મથુરા ની જેલ ના બંધન છે|| 👇લખેલું છે || Old bhajan|| all bhajan|| Vishu Bhakti Vandana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • મથુરા ની જેલ ના બંધન છે|| 👇લખેલું છે || Old bhajan|| all bhajan|| Vishu Bhakti Vandana
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #mathuranijhelnaBandhanse
    🌹🌹🌹🌹
    મથુરાની જેલ ના બંધન છેને
    આંખો આંસુ ધાર છે
    દેવકી પૂછે વાસુદેવને
    ક્યાં મારો બાળ છે
    ગોકુલ રૂડું ગામ છેને
    નંદબાવા નો નેહડો છે
    જશોદાની ખોળે ખેલે
    દેવકી તારો બાળ રે
    નંદબાવા ઉભા છેને
    માતા જશોદા પૂછે છે
    ગોકુલની ગોવાલણ પુછું
    ક્યાં ગયો મારો કનૈયો
    મથુરા ની વાટે ઉભો છેને
    ગોપીના મટકા ફોડે છે
    ઉભો ઉભો ગોરસ પીવે
    માતા તમારો કનૈયો
    મીઠા મીઠા ગોરસ પીવે
    માતા તમારો કનૈયો
    મેવાડગઢમાં ગયો છે ને
    મીરાંબાઈ ને મળ્યો છે
    ઉભો ઉભો ઝેર પીવે
    માતા તમારો કનૈયો
    અર્જુન શાખા ઉભા છે ને
    બલભદ્ર પૂછે છે
    ગોકુલ ના ગોવાળિયા પુછું
    ક્યાં ગયો મારો બાંધવ
    ગિરીવર ધારણ કર્યું છે ને
    ઇન્દ્ર નો મળ ઉતાર્યો છે
    વનરાવનમા ગયો ચારે
    વિરા તારો બાંધવ
    કાલીન્દીમાં કુંદ્યો છે ને
    કાલિનાથ નાથ્યો છે
    નાગણીઓને દર્શન આપે
    વિરા તારો બાંધવ
    સરખી સૈયર ઉભા છેને
    રાધારાણી પૂછે છે
    જમના કાંઠે જઈને ગોતે
    ક્યાં ગયો મારો સાયબો
    હસ્તિનાપુરમા ગયો છે ને
    દ્રૌપદીને મળ્યો છે
    નાવશો નવાણુ ચીર પુરે
    રાધા તારો સાયબો
    નવા નવા ચીર પુરે
    રાધા તારો સાયબો
    પાંચ પાંડવ ઉભા છે ને
    કુંતા માતા પૂછે છે
    પાદરની પનિહારી પુછું
    ક્યાં ગયો મારો ભત્રીજો
    સખુભાઈને મળ્યો છે ને
    લાંબી લાજ કાઢી છે
    બેડે પાણી ભરે છે
    ફઈબા તમારો ભત્રીજો
    જુનાગઢમા ગયો છે ને
    નરસિંહ મહેતાને મળ્યો છે
    શામળશાની જાન જોડે
    ફઈબા તમારો ભત્રીજો
    અષ્ટ પટરાણી ઉભા છે ને
    રૂક્ષ્મણી પૂછે છે
    ગોમતીને કાંઠે જઈને પૂછે
    ક્યાં મારો કંથ છે
    સમુદ્રમા વસ્યા છેને
    બોલણિયે બંધાણા છે
    અજમલજીને મળવા ગયા
    સતી તમારા કંથજી
    મારવાડમા ગયા છે ને
    રણુજામાં વસ્યા છે
    વૈષ્ણવજણને તારી એતો
    ભક્તોને તરવા ગયા છે

ความคิดเห็น • 23

  • @ramjibhainavadia8248
    @ramjibhainavadia8248 2 หลายเดือนก่อน +4

    સરસ કીર્તન સુપર

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  2 หลายเดือนก่อน

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ

  • @nayanabenpatel4609
    @nayanabenpatel4609 2 หลายเดือนก่อน +1

    Jsk🌹🌹🌹🙏🙏🙏

  • @sheelamody2268
    @sheelamody2268 3 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @nayanamistry8306
    @nayanamistry8306 3 หลายเดือนก่อน +4

    Khubj bajan saras gau

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  3 หลายเดือนก่อน +1

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

    • @trushapatel7515
      @trushapatel7515 2 หลายเดือนก่อน

      ​@@Visu-ef9ijz,ÀÀ

    • @trushapatel7515
      @trushapatel7515 2 หลายเดือนก่อน

      ​@@Visu-ef9ij😮❤

  • @svmicrons6874
    @svmicrons6874 หลายเดือนก่อน

    જય મોગલ

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  หลายเดือนก่อน

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @hetaxjoshi7407
    @hetaxjoshi7407 2 หลายเดือนก่อน

    બહુ સરસ ભજન ગાયું લઈને નવા નવા અમને મોકલજો પણ લખીને મોકલો

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  2 หลายเดือนก่อน

      મેં બધા ગીતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા જ છે તમારો ખુબ ખુબ આભાર

  • @rameshmodhvadiya1503
    @rameshmodhvadiya1503 หลายเดือนก่อน

    Vareva shundhr kirthn 👌

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  หลายเดือนก่อน

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @meenapatel87
    @meenapatel87 5 หลายเดือนก่อน +1

    👌👌🙏🙏

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  5 หลายเดือนก่อน

      અમારો વિડિયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર

    • @jayantibhapanchal8146
      @jayantibhapanchal8146 4 หลายเดือนก่อน

      ​@@Visu-ef9ij❤56y
      464hn

  • @krishrajput4084
    @krishrajput4084 4 หลายเดือนก่อน +3

    ❤ આવા સુંદર કીર્તન વારેવારે સંભળાવો

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  4 หลายเดือนก่อน +2

      Tamaaro खूब-खूब aabhar

    • @bhaveshprajapati9991
      @bhaveshprajapati9991 3 หลายเดือนก่อน

      સપતય🎉 ​@@Visu-ef9ij

    • @KalaHathila
      @KalaHathila 3 หลายเดือนก่อน +1

      A
      ​@@Visu-ef9ij

  • @dspatel74
    @dspatel74 หลายเดือนก่อน

    બહુ સરસ ભજન

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  หลายเดือนก่อน +1

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા