શેરબજારનો મધપૂડો: ફ્યુચર્સ & ઓપ્શન્સ | Future and Options | Share Market Basics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 473

  • @DidarHemani
    @DidarHemani  14 วันที่ผ่านมา

    વિના મુલ્યે Zerodhaમાં Demat A/c ખોલવાની લિંક: signup.zerodha.com/?c=ZMPVUB

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +2

    Wow! Really, this is a most important & ever knowledgeable, best detailed information about business system of future & option in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  4 หลายเดือนก่อน +1

      Thank you for your kind words.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +1

      @@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩

  • @lajkorat
    @lajkorat ปีที่แล้ว +1

    વાહ...વાહ.... ઓહો ને માથે આઠ આંગળ....જમાવટ...f&o આવડે કે ન આવડે ઈ ભલે પણ તમારી વાણી સાંભળી ને શેર લોઈ ચડી જાય ઈ નક્કી....જય ભગવતી.

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @jadavjotva4434
    @jadavjotva4434 3 ปีที่แล้ว +7

    બોવ મજા આવી સાહેબ આવી કહેવત વાડી ભાષા ભાગ્યેજ સાભડવા મળે thanks and keep it up 🔥🔥 and update more videos

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. કહેવાતો કોઈ પણ ભાષાના ઘરેણાં સમાન છે

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +1

      ​@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @akki3885
    @akki3885 4 ปีที่แล้ว +3

    Sir biju kai avde k no aavde pan tmari language mne sarad lagi fan thai gyo thank you sir... keep it up

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જગતને જીતનારા ઈંદ્રજિત બાપુને અમારી ભાષા ગમે એ અમારા માટે આનંદ સાથે સૌભાગ્યની વાત છે. આભાર

  • @umedchunara4609
    @umedchunara4609 3 ปีที่แล้ว +1

    Excellent work,Bahuj saral Gujarati ma Sanjan Aaapi,Thank you.waiting for more details videos.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      We will. Thank you for your kind words

  • @Kim_Jong_Unn_North_Korea
    @Kim_Jong_Unn_North_Korea 4 ปีที่แล้ว +11

    તમારી ચેનલ કોરોના વાઈરસ ની જેમ આખી દુનિયા માં ફેલાય એવી શુભકામના...

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 4 ปีที่แล้ว +3

      વાહ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +5

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. પણ કોરાનાની જેમ નહિ ફૂલની સુવાસની જેમ ફેલાઈ તો સારું.

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 4 ปีที่แล้ว +2

      @@DidarHemani દીદાર ભાઈ ખરેખર ખુબ સારી વાત કરી... ફુલ ની જેમ.... 🌻🌻🌹🌻🌻

    • @solankisuresh4644
      @solankisuresh4644 4 ปีที่แล้ว

      good joks

  • @pruthvirajsinh2152
    @pruthvirajsinh2152 4 ปีที่แล้ว +1

    Khare khar mazaa j aavi jay chhe, knowledge+enjoyment

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @miralbadiyani7676
    @miralbadiyani7676 4 ปีที่แล้ว +2

    ખૂબ સરસ કાકા બવ જ મજા આવી વિડિયો જોઈ ને કવિતા ની જેમ બધું યાદ રહી જાય છે.
    Thank u kaka

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @parthkanani3225
    @parthkanani3225 4 ปีที่แล้ว +3

    આ તો જ્ઞાન સાથે ગમ્મત જેવું છે હો!!

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @mustafaattarwala6606
    @mustafaattarwala6606 2 ปีที่แล้ว +1

    Excellent service thanks excellent reviews superb thanks

  • @rambaiba-odharbhagroup
    @rambaiba-odharbhagroup 2 ปีที่แล้ว +3

    કેટલી મસ્ત દેશી ભાષામાં સમજાવ્યું છે વાહ 👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @ishvarmaheshwari1393
    @ishvarmaheshwari1393 4 ปีที่แล้ว +1

    તમારી વીડિયો જોઈ ને મોજ આવે છે અને
    માહિતી પણ મણ છે
    ખૂબ સરસ વેરી ગુડ .મોજ આવી ગઈ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @ashishruparel
    @ashishruparel 4 ปีที่แล้ว +2

    👍आज काल तमे आदु खाईने शेर बजार पाछळ पडी गया छो, खूप ओछा समय मां आटलू बधू ज्ञान जे आपी रहृया छो ए अदभूत छे 👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લોક ડાઉનમાં આદુ મોંઘુ છે છતાં રૂપારેલ સાહેબને ખુશ કરવા ખાવું પડે છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rajmeldidigital4702
    @rajmeldidigital4702 4 ปีที่แล้ว +1

    Tamari samaja vani rit khub saras

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @dhirenshah5642
    @dhirenshah5642 4 ปีที่แล้ว +1

    Video joi ne bahot maja aavi gaya che. Thank you and god bless u. Keep it 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @piyushbhalani3318
    @piyushbhalani3318 2 ปีที่แล้ว +1

    great explanation in pure kathiyawadi. good job sir. keep it up.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @ravichotaliya3879
    @ravichotaliya3879 10 หลายเดือนก่อน +1

    Khub saras rite tame Sher bazar vise samjavo cho sir aavj video banavi loko shudi Gyan phochadta rejo🎉

    • @DidarHemani
      @DidarHemani  10 หลายเดือนก่อน

      જરૂર. વીડિઓનુ અભિવાદન કરવા બદલ આભાર

  • @pratapthakker857
    @pratapthakker857 4 ปีที่แล้ว +5

    બાપુ, શીરા, જેવુ સમજાવો છો, આવુ જ રહેજો! જય માતાજી🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર. જય માતાજી

  • @faizan6551
    @faizan6551 ปีที่แล้ว +1

    Aapno aabhar aatlu badhu samajavva

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      તમને વિડિઓ ઉપયોગી નીવડ્યો એ જાણીને ખુશી થઇ

  • @aahilgohil4453
    @aahilgohil4453 ปีที่แล้ว +1

    Tamari je bolvaani stayl amezing

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદના પ્રતાપ છે

  • @johnykidny5812
    @johnykidny5812 4 ปีที่แล้ว +2

    Superb video. Hatts off you bhai. Bahuj saral bhasha ma samjavyu. 2nd part ni raah jou chu.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે.

  • @ravibhogayata9529
    @ravibhogayata9529 3 ปีที่แล้ว +2

    Are Kaka hu to khali 17 varsh no chu toye badhu samjai gyu jordar samjavyu ho Kaka ee baki moj padi gyi
    Vaah Kaka vaah

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઓ હો ! જાણીને એટલો આનંદ થયો કે જાણે કોઈએ અમારા હાથમાં 1 કરોડ રૂપિયા ન મૂકી દીધા હોય ! અમારું વાવેલું આ રીતે ઉગી નીકળશે એની ખબર ન હતી. વિડિઓ બનાવવાનો એક પ્રકારનો અદભુત આનંદ અનુભવાય છે, સાથે હવે પછીના વિડિઓ વધારે જવાબદારી પૂર્વક બનાવવાનું ભાન થાય છે. આભાર રવિભાઈ તમારો ખુબ ખુબ આભાર.

  • @nileshmakwana1817
    @nileshmakwana1817 ปีที่แล้ว +1

    Bhale bhai....Bhale.....

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      એ ભલે ભલે નિલેશભાઈ

  • @pragneshdabhhi
    @pragneshdabhhi 4 ปีที่แล้ว +1

    Nice way to explain દેશી ભાષમાં...

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Thank you for your kind words. Please watch below videos too on Stock Market
      [1]આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      th-cam.com/video/9o3ALygaPoE/w-d-xo.html
      [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      th-cam.com/video/4ZEcGqhy5FE/w-d-xo.html
      [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      th-cam.com/video/E1ZzVt9dL-M/w-d-xo.html
      [4]હર્ષદ મહેતા સ્કેમ
      th-cam.com/video/0oPvgesU_BY/w-d-xo.html
      [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      th-cam.com/video/hukxeOeqtMY/w-d-xo.html
      [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      th-cam.com/video/WhsEqqpumJM/w-d-xo.html
      [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      th-cam.com/video/DcHIeq87BoU/w-d-xo.html
      [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      th-cam.com/video/wdFhsbTLZeM/w-d-xo.html
      [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      th-cam.com/video/jPbZPQB1f6M/w-d-xo.html

  • @aramvalizindgeesukh5418
    @aramvalizindgeesukh5418 4 ปีที่แล้ว +1

    Wahh saheb..thanks

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ બદલ આભાર

  • @bhupendrasheth150
    @bhupendrasheth150 4 ปีที่แล้ว +3

    Even though I am CA you explain things in very good way

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      We are glad to hear you. Thank you for your kind words.

  • @isharemarket
    @isharemarket 3 ปีที่แล้ว +2

    Ha moj maja aavi gai ho. Kaka

  • @premilapatel3491
    @premilapatel3491 2 ปีที่แล้ว +1

    very nice information. God spich Thank you.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @parthbaraiya1606
    @parthbaraiya1606 4 ปีที่แล้ว +1

    Wah bhaya Maja aayi baki

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      તમે ખુશ તો અમે પણ ખુશ. આભાર

  • @dhruvjoshi1931
    @dhruvjoshi1931 4 ปีที่แล้ว +2

    Bahu saras ane saradta thi tame samjavi didhu.. :)
    hu bangalore rahu chu and tamara video just me hamna j joyo...:)
    Futuren and Options nu haji tame aakhi series banvso to bahu labh thase :)

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી , સૌજન્યશીલતા અને સૂચન બદલ આભાર.અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે

  • @pritipandya3870
    @pritipandya3870 4 ปีที่แล้ว +1

    Bahu j saras rite explain karyu Sir

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. ટૂંક સમયમાં આઇપીઓ ઉપર વિડિઓ આવી રહ્યો છે એ જોજો

  • @mukulgaikwad9192
    @mukulgaikwad9192 หลายเดือนก่อน +1

    Sir mazak mazak Mai ghanu sikhvadi dihu, Very Very Thanks

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      માયાળુ લાગણી બદલ આભાર

  • @handsomedevil321
    @handsomedevil321 4 ปีที่แล้ว +2

    જમાવટ પણ હો મોજ આવી ગયી.... વિસ ના ત્રીસ તો બરોબર હતું તમે તો ત્રણસો કરશો લાગે... 🙏🏻🙏🏻
    ખરેખર જાણવા જેવું સાદી ભાષામાં અદ્ભૂત સમજાવ્યું 🙏🏻👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @ZaimiStudio
    @ZaimiStudio 3 ปีที่แล้ว +1

    વાહ સાહેબ તમારા સમજાવા ની રીત જોરદાર છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા શુભેચ્છકોના આશીર્વાદ

  • @jaimindesai8279
    @jaimindesai8279 4 ปีที่แล้ว +6

    keep continuing great explanation

  • @maheshmakwana889
    @maheshmakwana889 4 ปีที่แล้ว +1

    Supppper ho... Bhai, maza avi gai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @maheshmakwana889
      @maheshmakwana889 4 ปีที่แล้ว

      @@DidarHemani badhij prakar na chart ane indicator uper video banava vinanti.... Abhar

  • @vishalsarvaiya6518
    @vishalsarvaiya6518 4 ปีที่แล้ว +4

    સેર બજાર ના સારા સારા ભાગ ના વીડિયો બનાવો છો . બહુ સરસ કામ 👏🏻👏🏻👏🏻👏🏻

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જરૂર. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @vithaldassolanki5700
    @vithaldassolanki5700 3 ปีที่แล้ว +1

    Khub saras 😂😂👌👌 knowledge with simplicity 👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @urvishpatel1250
    @urvishpatel1250 4 ปีที่แล้ว +3

    Bahuj saras rite explain karyu 6e.
    With example samjai gayu
    Ana per haji thodu deep ma vedio lavso aevi tamari jode expectation rakhi ye 6iye

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જરૂર. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rmp7607
    @rmp7607 3 ปีที่แล้ว +2

    Useful information .

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @gagalniteshkumar7813
    @gagalniteshkumar7813 4 ปีที่แล้ว +1

    Tamari samjavvani rit bhu sari se motabhai.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 ปีที่แล้ว +1

    Wah Bhai brobar che Bhai good

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @ajaysolanki4321
    @ajaysolanki4321 4 ปีที่แล้ว +1

    Happy Gurupurnima Guruji ne

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આદર સાથે સ્વીકાર. ખુબ સુખી થાવ અને જીવનમાં ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છા.

  • @sureshbhaisureshbhai4297
    @sureshbhaisureshbhai4297 7 หลายเดือนก่อน +1

    બહુ સરસ મજા આવી

    • @DidarHemani
      @DidarHemani  7 หลายเดือนก่อน

      બસ તો પછી બીજું આપણે જોઈએ શું ?

  • @tushardixittrulydivine2485
    @tushardixittrulydivine2485 4 ปีที่แล้ว +1

    Wah.....jordar bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @mrugeshpatel1028
    @mrugeshpatel1028 4 ปีที่แล้ว +1

    રમૂજી ભાષા માં ખુબ સરસ શેર બજાર સમજાવી દીધું
    તમારો ખૂબ ખૂબ આભાર

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 4 ปีที่แล้ว +3

    Well scripted, presented.
    Informative & comprehensive.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words. Your encouraging words are our fuel.

  • @closetoyouby
    @closetoyouby 4 ปีที่แล้ว +1

    Really well explained sir... Waiting for next related video... Thnk u so much...

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      So nice of you. We will try our level best. Thank you for your kind words.

  • @dilipsinhjadejajadeja6275
    @dilipsinhjadejajadeja6275 3 ปีที่แล้ว +1

    Kaka Maja karavi sathr sathe ganu samjavyu

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

  • @drdilipdarediya9191
    @drdilipdarediya9191 4 ปีที่แล้ว +1

    Excellent. Keep sharing more

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 ปีที่แล้ว +2

    જય.ભગવાન

  • @iswarbhaidesai9766
    @iswarbhaidesai9766 3 ปีที่แล้ว +1

    Sara's video

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @akshitgandhi514
    @akshitgandhi514 4 ปีที่แล้ว +1

    Very nice video with beautiful example 😎👌👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @ritjain13
    @ritjain13 4 ปีที่แล้ว +1

    Bau saras gyaan.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દ

  • @bharvadbijaljaythakar6271
    @bharvadbijaljaythakar6271 4 ปีที่แล้ว +1

    Jordarrrrrrrrrrrrrr

  • @amiami3540
    @amiami3540 4 ปีที่แล้ว +1

    Bov j saras video

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @vishnuchaudhari7732
    @vishnuchaudhari7732 4 ปีที่แล้ว +1

    જોરદાર હો ભાઈ...👌👌👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર.

  • @bhattmanish7595
    @bhattmanish7595 4 ปีที่แล้ว +1

    Pachhi moj aavi gy

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      તમે ખુશ તો અમે ખુશ

  • @parthvora2672
    @parthvora2672 4 ปีที่แล้ว +1

    You are great teacher....

  • @snehalthakkar6019
    @snehalthakkar6019 4 ปีที่แล้ว +1

    Maja avi bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      તમે ખુશ તો અમે પણ ખુશ. આભાર

  • @bkthakor7704
    @bkthakor7704 ปีที่แล้ว +1

    Very good👍

  • @shreyasjoshi6996
    @shreyasjoshi6996 2 ปีที่แล้ว +1

    Very good Bhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @DharmeshMaisuriya
    @DharmeshMaisuriya 4 ปีที่แล้ว +2

    Jai Mataji...

  • @abhipatel478
    @abhipatel478 4 ปีที่แล้ว +1

    Moj aavi gai.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @shahrukhshaikh5173
    @shahrukhshaikh5173 4 ปีที่แล้ว +1

    Good information

  • @jagdishpatel75.
    @jagdishpatel75. 2 ปีที่แล้ว +1

    Thanks sir ji🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      You are most welcome Jagdishbhai

  • @NVDVlogsOfficial
    @NVDVlogsOfficial 4 ปีที่แล้ว +1

    Tamaru Content Saru hoy che....😊

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @vikramdigital7601
    @vikramdigital7601 4 ปีที่แล้ว +1

    Great video

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Glad you enjoyed it. Thank you for your kind words.

  • @MiteshAkbari87
    @MiteshAkbari87 4 ปีที่แล้ว +1

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @jitendrakalavadia3457
    @jitendrakalavadia3457 4 ปีที่แล้ว +1

    Very good very good very good.

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 3 ปีที่แล้ว +1

    जो subject share बाज़ार के खाटू लोग नहीं समजा सके वो आपने सेकंड्ज़ में समजा दिया। part two भी बनावों

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      जानकर ख़ुशी हुई के आप को वीडियो पसंद आया। शुक्रिया

  • @sanatanpower33
    @sanatanpower33 3 ปีที่แล้ว +1

    Wahh Gujarati wahh

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જય જય ગરવી ગુજરાત

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 ปีที่แล้ว +1

    મોજે મોજ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા હો મોજે મોજ.

  • @6sensefilms
    @6sensefilms 4 ปีที่แล้ว +1

    Thank u so much I m big fan of u

  • @minaxi-b7y
    @minaxi-b7y 4 ปีที่แล้ว +1

    Saras

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર.

  • @vimalprajapati1161
    @vimalprajapati1161 4 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર સાહેબ આપ ખૂબ સુંદર વિડિયો બનાવો છો. માટે કોમાટીડી વિશે માર્ગદશન મેળવવું છે. વિનતી છે આપને વિડિયો બનાવવા માટે.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર. ભવિષ્યમાં એ માટે અલગથી વિડિઓ બનાવવા પ્રયત્ન કરશું

  • @Wight_Tiger
    @Wight_Tiger 4 ปีที่แล้ว +1

    Mast samjavyu

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @Successgamer9704
    @Successgamer9704 4 ปีที่แล้ว +1

    Suprr

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind word.

  • @alpesh1843
    @alpesh1843 4 ปีที่แล้ว +1

    Tamara share bajar na video bau must hoy che

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @prakashkava8698
    @prakashkava8698 4 ปีที่แล้ว +1

    F&o નો વિડ્યો ખુબજ સરસ છે.
    બીજો વિડ્યો બનાવો ને

  • @vishnuparmar2021
    @vishnuparmar2021 ปีที่แล้ว +1

    Thank you 🙏

  • @DidarHemani
    @DidarHemani  ปีที่แล้ว +1

    Email address for Information:
    e4g.helpline@gmail.com

  • @prakashbhailadva8382
    @prakashbhailadva8382 4 ปีที่แล้ว +1

    Didarbhai F&O Video banava badal Congratulations👌.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

  • @Cutebaby_Mirani
    @Cutebaby_Mirani 4 ปีที่แล้ว +1

    Mast video

  • @bhootankit9230
    @bhootankit9230 4 ปีที่แล้ว +1

    I like this video.. And I am waiting for your New videos of Sher bazaar

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words. We will try our level best.

  • @AndhiBros
    @AndhiBros 4 ปีที่แล้ว +1

    Last Line Mast Ho Bhai 😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા ગાંઠિયા ભેળા થોડા મરચાં પણ હોવા જોઈએ 😂😂😂

  • @ashesh270470
    @ashesh270470 3 ปีที่แล้ว +1

    excellent....keep it up..

  • @rahulpithadiya8538
    @rahulpithadiya8538 4 ปีที่แล้ว +1

    Khub saras. Sir ava video banavta rejo. Pn sir tamara video mate bahu rah jovi pade che. to 2 video vacheno gape ochho thay evu kai karone

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જરૂર. આપના સૂચનની અમે ગંભીર નોંધ લીધી છે.

  • @rameshkodiyatar2661
    @rameshkodiyatar2661 4 ปีที่แล้ว +3

    વાહ દીદાર ભાઈ આવા ટૂસકા ક્યાં થી ગોતો વીડિયો સાભડવાની ખૂબ મજા આવે .. દૂધ દોણા માં જાય કે હેઠૂ 😂🤣🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. ગામડામાં જીવન વિતાવ્યું છે એટલે કંઇકને કઈંક સૂઝી આવે છે.

  • @kamalvirani2933
    @kamalvirani2933 4 ปีที่แล้ว +6

    Option call & put video ni કાગ ડોળે રાહ જોઈશું જલ્દી આવો જ સરસ નવો વીડિયો option માટે નો part 2 જલ્દી લઈ ને આવજો.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જરૂર. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. આભાર

    • @RahulThakor-kl8wf
      @RahulThakor-kl8wf 4 ปีที่แล้ว

      Go to Power of stock

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 ปีที่แล้ว +1

    Well done

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @mishva7a887
    @mishva7a887 4 ปีที่แล้ว +1

    good explain.......

  • @vishalgauswami9623
    @vishalgauswami9623 4 ปีที่แล้ว +8

    તમારા વિડિયો જોઈ ને માહિતી પણ મળે છે અને ‌મજા પણ આવે છે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારું લક્ષ છે.

  • @prakashvirsodiya8119
    @prakashvirsodiya8119 4 ปีที่แล้ว +2

    Keep it up

  • @hadiyamanish7468
    @hadiyamanish7468 4 ปีที่แล้ว +1

    Bro you are amazing and rocking

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your encouraging words

  • @sutariyabharat4412
    @sutariyabharat4412 ปีที่แล้ว +1

    👌👌👍👍

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @NileshRathod-oc2qp
    @NileshRathod-oc2qp ปีที่แล้ว +1

    Nice sir

  • @bhautiktarpara8435
    @bhautiktarpara8435 4 ปีที่แล้ว +2

    Futuers and option upar in details ma fari 1 video uplod karo ne ?
    Tame samji gaya haso ke hu su kau su...😊😊

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા સમજી ગયા. સારું કર્યું યાદ અપાવ્યું

  • @arpitpatel9050
    @arpitpatel9050 4 ปีที่แล้ว +1

    Nice video 6..gyan sathe gammat☺️☺️..call & pu t option vishe gahan mahiti and kemnu ema and F & O ma trading kem nu krvu eno ek vishtrut mahiti vado video banana namra nivedan!!

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર. આપે સૂચવેલા વિષયોને ધીમે ધીમે આટોપતાં જશું