જાણો કેમ ચા વેચીને 100 crore કમાણો આ છોકરો? Anubhav Dubey | Chai Sutta Bar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @manharboghra7004
    @manharboghra7004 ปีที่แล้ว +1

    વાહ કાકા વાહ 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      આભાર. આપનું પ્રોત્સાહન અમારા માટે બળતણનું કામ કરે છે.

  • @mittbhi305
    @mittbhi305 ปีที่แล้ว +1

    Vah Guru

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 ปีที่แล้ว +7

    ભાઇના નામમાં જ 'અનુભવ' છે.👍👏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +3

      હા હો ઈ વાત સાચી

  • @tadhaharadik1812
    @tadhaharadik1812 2 ปีที่แล้ว +1

    👍❤️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 ปีที่แล้ว +1

    Learn from Anubhav

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા ખરેખર. અનુભવના અનુભવ ઉપરથી ઘણા અનુભવ થઇ શકે

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 2 ปีที่แล้ว +1

    Didar kaka ni moj j alag che
    Love from :- Kutch ❤️ Mundra port

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @travelwith5240
    @travelwith5240 2 ปีที่แล้ว +4

    બહુ સરસ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @laxmanbhaigohil4453
    @laxmanbhaigohil4453 2 ปีที่แล้ว +1

    Excellence

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @maheshraval30
    @maheshraval30 2 ปีที่แล้ว +5

    અનુભવ નો અનુભવ મોટો બાપલા 😊

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      હા હો બાપલા ઈ તો અનુભવ ઈ અનુભવ. પીતળની અડાળીમાં ચા પીવો તો જ ખબર પડે દાઝવું કોને કહેવાય

    • @maheshraval30
      @maheshraval30 2 ปีที่แล้ว

      નાના બાપલા એતો તમારું કામ છે..

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +5

    બહુજ સરસ ભાઇ આભાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 ปีที่แล้ว +1

    💯😀👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      મઝા આવી ગઈ ને ! આભાર

  • @JIMS-1003
    @JIMS-1003 2 ปีที่แล้ว +8

    દીદાર ભાઈ તમારી માહિતી એકદમ સચોટ અને મઝા આવે તેવી હોય છે... અમે તમારા વિડિયો ની રાહ જોતા હોઈએ છીએ.... वाह दीदार भाई वाह...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +4

      આપ અમારા વિડિઓ નિયમિત જોઈને સુંદર પ્રતિભાવ આપો છો એ જાણીને ખુબ જ આનંદ થાય છે. ખુબ ખુબ આભાર

  • @pradipgohil0719
    @pradipgohil0719 2 ปีที่แล้ว +2

    👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @gujrat_k_hero
    @gujrat_k_hero 2 ปีที่แล้ว +3

    Mahipatsinh chauhan વિશે બનાવો વિડિયો request

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      અમારી પાસે માહિતી નથી

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 ปีที่แล้ว +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Love from Mumbai

    • @અશય
      @અશય ปีที่แล้ว

      @@DidarHemani ૭૫૬૭૫૪૯૦૪૦

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 2 ปีที่แล้ว +2

    chay no chhutto gha 😂😂😂👍👍

  • @prakashmaheta5567
    @prakashmaheta5567 2 ปีที่แล้ว +5

    સરસ કાકા વાહ ભાઈ વાહ સરસ વિડીયો છે વાહ ભાઈ વાહ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 ปีที่แล้ว +1

    Ha didar bhai kevu pade hoo selute che baki aa bhai ne

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા સારું કામ કરે છે

  • @akashmaheta5885
    @akashmaheta5885 2 ปีที่แล้ว +1

    Saru thyu business men banyo ias ips thy ne sarkar ne Salam to marvi ny salute my friends

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @bhagwatienterprise5891
    @bhagwatienterprise5891 2 ปีที่แล้ว +2

    ☕☕☕☕

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 2 ปีที่แล้ว +1

    kaka ek qna rakho ne tame

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @hirapararavi7514
    @hirapararavi7514 2 ปีที่แล้ว +2

    Bhle moj bhle🙏🙏🙏🙏

  • @kpninfofamily1536
    @kpninfofamily1536 2 ปีที่แล้ว +1

    Good. #kpninfofamily

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 2 ปีที่แล้ว +2

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય માતાજી

  • @KalpeshPatel-ms1sr
    @KalpeshPatel-ms1sr 2 ปีที่แล้ว +1

    Nice 👌

  • @bhavyabamaniya9751
    @bhavyabamaniya9751 2 ปีที่แล้ว +1

    Mari pan help kro

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      શાની હેલ્પ ?

  • @r.jayrajhanda1210
    @r.jayrajhanda1210 2 ปีที่แล้ว +4

    જસદણ નું નામ તો લેવું પડે એનું કારણ છું દીદારભાઈ ???by the way I am from Jasdan

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      જાણીને આનંદ થયો કે તમે જશદણથી છો. નામ લેવા પાછળ જશદણ પ્રત્યે પ્રેમ છે. બીજું કાંઈ નહિ.

  • @amrutmori123
    @amrutmori123 2 ปีที่แล้ว +1

    Intraday ma Bollinger bands indicater ni maahiti appo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @jivansandesh9354
    @jivansandesh9354 2 ปีที่แล้ว +1

    Hve e kyo Bhavnagar kyare aavo cho

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હાલ તો ઠંડીમાં નીકળાય એવું નથી.

  • @metaliyajayesh7156
    @metaliyajayesh7156 2 ปีที่แล้ว +3

    આવો ચા પીવા જસદણ માં

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      અરે ભાઈ એવા નશીબ અમારા ક્યાંથી. બોટાદ જઈશ ત્યારે જરૂર આવીશ.

  • @diprajkotval2659
    @diprajkotval2659 2 ปีที่แล้ว +1

    Kaka American food Ni kheti kari Jamnagar ni 10 pasi mahila kamay se lakho rupiya Ani full. Mahiti no video banavva vinanti se.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @jayeshpatel1245
    @jayeshpatel1245 2 ปีที่แล้ว +1

    Mahipat sih chauhan vishe video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @rakeshpanchal6715
    @rakeshpanchal6715 2 ปีที่แล้ว +1

    Chai no chutto gha
    Nice name
    Hahhaha nice comedy

  • @jayloving2005
    @jayloving2005 ปีที่แล้ว +1

    Fake band karo

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      કાઈ ફેક નથી બધું સાચું છે

  • @jigarpatel3033
    @jigarpatel3033 2 ปีที่แล้ว +1

    DIDAR KAKA DIDAR KAKA TAMARI BOLVANI STAYLE GAJAB CHE
    નવસારી થી વીડિયો જોતો તમારો દર્શક

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      કેમ છો જીગરભાઈ. ઘણી વખત તમારી કમેન્ટ વાંચી છે. તમે અમારા વિડિઓ નિયમિત વાંચો છો એ જાણીને આનંદ થયો.

  • @akashmaheta5885
    @akashmaheta5885 2 ปีที่แล้ว +2

    Kud ka business hi sahi nokri bhle hi sarkari ho nokri hi rehti hai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સહી બાત હૈ