મિત્રો,નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧માં સ્પષ્ટ જોગવાઈ છે કે જો કોઈ વસ્તુ લઈને લોન આપી હોય તો વધુ માં વધુ 18% વ્યાજ અને વગર વસ્તુએ વધુમાં વધુ તમે 21% વ્યાજ લઇ શકો
બધા સરખા ન હોય ભાઈ વ્યાજે પૈસા લઈને કોઈ ધી ના પીવે પણ ગામડામાં કે શહેરમાં માણસની પરીસ્થીતી ક્યારેક આવી જાય છે કે ૧ મહીને ૧૦ ટકા વ્યાજ સૂકવીને પૈસા લેવા પડતાં હોય છે જે માણસ આમાંથી ગુજરયા તે ને ખબર હોય બાકી આપણે તો ખાલી વાતો કરી સકયે વાલા
આ મંત્રી અને રાજનેતાઓ 2/5વર્ષ માં પૈસા વાળા થઈ જાય છે અમને કોઈ કાયદો નથી લાગતો બસ લોકો ને આદત છે ખાઈ એમનું ખોદવાની પૈસા કોઈ જાતે આપવા નથી આવતું વ્યક્તિ પોતાના સંપૂર્ણ જાણકારી હોઈ છે સતા પૈસા લઈ જાય છે તો બાદ માં આવો બખેડો સુકામ કરે છે બેન્ક પણ લેયજ છે પરંતુ એ લીગલ હોઈ એમના પૈસા ઇન્વેસ્ટ વધુ હોય માટે વકીલો રાખેલ હોઈ અને જરૂર પડે આવા નેતાઓ ચાલો આ સિંગ સળગી મોટું કૌભાંડ હતું કોને સજા થઈ જરા જાણો ખોટું તો બધા કરેજ છે લેનાર પોતે પણ. -સમાચાર વાળા પણ પૈસા ખાઈ છે તો ચાલે વાહ ધન્ય છે -આ કોમેન્ટ બસ જાણકારી માટે છે કોઈનું મન દુભાવા માટે નહીં આભાર આપનો ધન્યવાદ ગુંજભાઈ( રમુજી )ઠક્કર
સાચી વાત છે ભાઈ લોકો ને ખોટા ખર્ચા કરવા બહુ ગમે છે અને વ્યાજ ના પૈસા થી વધારે dakhda કરવા છે. મોંઘી કાર લેવી છે પૈસા વાળા dakhvanu rola પાડવાનો મોહ છે સરકાર ઊંધા કં પકડાવે છે
@@vayasvrushank9944 હા ભાઈ લોકો મોજ શોખ માટે લઇ જાય છે અને ઘણા એવા લોકો પણ છે જે ધંધો કરવા લઇ જાય છે પણ એ લોકો ત્યારે પૈસા લેવાં આવે છે જ્યારે ના તો બેંક ના તો કોઈ આપતું હોઈ અને એ લઈ ને પણ ઘણા નો ઘંધો સેટ થઇ જાય છે એ કોઈ ને બતાતુ નથી ફક્ત ખરાબ વિસારે છે તો એક કામ કરો ને સરકાર કેમ નથી આપતી જેમને ક્યાંય થી ના મળે અમને તો કોઈ વ્યાજ વાળા લોકો પાસે નહિ લેવા જાય
@@vikramrajgor1197 ભાઈ કોઈ ત્રાસ આપશે તો અમને સજા મળેજ છે પણ જેમના પૈસા લેવી એમની હારે ખોટું ભી ના કરાઈ કારણ કે કોઈ સામેથી નોતું આવ્યું આમનત્રણ આપવા માટે અને દરેક ધંધામાં ખોટું થાયજ છે કોઈ વ્યક્તિ આમનેમ પૈસા આપે હોઇને તો ભી નથી આપતા લોકો બેંક વાળા પણ નથી આપતા સગા સબંધી નથી આપતા અને આપે એ લોકો માથે સેવટે માછલા ધોવે વાહ સારું છે હો જે લોકો વ્યાજ ની સાથે લોકો ને ત્રાસ આપે એ લોકો ને સજા થવી જોઈએ. આભાર
સાહેબ વ્યાજે દેવા વાળા તો રજીસટેશન તોય પોચું ના આપે અને આપડી પાસેથી રેશન આધાર ની જેરોક્ષ અને આપડી સય કરેલ બૈ કોરા ચેક લે છે અને આપડે જરૂર હોય એટલો આપડે આખો વિચીન આપવા પડે ચેક અમુક તો આપડા નામનો સટેંપ પેપર કોરો એમા સય કરાવે છે અને કેસને એવુ બધુ પૈસા વાળા કરી શકે ગરીબ માણસ નય ગરીબ ને હાલતા ઘેરે કોય પાચ મહેમાન આવે કે ઓચિંતુ દવાખાનુ આવે તો એ ધારધીર પાસેજ જાવુપડે અને એ આપડી પાસેથી આપડે કેટલી ગરજછે ઇ ઉપર વ્યાજ લે મહીને 10%15%20% સતા લેવા પડે એપણ કોરા ચેકકૈ સટેંપ પેપર કોરા મા સય કરવા છતા બીજે દિવસે આપે
ભાઈ ગુજરાત માં તો વર્ષો થી આવુજ ચાલે છે ને ચાલશે કેમ કે લેવા વારા ભાઈ ઓ ને ખબરજ નથી કે લઇ ને તમે મરી જશો પણ જોઈએ એટલે તમે ભલે ને 10% કે 15% ટકા કો એ હા પાડશે ને લઇજ લેશે એમાં આપનાર સુ કરે લેવા વારા ને ખબર હોવી જોઈએ ને કે હું આ સુ કરું છૂ ભાઈ ના લેવાઈ મારે થી આ
Gunjbhai aapni vidio Bahu mast hoy chhe tamari vidio thi main Ghana vali ni post ma fd o karavi bachat bhi karavi chhe ek vali last stage mathi aa paisa bachavi jiv bachaviyo thanks bhai
ઠક્કર સાહેબ, હું પાણી ના જગ વિસ્તરણ નો બીઝનેસ કરવા માગું છું. તો તેના માટે કયા કયા લાયસેન્સ ની જરુરીયાત પડે છે? અને કોઈ વેબસાઇટ છે જયાં થી દરેક માહિતી મળી શકે?
Gunj bhai ame 5 friends bhega madi ne paisa bhega kariye 6e have ena mate kayo best rasto ?? 1. Mandli 2. Enterpraniership 3. Foundation Give us suggestion on it
લોન લેનાર મૃત્યુ પામે તે માટે ધિરાણ આપનાર કંપની પહેલે થી જ એમની લોન રકમ નો વીમો લઈ લે છે. તેથી આવા સંજોગો માં લોન લેનાર ને પૈસા ભરવાના થતા નથી.અને લોન માફ થાય છે. અને ધિરાણ કરનાર કંપની ને લોન ની રકમ વીમો પાકે છે.
જુગારીઓને કોઈ આપતુ નથી દારૂડીયા ને કોઈ આપતુ નથી પણ જેને ઘરમાં અચાનક દવાખાનુ થાય છે એને લેવા પડે છે કે કોઈ ને પ્રસંગ કરવો હોય ત્યારે જરૂર પડતી હોય છે અને જુગારીયા કે દારૂડીયા કોઈ ને પૈસા લીધા હોય એમને પાછા આપતા નથી વ્યાજની વાત કયા કરો છો મુડી પણ પાછી નથી આપતા અને વ્યાજખોરો એમની પાસે ઉઘરણી પણ નથી કરતા પણ મરો તો સાહુકાર માણસ નો થાય છે
Salute che darudiyav and jugariyav ni daring ne. Vyaj vatava jai emni pase toh pela gand lal krine marine bhagade. baap no Raj nathi k vyaj vasulva jai. Have public jagrut thay chr
Small Gold loan business mate one person kae rite start kari shake ? Gold loan business mate one person ae license kae rite lae shake ane business mate interst shu hoy? So please aa subject par video banavo. Very best for small business.
Khubj Agatyni Mahiti Aapi Gunjbhai Tme Aapda Gujarat ma To M j Bdha vyajkhorio Chalve che Mane khyal che Bechara Garib Manso ni Thodi Ghani punji Sonu Hoy a m ne m Vyaj na jatu Ry Aape Khubj Sari Information Aapi .. Thanks ...
મિત્રો,નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧માં સ્પષ્ટ જોગવાઈ છે કે જો કોઈ વસ્તુ લઈને લોન આપી હોય તો વધુ માં વધુ 18% વ્યાજ અને વગર વસ્તુએ વધુમાં વધુ તમે 21% વ્યાજ લઇ શકો
આ વ્યાજે પૈસા આપે છે ત્યારે કેટલાય લોકો આત્મહત્યા કરતા બચે છે. અને ફરી નવુ જીવન જીવવાની તક મળે છે. ઉપરથી એમનો આભાર માનવો જોઈએ. જય ગોગા મહારાજ.
Ha pachi aej loko tmara tras na karne atmhatya kare che..
@@srm8550 ha to bhai paisa return karvani trevad hoy ne to j levay.
વ્યાજ ભરવા માટે પછી કિડનીઓ વેચવી પડે
@@ramitabenrathva8075 eto badhu karvu pade lidha pachi to
@@srm8550 તો તે લેવા ની ત્રેવડ રાખે છે તો આપવાની પણ રાખવી પડેને ઓકે અને વ્યાજ ખોર ને સોખ નથી કે એને પૈસા આપવા નો અને તે મરે.
Khub khub dhanyvad ek bar yaha jakar bhi dekhalo 👌
ગૂજ ભાઈ સરસ માહિતી આપી પણ ગુજરાત માં સુરત માં ફાઈનાન્સર તો ૬૦ /૭૦/ વ્યાજ લેસે ગામડામાં તો વ્યાજ ખોરો ૧૦૦ / ટકા વ્યાજદર લેશે
Complaint karo
jay complaint karvani hoy ne ema j emna % hoy che
વ્યાજ ના પૈસા લઈને ઘી ના પીવાય શુકામ ખોટા ખર્ચા કરવા ના
બધા સરખા ન હોય ભાઈ વ્યાજે પૈસા લઈને કોઈ ધી ના પીવે પણ ગામડામાં કે શહેરમાં માણસની પરીસ્થીતી ક્યારેક આવી જાય છે કે ૧ મહીને ૧૦ ટકા વ્યાજ સૂકવીને પૈસા લેવા પડતાં હોય છે જે માણસ આમાંથી ગુજરયા તે ને ખબર હોય બાકી આપણે તો ખાલી વાતો કરી સકયે વાલા
@@vayasvrushank9944 100%
આ મંત્રી અને રાજનેતાઓ 2/5વર્ષ માં પૈસા વાળા થઈ જાય છે અમને કોઈ કાયદો નથી લાગતો
બસ લોકો ને આદત છે ખાઈ એમનું ખોદવાની
પૈસા કોઈ જાતે આપવા નથી આવતું વ્યક્તિ પોતાના સંપૂર્ણ જાણકારી હોઈ છે સતા પૈસા લઈ જાય છે
તો બાદ માં આવો બખેડો સુકામ કરે છે
બેન્ક પણ લેયજ છે પરંતુ એ લીગલ હોઈ એમના પૈસા ઇન્વેસ્ટ વધુ હોય માટે વકીલો રાખેલ હોઈ અને જરૂર પડે આવા નેતાઓ
ચાલો આ સિંગ સળગી મોટું કૌભાંડ હતું કોને સજા થઈ જરા જાણો
ખોટું તો બધા કરેજ છે લેનાર પોતે પણ.
-સમાચાર વાળા પણ પૈસા ખાઈ છે તો ચાલે
વાહ ધન્ય છે
-આ કોમેન્ટ બસ જાણકારી માટે છે કોઈનું મન દુભાવા માટે નહીં આભાર
આપનો ધન્યવાદ ગુંજભાઈ( રમુજી )ઠક્કર
સાચી વાત છે ભાઈ લોકો ને ખોટા ખર્ચા કરવા બહુ ગમે છે અને વ્યાજ ના પૈસા થી વધારે dakhda કરવા છે. મોંઘી કાર લેવી છે પૈસા વાળા dakhvanu rola પાડવાનો મોહ છે સરકાર ઊંધા કં પકડાવે છે
@@vayasvrushank9944
હા ભાઈ લોકો મોજ શોખ માટે લઇ જાય છે
અને ઘણા એવા લોકો પણ છે જે ધંધો કરવા લઇ જાય છે પણ એ લોકો ત્યારે પૈસા લેવાં આવે છે જ્યારે ના તો બેંક ના તો કોઈ આપતું હોઈ અને એ લઈ ને પણ ઘણા નો ઘંધો સેટ થઇ જાય છે એ કોઈ ને બતાતુ નથી
ફક્ત ખરાબ વિસારે છે તો એક કામ કરો ને સરકાર કેમ નથી આપતી જેમને ક્યાંય થી ના મળે અમને
તો કોઈ વ્યાજ વાળા લોકો પાસે નહિ લેવા જાય
Vayj khororno trash
@@vikramrajgor1197
ભાઈ કોઈ ત્રાસ આપશે તો અમને સજા મળેજ છે
પણ જેમના પૈસા લેવી એમની હારે ખોટું ભી ના કરાઈ
કારણ કે કોઈ સામેથી નોતું આવ્યું આમનત્રણ આપવા માટે
અને દરેક ધંધામાં ખોટું થાયજ છે
કોઈ વ્યક્તિ આમનેમ પૈસા આપે
હોઇને તો ભી નથી આપતા લોકો
બેંક વાળા પણ નથી આપતા સગા સબંધી નથી આપતા અને આપે એ લોકો માથે સેવટે માછલા ધોવે
વાહ સારું છે હો
જે લોકો વ્યાજ ની સાથે લોકો ને ત્રાસ આપે એ લોકો ને સજા થવી જોઈએ.
આભાર
Very Good Information.
Suoer best
Vaah raja vaah
ખુબ ખુબ આભાર ગુંજ ભાઈ
👌
Khub saras mhiti apva badal abhar
18% kadach bhai
Thanks bhai ..
bhai you are Great👍
Jordar sar... T q...
Excellent
Thaank you Goonj bhai. Very informative
સાહેબ વ્યાજે દેવા વાળા તો રજીસટેશન તોય પોચું ના આપે અને આપડી પાસેથી રેશન આધાર ની જેરોક્ષ અને આપડી સય કરેલ બૈ કોરા ચેક લે છે અને આપડે જરૂર હોય એટલો આપડે આખો વિચીન આપવા પડે ચેક અમુક તો આપડા નામનો સટેંપ પેપર કોરો એમા સય કરાવે છે
અને કેસને એવુ બધુ પૈસા વાળા કરી શકે ગરીબ માણસ નય ગરીબ ને હાલતા ઘેરે કોય પાચ મહેમાન આવે કે ઓચિંતુ દવાખાનુ આવે તો એ ધારધીર પાસેજ જાવુપડે અને એ આપડી પાસેથી આપડે કેટલી ગરજછે ઇ ઉપર વ્યાજ લે મહીને 10%15%20% સતા લેવા પડે એપણ કોરા ચેકકૈ સટેંપ પેપર કોરા મા સય કરવા છતા બીજે દિવસે આપે
બહુ જ સરસ માહિતી છે
Gunj bhai bahu saras
Yes
ભાઈ ગુજરાત માં તો વર્ષો થી આવુજ ચાલે છે ને ચાલશે કેમ કે લેવા વારા ભાઈ ઓ ને ખબરજ નથી કે લઇ ને તમે મરી જશો પણ જોઈએ એટલે તમે ભલે ને 10% કે 15% ટકા કો એ હા પાડશે ને લઇજ લેશે એમાં આપનાર સુ કરે લેવા વારા ને ખબર હોવી જોઈએ ને કે હું આ સુ કરું છૂ ભાઈ ના લેવાઈ મારે થી આ
Ri8
Rupiya no ghamand saro nai beta levai jais ane evo levais k aa badhu lakhtai nai aavde
Very👍 nice👍👍
ભાઈ આપડા ગુજરાત માં બજાજ ફાયન્સ વાળા ખુબજ લૂંટે 6
આ માહિતી કામ લાગે ....
ખુબ ખુબ આભાર
th-cam.com/video/egmoZLNUkCo/w-d-xo.html
Gunjbhai aapni vidio Bahu mast hoy chhe tamari vidio thi main Ghana vali ni post ma fd o karavi bachat bhi karavi chhe ek vali last stage mathi aa paisa bachavi jiv bachaviyo thanks bhai
nice
Very useful bro.
Good info provided ji
Thank you sir
Very useful information from your.
Good
ખૂબ સરસ માહિતી છે ભાઈ 👍
Super bhai👌
Awesome information sir....
th-cam.com/video/egmoZLNUkCo/w-d-xo.html
ઠક્કર સાહેબ, હું પાણી ના જગ વિસ્તરણ નો બીઝનેસ કરવા માગું છું. તો તેના માટે કયા કયા લાયસેન્સ ની જરુરીયાત પડે છે? અને કોઈ વેબસાઇટ છે જયાં થી દરેક માહિતી મળી શકે?
Great 👍
Verry nice vidio ser gunjbhai thakkar👌👍
ગુંજભાઈ ખૂબ સરસ જાણકારી આપી તમે.. 🙏🙏
th-cam.com/video/egmoZLNUkCo/w-d-xo.html
ગૂંજ ભાઈ આવું આપણા એરિયા માં થતું હોય તો ફરિયાદ ક્યાં કરવી એ જણાવો. જેથી એ વ્યક્તિ ઉપર તરત એક્શન થાય...
SP કચેરી જતા રહો
આમતો કેસ તમારા નજીક ના પોલિસ સ્ટેશન માં કરવાનો હોય
Thanks
અમારા ગામ મા તો 30% વ્યાજ લે છે કોઈ પણ લખાણ વગર મેત્રાલ ગામ મા મોરવાહડફ
Nahi levanu
फरीयाद करो
Maani laie ke vyajkhoro no tras chhe,
Pan loko jelto Vichare etli nahi
Paisa leti vakhte Ane aapti vakhte lai janaar ma bav fark hoy chhe
Hal ma bhai 100%6e....🙏🙏🙏🙏
Ram
Sir jawab aapaso
Ok
10
Ha amari sathe j evu thai rhyou che
sar me lidha che 10.%.na tho hve nhti bhrta tho mare su karvu joyee
Sp office and complain
Gunj bhai ame 5 friends bhega madi ne paisa bhega kariye 6e have ena mate kayo best rasto ??
1. Mandli
2. Enterpraniership
3. Foundation
Give us suggestion on it
सिक्योरिटी 12% नॉन 15%
18 %
Thank you sir..
લોન લીધેલ વ્યક્તિ દેવલોક પામ્યો હોય તોએ પર્સનલ લોન વારા હપ્તા માટે આવે તો સુકરવુ સાહેબ....
લોન માફ થાય છે
@@vishnuchaudhary5583 thank you
લોન લેનાર મૃત્યુ પામે તે માટે ધિરાણ આપનાર કંપની પહેલે થી જ એમની લોન રકમ નો વીમો લઈ લે છે. તેથી આવા સંજોગો માં લોન લેનાર ને પૈસા ભરવાના થતા નથી.અને લોન માફ થાય છે.
અને ધિરાણ કરનાર કંપની ને લોન ની રકમ વીમો પાકે છે.
@@RaviDhariya thanks
Credit card upar 50 percent interest chhe
Varshik 18 %
Bajaj finance ma call kari ne pushi lo.
36% intrest and pressings fees and penalty extra
very good information gunj bhai please make video about the local public and police understanding during normal and abnormal incident.
Thanks for sending information
વ્યાજ નો ચાર્ટ મૂકવો જોઈએ
Aam normali 1:30 taka
વગર રજીસ્ટ્રેશને ૧.૫% વ્યાજે નાણાં ધીરયા હોય અને વ્યાજ આપવાનું બંધ કરી દીધું હોય તો શું કરવું
Kai nahi.farithi vyaje apvanu band kari devu
ગુંજ ભાઇ આતો ગતિશીલ ગુજરાત છે
અહીં તો 36 ની છાતી એ 36% લેવાય છે
સરસ કન્ટેન્ટ વાળા વીડિયો લાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર
તો આપો તમારા 36 ની છાતી હોય તો
@@devdesai4101 Bhai Bhai Sachi vat che
Ha sachi vaat kairi Bhai aya pn halat kharab che 🙏🙏🙏🙏🙏🙏
Sir registration area means??
જુગારીઓને કોઈ આપતુ નથી દારૂડીયા ને કોઈ આપતુ નથી પણ જેને ઘરમાં અચાનક દવાખાનુ થાય છે એને લેવા પડે છે કે કોઈ ને પ્રસંગ કરવો હોય ત્યારે જરૂર પડતી હોય છે અને જુગારીયા કે દારૂડીયા કોઈ ને પૈસા લીધા હોય એમને પાછા આપતા નથી વ્યાજની વાત કયા કરો છો મુડી પણ પાછી નથી આપતા અને વ્યાજખોરો એમની પાસે ઉઘરણી પણ નથી કરતા પણ મરો તો સાહુકાર માણસ નો થાય છે
આપની જનેતાને ધન્ય છે વીરા
th-cam.com/video/egmoZLNUkCo/w-d-xo.html
@@patelvanabhaivanabhai8938 th-cam.com/video/egmoZLNUkCo/w-d-xo.html
Salute che darudiyav and jugariyav ni daring ne. Vyaj vatava jai emni pase toh pela gand lal krine marine bhagade. baap no Raj nathi k vyaj vasulva jai. Have public jagrut thay chr
Bajaj finance vara 36℅ intrest leche bhai.
Reducing hoy 6 etle simple interest 18-19% jevu thay
વધુમાં વધુ ૧૯% અને જો એક લાખ થી વધુ રકમ હોય તો તેથી પણ ઓછો રેટ.
જો કે આવો કોઈ કાયદો નથી.
Ha 36 le chhe bjaj vala
Home Lone Par Compaunding Interest Ken Le Chhe
Small Gold loan business mate one person kae rite start kari shake ? Gold loan business mate one person ae license kae rite lae shake ane business mate interst shu hoy? So please aa subject par video banavo. Very best for small business.
Gujarat ma 50,40,30,20,25% jevi jaruriyat monthly interest
Khubj Agatyni Mahiti Aapi Gunjbhai Tme Aapda Gujarat ma To M j Bdha vyajkhorio Chalve che Mane khyal che Bechara Garib Manso ni Thodi Ghani punji Sonu Hoy a m ne m Vyaj na jatu Ry Aape Khubj Sari Information Aapi .. Thanks ...
ગુજરાત માટે ૧૮% વાર્ષિક દરે તારણ વાળી લોન માટે વ્યાજ વ્યાજ લઈ શકાય છે. તે જ રીતે તારણ વગરની લોન માટે ૨૧% વાર્ષિક દરે વ્યાજ લઈ શકાય છે.
ગુજરાતમાં 18% વાર્ષિક.... વ્યાજ....પરચૂરણ લૉન પાર છે... એટલેકે વસ્તુ ગીરો મુકવા સામે....વ્યાપારી લૉન એટલેકે ચેક ઉપર...લીધેલા રૂપિયા હોય તો 22%...
Nice
4
👌👌👌💯
in gujarat it is 18% per annum
I am shyor my offic gujrat amreli
ગુજરાત માં ૩/૫% લે છે સિકયોર લોન પર પણ
15% year
ભાઈ એક વિડીયો એવો બનાવો જમીન ૩૦વર્ષ પહેલા બીજા નામે જમીન ચડી ગયેલ છે તો શુ કરવુ
Finance company par case karay??
Aeto 20% up hoy che.
ગુજરાત માં વ્યાજ ખાવું બહું જ ઇ
I also want to know intrest rate fixed for Gujarat State.. I pay 5.5% intrest monthly so it is like 66% yearly
Government j tax upar compounding interest le che
Bhai Gujarat ma ketlu vyaj hoy ?
Sabarkantha na poshina talukama dhiran laycens valao grahko pase 7%vatav and masik 3%vyaj 6 mahinabad chakravruti vyaj vasul kare chhe.
Aamara saurashtra ma ave toh eni gand lal kri daye
સાહેબ ગુજરાતમાં તો મન ફાવે એમ વ્યાજ લેશે
ક્રેડિટ કાર્ડ નું જોવો તમે
15%30%cha bhai
ગુજરાત માં મજબુરી જૉઈ નૅ વ્યાજ લૅ છૅ સામૅ વાડાની ૩% થી ૧૦% સુધી લૅ છૅ ઍબી કૉઈ પેપર કૅ રીસીબ નઈ આપતા
મહીના નુ
What about Home loan mortgage interest ?
Anu registration kai rite thay
In with Licenc 18% to 21% per years
1.5 % per month Gujarat
Sir amari pase thi 7% per month viyaj le che hal ma lagbhag 21 lakh viyaj bharte thayu che ..6 lakhnu.. 2016 thi le che
Sir please reply
6 lacs mudi pachhi aapi do etle vyaj bandh
Ane jo leva ni na pade to police complaint karo
Tukde tukde pan aapi do lai lese.
6 lakh nudi ne 1.75 % par mahina nu sadu vyaj aapi do ne jo naa pade to police complaint...🙏🙏🙏😡😡😡🤕🤕🤕
For Gujarat,
Unsecured loan- 21%
Secured loan- 18%
💯👍💯👍Perfect
@@prakashbarot3540 Thank You Prakash Bhai 👏🙏
@@bhakti20120 Tamari pase aa mahiti kyan thi avi. Tamari pase finance nu licence che k su....???
@@prakashbarot3540 I have applied for the same. that's why....
@@bhakti20120 nice... Keep it up. for which District u applied ??
Bro can you explain about hdfc credit card interest and penalty..plz bro
Gold vise Pan video banavo કેવી રીતે sell karvu k કેવી રીતે ખરીદવું તેમાં સુ જોવાનું હોય સુ નુકશાન થાય
गुजरात में १२परशेट से ज्यादा नहीं लै सकते हैं आपका नम्बर दिजीयैगा में आपको सुचना दैवुगा
In case jo paisa lenar return na kari sake to lander mate su security..?
Toh tare mehnat krine khavay vyaj khavani lalach gand ma bharavi devay