મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે|રક્ષાબંધન ગીત|raxabandha geet|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2023
  • મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે#રક્ષાબંધન ગીતbhajan #gujrati #bhakti #kirtan #satsang #gamdu #youtuber #lokdayro #like ,#kanudo #dropadi #રક્ષાબંધન #raxabandhangeet#રક્ષાબંધનગીત#
    #bhajan #bhajanmandal #satsangmandal #
    #radheradhe #krishnabhajan #
    મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે
    છોતો લાગો પ્રભુ જી ને હાથ મોહન ખાવા બેઠા છે.....
    રાણી રૂક્ષ્મણી તો પાટો ગોતવા હાલીયાં રે
    પાટો ગોતતાં ને લાગી ઘણી વાર મોહન ખાવા...
    બેની દ્રૌપદી યે મોંઘા શીર ફાળીયાં રે
    પાટો બાંધ્યો પ્રભુ જી ને હાથ મોહન ખાવા...
    રાણી રૂક્ષ્મણી તો પાટો ગોતી આવીયાં રે
    પાટો જોયો પ્રભુજી ને હાથ મોહન ખાવા બેઠા....
    પ્રભુ અમથી વાલુ તમોને કોન છે રે
    સતી તમથી વાલાં અમારાં બેન મોહન ખાવા બેઠા છે...
    સતી અમથી વાલું તમોને કોણ છે રે
    સતી અમથી વાલાં તમારાં ચીર મોહન ખાવા બેઠા છે...
    બેની વાલાં હોય તો મોટા ઘેર પરણાવજો રે
    બેન નાં પુરજો મોંઘેરા ચીર મોહન ખાવા બેઠા છે....
    બેન ને પાંડવ ઘેર પરણાવીયાં રે
    એના પાંચેય ના જૂદા જૂદા નામ મોહન ખાવા બેઠા છે...
    પાંચ પાંડવ રમે છે જુગટે રે
    રમતાં ને હારી ગયા દાવ મોહન ખાવા બેઠા છે....
    હારા છે રાજ અને પાટ ને રે
    પછી હારા છે દ્રોપદી નાર મોહન ખાવા બેઠા છે...
    ભરી સભામાં માં દ્રોપદી ને બોલાવીયાં રે
    પાપી દુશાસન ખેંચે છે એનાં ચીર મોહન ખાવા બેઠા છે...
    બેની દ્રૌપદી યે કૃષ્ણ આરાધ માંડીયો રેv
    મારી વારે આવો કૃષ્ણ મોરાર મોહન ખાવા બેઠા છે....
    વાલો સુતાતા ન્યાંથી જાગીયા રે
    વાલો આવા સભા ની માંય મોહન ખાવા બેઠા છે...
    બેની દ્રૌપદી નાં મોંઘા શીર પુરિયાં રે
    કંઈ પુરા નવસો નવ્વાણું ચીર મોહન ખાવા બેઠા છે...
    વાલો નરશીમેતા નો સ્વામિ શામળો રે
    અમને દેજો શ્રી વ્રજ માં વાસ મોહન ખાવા બેઠા છે....
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    અંતર ભીજાણા વીના ઉભરો ના આવે
    ઉભરો ન આવે વાલો નજરે ના આવે અંતર ભીજાણા વીના....
    પ્રહલાદ જી નું જ્યારે અંતર ભીજાણુ
    સ્થંભ ને ભેટવા નું આવું હતું ટાણું
    સ્થંભ માં તો કીડીયુ ની હાર દેખાણી અંતર ભીજાણા વીના...
    નરશી મહેતા નું જ્યારે અંતર ભીજાણુ
    મામેરૂ પુરવાર નું આવું હતું ટાણું
    ખોબે ને ધાબે વાલો મામેરૂ લઈ આવે અંતર ભીજાણા વીના...
    મીરાં તે બાઈ નું જ્યારે અંતર ભીજાણુ
    ઝેર પીવાનું જ્યારે આવુ હતું ટાણું
    ઝેર માં તો મીરાં બાઇ ને કનૈયો દેખાણો અંતર ભીજાણા વીના...
    દ્રોપદી નું જ્યારે અંતર ભીજાણુ
    ચીર પુરવા નું જ્યારે આવુ હતું ટાણું
    એક સાડી ખેંચે ત્યાં તો બીજી સાડી આવે અંતર ભીજાણા વીના....
    શકુ તે બાઈ નું જ્યારે અંતર ભીજાણુ
    જાત્રા યે જાવાનું આવ્યું હતું ટાણું
    વહુવારુ થઈ ને મારો વાલોજી પધાર્યા અંતર ભીજાણા વીના...
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    ‪@Lilubentukadiya‬ 👈
    ‪@nivanivan1610‬ 👈
    લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏

ความคิดเห็น • 119

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 7 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ ભજનછે

  • @ladhikuchhadiya9829
    @ladhikuchhadiya9829 6 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @user-ly1jt1nw8d
    @user-ly1jt1nw8d 7 วันที่ผ่านมา

    Srs srs

  • @GojiyaNagabhai
    @GojiyaNagabhai หลายเดือนก่อน +1

    Saras

  • @reshmapatel8735
    @reshmapatel8735 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ છે

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j 23 วันที่ผ่านมา

    Saras Bhajan che 🙏 Ben

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 10 หลายเดือนก่อน

    સુંદર કીર્તન જય ભોલેનાથ

  • @user-sq2ki1yd2l
    @user-sq2ki1yd2l 10 หลายเดือนก่อน +1

    💯💯

  • @lokdayrokirtidangadhvi4925
    @lokdayrokirtidangadhvi4925 10 หลายเดือนก่อน

    Khub saras ❤❤❤

  • @reshmapatel8735
    @reshmapatel8735 2 หลายเดือนก่อน

    સરસ છે

  • @bhartikumbhani3615
    @bhartikumbhani3615 10 หลายเดือนก่อน

    Khubj sundar🎉

  • @naynachauhan6936
    @naynachauhan6936 2 หลายเดือนก่อน

    નયના ચૌહાણ ખુબ ખુબ સુંદર વચન છે

  • @devangidhunofficial
    @devangidhunofficial 10 หลายเดือนก่อน +6

    સરસબેન સતદેવીદાસ જયઠાકર

  • @sukhdevbaleja6607
    @sukhdevbaleja6607 10 หลายเดือนก่อน +1

    Vah ben khub saras kirtan chhe 👌👌👌🙏🙏🙏🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      આભાર બેન 🙏

  • @user-cz2dq8hc1l
    @user-cz2dq8hc1l 2 หลายเดือนก่อน

    સરસ

  • @user-ho3cd3tf4l
    @user-ho3cd3tf4l 10 หลายเดือนก่อน +1

  • @mayurodedraa
    @mayurodedraa 10 หลายเดือนก่อน +1

    Jay mataji ben 🙏bovj saras bhjan gaya🙏👍

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      જય માતાજી 🙏 આભાર 🙏

  • @bhanubendave6997
    @bhanubendave6997 10 หลายเดือนก่อน +3

    . સરસ.ભજન

  • @PravinbhaiPatel-ug2qt
    @PravinbhaiPatel-ug2qt 9 หลายเดือนก่อน

    સરસ ગાય છે

  • @arjanshiyani9039
    @arjanshiyani9039 10 หลายเดือนก่อน +1

    JAYSRIKRUSNA.SARAS

  • @naynachauhan6936
    @naynachauhan6936 2 หลายเดือนก่อน

    🌹🙏👏🙏👏🙏🌹 જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @varshathakor1570
    @varshathakor1570 10 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બહેનો

  • @ShiyaniKD-qd7cx
    @ShiyaniKD-qd7cx 10 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ🙏🙏🙏👌👌👌👌

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @joshanashiyani7492
    @joshanashiyani7492 10 หลายเดือนก่อน

    ❤❤

  • @vbhaktigujarati
    @vbhaktigujarati 10 หลายเดือนก่อน

    🙏

  • @user-ho3cd3tf4l
    @user-ho3cd3tf4l 10 หลายเดือนก่อน +1

    Sara's gayu ❤

  • @manjulabenmakwana437
    @manjulabenmakwana437 10 หลายเดือนก่อน

    Jay shree Krishna Radhe Radhe ❤ se

  • @yuvrajsinhjadeja8538
    @yuvrajsinhjadeja8538 10 หลายเดือนก่อน

    👌👌

  • @hiraodedara813
    @hiraodedara813 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @mukeshbariamukeshbaria5885
    @mukeshbariamukeshbaria5885 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @robertconley7338
    @robertconley7338 3 หลายเดือนก่อน

    Jaysree krusan

  • @amrutparsotam5075
    @amrutparsotam5075 10 หลายเดือนก่อน +1

    સરસ કીર્તન સરસ

  • @user-sh1xg8xr6d
    @user-sh1xg8xr6d 4 หลายเดือนก่อน

    સરશ

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 10 หลายเดือนก่อน +1

    Jay shree krishana 🙏🏼

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-ho3cd3tf4l
    @user-ho3cd3tf4l 10 หลายเดือนก่อน +1

    Khub safe gayu

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બેનબહુસરસ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-fs5ol6po5p
    @user-fs5ol6po5p 10 หลายเดือนก่อน

    બહુસરસ❤

  • @Dixit__tukadiya
    @Dixit__tukadiya 10 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👌👌

  • @rekhaambaliya7116
    @rekhaambaliya7116 8 หลายเดือนก่อน

    Vah khoob saras Bhajan chhe

  • @pushpamacwan7457
    @pushpamacwan7457 10 หลายเดือนก่อน +2

    સરસ ભજન ગાયું બહેનોએ ❤

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ. વાહ વાહ ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યા લખીને મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર લીલાબેન તમારો અવાજ ખૂબ મીઠો મધુરો છે ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે હરિભક્તો ને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ રતન બેન 🙏 ખુબ ખુબ આભાર 🙏 નીચે લખેલું છે બેન more 👈 આમાં ટચ કરશો એટલે આવશે લખેલું

  • @user-gb4ib6ii7v
    @user-gb4ib6ii7v 2 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 10 หลายเดือนก่อน +3

    વાહ વાહ બને કીર્તન ખૂબ સરસ ગાયાં 👌👌👌👌full watch👍

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ બેન 🙏 તમે તમારા ભાઈ ની યાદ માં ગાયું છે ઈ મે પણ સાંભળીયુ છે આંખ માં આશુ આવી ગયાં 😭😭

    • @lalitabencpatel5092
      @lalitabencpatel5092 10 หลายเดือนก่อน

      ​@@LilubentukadiyaAAVUqqqqQ44

  • @jigishadarji6530
    @jigishadarji6530 10 หลายเดือนก่อน +1

    બહુ સરસ ભજન છે👍

  • @nivanivaan7558
    @nivanivaan7558 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ 🎉🎉🎉

  • @ramilabhavsar5545
    @ramilabhavsar5545 10 หลายเดือนก่อน +3

    વાહ વાહ બહુંજ સુંદર ભજન કીર્તન કર્યું છે જય શ્રી કૃષ્ણ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @hasudesai1905
    @hasudesai1905 10 หลายเดือนก่อน +1

    વાહ લીલુબેન સરસ ભજન અને વીંધ્યા વાપરતા વધે છે.થેંકયુ વેરીમચ👌🙏👌

  • @hasudesai1905
    @hasudesai1905 10 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન છે બહેન લખીને મોકલો👌👌

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      આભાર બેન 🙏 નીચે લખેલું છે બેન

  • @harsukhshiyani5943
    @harsukhshiyani5943 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ લીલું બેન હું મોકાર ની છું

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      હા બેન જય શ્રી કૃષ્ણ 🙏

  • @hasudesai1905
    @hasudesai1905 10 หลายเดือนก่อน +1

    સાથે સાખી પણ લખો.વારંવાર સાંભળ વાનું મન થાય છે.👌🙏👌

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      હા બેન જરુર

  • @shreejalaramsatsangmandal6676
    @shreejalaramsatsangmandal6676 10 หลายเดือนก่อน +1

    આપ સૌને રક્ષાબંધન પર્વની શુભકામના 🙏 ખૂબ જ સરસ ભજન ગાયુ 🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @mjmodhvadiya6334
    @mjmodhvadiya6334 10 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ ગાયુ ખુબ ખુબ અભિનંદન

  • @user-hn2pi9ue5o
    @user-hn2pi9ue5o 10 หลายเดือนก่อน +1

    બહુ સરસ ભજન ગાયું લખીને મૂકો તો અમે પણ ગાય શકીએ, સાંખી પણ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      નીચે લખેલું છે બેન

  • @dharmishthabenrohit3134
    @dharmishthabenrohit3134 10 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન ગાયુ બેન શ્રી
    લખીને મુકવા વિનંતી
    જયશ્રીકૃષ્ણ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏 more આમાં ટચ કરશો એટલે આવશે લખેલું

  • @jalpapatel9561
    @jalpapatel9561 10 หลายเดือนก่อน +1

    ભજનલખવી

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      નીચે લખેલું છે more આમાં ટચ કરશો એટલે આવશે

  • @ambalalchauhan6334
    @ambalalchauhan6334 10 หลายเดือนก่อน +1

    સાખી લખીને મૂકવા માટે વિનંતી

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      હા આગળ નાં વીડિયો માં મુકીશ

  • @MahendrabhaiRathod-bn7by
    @MahendrabhaiRathod-bn7by 2 หลายเดือนก่อน

    ખુબ સરસ ભજન છે

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  2 หลายเดือนก่อน

      આભાર જય શ્રી કૃષ્ણ

  • @ramilavyas9971
    @ramilavyas9971 10 หลายเดือนก่อน +6

    વાહ ખૂબ સુંદર ભજન ગાયું બેન બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ 👍👌🙏🙏🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  8 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @rathodbhavisha1578
    @rathodbhavisha1578 9 หลายเดือนก่อน +1

    || રાધે રાધે || ❤️❤️❤️

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બેન ખુબજ સુંદર ભંજન છે રાગ ખુબ જ સરસ છે તમારો બેન તમે તો વનાણા તો અબોટી હસો ને બેન હું પણ થોડું ગાવ છું સ્પોટ કરજો બેન મારી ચેનલ નું નામ હીરલ બેન આયર ના ભંજન સુરત

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  2 หลายเดือนก่อน

      હા બેન અમે અબોટી છીએ જરુર બેન

    • @hiralbenahirsurat5996
      @hiralbenahirsurat5996 2 หลายเดือนก่อน

      @@Lilubentukadiya ધન્ય વાદ બેન હુ પણ પોરબંદર બાજુ ની સુ હાલ સુરત રહું છું અમારા ગામના છે એના સગા વનાણા છે એટલે મેં સાંભળ્યું કે વનાણા માં અબોટી બ્રાહ્મણો જાજા છે

  • @bharatdabhi6817
    @bharatdabhi6817 2 หลายเดือนก่อน

    Khub saras Bhajan gayu chhey Jay shree Krishna 🙏🙏🙏

  • @nathabhaibaleja9561
    @nathabhaibaleja9561 10 หลายเดือนก่อน +1

    Sakhi moklo

  • @vickydesai5056
    @vickydesai5056 3 หลายเดือนก่อน

    Jay Ranchod

  • @pushpachotaliya3188
    @pushpachotaliya3188 10 หลายเดือนก่อน +19

    જય શ્રી કૃષ્ણ બંને ભજન બહુ જ બહુ સારા ગાયા અને સાખી પણ સરસ બોલ્યા લખીને મોકલજો તમે સાખી બધી લખીને મોકલશો

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน +2

      જય શ્રી કૃષ્ણ 🙏 હા બેન

    • @bsnl4g731
      @bsnl4g731 10 หลายเดือนก่อน

      Yyluo

    • @bsnl4g731
      @bsnl4g731 10 หลายเดือนก่อน

      O

    • @bsnl4g731
      @bsnl4g731 10 หลายเดือนก่อน

      Ook

    • @bsnl4g731
      @bsnl4g731 10 หลายเดือนก่อน +1

      Lott u

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 7 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @rrkuchhadiya2050
    @rrkuchhadiya2050 10 หลายเดือนก่อน

  • @arjanshiyani9039
    @arjanshiyani9039 10 หลายเดือนก่อน

    JAYSRIKRUSNA.SARAS

  • @tarabenpandya5124
    @tarabenpandya5124 10 หลายเดือนก่อน +1

    ❤❤

  • @kokipanchal293
    @kokipanchal293 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણા

  • @ManglabenPatel-tx9ee
    @ManglabenPatel-tx9ee 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏