Jay Gurudev (Chhaya Patel)
Jay Gurudev (Chhaya Patel)
  • 65
  • 80 750
વારંવાર સાંભળવાનું મન થાય એવું સરસ મજાનું ભજન 🌹🙏🌹(નીચે લખેલ છે) 🌹#kirtan #gujratibhajan #ભજન
ભજન:-
રણછોડરાય શું તારો વટ છે
શું તારો વટ છે ને શું તારો ઠાઠ છે
રણછોડરાય......
જડે ના જોટો તારો બાદશાહી ઠાઠ છે
ગોકુળમાં વટ છે ને દ્વારિકામાં વટ છે
ડાકોરમાં તારો ઓર રૂડો વટ છે
રણછોડરાય......
ઉંચા મંદિર ને ઉંચા તારા મહેલ છે
શિખર તારા સોનેથી મઢેલ છે
રણછોડરાય........
કેસર કસ્તુરીનું સ્નાન તું કરે છે
માંહી ગુલાબજળ ને અત્તર મહેકે છે
રણછોડરાય........
માણેક મોતીનો તું મુગટ પહેરે છે
સાચા હીરાનો હાર તું પહેરે છે
રણછોડરાય........
નિત નવા રેશમના વાઘા પહેરે છે
સોનાનો કંદોરો ને ઝાંઝર પહેરે છે
રણછોડરાય.......
સુખિયાનો સાથી ને દુ:ખિયાનો બેલી છે
દૂનિયામાં રણછોડનો પહેલો નંબર છે
રણછોડરાય........
ભકતો તારા ગણલા રે ગાય છે
તારા દર્શનથી દુ:ખ દૂર થાય છે
રણછોડરાય........
ભકતો તારી ધજાઓ લાવે છે
પગપાળા સંઘ લઈ ડાકોરમાં આવે છે
રણછોડરાય........
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#kirtan
#ભજન
#bhajan
#gujarati
#garba
#jay
#satsang
#ગુજરાતીકિર્તન
#jaygurudev_satsang
มุมมอง: 656

วีดีโอ

ભજન:-બેન બેન મને શામળિયો વર રૂડો લાગે (નીચે લખેલ છે) #kirtan #ભજન #devotionalsong #bhajanભજન:-બેન બેન મને શામળિયો વર રૂડો લાગે (નીચે લખેલ છે) #kirtan #ભજન #devotionalsong #bhajan
ભજન:-બેન બેન મને શામળિયો વર રૂડો લાગે (નીચે લખેલ છે) #kirtan #ભજન #devotionalsong #bhajan
มุมมอง 1152 วันที่ผ่านมา
ભજન:- બેન બેન મને શામળિયો વર રૂડો લાગે હાંરે મેં તો અમર ચૂડલો પહેર્યો મારી બેન બેન બેન મને........... હાં રે હું તો નિત્ય ગોકુળમાં જાતી હાં રે હું તો જશોદા માતને કહેતી હાં રે હું તો નંદકુંવર માંગી લેતી મારી બેન બેન બેન મને.......... હાં રે હું તો નિત્ય જમનાજીમાં નાતી હાં રે હું તો કાત્યાયની માતને કહેતી હાં રે હું તો વિઠ્ઠલવર માંગી લેતી મારી બેન બેન બેન મને....... હાં રે મને વાટે એકલડી જાણી હાં ...
ગરબો ધૂન સાથે:-અંબા માવડી રે તુજને લળી લળી લાગુ પાય🙏(નીચે લખેલ છે) 🌹🌹🌹#ભજન #ગરબો #gujratibhajanગરબો ધૂન સાથે:-અંબા માવડી રે તુજને લળી લળી લાગુ પાય🙏(નીચે લખેલ છે) 🌹🌹🌹#ભજન #ગરબો #gujratibhajan
ગરબો ધૂન સાથે:-અંબા માવડી રે તુજને લળી લળી લાગુ પાય🙏(નીચે લખેલ છે) 🌹🌹🌹#ભજન #ગરબો #gujratibhajan
มุมมอง 7673 วันที่ผ่านมา
સાખી:- હે જગદંબા તું જોગણી અમે જપીએ તિહારો જાપ અખંડ તારા દિવા બળે જય જય જગદંબા માત ગરબો:- અંબા માવડી રે તુજને લળી લળી લાગુ પાય તારા નામથી રે પાપી પલમાં પાવન થાય ચાચર ચોકમાં રે બેઠી સાવજની અસવાર સોળ શણગારમાં રે કેવી રૂડી તું દેખાય અંબા માવડી રે.......... ગગને ગાજતું રે તારૂ દેવળ ઝાકઝમાળ ઉંચા આભમાં રે તારી લાલ ધજા લહેરાય અંબા માવડી રે...... દર્શન કરવા રે આવે લાખો નર ને નાર હૈયે હેતનો રે સાગર છલોછ...
માતાજીનો ગરબો:-ઝાંઝરિયુ ઝમકે છે માંની ઘૂઘરી ઘમકે છે👏🌹👏(નીચે લખેલ છે) #ગરબા #kirtan #ભજન#chhayapatelમાતાજીનો ગરબો:-ઝાંઝરિયુ ઝમકે છે માંની ઘૂઘરી ઘમકે છે👏🌹👏(નીચે લખેલ છે) #ગરબા #kirtan #ભજન#chhayapatel
માતાજીનો ગરબો:-ઝાંઝરિયુ ઝમકે છે માંની ઘૂઘરી ઘમકે છે👏🌹👏(નીચે લખેલ છે) #ગરબા #kirtan #ભજન#chhayapatel
มุมมอง 4104 วันที่ผ่านมา
ગરબો:- ઝાંઝરિયુ ઝમકે છે માંની ઘૂઘરી ઘમકે છે હે અલબેલી અંબાની ચુંદડી ચમકે છે (2) ઘમ્મર ગરબે ઘૂમતા માંનું મુખડું મલકે છે ઝાંઝરિયુ.. ....... આંબામાં રમવા આવ્યા, હો આવ્યા ચોક ચાચરમાં કુમકુમ પગલાં પાડયા હે આંખોમાં અમૃતનો સાગર છલકે છે ઘમ્મર ગરબે ઘૂમતા માંનું મુખડું મલકે છે ઝાંઝરિયુ......... સોળે સજી શણગારો, હો શણગારો બાળા બહુચર ને ખોડલનો ખમકારો હે ગરબાની રમઝટમાં ધરણી ધ્રુજે છે ઘમ્મર ગરબે ઘૂમતા માંનું...
માતાજીનો ગરબો:-🙏અલબેલી અંબે મૈયા તમે ગરબે ઘૂમવા આવોને 🌹(નીચે લખેલ છે)🌹 #ગરબો #ભજન #bhajan #kirtan 👏માતાજીનો ગરબો:-🙏અલબેલી અંબે મૈયા તમે ગરબે ઘૂમવા આવોને 🌹(નીચે લખેલ છે)🌹 #ગરબો #ભજન #bhajan #kirtan 👏
માતાજીનો ગરબો:-🙏અલબેલી અંબે મૈયા તમે ગરબે ઘૂમવા આવોને 🌹(નીચે લખેલ છે)🌹 #ગરબો #ભજન #bhajan #kirtan 👏
มุมมอง 8155 วันที่ผ่านมา
ગરબો:- અલબેલી અંબે મૈયા તમે ગરબે ઘૂમવા આવોને ચુંવાળવાળા બહુચરમાંને સાથે રમવા લાવોને અલબેલી....... કુમકુમ પગલે માત પધારે ફૂલડાં ત્યાં વેરાય છે જોર કરી માં ગરબે ઘૂમતા ધરતી ધ્રુજે ભારી રે અલબેલી......... દેવો પર તે દયા કરીને ચંડમૂડ માર્યો નાખી ઝાંઝરનો ઝણકાર કરે માં જોવા જેવી તાળી રે અલબેલી......... મહિષાસુરને માર્યા ત્યારે તારો જય જયકાર થયો સુરનર મુનીવર દુનિયા માને તું છે ગબ્બર વાળી રે અલબેલી........
અંબાજી માતાનો ગરબો:-ખમ્મા મારા અંબાજી માત....... 🌹(નીચે લખેલ છે) #kirtan #ગરબો #ભજન #chhayapatel 🌹🙏🌹અંબાજી માતાનો ગરબો:-ખમ્મા મારા અંબાજી માત....... 🌹(નીચે લખેલ છે) #kirtan #ગરબો #ભજન #chhayapatel 🌹🙏🌹
અંબાજી માતાનો ગરબો:-ખમ્મા મારા અંબાજી માત....... 🌹(નીચે લખેલ છે) #kirtan #ગરબો #ભજન #chhayapatel 🌹🙏🌹
มุมมอง 2.1K6 วันที่ผ่านมา
ગરબો:- ખમ્મા મારા અંબાજી માત મારે ઘેર વ્હેલા વધારો(2) વ્હેલા પધારજો ને જલ્દી માં આવજો બાલુડા બોલાવે આજ મારે ઘેર વ્હેલા પધારજો બાલુડા જુએ છે વાટ મારે ઘેર વ્હેલા પધારજો ખમ્મા મારા અંબાજી માત........... મીંટ માંડી જોઈ રહ્યો નજરે દેખાયના ઝૂરી મરુ છું દિન રાત મારે ઘેર વ્હેલા પધારજો ખમ્મા મારા અંબાજી માત........ જનમો જનમથી યાદ કરુ આપને હવે નહિ છોડું તારો સાથ મારે ઘેર વ્હેલા પધારજો ખમ્મા મારા અંબાજી મ...
મજા પડી જાય એવો મતાજીનો તદ્દન નવો ગરબો:-ગરબામાં આવે મલકતા (નીચે લખેલ છે) #kirtan #ભજન #ગરબોમજા પડી જાય એવો મતાજીનો તદ્દન નવો ગરબો:-ગરબામાં આવે મલકતા (નીચે લખેલ છે) #kirtan #ભજન #ગરબો
મજા પડી જાય એવો મતાજીનો તદ્દન નવો ગરબો:-ગરબામાં આવે મલકતા (નીચે લખેલ છે) #kirtan #ભજન #ગરબો
มุมมอง 2.8K7 วันที่ผ่านมา
ગરબો:- ઓઢી માં એ ચુંદડી પાયે ઝાંઝરનો ઝણકાર ગરબામાં આવે મલકતા, મલકતા માં એ ચુંદડી ઓઢી છે સવા લાખની માં એ સાડી પહેરી છે મોંઘા મૂલના તોયે માડીને ઘરચોળાનો શો (2) ગરબામાં આવે મલકતા, મલકતા ઓઢી માં એ.......... માં એ બંગડી પહેરી છે સવા લાખની માં એ કાંકણ પહેર્યા છે મોંઘા મૂલના તોયે માડીને ચૂડલાનો શો (2) ગરબામાં આવે મલકતા, મલકતા ઓઢી માં એ........... માં એ મુગટ પહેર્યો છે સવા લાખનો માં એ દામડી પહેરી છે મો...
🌹માતાજીનો ગરબો:- માયાનું મંડાણ માં જોગણી ( નીચે લખેલ છે) 🙏 #ભજન #gujratibhajan #kirtan #chhayapatel🌹માતાજીનો ગરબો:- માયાનું મંડાણ માં જોગણી ( નીચે લખેલ છે) 🙏 #ભજન #gujratibhajan #kirtan #chhayapatel
🌹માતાજીનો ગરબો:- માયાનું મંડાણ માં જોગણી ( નીચે લખેલ છે) 🙏 #ભજન #gujratibhajan #kirtan #chhayapatel
มุมมอง 7248 วันที่ผ่านมา
ગરબો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ ગરબો:- માયાનું મંડાણ માં જોગણી જોગણીએ જગ માંડયો હો જીરે જીરે પહેલા તે યુગમાં સતી પાર્વતી કહેવાયા શિવ શંકર ઘેર નારી હો જીરે જીરે માયાનું મંડાણ.......... મહિષાસુરને માંએ પળમાં સંહાર્યો તોયે તું બાળ કુંવારી હો જીરે જીરે માયાનું મંડાણ.......... બીજા તે યુગમાં સતી સીતાજી કહેવાયા રામચંદ્ર ઘેર નારી હો જીરે જીરે માયાનું મંડાણ........ રાજા રાવણને માં એ પ...
નવો ગરબો:-ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં 🌸🌹🌺(નીચે લખેલ છે) #ભજન #ગરબો #gujratibhajanનવો ગરબો:-ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં 🌸🌹🌺(નીચે લખેલ છે) #ભજન #ગરબો #gujratibhajan
નવો ગરબો:-ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં 🌸🌹🌺(નીચે લખેલ છે) #ભજન #ગરબો #gujratibhajan
มุมมอง 6K9 วันที่ผ่านมา
ગરબો:- ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં લાલ લાલ ઉડે રે ગુલાલ માડી તારા મંદિરમાં મારી માતાને નવરંગ ચુંદડી (2) તારલીયા ટમટમ થાય માડી તારા મંદિરમાં ઝીણો ઝીણો ઉડે રે.......... મારી માતાને હાથે છે ચૂડલો(2) કંકણનો રણકાર માડી તારા મંદિરમાં ઝીણો ઝીણો ઉડે રે.......... મારી માતાને પાયે છે ઝાંઝર (2) ઘૂઘરીનો ઝણકાર માડી તારા મંદિરમાં ઝીણો ઝીણો ઉડે રે.......... મારી માતાને નાકે છે નથણી (2) ટીલડીનો ચ...
4 October 20244 October 2024
4 October 2024
มุมมอง 18910 วันที่ผ่านมา
માતાજીનો ગરબો:-તું કાળી ને કલ્યાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા 🌹(નીચે લખેલ છે) 🌹#kirtan #ભજનમાતાજીનો ગરબો:-તું કાળી ને કલ્યાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા 🌹(નીચે લખેલ છે) 🌹#kirtan #ભજન
માતાજીનો ગરબો:-તું કાળી ને કલ્યાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા 🌹(નીચે લખેલ છે) 🌹#kirtan #ભજન
มุมมอง 47710 วันที่ผ่านมา
ગરબો:- તું કાળી ને કલ્યાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા તું ચારે યુગમાં ગવાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા તું કાળી ને કલ્યાણી......... તને પહેલા તે યુગમાં જાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા તું શંકર ઘેર પટરાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા તું ભસ્માસુર હણનારી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા તું કાળી ને કલ્યાણી......... તને બીજા તે યુગમાં જાણી રે માં જયાં જોઉં ત્યાં જોગમાયા તું હરિશ્ચન્દ્ર...
કુળદેવીનો ગરબો:-કુળદેવી માતા ચડતી રાખો અમારા કુળની👏👏(નીચે લખેલ છે) #kirtan #gujratibhajan #ગરબોકુળદેવીનો ગરબો:-કુળદેવી માતા ચડતી રાખો અમારા કુળની👏👏(નીચે લખેલ છે) #kirtan #gujratibhajan #ગરબો
કુળદેવીનો ગરબો:-કુળદેવી માતા ચડતી રાખો અમારા કુળની👏👏(નીચે લખેલ છે) #kirtan #gujratibhajan #ગરબો
มุมมอง 2.4K10 วันที่ผ่านมา
ગરબો:- હાં રે એવા સાત સાત દેવીને અમે પૂજતા હે.... તોય ના આવે કુળદેવીને તોલ રે કુળદેવી માતા ચડતી રાખો અમારા કુળની (2) હાં રે એવા પહેલે નોરતે માડી પ્રગટયા હે...... બીજે નોરતે બેઠા છે બાજોઠ રે કુળદેવી માતા ચડતી રાખો અમારા કુળની (2) હાં રે એવા સાત સાત......... હાં રે એવા ત્રીજે નોરતે રે ત્રિશૂળ🔱 તાણીયા હે......ચોથે નોરતે થયા છે અસવાર રે કુળદેવી માતા ચડતી રાખો અમારા કુળની (2) હાં રે એવા સાત સાત........
ગરબો:-માં ને ગરબે ઘૂમવાનો ઘણો શોખ અંબા ઘૂમે છે👏👏 (નીચે લખેલ છે) 🌹🥀🌹#kirtan #gujratibhajan #bhajanગરબો:-માં ને ગરબે ઘૂમવાનો ઘણો શોખ અંબા ઘૂમે છે👏👏 (નીચે લખેલ છે) 🌹🥀🌹#kirtan #gujratibhajan #bhajan
ગરબો:-માં ને ગરબે ઘૂમવાનો ઘણો શોખ અંબા ઘૂમે છે👏👏 (નીચે લખેલ છે) 🌹🥀🌹#kirtan #gujratibhajan #bhajan
มุมมอง 3.5K11 วันที่ผ่านมา
ગરબો:- માં ને ગરબે ઘૂમવાનો ઘણો શો અંબા ઘૂમે છે ઘૂમે ગરબે ને કંકુના પગલાં પડે હાથ ત્રિશૂળ🔱 લઈને માં સિંહે ચડે માતા ઘૂમે છે ચાકરને ચોક અંબા ઘૂમે છે માં ને ગરબે ઘૂમવાનો......... શિર સોનાનો ગરબો તો સુંદર સોહાય તાલી પાડીને ગરબા તો સુંદર માં ગાય પાયે ઝાંઝરનો ઝણકાર અંબા ઘૂમે છે માં ને ગરબે ઘૂમવાનો............ માડી ગરબો ગાયે દેવ લોકો ડોલે ધન્ય અંબાને એવું એ મુખથી બોલે માં એ સોળે સજ્યા છે શણગાર અંબા ઘૂમ...
પ્રાચીન ઢબે નવરાત્રીની રમઝટપ્રાચીન ઢબે નવરાત્રીની રમઝટ
પ્રાચીન ઢબે નવરાત્રીની રમઝટ
มุมมอง 47511 วันที่ผ่านมา
ગરબો :- આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા (2) અમે મનની મલિનતા રે માતાજી સૌ છોડી આવ્યા અમે માયાના બંધનમાં રે માતાજી અમે બંધાઈ ગયા આજે તારી(2) દયાથી રે બંધન સૌ તોડી આવ્યા આજે તારે ખોળે રમવા રે............ તારા કોટિ ઉપકારો રે માતાજી અમે ભૂલી ગયા આજે ભૂલ (2) સમજાતા રે માતાજી હાથ જાડી આવ્યા આજે તારે ખોળે રમવા રે........ અમે મોહની મટકી રે જીવન આખું માથે ધરી તારા કૃપા (2) કટાક્ષથી રે મટુકી આ...
ગરબો:-👏👏આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા🌹🌹-(નીચે લખેલ છે) #ગરબો#kirtan #ભજન #chhayapatelગરબો:-👏👏આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા🌹🌹-(નીચે લખેલ છે) #ગરબો#kirtan #ભજન #chhayapatel
ગરબો:-👏👏આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા🌹🌹-(નીચે લખેલ છે) #ગરબો#kirtan #ભજન #chhayapatel
มุมมอง 1.1K11 วันที่ผ่านมา
ગરબો :- આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા (2) અમે મનની મલિનતા રે માતાજી સૌ છોડી આવ્યા અમે માયાના બંધનમાં રે માતાજી અમે બંધાઈ ગયા આજે તારી(2) દયાથી રે બંધન સૌ તોડી આવ્યા આજે તારે ખોળે રમવા રે............ તારા કોટિ ઉપકારો રે માતાજી અમે ભૂલી ગયા આજે ભૂલ (2) સમજાતા રે માતાજી હાથ જાડી આવ્યા આજે તારે ખોળે રમવા રે........ અમે મોહની મટકી રે જીવન આખું માથે ધરી તારા કૃપા (2) કટાક્ષથી રે મટુકી આ...

ความคิดเห็น

  • @kirtibpatel84
    @kirtibpatel84 ชั่วโมงที่ผ่านมา

    Khub saras

  • @varshabhatt2274
    @varshabhatt2274 วันที่ผ่านมา

    👍🙏🙏👍

  • @DHIRAJBENRATHWA
    @DHIRAJBENRATHWA วันที่ผ่านมา

    Jay shree krishna

  • @Smitasheth008
    @Smitasheth008 2 วันที่ผ่านมา

    Nice Jay Mataji

  • @princeparekh1572
    @princeparekh1572 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏👌

  • @zarrra2318
    @zarrra2318 3 วันที่ผ่านมา

    ગરબાની રજૂઆત સરસ છે.નવા ગરબા સંભળાવવા વિનંતિ .

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 3 วันที่ผ่านมา

    જય માતાજી

  • @yuggmaingshort3467
    @yuggmaingshort3467 4 วันที่ผ่านมา

    Jai Mata di

  • @rekhabenpatel3531
    @rekhabenpatel3531 4 วันที่ผ่านมา

    Khub saras bhajan ❤baheno dhnywad

  • @Smitasheth008
    @Smitasheth008 4 วันที่ผ่านมา

    Nice Jay Mataji

  • @swatijoshi7242
    @swatijoshi7242 4 วันที่ผ่านมา

    Nice

  • @neetakapadiya2102
    @neetakapadiya2102 5 วันที่ผ่านมา

    બહુ સરસ ગરબો ગાયો બેન

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 5 วันที่ผ่านมา

    Very nice Grbo

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 5 วันที่ผ่านมา

    Saras 🌹🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 5 วันที่ผ่านมา

    Wahh khub j Sara's garabo

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 6 วันที่ผ่านมา

    જય માતાજી

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 6 วันที่ผ่านมา

    જય માતાજી

  • @Smitasheth008
    @Smitasheth008 6 วันที่ผ่านมา

    Jay Mataji nice

  • @bhargavrohit5204
    @bhargavrohit5204 6 วันที่ผ่านมา

    ❤bahu saras garbo che Jay shree gurudev datt ji 🙏❤️🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 6 วันที่ผ่านมา

    જય માતાજી

  • @kantakapadia4109
    @kantakapadia4109 7 วันที่ผ่านมา

    ખુબ સરસ ગરબા ગાયો બેનોને 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 9 วันที่ผ่านมา

    ખુબ સરસ ગરબો જય માતાજી ખુબ આગળ વધો❤❤

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 9 วันที่ผ่านมา

    Jai mataji 🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 9 วันที่ผ่านมา

    Jai kuladevi MAA 🙏

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 10 วันที่ผ่านมา

    Saras👌👌👌

  • @parultrivedi6183
    @parultrivedi6183 10 วันที่ผ่านมา

    Khub saras ❤

  • @AshokpatelAshokpatel-s9f
    @AshokpatelAshokpatel-s9f 11 วันที่ผ่านมา

    બહુસરસભજનછે

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 12 วันที่ผ่านมา

    Saras bhajan che

  • @Krishna.HL2976
    @Krishna.HL2976 12 วันที่ผ่านมา

    તમે ખૂબ સરસ ગરબા કરો છો

  • @Krishna.HL2976
    @Krishna.HL2976 12 วันที่ผ่านมา

    તમારા ગરબો મારી ચેનલ ઉપર રજૂ કર્યો છે Krishna Lakhani

  • @GeetaBhatt-s4w
    @GeetaBhatt-s4w 13 วันที่ผ่านมา

    બહુસરસગાવછોનાનીઉમરમાજયમહાદેવ

    • @chhayapatel632
      @chhayapatel632 13 วันที่ผ่านมา

      @@GeetaBhatt-s4w આભાર બેન તમારા પ્રોત્સાહન આપવા બદલ

  • @gauravpanchal763
    @gauravpanchal763 13 วันที่ผ่านมา

    સરસ ભજન છે મા યાદ આવી ગયા😢

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 13 วันที่ผ่านมา

    Khub saras bhajan gayu beno,khub khub aabhar

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 13 วันที่ผ่านมา

    Saras bhajan 👌🏻👌🏻👌🏻👌🏻

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 13 วันที่ผ่านมา

    Saras bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @JayantibhaiPatel-c7n
    @JayantibhaiPatel-c7n 13 วันที่ผ่านมา

    Sars Bhajan Beno

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 14 วันที่ผ่านมา

    Nice bhajan ❤❤

  • @hemalataparmar9202
    @hemalataparmar9202 14 วันที่ผ่านมา

    Mast che bhajen

  • @pankajbhairathwa3712
    @pankajbhairathwa3712 14 วันที่ผ่านมา

    Superb

  • @anandibenpatel2991
    @anandibenpatel2991 14 วันที่ผ่านมา

    બહુ સરસ ભજન ગાયું

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 16 วันที่ผ่านมา

    ખુબ જ સરસ ગાયું છે

  • @joshidaxa7850
    @joshidaxa7850 16 วันที่ผ่านมา

    બેન ખુબ જ સરસ ખરેખર મા ની યાદ અપાવી ર ડાલી દીધા😢😢

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 17 วันที่ผ่านมา

    Khubj sunder bhjn

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 17 วันที่ผ่านมา

    ખુબ જ સરસ છે શ્રીકૃષ્ણ

  • @swatijoshi7242
    @swatijoshi7242 18 วันที่ผ่านมา

    Nice

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 18 วันที่ผ่านมา

    ખુબ સરસ ગાયું

  • @Smitasheth008
    @Smitasheth008 18 วันที่ผ่านมา

    Jay shrikrishna nice

  • @meenabengandhi-sy7tt
    @meenabengandhi-sy7tt 19 วันที่ผ่านมา

    બહુ સરસ ભજન છે

  • @manishapatel7813
    @manishapatel7813 19 วันที่ผ่านมา

    Bahu j saras Tamara bhajan.jay shree Krishna 🙏

    • @chhayapatel632
      @chhayapatel632 19 วันที่ผ่านมา

      @@manishapatel7813 thanks

  • @gohilvandana1984
    @gohilvandana1984 19 วันที่ผ่านมา

    મસ્ત ભજન ગાયું 👌🏻🙏🏻 ગોહિલ વંદના નાં જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @chhayapatel632
      @chhayapatel632 19 วันที่ผ่านมา

      @@gohilvandana1984 thanks for your support