સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું (માતાજી નો ગરબો લખેલો છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ ...સહુ સાથે મળી જગદંબા માં જગત જનની ના ગુણગાન ગાઈએ...અને માં ના નવલા નોરતા માં
    આધશકિત અંબા ની આરાધના કરીએ...આપ સહુ ભક્તો ને માતાજી ના નવલા નોરતાની હાર્દિક શુભેચ્છા...માં આપ સહુ ને સ્વસ્થ રાખે મસ્ત રાખે...અને આમ જ પ્રભુ ભક્તિ માં વ્યસ્ત રાખે...એવી પ્રાર્થના 🙏જય માતાજી🙏
    🚩આ ગરબો કોઈપણ માતાજી નું નામ લઈ ને ગાઈ શકાય🚩
    🙏ગમે તો like 👍share જરૂર કરજો 🙏
    🔹ગરબો🔹
    હું માં માં કરતી મંદિર માં મારી માત વશે મારા તન મન માં
    સવા લાખ ના બાજોટ લાવી છું માં તમને બેસાડવા આવી છું
    તમે બાજોટે બૅશો ને મારી અંબે માં
    હું હરખે બેસાડવા આવી છું
    સવા લાખ ની ચૂંદડી લાવી છું માં તમને ઓઢાડવા આવી છું
    તમે ચૂંદડી ઓઢો ને મારી અંબે માં
    હું હરખે ઓઢાડવા આવી છું
    સવા લાખ ના હારલા લાવી છું માં તમને પેરાવવા આવી છું
    તમે હારલા પેરો ને મારી અંબે માં
    હું હરખે પેરાવવા આવી છું
    સવા લાખ ના ત્રિશુલ લાવી છું માં તમને ધરાવવા આવી છું
    તમે ત્રિશુલ ધરો ને મારી અંબે માં
    હું હરખે ત્રિશુલ લાવી છું
    સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
    તમે રાસ રમો ને મારી અંબે મા
    હું ગરબે રમાડવા આવી છું
    #matajinagarba #માતાજીનાગરબાલખેલા #gujaratikirtan #gujaratigarbasong #navratri #નવરાત્રી #નોરતા#norta #માતાજી_ન્યૂ_સ્ટેટ્સ#bhavikagondaliya #devotionalsongs #ambemaa #પગપાળા #માતાનામઢ #આદ્યશકિતઆરતી #AdhyashaktiAarti #vishvambhari_stuti #mataji #maa #maadurga #maakali #meldimaa #mogal #garba #garbalover
    🌹જય માતાજી🌹

ความคิดเห็น • 55

  • @VilasVekariya
    @VilasVekariya 15 วันที่ผ่านมา +1

    વાહ વાહ ભાવિકા બેન ખૂબ સુંદર ગરબો ગાયો ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો મા દુર્ગા તમારી સર્વ આશાપુરા કરે સુખ શાંતિ આપે તેવી માતાજીની પ્રાર્થના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી માતાજી ખુબ ખુબ આભાર ..આપની કોમેન્ટ વાંચીને ખૂબ આનંદ થયો 🙏🙏

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 15 วันที่ผ่านมา +1

    Jay mataji khub saras

  • @rasilasangani7573
    @rasilasangani7573 15 วันที่ผ่านมา +1

    જય માતાજી 🙏 વાહ દિદિ વાહ ખુબ સરસ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏 નવરાત્રી શુભેચ્છાઓ બધાબહેનોને

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 15 วันที่ผ่านมา +1

    ખુબ સરસ જય માતાજી જય અંબે મા ❤❤❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Kajalpatel768
    @Kajalpatel768 15 วันที่ผ่านมา +1

    Super

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 15 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ભાવિકાબેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @BhavsagarSatsang
    @BhavsagarSatsang 15 วันที่ผ่านมา +1

    ખૂબ સુંદર ગરબો ગાયો ભાવિકા બેન જય માતાજી🙏🔱🙏🔱🌹

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 15 วันที่ผ่านมา +1

    જય માતાજી ખુબ ખુબ સરસ ❤❤❤❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 15 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ગરબો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 15 วันที่ผ่านมา +1

    Wahhh khub j Saras garabo gayo , bija garaba gay ne muko 🙏🙏👌👌

  • @deepikabenkhatalwadia4592
    @deepikabenkhatalwadia4592 13 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ખુબ સરસ ગરબો છે બેનો તમારો આભાર લખીને મોકલાવો છો

  • @limeshpanchal6489
    @limeshpanchal6489 15 วันที่ผ่านมา +1

    જય શ્રી અંબે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 14 วันที่ผ่านมา +2

    વાહ ખૂબ સરસ ગરબો જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏જય માતાજી🙏🙏🙏🎤👌👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 14 วันที่ผ่านมา +3

    જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ નવરાત્રા આવીરયાછે બેનો ગરબે રમજો

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      હા દાદા 👍જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @jitendratailor3749
    @jitendratailor3749 14 วันที่ผ่านมา +1

    Jay shree ambay maa❤❤❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર 🙏🙏

  • @limeshpanchal6489
    @limeshpanchal6489 15 วันที่ผ่านมา +1

    જય અંબે મા ખુબ જ સરસ છે લખીને મોકલો

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @gohilvandana1984
    @gohilvandana1984 15 วันที่ผ่านมา +1

    મસ્ત ગરબો છે ભાવિકા બેન સુપર છે ભી ઉપર 👌🏻👌🏻 નવરાત્રી રમવા આવો અમદાવાદ માં 🙏🏻🙏🏻 ગોહિલ વંદના નાં તમને અને તમારા પરિવારને જાજા થી જય માતાજી 🙏🏻🚩

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  15 วันที่ผ่านมา +1

      @@gohilvandana1984 હા ચોક્કસ...આપને પણ જાજા થી જય શ્રી કૃષ્ણ..જય માતાજી👌🙏🙏

  • @JACK_HIGHON
    @JACK_HIGHON 15 วันที่ผ่านมา +2

    Jay Mataji

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @nayanashah1467
    @nayanashah1467 14 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ભજન ગાયું લખેલું મુકો ને પ્લીઝ

  • @PatelSaya
    @PatelSaya 15 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ સરસ ગરબો છે દીદી. પણ નીચે લખેલું કેમ નથી દીદી. નીચે લખીને મૂકો દીદી. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  15 วันที่ผ่านมา

      લખી ને મૂકીએ છીએ તો લોકો સ્ક્રીન શોટ લઈ લે છે પૂરા ગીત નથી સાંભળતા..અને એક બે ચેનલ વાલા એવું કરે છે કે...નવું ગીત મૂકીએ તો તરત..એનું લખાણ શોર્ટ માં મૂકી દે છે...એટલે અમારે લોંગ વીડિયો નથી ચાલતા...

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  15 วันที่ผ่านมา

      હું મા મા કરતી મંદિરમાં મારી માત વસે મારા તન મનમાં
      સવા લાખના બાજુ લાવી છું મા તમને બેસાડવા આવી છું
      તમે બાજોટે બેસો ને મારી અંબેમાં હરખે બાજોટ લાવી છું
      સવા લાખની ચુંદડી લાવી છું મા તમને ઓઢાડવા આવી છું
      તમે ચુંદડી ઓઢો ને મારી અંબે માં હું હરખે ઓઢાડવા આવી છું
      સવા લાખના ચુડલા લાવી છું મા તમને પહેરાવવા આવી છું
      તમે હરખે પહેરોને મારી અંબે માં હું ચુડલો પહેરવા આવી છું
      સવા લાખના ત્રિશુલ લાવી છું મા તમને ધરાવવા આવી છું
      તમે ત્રિશુલ ધરો અને મારી અંબેમાં હું ત્રિશુલ પ્રેમ એ લાવી છું
      સવા લાખના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
      તમે હરખે રામો ને મારી અંબે મા હું ગરબે રમાડવા આવી છું

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  15 วันที่ผ่านมา

      ગીત તમને મોકલી આપ્યું છે લખી ને

    • @PatelSaya
      @PatelSaya 14 วันที่ผ่านมา

      થેન્ક્યુ દીદી ખુબ ખુબ ધન્યવાદ@@Gondaliya.Bhavika

  • @dineshbhaiparmar6829
    @dineshbhaiparmar6829 10 วันที่ผ่านมา +1

    લખીમોકલોતોસારૂગરબો ગમેછે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  8 วันที่ผ่านมา

      🔹ગરબો🔹
      હું માં માં કરતી મંદિર માં મારી માત વશે મારા તન મન માં
      સવા લાખ ના બાજોટ લાવી છું માં તમને બેસાડવા આવી છું
      તમે બાજોટે બૅશો ને મારી અંબે માં
      હું હરખે બેસાડવા આવી છું
      સવા લાખ ની ચૂંદડી લાવી છું માં તમને ઓઢાડવા આવી છું
      તમે ચૂંદડી ઓઢો ને મારી અંબે માં
      હું હરખે ઓઢાડવા આવી છું
      સવા લાખ ના હારલા લાવી છું માં તમને પેરાવવા આવી છું
      તમે હારલા પેરો ને મારી અંબે માં
      હું હરખે પેરાવવા આવી છું
      સવા લાખ ના ત્રિશુલ લાવી છું માં તમને ધરાવવા આવી છું
      તમે ત્રિશુલ ધરો ને મારી અંબે માં
      હું હરખે ત્રિશુલ લાવી છું
      સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
      તમે રાસ રમો ને મારી અંબે મા
      હું ગરબે રમાડવા આવી છું

  • @ravipandya371
    @ravipandya371 15 วันที่ผ่านมา +1

    લખીને મોકલો તો સારું છે ગરબો સરસછે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  8 วันที่ผ่านมา

      🔹ગરબો🔹
      હું માં માં કરતી મંદિર માં મારી માત વશે મારા તન મન માં
      સવા લાખ ના બાજોટ લાવી છું માં તમને બેસાડવા આવી છું
      તમે બાજોટે બૅશો ને મારી અંબે માં
      હું હરખે બેસાડવા આવી છું
      સવા લાખ ની ચૂંદડી લાવી છું માં તમને ઓઢાડવા આવી છું
      તમે ચૂંદડી ઓઢો ને મારી અંબે માં
      હું હરખે ઓઢાડવા આવી છું
      સવા લાખ ના હારલા લાવી છું માં તમને પેરાવવા આવી છું
      તમે હારલા પેરો ને મારી અંબે માં
      હું હરખે પેરાવવા આવી છું
      સવા લાખ ના ત્રિશુલ લાવી છું માં તમને ધરાવવા આવી છું
      તમે ત્રિશુલ ધરો ને મારી અંબે માં
      હું હરખે ત્રિશુલ લાવી છું
      સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
      તમે રાસ રમો ને મારી અંબે મા
      હું ગરબે રમાડવા આવી છું

  • @princeparekh1572
    @princeparekh1572 9 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DiptiprajapatiDiptisomup-sq5ji
    @DiptiprajapatiDiptisomup-sq5ji 13 วันที่ผ่านมา +1

    Bjn lkhi ne muko plz jay mataji

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 วันที่ผ่านมา

      Ok

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  8 วันที่ผ่านมา

      🔹ગરબો🔹
      હું માં માં કરતી મંદિર માં મારી માત વશે મારા તન મન માં
      સવા લાખ ના બાજોટ લાવી છું માં તમને બેસાડવા આવી છું
      તમે બાજોટે બૅશો ને મારી અંબે માં
      હું હરખે બેસાડવા આવી છું
      સવા લાખ ની ચૂંદડી લાવી છું માં તમને ઓઢાડવા આવી છું
      તમે ચૂંદડી ઓઢો ને મારી અંબે માં
      હું હરખે ઓઢાડવા આવી છું
      સવા લાખ ના હારલા લાવી છું માં તમને પેરાવવા આવી છું
      તમે હારલા પેરો ને મારી અંબે માં
      હું હરખે પેરાવવા આવી છું
      સવા લાખ ના ત્રિશુલ લાવી છું માં તમને ધરાવવા આવી છું
      તમે ત્રિશુલ ધરો ને મારી અંબે માં
      હું હરખે ત્રિશુલ લાવી છું
      સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
      તમે રાસ રમો ને મારી અંબે મા
      હું ગરબે રમાડવા આવી છું

  • @narendratank1131
    @narendratank1131 15 วันที่ผ่านมา +1

    Lakhi ne moklo ne please

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  8 วันที่ผ่านมา

      🔹ગરબો🔹
      હું માં માં કરતી મંદિર માં મારી માત વશે મારા તન મન માં
      સવા લાખ ના બાજોટ લાવી છું માં તમને બેસાડવા આવી છું
      તમે બાજોટે બૅશો ને મારી અંબે માં
      હું હરખે બેસાડવા આવી છું
      સવા લાખ ની ચૂંદડી લાવી છું માં તમને ઓઢાડવા આવી છું
      તમે ચૂંદડી ઓઢો ને મારી અંબે માં
      હું હરખે ઓઢાડવા આવી છું
      સવા લાખ ના હારલા લાવી છું માં તમને પેરાવવા આવી છું
      તમે હારલા પેરો ને મારી અંબે માં
      હું હરખે પેરાવવા આવી છું
      સવા લાખ ના ત્રિશુલ લાવી છું માં તમને ધરાવવા આવી છું
      તમે ત્રિશુલ ધરો ને મારી અંબે માં
      હું હરખે ત્રિશુલ લાવી છું
      સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
      તમે રાસ રમો ને મારી અંબે મા
      હું ગરબે રમાડવા આવી છું

  • @narendraraval8706
    @narendraraval8706 15 วันที่ผ่านมา +1

    Ben jay mataji Lakhi NE muko to saru please Jay Mahadev sangita Raval

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  8 วันที่ผ่านมา

      🔹ગરબો🔹
      હું માં માં કરતી મંદિર માં મારી માત વશે મારા તન મન માં
      સવા લાખ ના બાજોટ લાવી છું માં તમને બેસાડવા આવી છું
      તમે બાજોટે બૅશો ને મારી અંબે માં
      હું હરખે બેસાડવા આવી છું
      સવા લાખ ની ચૂંદડી લાવી છું માં તમને ઓઢાડવા આવી છું
      તમે ચૂંદડી ઓઢો ને મારી અંબે માં
      હું હરખે ઓઢાડવા આવી છું
      સવા લાખ ના હારલા લાવી છું માં તમને પેરાવવા આવી છું
      તમે હારલા પેરો ને મારી અંબે માં
      હું હરખે પેરાવવા આવી છું
      સવા લાખ ના ત્રિશુલ લાવી છું માં તમને ધરાવવા આવી છું
      તમે ત્રિશુલ ધરો ને મારી અંબે માં
      હું હરખે ત્રિશુલ લાવી છું
      સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
      તમે રાસ રમો ને મારી અંબે મા
      હું ગરબે રમાડવા આવી છું

  • @swatideval7622
    @swatideval7622 15 วันที่ผ่านมา +3

    ભાવિકા બેન , તમારો નવો ગરબો મને ગમ્યો પણ લખેલો છે એવું બતાવે છે મને લખેલુ દેખાતું નથી

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  8 วันที่ผ่านมา

      🔹ગરબો🔹
      હું માં માં કરતી મંદિર માં મારી માત વશે મારા તન મન માં
      સવા લાખ ના બાજોટ લાવી છું માં તમને બેસાડવા આવી છું
      તમે બાજોટે બૅશો ને મારી અંબે માં
      હું હરખે બેસાડવા આવી છું
      સવા લાખ ની ચૂંદડી લાવી છું માં તમને ઓઢાડવા આવી છું
      તમે ચૂંદડી ઓઢો ને મારી અંબે માં
      હું હરખે ઓઢાડવા આવી છું
      સવા લાખ ના હારલા લાવી છું માં તમને પેરાવવા આવી છું
      તમે હારલા પેરો ને મારી અંબે માં
      હું હરખે પેરાવવા આવી છું
      સવા લાખ ના ત્રિશુલ લાવી છું માં તમને ધરાવવા આવી છું
      તમે ત્રિશુલ ધરો ને મારી અંબે માં
      હું હરખે ત્રિશુલ લાવી છું
      સવા લાખ ના ગરબા લાવી છું માં તમને રમાડવા આવી છું
      તમે રાસ રમો ને મારી અંબે મા
      હું ગરબે રમાડવા આવી છું

  • @NilubenPatel
    @NilubenPatel 15 วันที่ผ่านมา +1

    નથી આવતું લખેલું

  • @dipakprajapat9289
    @dipakprajapat9289 15 วันที่ผ่านมา +1

    Lakhine muko Mari beno