jay
    #satsang
    #jaygurudev_satsang
    #ભક્તિસાગર
    #ભક્તિસંગીત
    #ગુજરાતીકિર્તન
    #ભજન
    #chhayapatel

ความคิดเห็น • 3

  • @rekhabenpatel3531
    @rekhabenpatel3531 4 วันที่ผ่านมา

    Khub saras bhajan ❤baheno dhnywad

  • @kantakapadia4109
    @kantakapadia4109 7 วันที่ผ่านมา

    ખુબ સરસ ગરબા ગાયો બેનોને 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 9 วันที่ผ่านมา

    ખુબ સરસ ગરબો જય માતાજી ખુબ આગળ વધો❤❤