માખણયા રીંગણા અને બાજરા ના રોટલા.સીતારામ.village cooking channelvillage liferecipe village food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    khedut song
    khedut song status
    khedut gujarati song status

ความคิดเห็น • 340

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 6 หลายเดือนก่อน +4

    રામ રામને સીતારામ ઝાઝાને ઝાઝા Like સાથે..
    ખુબ સરસ ફેમીલી રૂટીન વાડીના જીવનની મોજ. ❤❤❤
    મસ્ત દેશી વ્યારા બાજરાના રોટલા રીંગણ માખણિયાનું શાક
    ઉપરથી આપાનાં સત્સંગ ભજનની જમાવટ.
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ ધરમશીભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @satishgiri4477
    @satishgiri4477 6 หลายเดือนก่อน +7

    ભગવાન તમારી જોડી અમર રાખે 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર બાપુ
      બસ આશીર્વાદ આપતા રહેજો એટલે અમારો ઉત્સાહ વધતો જાય .
      સીતારામ 🙏🏻🙂

  • @MINAVARMORA-xj1hj
    @MINAVARMORA-xj1hj 6 วันที่ผ่านมา

    ભગવાન તમારી જોડી અમર રાખે સીતારામ બાબુ દાદા

  • @user-lx8et4iq8c
    @user-lx8et4iq8c 5 หลายเดือนก่อน +1

    હા મોજ હા 🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ

  • @vishaldihora3065
    @vishaldihora3065 6 หลายเดือนก่อน +4

    સીતારામ દાદા મોજે મોજ ભજનની

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર વિશાલભાઈ
      બસ સહકાર આપતાં રહેજો.
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

    • @pareshsolanki9813
      @pareshsolanki9813 6 หลายเดือนก่อน

      કયા તમારી વાડી છે

  • @janki_404patel8
    @janki_404patel8 6 หลายเดือนก่อน +5

    ઢળતી સંધ્યા નો નજારો ,,અદભૂત. ❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      હા હો બોવ મજા આવે
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @greenalian6640
    @greenalian6640 4 หลายเดือนก่อน +3

    હું શ્યામ આહિર umba थी દાદી સરસ બનાવું છે ❤

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ શ્યામ આહિર
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @vikrantshah1144
    @vikrantshah1144 6 หลายเดือนก่อน +1

    વાહ વાહ જય પરમાત્મા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @dipakpandya2483
    @dipakpandya2483 5 หลายเดือนก่อน +1

    વાહ ખુબજ સરસ.આપની રસોઈ રહેણી કરણી વખાણવા લાયક છે. જય માતાજી સાથ રામ રામ.👍👌🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી
      રામરામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @rktejani9998
    @rktejani9998 4 หลายเดือนก่อน +2

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો 🙏🏻🙂

  • @manusihora7622
    @manusihora7622 6 หลายเดือนก่อน +3

    ❤❤❤❤ સરસ વીડિયો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      એ રામ રામ મનુભાઈ
      કેમ છો મજામાં ને,
      સીતારામ🙏🏻🙂

  • @Jyotisumara
    @Jyotisumara 6 หลายเดือนก่อน +3

    ખુબ સરસ... દાદા નું ભજન ખુબ જ સમજવા જેવું હતું... સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙏🏻🙂
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 6 หลายเดือนก่อน +2

    રામ રામ ને સિતારામ બાબુભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ પરેશભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @bhaktivarsa
    @bhaktivarsa 6 หลายเดือนก่อน +2

    બહુ સરસ ભજન બાપા સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      બાપા સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @ritapalan1257
    @ritapalan1257 4 หลายเดือนก่อน +1

    Wah su moj chey kudrat nu sudrya

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @goldengujarati9513
    @goldengujarati9513 4 หลายเดือนก่อน +1

    મને સતસંગ ખુબ ગમે છે એટલે મારે સતસંગ સાંભળવા આવવુજ છે હો કાકા

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ રેખાબેન
      કેમ છો મજામાં ને.
      ચોક્કસ આપડે સાથે સાંભળીશું સત્સંગ .

  • @mayursinh7013
    @mayursinh7013 6 หลายเดือนก่อน +2

    દાદા a ભજન સરસ Gau જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      જય માતાજી મયુરસિંહ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @bhanupatel3090
    @bhanupatel3090 4 หลายเดือนก่อน +1

    Majaaa avi gai Bhjan ma ..

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અમે ભજન બતાવતા રહીશું વિડિયો માં

  • @sanjayrokad7249
    @sanjayrokad7249 6 หลายเดือนก่อน +6

    ભજન સાંભળવાની મજા આવી.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

    • @jaanhema-jp2ts
      @jaanhema-jp2ts 6 หลายเดือนก่อน +1

      દાદાનુ ભજન સરસ હો મજા આવી

  • @maahivaland9078
    @maahivaland9078 2 หลายเดือนก่อน

    Geetaben ne Babu bhai tamari lifestyle bahu game

  • @rajeshrisoni5039
    @rajeshrisoni5039 5 หลายเดือนก่อน +1

    Bahu saras bhajan ane prakruti ni jode jivan chhe khoob saras

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      બસ આપ નો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ.

  • @user-ii1jf2tk3w
    @user-ii1jf2tk3w 6 หลายเดือนก่อน +2

    બાબુલાલ જૉરદાર વીડીયો બનાવો હો તમારો દિમાંગ એમ હાલે હો હા મોજ હા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @kishorsinhsarvaiya995
    @kishorsinhsarvaiya995 6 หลายเดือนก่อน +2

    🌹 જય સીતારામ આતા તમારુ ભજન ભોજન અને સત્સંગ અને ભજન દાદાનુ ખુબ સરસ 🌹🙏⚔️ જયમાતાજી ⚔️🙏🌹 જય જય ગરવી ગુજરાત 🌹

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી કિશોરસિંહ
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @bhartibensindhav9210
    @bhartibensindhav9210 4 หลายเดือนก่อน +1

    ભાઈ તમારા દેશી રસોઇનાં વીડીઓ ખૂબ ગમે છે જમવા આવવાનું મન થઈ જાય છે. માખણીયા રીંગણા અને રોટલા ખૂબ સરસ બનાવ્યા તમારી વાડી બહુ સરસ છે. ખરેખર ગામડાનું જીવન નિરોગી અને તંદુરસ્તી વાળું છે. સુરેન્દ્રનગરથી ભારતીબેન સિંધવ

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ ભારતીબેન
      કેમ છો મજામાં.
      આપની વાત એક દમ સાચી છે.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @heroharsh9359
    @heroharsh9359 6 หลายเดือนก่อน +9

    દાદા તમારા વિડીયો માં ખૂબ મજા આવે છે અને ભગત દાદા ના ભજન બહુજ સાંભળવાની મજા આવે છે 🙏🌼🌼🏵️🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +2

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      જોડાયેલા રહેજો
      વિડિયો માં દાદા ના ભજન પણ આવતા જ રહેશે .
      સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

    • @heroharsh9359
      @heroharsh9359 6 หลายเดือนก่อน +1

      ચોક્કસ દાદા ચોક્કસ 🙏🙏

    • @Jeet99392
      @Jeet99392 6 หลายเดือนก่อน +1

      😂🎉😂 3:05
      ❤❤
      ​@@Blvadivlog

    • @Jeet99392
      @Jeet99392 6 หลายเดือนก่อน +1

      😅😂😂😮

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 6 หลายเดือนก่อน +1

    જય ગુરૂદેવ મોટા ભાઈ તમે ખૂબ સરસ સત્સંગ કરો ખૂબ મજા આવી

  • @jadejarajjadejaraj1747
    @jadejarajjadejaraj1747 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ સીતારામ
    ભોજન અને ભજન ની મોજ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @sunnyjay137
    @sunnyjay137 4 หลายเดือนก่อน +2

    અદભૂત ઢળતી સંધ્યા વાડી ના ભજન અને ભોજન ની મોજ 🙏આ વિડીયો મા સત્સંગમાં ભજન સાંભળવાની મજા આવી.

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน +1

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      અમારો વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙏🏻🙂

    • @sunnyjay137
      @sunnyjay137 4 หลายเดือนก่อน

      🙏👍@@Blvadivlog

  • @vashishtinamdar7615
    @vashishtinamdar7615 6 หลายเดือนก่อน +1

    મજા આવી ગઈ
    સત્સંગમાં અને આ વિડીયો મા.
    જય શ્રી સીતારામ 🙏🏼

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @jaluvaland6272
    @jaluvaland6272 4 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ મોજ જય સીતારામ ડભોઇ

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @BaldevMetaliys
    @BaldevMetaliys 6 หลายเดือนก่อน +1

    Ha moj ha Jay siyaram jordar santvani

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
      સહકાર આપતા રહેજો

  • @hemapatel2592
    @hemapatel2592 6 หลายเดือนก่อน +1

    Ghadhavibhai kub Saras Bhajan gaya u
    Jay shree Krishna 🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સીતારામ
      હા હો દાદા ની વાણી સાંભળી ને ખુબ જ આનંદ થાય
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @maheshmakwana4115
    @maheshmakwana4115 6 หลายเดือนก่อน +1

    બાબુભાઈ, સીતારામ, માખણીયા રીગણા અને બાજરાના રોટલા, જમાવટ ,દાદા ની ભજન ગાવાની હલક બહુ સરસ છે ,ભજન બહુ સરસ ગાયુ, સુંદર વિડીયો, જય સિયારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ મહેશભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @jaanhema-jp2ts
    @jaanhema-jp2ts 6 หลายเดือนก่อน +1

    સીતારામ 🙏મજા આવી ગઇ મોજ મોજ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @vikrambapu1836
    @vikrambapu1836 6 หลายเดือนก่อน +1

    વાહ જોરદાર લાજવાબ 👌👌👌🥰

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ બાપુ
      સીતારામ
      🙂🙏🏻

  • @sukhabhaisindhavofficial6904
    @sukhabhaisindhavofficial6904 6 หลายเดือนก่อน +1

    Wah Dada a bhajan saras gayu

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @kalavatipatel3704
    @kalavatipatel3704 6 หลายเดือนก่อน +1

    બહુ સરસ ભજન છે દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @damyantishah386
    @damyantishah386 6 หลายเดือนก่อน +1

    સારી જમાવટ કરી છે ભજનની કાકા કાકી મજા મા હસો જયજીનેદ્ ચાલો મજામા રેજો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય જિનેન્દ્ર
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      કેમ છો મજામાં ને? આપની કોમેન્ટ હોય જ છે બધા વિડિયો માં બસ આવો જ સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @jaydeepahir4565
    @jaydeepahir4565 6 หลายเดือนก่อน +1

    બહુ સરસ જય સીતારામ જય દ્વારકાધીશ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @nirmalamaru9117
    @nirmalamaru9117 6 หลายเดือนก่อน +1

    BapaSeetaRam. 🙏🙏🙏🙏🙏S D. BarmnniYad Avi Bahuj Sundar Bhajan Kotty Kotty Apne Mara Seeta Ram. 🙏🙏🙏🙏🙏🌹🌻🌹🌹🌻🌹🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જાજા ને જાજા સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 4 หลายเดือนก่อน +1

    So wonderful bhajan thanks brother 🙏👍

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ આભાર આપનો
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 6 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏
    વાહ ભાઈ વાહ, ધન્ય છો તમે જગત ના તાત. ભગવાન તમને ખુબ તંદુરસ્ત, સમૃદ્ધ અને સુખી રાખે એવી પ઼ાર્થના. જય જય ગરવી ગુજરાત, જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય હિંદ
      જય જવાન
      જય કિસાન
      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 🙂🙏🏻

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 6 หลายเดือนก่อน +2

    bhai tamari Kheti joine ne ringdana Odra joine bahot khush Thai giya sitaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️👍👍🌺🌹💐🌸💕from London

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ ધન્યવાદ
      દિલ થી ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      વિદેશ થી કૉમેન્ટ આવે ત્યારે એમ થાય કે અમારી વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું 🙂🙏🏻
      સીતારામ

  • @p.r.solanki4691
    @p.r.solanki4691 4 หลายเดือนก่อน +1

    Dada na Bhajan na sabdo khub khub Sundar khub jaanand thayo

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      વિડિયો જોતા રહેજો દાદા ના ભજન હજી આવશે .
      🙏🏻🙂

  • @daxajadeja6720
    @daxajadeja6720 3 หลายเดือนก่อน

    Very nice 👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-du2en8no8d
    @user-du2en8no8d 6 หลายเดือนก่อน +1

    વા મોજઆવીગય દાદા ભજન પણ સારા ગાય છે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ દિલ થી
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

    • @user-du2en8no8d
      @user-du2en8no8d 6 หลายเดือนก่อน +1

      સોકકસ દાદા

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 5 หลายเดือนก่อน +1

    વાહ તમારૂ કામ માયાળુ છૉ વાડી એ પન મહેમાન બહુ આવે છે સારૂ સારૂ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @savitamotivarassavitamotiv8700
    @savitamotivarassavitamotiv8700 6 หลายเดือนก่อน +1

    Bhajan bhu sàras chhe Namaste 🌹

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 6 หลายเดือนก่อน +1

    જય ગુરૂદેવ મોટા ભાઈ ખૂબ સરસ સત્સંગ કરો ખૂબ આનંદ થયો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @geetahakani9530
    @geetahakani9530 6 หลายเดือนก่อน +1

    Kub Saras Vangi

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ,🙂🙏🏻

  • @ramgar5217
    @ramgar5217 5 หลายเดือนก่อน +1

    V

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ..... જય માતાજી
    નવલદાન ગઢવી
    જામ ખંભાળીયા
    દેવભૂમિ દ્વારકા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      નવલભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @user-qu9yv4fy1j
    @user-qu9yv4fy1j 6 หลายเดือนก่อน +1

    Bai saras bhajan gayu. Shat vadi andharu shant vatavaran dhanyavad.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      અરે ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આપનો સહકાર આવો જ બનાવી રાખજો
      સીતારામ
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @Siyafamil
    @Siyafamil 6 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ વાહ મજા આવી ગયો ડાયરામાં બસ આવો ડાયરો કરતા રેજો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ચોક્કસ બનાવીશું
      જોડાયેલા રહેજો અને મિત્રો સાથે પણ વિડિયો શેર કરજો .
      દાદા ના સત્સંગ નો વિડિયો જલ્દી આવશે .

  • @ashvingondaliya3541
    @ashvingondaliya3541 6 หลายเดือนก่อน +1

    Sitaram wha dada moj avi

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ અશ્વિનભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @maahivaland9078
    @maahivaland9078 2 หลายเดือนก่อน

    Geetaben jamvanu saras banave chhe ... thank you..
    dharmishthaben Vadodara thi

  • @rajendrajoshi9342
    @rajendrajoshi9342 6 หลายเดือนก่อน +1

    ગામ મડાની એક અલગજ મજા હો છે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      એક દમ સાચી વાત
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂

  • @kapilamistry9025
    @kapilamistry9025 6 หลายเดือนก่อน +1

    Sita Ram 🙏🙏Tamara video jovani khub maja aave che

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @bkneetapb
    @bkneetapb 4 หลายเดือนก่อน +1

    સીતારામ ભજન સાંભળવા ની ખૂબ જ મજા આવી ગઈ. કાકા તમારી જોડી સરસ છે. પણ કાકી ને પણ થોડી રાહત ની જરૂરત હોઈ.

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      આપની વાત એક દમ સાચી છે.એટલે જ અમે રોજ વિડિયો નય મૂકતા .
      કામ કાજ અને વિડિયો તો આરામ પણ જરૂરી છે .

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 6 หลายเดือนก่อน +3

    જય માંગલ કૃપા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      જય મોગલ માં
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @sujatabhatt9155
    @sujatabhatt9155 5 หลายเดือนก่อน +1

    Sitaram bhai....tamara vadi na haji 4/ 5 video j joya che pan khub aanand aavi gyo...khas bhajn sambhlli ne khub aanand thayo ...bapla moj che ...dhanya bhagya che tamara ...ram krupa kayam rahe ej shub bhavna bhai...bhabhi...sitaram jay sita ram🙏🙏🙏👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
      આપનું પૂરું નામ અને ગામ જણાવજો

  • @user-qu9yv4fy1j
    @user-qu9yv4fy1j 5 หลายเดือนก่อน +1

    Dhanya chhe aa benne. Hoshiyar se.

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો.
      અને અમારા વિડિયો જોતા રહેજો.🙂🙏🏻

  • @ShivjikanjiPattani-bn3lb
    @ShivjikanjiPattani-bn3lb 6 หลายเดือนก่อน +1

    Khub saras

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @janki_404patel8
    @janki_404patel8 6 หลายเดือนก่อน +1

    Sita ram ati sundar savar ...pakshi no kalarv.desi tetar ni avaj... gamda ni su moj che. ❤❤ dil se ..aabhar. vlog khub saras

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ જાનકી બેન
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      સીતારામ
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @BT-md5bf
    @BT-md5bf 6 หลายเดือนก่อน +1

    Babu Bhai tamarao video jovani bahuj maja aave chhe 👌👌 dada ni amrut vani bhajan shabhari ne khubaj anand thai chhe 👌👌 very nice 👍👌 jay mataji 🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @kisordabhi8691
    @kisordabhi8691 6 หลายเดือนก่อน +1

    Moj ho dada

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @user-qu9yv4fy1j
    @user-qu9yv4fy1j 6 หลายเดือนก่อน +1

    Garam garam rotlanw joined modhama pani aavi gayu.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      તો આવી જાવ વાળુ કરવા
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ🙂🙏🏻

  • @binarupani499
    @binarupani499 4 หลายเดือนก่อน +1

    Bahu j saras ...tamari raheni kehani adbhut

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @kishorpandya8483
    @kishorpandya8483 6 หลายเดือนก่อน +1

    Ram Ram ne sitaram 🕉️🙏🏾

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ કિશોરભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @sakkarpanjwani2124
    @sakkarpanjwani2124 6 หลายเดือนก่อน +1

    સરસ Bhajan

    • @mahendramakwan8720
      @mahendramakwan8720 6 หลายเดือนก่อน

      0:36 0:36

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @R.K327
    @R.K327 6 หลายเดือนก่อน +1

    Omjay sitaram ki jay jay hanuman jay

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય હનુમાનજી
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 4 หลายเดือนก่อน +1

    Very nice recipe thanks bro & sis

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @jitendradarji2124
    @jitendradarji2124 3 หลายเดือนก่อน

    બાબુભાઈ અને બેન માખન્યા રીંગણ નું શક જોઈ બહુ મજા આવી.આપણા ગઢવિભાઈની સત્સંગ વની સાંભળવાની અને સમજવાની મજા આવી.આપણે જય માતાજી કેજો. જીતુભાઈ દરજી હાલોલ.બધાને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @ShivjikanjiPattani-bn3lb
    @ShivjikanjiPattani-bn3lb 6 หลายเดือนก่อน +1

    Super vlog

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @vishajithakor8516
    @vishajithakor8516 6 หลายเดือนก่อน +1

    હા મોજ હા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @user-tn4kz4xw7k
    @user-tn4kz4xw7k 6 หลายเดือนก่อน +3

    દાદાસારૂગાયછે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ,,🙏🏻🙂

  • @BabubhaiMandaviya-pc4fr
    @BabubhaiMandaviya-pc4fr 6 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ જયવેલનાથ ❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @Sanjay-xw2sf
    @Sanjay-xw2sf 6 หลายเดือนก่อน +1

    દાદા ની વાત મજા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ 🙏🏻🙂

  • @mukeshpatel6972
    @mukeshpatel6972 6 หลายเดือนก่อน +1

    તમારું જીવન ખૂબ સુંદર છે.
    તમારા વિડિયો બહુજ સુંદર છે.
    પરિવાર મા સાથે બેસી ને જોવાલાયક છે.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આજ ની યુવા પેઢીને જૂનું શું હતું એ બતાવી શકીએ .
      ખુબ ખુબ આભાર આપનો
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 2 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ

  • @user-qu9yv4fy1j
    @user-qu9yv4fy1j 6 หลายเดือนก่อน +1

    Aajnu menu to sawadwalu chhe.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ

  • @champakbhaipatel69
    @champakbhaipatel69 6 หลายเดือนก่อน +1

    Sita Ram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 6 หลายเดือนก่อน +1

    દાદા બા માખણીયા રીંગનપેલી વાર સાકજોયુ બા એ સરસ બનાયુ વીડીયબહુસરસબનાવો છો જોવાનુ ખુબજ મજા આવે છે તબીયત સાચવજો જય સીતારામ 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ હર્ષાબેન
      તમે પણ તમારી અને પરિવાર ની તબિયત સાચવજો
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      અમને આનંદિત કરતા રહેજો.

  • @bharatchudasama7230
    @bharatchudasama7230 6 หลายเดือนก่อน +1

    Babubhai khub saras .AA naisargik khorak jamva Ane banavava mate gamdu jiye .deshi 1 number.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને
      સીતારામ🙂🙏🏻

  • @naynaksudra4434
    @naynaksudra4434 6 หลายเดือนก่อน +1

    જયશ્રી કૃષ્ણ જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      જય માતાજી
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
      સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 6 หลายเดือนก่อน +1

    જય શ્રી ગેલ અંબે માં

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી ગેલી અંબે મા
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @renukadasani6194
    @renukadasani6194 6 หลายเดือนก่อน +1

    Sita Ram sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @babulalparmar2549
    @babulalparmar2549 6 หลายเดือนก่อน +1

    વાહ વડીલ વાડીની તો મજા જ અલગ છે.જબરી જમાવટ કરી હો માખણીયા રીંગણા અને તે પણ વાડીમાં બનાવેલ ભગવાન ભોજન લેવા પધારે હો ખુબ સરસ તમારા દરેક વીડીયો કામ મૂકીને પણ જોઈએ છીએ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
      સીતારામ
      આભાર 🙏🏻🙂

  • @user-sm5hx3qy5p
    @user-sm5hx3qy5p 6 หลายเดือนก่อน +1

    Bhai Bhai

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @manusihora7622
    @manusihora7622 6 หลายเดือนก่อน +1

    જય શ્રી શિહોરી માં

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શિહોરી માં
      સીતારામ મનુભાઈ 🙏🏻🙂

  • @infinitememorieslive1003
    @infinitememorieslive1003 6 หลายเดือนก่อน +1

    કાકા ભજન ખૂબ ઞહન વાત

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @nilapatel8242
    @nilapatel8242 6 หลายเดือนก่อน +1

    Ram Ram Sita Ram 🙏 Bhai ane Bhabhiji 🙏🙏 bhajan ni jamawat ma maja padi gai ho bhai.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi3425 6 หลายเดือนก่อน +1

    જય હો જયહો 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @bharatbhalara3209
    @bharatbhalara3209 6 หลายเดือนก่อน +1

    સીતારામદાદા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @vishwastationery906
    @vishwastationery906 6 หลายเดือนก่อน +1

    Jamavat che bhai 🎉

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      🙏🏻🙂

  • @user-jl4iz5so6m
    @user-jl4iz5so6m 6 หลายเดือนก่อน +1

    જય હો સંત વાણી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય હો
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @makwanasanjay8592
    @makwanasanjay8592 6 หลายเดือนก่อน +1

    ૐ નમો નારાયણ સિતારામ રામ રામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ૐ નામો નારાયણ
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો શેર કરતા રહેજો 🙏🏻🙂

  • @asgajera3462
    @asgajera3462 6 หลายเดือนก่อน +1

    Jay swaminarayan 🙏🏻🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સ્વામી નારાયણ
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @user-ki4de8yi4u
    @user-ki4de8yi4u 6 หลายเดือนก่อน +1

    બાપા સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ,🙏🏻🙂

  • @bhupendragohil3334
    @bhupendragohil3334 6 หลายเดือนก่อน +1

    દાદા જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી ભૂપેન્દ્રભાઇ
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻