અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. ( શિક્ષાપત્રી શ્લોક 145 )
અત્યારે સૌથી મોટા સેલ નો ક્રેઝ બહુ છે સાહેબ મારા મિત્ર એ મને કીધું કે આઇફોન બહુ સસ્તો થઈ ગયો છે તારા ફોન નાં સારા પૈસા આવે તું લઇ લે એવું જરૂરી થોડું કે આઇફોન હોય તો જ જીવી શકાય. કાકા ખુબજ સારી સલાહ આપી તમે આંખો ખુલી જાય...ખૂબ ખૂબ ધન્યવાદ..
Ha didar bhai ha. Kai no khate 😊 bapu jindgi khate aek number che video kevu pade hoo baki bhle moj bhle Tne su thyu tu didar bhai tabiyat sari noti ke ??
Navi Insurance: navi.onelink.me/Nerp/9bhx2jqw
Thank you for giving valuables guidance to young generation
Thanks u sir sachi samjan aapi a mani Mari ek bhul pan sudhari
જાણીને ખુબ જ આનંદ થયો
ઉગતા સુરજ ને જોય ને જે તાજગી નો અહેસાસ થાઈ છે તેમ તમારી આ સમજદારી ભરી વાત સાંભળી ને થયો ભાઈ 👌
આપની કમેન્ટ વાંચીને અમારે તો ભાઈ સોનાનો સૂરજ ઉગ્યો. માયાળુ લાગણી અને પ્રેમ બદલ આભાર
બહુ મજા આવે છે તમારા વિડિયો સાંભળવાની તમારા બધા વિડિયો મા કાંઈક ને કાંઈક શીખવા અને જણવા મળે છે
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર
અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. ( શિક્ષાપત્રી શ્લોક 145 )
Jaysawminarayn bhai
ખરેખર ઉત્તમ શ્લોક છે. સંપૂર્ણ શિક્ષાપત્રીનું અધ્યન થાય અને એના પર અમલ થાય તો બેડો પાર થઇ જાય. જય સ્વામીનારાયણ. વિડિઓને અનુરૂપ શ્લોક ટાંકવા બદલ આભાર
Jay swaminarayan...
Jay swaminarayan
ખૂબ સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
વાહ વાહ સાહેબ, શુ તમારી વાતો છે ખરેખર મગજ માં ઉતરી જય અને વેહલા સજાગ થઈ જવાનો મોકો મળે..
આપ વિડિઓ જોઈને અમારું મનોબળ વધારો છો એ વાંચીને ખુશી થાય છે સાગરભાઈ. આપનો ખુબ ખુબ આભાર
વાહ સાહેબ તમને અમે આખું ગ્રુપ સાંભળીયે છીયે....બહું મજા આવે અને ખૂબ શીખીએ છીયે
અમારું સદ્ભાગ્ય. આખા ગૃપને અમારી યાદી આપજો.
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ કન્ટેન્ટ લાયા! હેલ્થ વિમાવાળી વાત ખરેખર સિરિયસલી લેવાની જરૂર છે.
તમારું પ્રોત્સાહન ખરેખર ઈલોન મસ્ક જેવું જ છે. લાગણી બદલ આભાર
Bahu mast information aapo cho saheb tame
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
ખૂબ જ જરૂરી માહિતી આપવા બદલ આપનો આભાર🙏🙏🙏
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
Wowwwww super video kaka...
Thank you for your kind words
VERY. GOOD. NEWD
Glad you think so
Bhai bhai
લાગણી બદલ આભાર
Hu I phone 13 levano hato
Have Mane vicharto Kari didho tame 🙌🙏🏽
અમારી મહેનત સફળ થઇ
Thank you for guidance
Welcome
Thank You
You're welcome
Very nice NICE VERY NICE 👍👍
Thank you for your kind words
Wah... Didar bhai....
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો. આભાર
👌👌👍👍🙏🙏👌👌
એક પછી એક વિડિઓ જોઈને ઉમળકાભર્યો પ્રતિસાદ આપવા બદલ આભાર
Thanks for this useful video!
Welcome
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka ❤️❤️❤️
Love from Mumbai
Su Tamari knowledge chhe kaka
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Very nice good amazing 👌👍🌻🇮🇳🙏
Thank you for your kind words
અત્યારે સૌથી મોટા સેલ નો ક્રેઝ બહુ છે સાહેબ મારા મિત્ર એ મને કીધું કે આઇફોન બહુ સસ્તો થઈ ગયો છે તારા ફોન નાં સારા પૈસા આવે તું લઇ લે એવું જરૂરી થોડું કે આઇફોન હોય તો જ જીવી શકાય. કાકા ખુબજ સારી સલાહ આપી તમે આંખો ખુલી જાય...ખૂબ ખૂબ ધન્યવાદ..
અમારી ફરજમાં આવે એટલી ચેતવણી આપી. તમને વિડિઓ પસંદ પડ્યો એ જાણીને આનંદ થયો. બાકી આજકાલ લોકો આ બાબતે ઉપેક્ષા સેવતા હોય છે. લાગણી બદલ આભાર
@@DidarHemani ખૂબ ખૂબ આભાર 🙏
Ho
એ હો
Saras
લાગણી બદલ આભાર
રામરાખે એને કોણ ચાખે , અને ધાર્યું ધણી નું થાય,બાપલા.😊
હા બાપલા હા
Sir businessman uper video bnavo jevo sager agraval mate bnavyo evo
જરૂર
Share market upar video banavo ne
જરૂર
Good
Thank you
Vgr investment e work from home thi paisa kamava mate video banavjo ne 🙏🙏
વિડિઓ બનાવ્યો છે લિંક આ સાથે સામેલ છે
th-cam.com/video/SQzyE3-MhXI/w-d-xo.html
એકદમ સાચી વાત કહી આપે કાક
માયાળુ લાગણી બદલ આભાર
b.voc mate koi foundation
ke college vise information aapso?
સુચન બદલ આભાર
Sir maei problem Anu kaik samadhan apso please
Mane pimple bov thay che
Mare vachva ma man lagti nathi
Mara friend key to bov ugly chhe
🙁
પિમ્પલ થવા એ એક નોર્મલ બાબત છે. મિત્રોની વાત ઉપર ધ્યાન આપ્યા વગર મન મક્મ કરી વાંચનમાં ધ્યાન પોરવો. કોઈના કહેવાથી અગ્લી નથી થઇ જવાતું
@@DidarHemani thanks you sir
Kai rite manvu ke badha claim pass Kari dese company
સારી કંપની છે ભાઈ. ઘણા લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેમને સારી સર્વિસ મળી છે.
Ha didar bhai ha. Kai no khate 😊 bapu jindgi khate aek number che video kevu pade hoo baki bhle moj bhle
Tne su thyu tu didar bhai tabiyat sari noti ke ??
ખુબ ખુબ આભાર. માતાજીની કૃપા અને દર્શકોની પ્રાર્થનાથી હવે મને સારું છે.
Ane vaniya no video hoy to vdhare saru
Okay
Navi ફ્રોડ કંપની છે
કોઈપણ ને ક્લેમ ચૂકવતી નથી
Navi માંથી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાય નહીં
ઓનલાઇન હોવાથી ગુજરાતમાં કઈ જગ્યાએ ઓફિસ નથી
અને ગુજરાતી ભાષામાં કશી વાત કરતા નથી
ના એવું નથી
Why Your View's are getting down day by day sir🙏???
It happens sometime
Thank you
You're welcome