વહુ ના વખાણ સાસુમાં કરજો (Vahu na vakhan sasuma karjo) jignaben mungra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #Gujarati_bhajan
    #ગુજરાતી_ભજન
    #Gujarati_dhun
    #ગુજરાતી_ધૂન
    #Gujarati_bhakti_shangrah
    #ભક્તિકિર્તનસંગ્રહ
    #bhajan
    #kirtan
    #krishnabhajan
    #gujarati
    #shreekrishna
    #bhajangujarati
    #bhajan
    #kirtan
    #કષ્ટભંજનકિર્તન
    #gujarati_traditional_kirtan
    #ભક્તિ_સંગીત
    #ગુજરાતી_કીર્તન
    #shrikrishnabhajan
    #સત્સંગીમંડળ
    #satsangimandal
    #shreekishanabhajan
    #krishnasong
    #krishnbhakti#krishna_bhajan_gujarai
    #most_popular_gujarati_bhajan
    #jay_dwarkadhish_garba
    Chennel Description
    Welcome to jay dwarkadhish youtube channel, and here you can find videos related to bhajan,satsang , katha,kirtan,mandal. I hope you are learning well from our videos and making your mind sharper than before.
    અમારી ચેનલ ને subscribe કરવા વિનંતી. જેથી તમને નવી અપડેટ માલ્યા કરશે.
    ભજન-કિર્તન-ધૂન
    વહી ના વખાણ સાસુમાં કરજો રે લોલ
    ઘર આપો સ્વર્ગ બની જાય જો....
    વહુ તો છે આપણા ઘરની લક્ષ્મી રે લોલ
    લક્ષ્મી બનાવી એને આપજો માન.....
    પુત્ર વધુ પોતાની દીકરી લોલ
    દીકરી જાણે મુકજો માથે હાથ જો...
    છોડિયા પિયર ને છોડી પાલખી
    તમારા દીકરાને કાજ જો...
    છડિયા બાંધવ ને છોડ્યા બાપને રે લોલ
    છોડી આવી મોંઘા મૂલની માત જો...
    પિયર છોડીને આવી સાસરે રે લોલ
    સાસરિયા નું કરવા કલ્યાણ જો...
    દૂધ જેવા દીધા એને દીકરા રે લોલ
    રાખ્યો અને સાસરિયા નો વંશજો...
    હરખે એને હેતે વધાવજો રે લોલ
    જોજો એના દિલડા ના દુભાય જો....
    દીકરી ના વખાણ કરે માવડી રે લોલ
    વહુ ના વખાણ કરે ટાઢીયો તાવ જો...
    આજે સાસુ સુધરે તો બહુ સુધરે લોલ
    નહિતર ગોવિંદ કહે બાજી બગડી જાય જો...
    આજે વહુ સુધરે તો સાસુ સુધરે રે લોલ
    બહુ ના વખાણ સાસુ માં કરજો રે લોલ
    સાસુ ના વખાણ વહુ કરજો રે લોલ

ความคิดเห็น • 24

  • @riyahirpara6857
    @riyahirpara6857 4 วันที่ผ่านมา +1

    Wahhh

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007  3 วันที่ผ่านมา +1

      આપણા હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમારો ખુબ ખુબ આભાર

  • @vishalparmar4470
    @vishalparmar4470 หลายเดือนก่อน +5

    Bav.saras se

  • @vishalparmar4470
    @vishalparmar4470 หลายเดือนก่อน +2

    Lakhine.mukjo👍👍👍👍👍

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007  หลายเดือนก่อน +2

      અમારા ભજન સાંભળવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને નીચે લખેલ છે

  • @snehapatel7849
    @snehapatel7849 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ
    તમારું મંડળ સરસ છે
    તમે ક્યાં ના છો

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007  หลายเดือนก่อน +1

      આપના હૃદયમાં બિરાજમાન આત્માને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપ ક્યાંના છો અમે જામનગરના છીએ

  • @RitavishnuPrajapatiRitavishnuP
    @RitavishnuPrajapatiRitavishnuP หลายเดือนก่อน +3

    ભજન લખીને મૂકો

  • @princeparekh1572
    @princeparekh1572 6 หลายเดือนก่อน +3

    👌👌

  • @ushaparmarparmar1065
    @ushaparmarparmar1065 5 หลายเดือนก่อน +2

    ભજન સરસ છે બહૂ સરસ ગાય્ લખી ને મૂકવા વિનંતિ .🎉🎉

  • @dhhamilimbachia460
    @dhhamilimbachia460 4 หลายเดือนก่อน +5

    સરસ છે લખી ને મૂકો.

  • @rashmivyas3820
    @rashmivyas3820 6 หลายเดือนก่อน +2

    Bahu saras gayu baheno jsk

  • @rupabagohil2638
    @rupabagohil2638 7 หลายเดือนก่อน +3

    🙏💐🌷🙏💐🙏

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 7 หลายเดือนก่อน +2

    સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ

  • @user-qd7yv7ww7v
    @user-qd7yv7ww7v 6 หลายเดือนก่อน +4

    ભજન સારું છે લખીને મૂકો

  • @ansuyabendarji5671
    @ansuyabendarji5671 4 หลายเดือนก่อน +2

    ભજન લખી ને mu Ko

  • @user-ni1fl9qb4z
    @user-ni1fl9qb4z 7 หลายเดือนก่อน +3

    Aa sasuma mate sakay nthi 😂

  • @bhavnamevada1770
    @bhavnamevada1770 5 หลายเดือนก่อน +2

    👌👌👌