ગરબો - અંબા માવડી રે તુજને લળી લળી લાગું પાય - ઉષ્માબેન ( સાખી ગરબો લખીને નીચે આપેલ છે)નવરાત્રી2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • સાખી -
    હે જગદંબા માં તું જોગણી અમે જપીએ તિહારો જાપ
    અખંડ તારા દિવડાં બળે જય જય જગદંબા માત
    ગરબો -
    અંબા માવડી રે તુજને લળી લળી લાગું પાય...
    તારા નામ થી રે પાપી પલમાં પાવન થાય...
    ચાચર ચોકમાં રે બેઠી સાવજ ની અસવાર
    સોળ શણગારમાં રે કેવી રૂડી તું દેખાય
    અંબા માવડી રે તુજને લળી લળી લાગું પાય...
    ગગને ગાજતું રે તારું દેવળ જાકઝમાળ
    ઊંચા આભમાં રે તારી લાલ ધજા લહેરાય
    અંબા માવડી રે તુજને લળી લળી લાગું પાય...
    દર્શન કરવા રે આવે લાખો નર ને નાર
    હૈયે હેત નો રે સાગર છલો છલ છલકાય
    અંબા માવડી રે તુજને લળી લળી લાગું પાય...
    માંગ્યું આપતી રે માં તું એવી દિન દયાળ
    ચરણે જુકતો રે માડી "બિંદુ" તારો બાળ
    અંબા માવડી રે તુજને લળી લળી લાગું પાય...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

ความคิดเห็น • 82

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 วันที่ผ่านมา +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બેનો બહુસરસ ગરબો ગાયો ઉષ્માબેન

  • @ushabetai4957
    @ushabetai4957 6 หลายเดือนก่อน +1

    Wah usmaben khub sares garebo gayo Jay mataji ❤🙏🍁🌷🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @ramanbhaininama6586
    @ramanbhaininama6586 6 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ ભજન ગાયું.. તમારાં ભજન હું રોજ મારી નિશાળ માં ગવડાવું છું. મને પણ તમારી જોડે ભજન ગાવાનું મન થાય છે.લી. નર્મદા બેન રમણ ભાઈ નિનામા. જિલ્લો મહીસાગર.

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 ปีที่แล้ว +2

    Wahhh khub j Sara's garabo gayo....plzzz bija nava garaba muko to ame Navaratri ma gay saki....🙏🏻🙏🏻

  • @ranjansuba
    @ranjansuba 9 หลายเดือนก่อน +1

    રાધેરાધે. બહેનો🙏🌹🙏👌👌👍જયમાતાજી🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @anandipatel7442
    @anandipatel7442 10 วันที่ผ่านมา +1

    🙏🙏👍

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 ปีที่แล้ว +1

    amita trivedi bhu sras Jay ambemat vah fine bhu sras tmne mataji na bhu aashirvad mle

  • @dakshadesai6420
    @dakshadesai6420 ปีที่แล้ว +1

    Jay mataji.khub saras garabo.gayo pan saras.navratri aavi gayi evuj lagyu

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi 11 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @ramilapatel5604
    @ramilapatel5604 ปีที่แล้ว +1

    jay mataji bhu saras garbo gayo anand anand thyo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @SarojBhatt-ro2yz
    @SarojBhatt-ro2yz 7 หลายเดือนก่อน +1

    જય‌ શ્રી કૃષ્ણ વિદેશ થી, તમારા ભજનો સાંભળીયે છેં. આવા સારા સારા ભજનો સાંભળાવો જો. જય અંબે.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @anjupatel5337
    @anjupatel5337 ปีที่แล้ว +1

    Jay mataji very nice garbo che lakhi ne muko cho te badal khub khub abhar beno

  • @jashodathakur3772
    @jashodathakur3772 ปีที่แล้ว +1

    Jay mata ji bhu saras garbo che 🙏🙏🙏

  • @premlatamehta6154
    @premlatamehta6154 ปีที่แล้ว +1

    Jay Ambe😮

  • @geetapatel6682
    @geetapatel6682 7 หลายเดือนก่อน +1

    Jay bahuchar MAA ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @kalavtipatel851
    @kalavtipatel851 ปีที่แล้ว +1

    Hinchko ambe ma no, mana mandiriye zagmag thai...aagarbo male tau tame muko khub sundar garbo che Ushmaben ben ...mane lyrics na mali. ..Jai Mataji❤

  • @RK-et1cv
    @RK-et1cv ปีที่แล้ว +1

    જય માતાજી 🙏🏻
    ખુબ સરસ ગરબો ગયો 👍🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @BhavnaVyas-v8y
    @BhavnaVyas-v8y 3 หลายเดือนก่อน +2

    Very nice .

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ આભાર.આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા રહે.

  • @bhavanapithadia2541
    @bhavanapithadia2541 11 วันที่ผ่านมา +1

    👌🙏👍💖

  • @damorsujata4550
    @damorsujata4550 ปีที่แล้ว +1

    ખુબ જ સુંદર છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ બેનો બીજા ગરબા મોકલો તો સારું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @mamtabhayani346
    @mamtabhayani346 ปีที่แล้ว +1

    Jay shree Krishna 🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 ปีที่แล้ว +1

    જય માતાજી જય અંબે મૈયા

  • @premlatamehta6154
    @premlatamehta6154 ปีที่แล้ว +1

    ❤🎉

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 ปีที่แล้ว +1

    જય અંબે માતા ખુબ સરસ ગરબો ગાયો ઉષ્માબેન સાક્ષાત માતાજીના દર્શન થાય એવો ગરબો છે જય માં અંબે તમને શક્તિ આપે 👍👍

  • @veenadubal2822
    @veenadubal2822 11 หลายเดือนก่อน +1

    સરસ ગરબો ગાયો
    લાલ લલ જોગી રમતા લાલ જોગી એ ભજન તમે લોકો ગાવને

  • @hanshabenmistry7564
    @hanshabenmistry7564 ปีที่แล้ว +1

    જય માતાજી ઉષ્માબેન સરસ ગરબો છે હવે નવરાત્રી આવી એટલે સારાસાર ગરબામોકલ શો

  • @hansadhoker4314
    @hansadhoker4314 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @pravinbhaipatel7000
    @pravinbhaipatel7000 ปีที่แล้ว +1

    ગરબો સરસ છે
    એકાદ થાળ સારો આપો નવરાત્રી માં ગાવા માટે

  • @linamistry8452
    @linamistry8452 ปีที่แล้ว +1

    Jai mata ji 👏👌

  • @ushalashkari
    @ushalashkari 3 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤ઉષાબેનવસંતબાભાણીબા🎉સરસ

  • @damorsujata4550
    @damorsujata4550 ปีที่แล้ว +1

    માં અંબા તમારી આશા પુરી કરે🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @kaminipandya8067
    @kaminipandya8067 ปีที่แล้ว +1

    બોલ શ્રી અંબેમાત ની જય.ખૂબ સરસ હતો ગરબો.👌👌👍

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @truptipandya1479
    @truptipandya1479 ปีที่แล้ว +1

  • @DangerGaming-y4f
    @DangerGaming-y4f ปีที่แล้ว +1

    Khub saras

  • @ashahshah6837
    @ashahshah6837 ปีที่แล้ว +1

    उष्मा बेन एव मण्डल ने बहुत ही सुंदर भजन गाया। मजा आ गया 👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @alkapanchal8004
    @alkapanchal8004 ปีที่แล้ว +1

    અતિ સુંદર 👌👍🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 ปีที่แล้ว +1

    વાહ ઉસમા બેન ખુબ ખુબ સરસ ગરબો ગાયો આપ સર્વો ને મારા જય માતાજી જય સ્વામિનારાયણ 👌👍🙏

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 ปีที่แล้ว +2

    જ્ય હો માં અંબાજી ખુબજ સરસ આપ સર્વોને મારા તરફથી જ્ય માતાજી🙏🪴🌸🌸🌸🌸🌸

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 ปีที่แล้ว +1

    Usmaben bauj sarsh mataji pratyenpo bhav vaykat karyo mara tamne Jai mataji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @anjanapatel3222
    @anjanapatel3222 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏very nice bhajan

  • @narayanbhaichaudhari7093
    @narayanbhaichaudhari7093 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન સાંભળવા મળે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt ปีที่แล้ว +5

    વાહ વાહ જય અંબે માતા બહુ સરસ ગરબો ગાયો ઉસ્મા બેન તમે તો સાત સાત અંબાજીમાં દેખાવ છો અંબાજી માતા નો બહુ સરસ ગરબો ગાયો સાખી સાંભળીને તો બહુ મજા આવી અંબે માતાના શરણોમાં પ્રાર્થના જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @surajpatel-bk5wv
    @surajpatel-bk5wv ปีที่แล้ว +1

    Jai mataju🎉🎉

  • @hinasolanki5210
    @hinasolanki5210 ปีที่แล้ว +1

    Jay ambe

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit ปีที่แล้ว +1

    જય જય અંબે માવડી 🙏વાહ ખુબ જ મજા આવી, દીદી તમારા ગરબો સાંભળી ને 🎉❤

  • @ushatopiwala6540
    @ushatopiwala6540 ปีที่แล้ว +1

    ખુબ જ સુંદર ગરબો ગાયો
    અંબે માત ની જય

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 ปีที่แล้ว +1

    જય અંબે મા

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ ગરબો છે

  • @manishatrivedi4660
    @manishatrivedi4660 ปีที่แล้ว +1

    🙏🌹jai Mataji 🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 ปีที่แล้ว +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ જય માતાજી... વાહ સરસ ગરબો ગાયો.... જય અંબે 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ૐ જય ગાયત્રી માં ૐ
      વ્હાલા સત્સંગી પ્રફુલા બેન...
      જય માતાજી...જય અંબે...
      તમારો ખૂબ ખૂબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી ઈશ્વરને પ્રાર્થના...પિતૃ શ્રાદ્ધપક્ષ માં આપણા પિતૃઓને વંદન...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 ปีที่แล้ว +1

    વાહ અંબે માતા જી nu🥰સરસ ભજન 🌹❤

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 ปีที่แล้ว +1

    Very nice mataji no garbo hope you present new garba every day for navratri, all your bhajans are very nice to listen to.❤❤🌺🌺🌷💕🙏

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 ปีที่แล้ว +1

    જય અંબે સવૅને ખુબ ખુબ સુંદર મજા આવી ખુબ ખુબ આગળ વધો એવી મા અંબે ના ચરણોમાં પ્રાર્થના❤❤❤👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @baradalpa875
    @baradalpa875 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ગરબો ગાયો બહોનો જય માતાજી 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @chetnapatel4011
    @chetnapatel4011 ปีที่แล้ว +2

    સુંદર ગરબો અને ગાવાની રીત પણ સુંદર બેન 🙏🙏🙏❤️🌹✨️

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      વ્હાલા સત્સંગી ચેતના બેન...
      તમારી લાગણી સભર કૉમેન્ટ હંમેશા વાંચીને ખૂબ ખૂબ રાજીપો થાય છે તમારો હૃદય પૂર્વક આભાર...પિતૃ શ્રાદ્ધપક્ષ માં પિતૃઓને વંદન...આપનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે એવી ઈશ્વરને પ્રાર્થના...પ્રણામ...💐🙏

  • @rekhathakkar104
    @rekhathakkar104 ปีที่แล้ว +2

    જય માતાજી ખૂબ સરસ ગરબો ગાયો રમવાનું મન થઈ ગયુ જય માતાજી😊

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ગરબો ગાયો...
    જય માતાજી....

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 ปีที่แล้ว +1

    Ben tme nvaratri ma jav Cho ke nhi tmaro bdhano voice sras che tmaru group ma bdha j gay che sharu sras garbo gayo

  • @jignabengoswami7142
    @jignabengoswami7142 ปีที่แล้ว +1

    Jay mataji

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 ปีที่แล้ว +1

    જય હો આરાસુરના પહાડ વાળી ગબ્બરના ગોખવાળી અંબે બહુચર માને ઘણી ખમ્મા ખૂબ જ સરસ ગરબો🙏🙏🌸🌸

  • @nayanapatel7779
    @nayanapatel7779 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ગાયો ગરબો જય માતાજી 🙏🙏👍

  • @neelapandya6315
    @neelapandya6315 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏💐💐👌👌