સોયથી લઈને તોપ બનાવનાર સુરતની રોચક વાતો । Surat | Manufacturing Hub of Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 376

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 2 ปีที่แล้ว +19

    મજા આવી ગઈ દિદાર ભાઈ સુરત વિશે જાણી ને 👍. સુરત શહેર ગુજરાત નો અને ભારત નો ચમકતો હીરો 💎 છે. સુરત ના લોકો એ તેમના સખત પરિશ્રમ થી ભારત નું નામ આખા વિશ્વ માં રોશન કર્યું છે ♥️.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      સાચી વાત અમિતભાઇ. સુરત સોનાની મુરત. ને એવા ત્યાંના માનવી. આભાર

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 2 ปีที่แล้ว +21

    વાહ કાકા વાહ..
    I love surat
    👌👌👌
    મારી તો જન્મભૂમિ અને કર્મ ભૂમિ સુરત
    લાખ લાખ વંદન સુરત ભૂમિ ને 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અમારા પણ વંદન

    • @bhargavmalaviya4214
      @bhargavmalaviya4214 2 ปีที่แล้ว +1

      @@DidarHemani apdi janma bhumi Saurashtra and karm bhumi surat 💝
      Kaka love from varachha road ✨

    • @jaghidishumaraniya4720
      @jaghidishumaraniya4720 2 ปีที่แล้ว

      @@DidarHemani એક વિડીયો રાજકોટ નો બનાવો કાકા

    • @pubglover-ye5rp
      @pubglover-ye5rp 2 ปีที่แล้ว

  • @devangthummar6474
    @devangthummar6474 2 ปีที่แล้ว +7

    સુરત 5 વર્ષ પછી નું મુંબઈ છે આ વાત 100% ફાઇનલ છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @geetapurbia7502
    @geetapurbia7502 2 ปีที่แล้ว +1

    मेरी कर्म भूमि सुरत ।। जोरदार सुरत । बहुत खास सुरत । बहुत ही प्यारो सुरत ।। दिन दोगूनी रात चौगनी बढता सुरत ।। हर मजदूर कामगारों की सुरत । । दिल से आभार सुरत ।❤️❤️😍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      जी हा ! सूरत सही मायने में बहेतरिन सिटी है। आप का बहोत बहोत धन्यवाद

  • @arvindkhandhediya8931
    @arvindkhandhediya8931 2 ปีที่แล้ว +3

    હુ ચાર વર્ષ થયા સુરત આવ્યો છુ રહેવાની બહુ મજા આવે છે.બિઝનેસ માટે ખુબ જ સરસ સીટી છે.
    I love you Surat
    "જય તાપીમૈયા"

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો જય તાપી મૈયા

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 2 ปีที่แล้ว +8

    સુરતમાં ખરીદી કરવાની મજા પડે ભાઈ.મસ્ત વીડીયો.👌🛒🤗

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      સુરતમાં બધી જ મઝા પડે. લાગણી બદલ આભાર

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 ปีที่แล้ว +6

    ખુબ સરસ વર્ણન 👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @kunjandesai4341
    @kunjandesai4341 2 ปีที่แล้ว +5

    SMC પણ ખુબ જ સારુ કામ કરી રહ્યું છે,હવે આંતરરાષ્ટ્રિય હવાઈમથક ની જરૂર છે. 👏👏👏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા SMCની કામગીરી જોરદાર છે. આંતરરાષ્ટ્રિય હવાઈમથક પણ થઇ જશે.

    • @theandroidhack1488
      @theandroidhack1488 2 ปีที่แล้ว

      પણ ભેંસ અંદર ઘુસી જાય છે તેનું શું❓😅

  • @IndianRJRahul
    @IndianRJRahul 2 ปีที่แล้ว +6

    સૌથી વધારે દારૂ પણ સુરતમાં જ પિવાય છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      લે બોલ !

    • @dilips6070
      @dilips6070 2 ปีที่แล้ว +1

      સુરતવાલા પાસે પૈસો વધારે છે અેટલે દારુમા મજા કરે

  • @merabharatmahan4841
    @merabharatmahan4841 2 ปีที่แล้ว +2

    Bhai bhai shu vaat

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      મોઝ પડી ગઈ ને !

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 ปีที่แล้ว +8

    Surat is allrounder

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Yes indeed

    • @dilips6070
      @dilips6070 2 ปีที่แล้ว

      આપણે પણ સાથે ઓલરાઉન્ડર

  • @prakashgondaliya6306
    @prakashgondaliya6306 2 ปีที่แล้ว +6

    જન્મ ભૂમિ સુરત ને મારા લાખ વંદન.🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      અમારા પણ વંદન

  • @sumayashaikh1063
    @sumayashaikh1063 2 ปีที่แล้ว +4

    Surat sona ni murat 😘😘 i love my surat ❤

  • @TheBipin819
    @TheBipin819 2 ปีที่แล้ว +6

    Sure Pride of India. Hard working people. 🙏

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 ปีที่แล้ว +1

    Bhotha dino ke bad aapka video dekhane ko mila. Very nice video. Is video se patha chalta hai ke. Surat vasiyone. Bhotha mahenath karthe hai. Dhanyawad. Jai jinendra 🙏🌹

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા ઘણા સમય પછી તમારી કમેન્ટ જોવા મળી. સુરતવાસીઓ મહેનતુ, માયાળુ અને પાકા વેપારીઓ છે.

  • @shreerameswarmahadevmandir1662
    @shreerameswarmahadevmandir1662 2 ปีที่แล้ว +3

    Watching from Village Bhadkodra Ankleshwar Gujarat India. Super video. Please explore Bilomora Waghai Toy Train

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Sure. Thank you for your invitation

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 ปีที่แล้ว +6

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujaratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @shivshakti99999
    @shivshakti99999 2 ปีที่แล้ว +5

    I Love Surat 👌👌👌👌👌

  • @bhavik.sondagarbhaviksonda394
    @bhavik.sondagarbhaviksonda394 2 ปีที่แล้ว +1

    Bhai bhai jordar surat kam ane tamaru pan

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ઉમળકાભેર પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @pallavijoshi699
    @pallavijoshi699 2 ปีที่แล้ว +1

    I love surat city my birth place looking forward to come surat

  • @ilachauhan4666
    @ilachauhan4666 2 ปีที่แล้ว +4

    Very nice information jay siyaram jay jay hanuman

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર. જય સ્વામી નારાયણ

  • @ayushchauhan7083
    @ayushchauhan7083 2 ปีที่แล้ว +9

    Thank you sir I am from Surat I hope aa video jota pachhi Gujaratio America-canada javanu tadshe.🥰🥰🥰🥰🙏🙏🇮🇳🇺🇸

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      બનવાજોગ છે

    • @sumeet5133
      @sumeet5133 2 ปีที่แล้ว

      Khoti vat

    • @dilips6070
      @dilips6070 2 ปีที่แล้ว

      કેનેડા, અમેરિકાથી વીડીયો સુરતનૉ જૉવાય ભાઈ.. સુરત આટલે ખૂબસુરત છે, જેટલો લવ કરીઅે અેટલૉ ઓછૉ પડે.. !

  • @rohitvasava7298
    @rohitvasava7298 2 ปีที่แล้ว +14

    Surat ma સૌથી વધારે બ્રિજ છે આખા india માં ,, દુનિયા ના 90 % diamond Surat ma police Thai Che , cleanest city ma no 2 છે , એશિયા ની સૌથી fastet growth city Che.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      જાણકારી આપવા બદલ આભાર

    • @smarttron6280
      @smarttron6280 2 ปีที่แล้ว

      116+bridge

    • @gulamkaria2734
      @gulamkaria2734 ปีที่แล้ว

      Foreign countries jai aawo atle khyal aawijase ke ketlu cleanest che??

  • @Creatshot123
    @Creatshot123 2 ปีที่แล้ว +2

    I am surat Mandvi...
    I love surat 🥰🥰

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Great to know that

    • @dilips6070
      @dilips6070 2 ปีที่แล้ว

      કૉહડો હીએ રા?

  • @ashwinrajput8404
    @ashwinrajput8404 2 ปีที่แล้ว +1

    World best city ot surat

  • @mukeshparmar2071
    @mukeshparmar2071 2 ปีที่แล้ว +1

    Great my surat

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +3

    સાચી વાત છે ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અનુમોદન આપવા બદલ આભાર

  • @abhayshah7637
    @abhayshah7637 2 ปีที่แล้ว +2

    Nice and informative video

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @dilipode425
    @dilipode425 2 ปีที่แล้ว +1

    Khub j upyogi ane kaam layaak vaato..

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપને વિડિઓ ગમ્યો અને ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @sudhirpatel1151
    @sudhirpatel1151 2 ปีที่แล้ว +1

    My surat miss you

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 2 ปีที่แล้ว +1

    સરસ, માહિતિસભર વિડિયો

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિડિઓ તમને ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો

  • @nareshvasava6797
    @nareshvasava6797 2 ปีที่แล้ว +1

    Good work bhai doha

  • @hiteshgandhi8235
    @hiteshgandhi8235 ปีที่แล้ว +1

    સરસ.

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @TradeTechniquesGujarati
    @TradeTechniquesGujarati 2 ปีที่แล้ว +1

    આપના દરેક વિડીયો માં જ્ઞાન સાથે મોજ પણ... વાહ વાહ.. 👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      મનોરંજન સાથે માહિતી આપવી આમારી નેમ છે

  • @kishanpandav14
    @kishanpandav14 2 ปีที่แล้ว +3

    હા મારા સુરત ની મોજ હા....😎😎😌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુરત એટલે સુરત

  • @Jacky_vlog
    @Jacky_vlog 2 ปีที่แล้ว +1

    Jordar sir ......hu Tamara video ni rah. Joto j hou chhu .

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર. તમારા જેવા દર્શકો થકી અમે ઉજળા

  • @jayeshbalar
    @jayeshbalar 2 ปีที่แล้ว +1

    Waa..Mera Surat

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હમમમ સુરત એટલે સુરત

  • @ashwinrajput8404
    @ashwinrajput8404 2 ปีที่แล้ว +3

    I am surati I proud of surati

  • @nitahariyani1900
    @nitahariyani1900 2 ปีที่แล้ว +1

    Nice Jankari 👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે

  • @jigneshkumar4223
    @jigneshkumar4223 2 ปีที่แล้ว +1

    my love my native surat .surat nu jaman ne kashi mu maran

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા એ કહેવત બહુ ફિટ થાય છે આ વિડિઓ માટે. તમારું નેટિવ પ્લેસ સુરત છે એ જાણીને આનંદ થયો

  • @katariyamihir04
    @katariyamihir04 2 ปีที่แล้ว +3

    Kem cho Bhai.
    Hu tamaro bav moto fan chu.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      મોજે મોજ હો . તમારા જેવા દર્શકો થકી જ અમે ઉજળા. આભાર

  • @rmp7607
    @rmp7607 2 ปีที่แล้ว +1

    સરસ વિડિયો છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @shubhampatel5281
    @shubhampatel5281 2 ปีที่แล้ว +6

    Waah Kaka 👏👏
    Aavo ak video Ahmedabad par pan banava vinanti 🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @kjain7056
    @kjain7056 2 ปีที่แล้ว +1

    Saras

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 2 ปีที่แล้ว +1

    Very good informenation in
    Surat

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 2 ปีที่แล้ว +1

    Best city surat

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 2 ปีที่แล้ว +2

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @rameshbhaipatel5053
    @rameshbhaipatel5053 2 ปีที่แล้ว +1

    I Love my surat.... 😍😍

  • @homielavia437
    @homielavia437 ปีที่แล้ว +1

    Superb

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @karimhemani2872
    @karimhemani2872 2 ปีที่แล้ว +2

    Saras 👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @sidspeaks8289
    @sidspeaks8289 2 ปีที่แล้ว +11

    Proud to be Surati ❤️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Great to know that !

  • @kalpeshsomaiya9464
    @kalpeshsomaiya9464 2 ปีที่แล้ว +2

    ❤️I LOVE SURAT ❤️

  • @hiteshpatel6707
    @hiteshpatel6707 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ જોરદાર

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 ปีที่แล้ว +1

    તમારી બોલવાની સ્ટાઇલ ગમી👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો. દર્શકોનો રાજીપો એ અમારો રાજીપો

  • @kinjalpatel6001
    @kinjalpatel6001 2 ปีที่แล้ว +7

    I love My Surat 😊 very much, I proud to be Surtis

  • @priyankashinde4753
    @priyankashinde4753 2 ปีที่แล้ว +1

    I LOVE MY SURAT CITY👌👌👌

  • @Tiyaaaaaaaaa0
    @Tiyaaaaaaaaa0 2 ปีที่แล้ว +1

    Jay mataji bhai kem cho? Bahuj saras video hoy che tmara.mataji ni krupa rhe tmara parivar upar.🙏👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવવા બદલ આભાર

  • @akashwadher9989
    @akashwadher9989 2 ปีที่แล้ว +2

    Maru Surat Maru biju ghar😍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      લે તમે સુરતના છો ?

  • @kamleshsolanki2536
    @kamleshsolanki2536 2 ปีที่แล้ว +1

    I love you surat

  • @hiteshdobariya3505
    @hiteshdobariya3505 2 ปีที่แล้ว +2

    Jakash...hu Surat Ma j Rav chho.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @vikasrabari880
    @vikasrabari880 2 ปีที่แล้ว +2

    I Love Surat... 🥰🥰❤🥰🥰

  • @chetanhirubhaidesai7745
    @chetanhirubhaidesai7745 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ માહિતી આપો છો તમે બધાજ વિદયો જોવ છું

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      રસપૂર્વક અમારા વિડિઓ જુઓ છો એ જાણીને આનંદ થયો

  • @mayurkotadiya1406
    @mayurkotadiya1406 2 ปีที่แล้ว +1

    I love my Surat.

  • @બાળદોસ્તોસાથેગમ્મત

    વાહ ક્યાં બાત હૈ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @રાજાચામુંડા-લ7ભ
    @રાજાચામુંડા-લ7ભ 2 ปีที่แล้ว +2

    Didar bhai so butifull voice i like u

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Thank you for your kind words.

  • @henilshah1053
    @henilshah1053 2 ปีที่แล้ว +1

    Sir vadodara pr pn video banavo havee toh vadodara plane pn banava lagse

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 2 ปีที่แล้ว +9

    વાહ કાકા...!! 🤗
    અમો સુરતીને અમુક માહિતી ન હતી..!!!😯😯👏💥

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +3

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય માતાજી

  • @AkashPatel-zy1xh
    @AkashPatel-zy1xh 2 ปีที่แล้ว +1

    Wah Moj Padi gayi...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તો બસ ! બીજું શું જોઈએ આપણે ? આભાર

  • @annuuchudasama1208
    @annuuchudasama1208 2 ปีที่แล้ว +1

    I love my surat 🥰🥰🥰🥰

  • @abhayshah7637
    @abhayshah7637 2 ปีที่แล้ว +2

    Wah 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @ruchirdesai6242
    @ruchirdesai6242 2 ปีที่แล้ว +1

    Surat is best

  • @amitgandhi9361
    @amitgandhi9361 2 ปีที่แล้ว +1

    Proud of Surat

  • @gonesrikanth8606
    @gonesrikanth8606 2 ปีที่แล้ว +1

    Love u surat ❤

  • @latabenpatel4190
    @latabenpatel4190 2 ปีที่แล้ว +4

    Modiji and Amitji mastermind. Gujarat and Gujarati people is business people worldwide. Gujarati people all legend people

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      It is because of hardworking Surti people

  • @ravivishvakarma7464
    @ravivishvakarma7464 2 ปีที่แล้ว +1

    Love u surat

  • @khodarajput5245
    @khodarajput5245 2 ปีที่แล้ว +2

    Jay jay garvi Gujrat

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @jognistudiyo766
    @jognistudiyo766 2 ปีที่แล้ว +1

    Thanku bhai

  • @mihirshah8492
    @mihirshah8492 2 ปีที่แล้ว +4

    Surati comment karo and gujarati like karo❤

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      બરાબર. સહકાર બદલ આભાર

    • @dilips6070
      @dilips6070 2 ปีที่แล้ว

      આઈ લવ યુ ગુજરાતી. સૂરતી

  • @redbull9551
    @redbull9551 2 ปีที่แล้ว +40

    I miss my Surat city...Love from Israel 🇮🇱🇮🇱🇮🇱

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +4

      સુરતથી દૂર રહેતા દરેક સુરતવાસીઓનું એવું જ છે

    • @redbull9551
      @redbull9551 2 ปีที่แล้ว +3

      @@DidarHemani absolutely right kaka...bo yaad aave che surat ni

    • @redbull9551
      @redbull9551 2 ปีที่แล้ว

      @Fake Anonymous zionist indian

    • @mihirshah8492
      @mihirshah8492 2 ปีที่แล้ว +2

      Come here i will welcome my home

    • @redbull9551
      @redbull9551 2 ปีที่แล้ว +1

      @@mihirshah8492 thanks for your generosity

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 ปีที่แล้ว +1

    Part 2 Pliz 👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @jashmunjani8172
    @jashmunjani8172 2 ปีที่แล้ว +1

    Please video .......
    Lavjibhai Bahshah (Surat)

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @yatinhansa3779
    @yatinhansa3779 2 ปีที่แล้ว +1

    Bhai Mumbai Boriwali Vedio Banavo Chhhe

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આ ઈમેલ પર પુરી માહિતી મોકલો
      e4g.helpline@gmail.com

  • @khodarajput5245
    @khodarajput5245 2 ปีที่แล้ว +1

    Ha maru Gujrat ha

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હમમમ ગુજરાત એટલે ગુજરાત

  • @Sandhu-3MR
    @Sandhu-3MR 2 ปีที่แล้ว +2

    👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 2 ปีที่แล้ว +1

    Ha maru surat ha

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      ભાઈ સુરત એટલે કાંઈ ન ઘટે

  • @aaminmansuri2712
    @aaminmansuri2712 2 ปีที่แล้ว +1

    Kaka ek ahmedabad uper banavo ne

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @nitin0667
    @nitin0667 2 ปีที่แล้ว +1

    Surat 💯💯💯💯

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હમ્મ સુરત સોનાની મુરત

  • @kolinikunjbharda3036
    @kolinikunjbharda3036 2 ปีที่แล้ว +1

    અરે સાહેબ હમારી પાસે એકજ દિલ છે અને એ પણ તમે કેટલીવાર જીતશો😊

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      પ્રોત્સાહન આપવાનો આપનો અંદાજ ગમ્યો. લાગણી બદલ આભાર

  • @abhayshah7637
    @abhayshah7637 2 ปีที่แล้ว +2

    Sir aava darek city na video banao jevi rite mumbai,ahmedabad ,baroda 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @hindusanatanstatus3543
    @hindusanatanstatus3543 2 ปีที่แล้ว +3

    Kaka Options Trading Kevi Rite Karvu Tena Upar Ek Video Banavso (With Carry Forward) 🙏🏻

  • @jaydeepravaliya285
    @jaydeepravaliya285 2 ปีที่แล้ว +2

    Jay Murlidhar

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય મુરલીધર

  • @darshanthummar2580
    @darshanthummar2580 2 ปีที่แล้ว +1

    Ahmedabad par pan vedio banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @hareshnandanwar5342
    @hareshnandanwar5342 2 ปีที่แล้ว +2

    sir ji surat me कंपनी मे नौकरी कैसे खोजें or kese job मिलती है ऑर कौनसी जॉब खाली है, सैलरी कितनी मिलेगी ये सभी बातें पर एक वीडियो बनाओ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      सुझाव के लिए शुक्रिया

  • @nishithbhalodiya
    @nishithbhalodiya 2 ปีที่แล้ว +1

    Ceramic City Morbi par ek Video thy jaay didar Bhai...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અગાઉ બનાવ્યો છે

  • @jaimindesai8279
    @jaimindesai8279 2 ปีที่แล้ว +1

    Surat ✨💥

  • @kanazariyavinod8776
    @kanazariyavinod8776 2 ปีที่แล้ว +2

    👌👌👌🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તમને વડીયો ગમ્યો એ વાતનો આનંદ છે

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 2 ปีที่แล้ว +3

    Vah didar bhai surat kharekhar biju swarg6e ho tamaru kevu su thay?
    Love you from devbhumi dwarka ❤

  • @kishanpandav14
    @kishanpandav14 2 ปีที่แล้ว +2

    કતારગામ અને વરાછા એટલે કાઠિયાવાડી ની રહેઠાણ...

  • @dilips6070
    @dilips6070 2 ปีที่แล้ว +2

    અરે.. રે.. સુરતમાં બધા જ રાજ્યના વસ્યા છે, ભલા ભૉળા પ્રેમાળ પારસી બાવા પણ ઘણા છે, પણ કોઈ કશુ આ કૉમેંટમા લખતા નથી.. !

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા તેઓએ વિડિઓ જોઈને કંઈક લખવું જોઈએ

    • @dilips6070
      @dilips6070 2 ปีที่แล้ว

      @@DidarHemani we are staying in Surat, we have proud of our city... બંધ બારણે રહેવું અે સારુ નથી.. બહાર નીકળી બૉલૉ હમૉ મૉજીલા સુરતી છીઅે..!

    • @dilips6070
      @dilips6070 2 ปีที่แล้ว

      @@DidarHemani હા, અેક એકઝાંપલ , જેના ઘરમાં રહીએ... તેના વખાણ થાય... તેને પ્રેમ થાય.. ! તેવુ સુરતમાં રહીએ તૉ.. કંઈક ...

    • @sureshbhalodiya9648
      @sureshbhalodiya9648 2 ปีที่แล้ว

      सूरत एक मीनि भारत छे रोजगार नो समुद्र छे रोजगार तमने गोते छे धंधों करवा नी तमारा मा क्षमता होवी जोये