તીખા અને ગળા પુડલા.village cookingvillage cooking channelvillage lifefarmer lifedesi lifestyle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #morning #villagelife #morningroutine #villagemorning
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs

ความคิดเห็น • 304

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 4 หลายเดือนก่อน +2

    વિજયાબેન મહેતા ઉપલેટા વાહ મૉજ્ દરિયા

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @anitaparmar8340
    @anitaparmar8340 หลายเดือนก่อน +1

    Nice recipe

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-os7zb6uc9u
    @user-os7zb6uc9u 6 หลายเดือนก่อน +4

    Very nice.. Morning...

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ
      હા સાચી વાત છે

  • @ssk6590
    @ssk6590 6 หลายเดือนก่อน +18

    સીતારામ વડીલો ને🙏 સાચે તમે ખૂબ જ ભાગ્યશાળી માણસ છો કે તમને કુદરતના ખોળે આટલું સરસ જીવન જીવવા મળ્યું શહેરના ટ્રાફિક અને દોડધામ થી દૂર શાંતિ અને લીલી હરિયાળી અને પશુ પક્ષી ના કલરવ વચ્ચે આવું જીવન નસીબ વાળા ના ભાગ્ય માં જ હોય🙏 સીતારામ.😊

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +2

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.
      આપની વાત એક દમ સાચી વાત છે.
      અને અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આવનારી પેઢી ને બધું જાણવા મળે .
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻

  • @bhartibensindhav9210
    @bhartibensindhav9210 5 หลายเดือนก่อน +1

    તમારુ કુદરતનાં ખોળે સુંદર કુદરતી વાતાવરણમાં જીવન ખૂબ જમાવટ પાડે એવું છે અમને પણ આવું જીવન ગમે છે ભાગ્યશાળી. ને આવું જીવન મળેહોં ભાઈ સુરેન્દ્રનગરથી ભારતીબેન સિંધવ તમારા વીડીઓ ખૂબ ગમે છે રામ રામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ ભારતીબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો અમે ચોક્કસ આપનું નામ વિડિયો માં લઈશું
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @hansharamesh4005
    @hansharamesh4005 6 หลายเดือนก่อน +5

    જય સીતા રામ જય સ્વામિનારાયણ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ🙏🏻
      જય સ્વામિનારાયણ

  • @jayshreeoza4420
    @jayshreeoza4420 5 หลายเดือนก่อน +2

    jai sitaram..

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ITSuWu.
    @ITSuWu. 4 หลายเดือนก่อน +1

    Khub j saras banavo cho navu shikhva made che

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @maheshbhuvela.jaymahakali2851
    @maheshbhuvela.jaymahakali2851 6 หลายเดือนก่อน +2

    તમે ખુબ ભાગ સાડી છો કે કુદરત ના ખોળે આવું જીવન જીવો છો જમાવટ વાળું છે ભાઈ ખાસ તો તમે પહેલા પક્ષી ને ખવડાવો ને પછી તમે ખાવ છો સરસ મજા નું પુણ્ય નું કામ કરો છો ભાઈ જય બાપા સીતારામ 🙏🙏🙏🌹

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      બાપા સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      બસ અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @yaminiparikh1427
    @yaminiparikh1427 5 หลายเดือนก่อน +2

    જય સીતારામ બા અને દાદા જી

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 6 หลายเดือนก่อน +7

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ
    બાબુભાઈ તથા બેનબા.
    આજે ખરેખર પ્રકૃતિ નું સૌન્દર્ય અદ્ભૂત હતું.
    માતાજી સદૈવ આવી જ ખુશી આપે.
    નવલદાન ગઢવી
    જામખંભાળિયા
    દેવભૂમિ દ્વારકા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      જય માતાજી નવલદાનભાઈ
      બસ આપ ના પ્રેમ અને સહકાર થી અમારો ઉત્સાહ વધે છે.
      આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી જાજા સીતારામ 🙂🙏🏻

    • @MitaGondliya
      @MitaGondliya 5 หลายเดือนก่อน

      સીતારામભાવનગરથી

    • @MitaGondliya
      @MitaGondliya 5 หลายเดือนก่อน

      તમારૂગામકયુછે

    • @MitaGondliya
      @MitaGondliya 5 หลายเดือนก่อน

      તમેબોવસારૂબનાવોસસો

    • @MitaGondliya
      @MitaGondliya 5 หลายเดือนก่อน

      તમેબનાવોસોમનેમોઢામાપાણીઆવેછે

  • @heroharsh9359
    @heroharsh9359 6 หลายเดือนก่อน +7

    સીતારામ સીતારામ દાદા દાદી તમારા વિડીયો માં ખૂબ મજા આવી ❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ હર્ષ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @nishadhokia1249
    @nishadhokia1249 5 หลายเดือนก่อน +2

    Jai Sita Ram🙏🏽Bovaj maja ave che tamara video jovani 👌🏼
    Tame bane superb cho 👌🏼👍🏼

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @laljidhaidharaviya2865
    @laljidhaidharaviya2865 6 หลายเดือนก่อน +1

    કાકા સીતારામ પ્રકૃતિ ને સૌંદર્ય ખૂબ જ સુંદર અદભૂતછેજીવનજીવવાનીએમાજમજાછે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ હોય જ છે.
      આપનું નામ જણાવજો 🙂🙏🏻

  • @Rkbudhelvlogs
    @Rkbudhelvlogs 5 หลายเดือนก่อน +1

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @jayshreeoza4420
    @jayshreeoza4420 5 หลายเดือนก่อน +1

    galya pudla to ame bi avaa j banaviye. chiye. same. pan tikha pudlaa mast. banavya tame. kaik navoo janva malyu.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @manusihora7622
    @manusihora7622 6 หลายเดือนก่อน +2

    ❤ સરસ વીડિયો જોઈ ને મોજ પડી ગઈ 🎉 વાહ બાબુભાઈ મોજ મોજ...

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ મનુંભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો 🙏🏻🙂

  • @kirnaanjaria3871
    @kirnaanjaria3871 6 หลายเดือนก่อน +3

    👍🌹👌🙏🌹Shubh Savar 🙏🌹

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @rktejani9998
    @rktejani9998 5 หลายเดือนก่อน +2

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jyotsnamankad7966
    @jyotsnamankad7966 6 หลายเดือนก่อน +3

    પૂડલાબ
    બહુજ સરસ

    • @hansasoni4545
      @hansasoni4545 6 หลายเดือนก่อน

      Bov mast vata varn che pankhi no karav ne jordar

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @ritapalan1257
    @ritapalan1257 5 หลายเดือนก่อน +1

    Jindgi tho tamey jivo cho mast majani Wah bai wah mast vedio chey ❤😊

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @vegadameena801
    @vegadameena801 5 หลายเดือนก่อน +1

    Sitaram ❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @pravinbhai2024
    @pravinbhai2024 6 หลายเดือนก่อน +4

    સરસ કાકા ને કાકી ના જમાવટમા ક‌ઈના ઘટે ભાઈ 🎉🎉, જયસીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @lilavatisidhpura3881
    @lilavatisidhpura3881 6 หลายเดือนก่อน +1

    વાહ વાહ બહુજ સરસ પુડલા ની જમાવટ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
      નવા નવા વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @alpadonda1253
    @alpadonda1253 6 หลายเดือนก่อน +1

    Sitaram sure motabhai video Jovani maja aave che to jarur josu 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ અલ્પા બેન
      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થાય છે.

  • @damyantishah386
    @damyantishah386 6 หลายเดือนก่อน +3

    કાકા કાકી કેમછો મજામાને તમને જયજીનેદ્ સવારનુ શુ વાતાવરણછે જોયને મન થય જાયછે કેવાળીયે આવીયે પણ અમે રીયા મુબંઈમા કેવી રીતે પોચવાનૂ ચાલો આવજો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ
      જય જિનેન્દ્ર દમયંતી બેન
      અંજળ હશે તો ચોક્કસ મુલાકાત થશે .
      આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી જાજા સીતારામ

  • @BT-md5bf
    @BT-md5bf 6 หลายเดือนก่อน +1

    Very nice good morning 🙏🙏🙏🙏 Jay mataji 🙏🙏🙏🙏ben saras pudala banaviya 👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 6 หลายเดือนก่อน +1

    જય શ્રી ગેલ અંબે માં સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી ગેલી અંબે માં ઘનશ્યામભાઈ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @shaileshgajera6600
    @shaileshgajera6600 6 หลายเดือนก่อน +1

    સરસ પુડલા બનાવ્યા બેન
    પક્ષી નો કલરવ ઉગતા સૂર્ય ના દર્શન એમાય પુડલા શુ વાત છે ભાઈ વિડિયો જોવાની મજા આવી ગઈ.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ શૈલેષભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      પ્રેમ અને સહકાર આપતા રહેજો
      વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻

  • @VidhyaBrahmbhatt
    @VidhyaBrahmbhatt 5 หลายเดือนก่อน +1

    Bahu saras pudLa banaya che ben

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nitikaacharya1908
    @nitikaacharya1908 5 หลายเดือนก่อน +1

    સીતારામ વડીલો ને🙏🏽હું પોરબંદર થી નીતિકબેં આચાર્ય ,નમસ્કાર🙏🏽 શું તમારી જિંદગી છે, સત કર્મો નું ફળ માંળી રહ્યા છો કુદરતના ખોડે, મોજેદર્યા ,ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કઈ ન ઘટે ઘટે રે તમારે વડીલો, આપ લોકોની આ જિંદગી જોય ને શાંતિ ને મોજ આવે છે..પ્રકૃતિ પ્રકૃતિ...સુ જોઈ બીજું લાઇફ માં મોજ મોજ હો તમારે ને એ પણ રોજે રોજ😄🤗👍🙏🏽 પુડલા માં તો ,ફૈબાએ જમાવટ કરી હો, મોઢામાં પાણી આવિજ્ઞા😋🤗👍🙏

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ નીતિકાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો.
      કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.
      પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @varshakava6746
    @varshakava6746 6 หลายเดือนก่อน +4

    મારી ફેવરેટ આઈટમ છે મને બહુ જ ભાવે છે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ વર્ષાબેન
      કેમ છો મજામાં ને.
      વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻

  • @akshayvavdiya007
    @akshayvavdiya007 6 หลายเดือนก่อน +1

    Sitaram babu bhai

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ અક્ષયભાઈ 🙏🏻

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 6 หลายเดือนก่อน +4

    Sitaram🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ કમળાબેન🙏🏻

  • @user-ii1jf2tk3w
    @user-ii1jf2tk3w 6 หลายเดือนก่อน +3

    બે ત્રણ દિવસ થી ઝાકળ બોવ પડે છે બાબુલાલ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      હા સાચી વાત છે

  • @sanjayrokad7249
    @sanjayrokad7249 6 หลายเดือนก่อน +3

    એ રામ રામ ભાઈ........

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ સંજયભાઈ
      સીતારામ 🙏🏻

  • @nayanaghoda227
    @nayanaghoda227 6 หลายเดือนก่อน +1

    Vah mast pudla banavya😊

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

    • @nayanaghoda227
      @nayanaghoda227 6 หลายเดือนก่อน +1

      @@Blvadivlog 🙏🙏

  • @user-zu7ds8qo3m
    @user-zu7ds8qo3m 6 หลายเดือนก่อน +3

    વાહ દાદા તમારી મોજ એટલે કાંઈ ઘટેનય

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 6 หลายเดือนก่อน +3

    thank you kaka ne kaki tme vadiye avvanu Amantan Apiu India avsu to jarur avsu ho sitaram ❤️🙏🙏🙏❤️🙏🙏🙏💕🙏❤️❤️❤️❤️🙏👍🌸💐💐🌸🙏🌹💕💕🌺

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ સવિતાબેન
      ખુબ ખુબ આભાર
      આનંદ થાય તમે વિદેશ માં પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.
      બોવ મોટી વાત છે.
      વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻

  • @NileshPatel-yj5tg
    @NileshPatel-yj5tg 6 หลายเดือนก่อน +3

    Vaa

  • @sarvaiyakajalsarvaiya4312
    @sarvaiyakajalsarvaiya4312 6 หลายเดือนก่อน +3

    Jay MAA mogal 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માં મોગલ
      સીતારામ 🙏🏻

  • @mrbrand9622
    @mrbrand9622 5 หลายเดือนก่อน

    सरस

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @malaviyaravi830
    @malaviyaravi830 6 หลายเดือนก่อน +1

    Jay swaminarayan ❤❤❤❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ
      સીતારામ 🙏🏻

  • @barotarvindbhai9122
    @barotarvindbhai9122 5 หลายเดือนก่อน

    Jay Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nusratlakhani1665
    @nusratlakhani1665 6 หลายเดือนก่อน +2

    હુ મુંબઈ થી નુસરત આંટી હાથથી પુડલા બનાવે છે આંટી ને હાથમાં ચટકાં નથી લાગતા ?

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ નુસરતબેન
      ના પેલે થી બનાવીએ એટલે પ્રેક્ટિસ સારી થય ગય.એટલે વાંધો નો આવે.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @jaanhema-jp2ts
    @jaanhema-jp2ts 6 หลายเดือนก่อน +1

    સીતારામ 🙏વીડીયો જોઈ ને મજા આવી ગઇ હો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 6 หลายเดือนก่อน +2

    kaka ne kaki tamaru Kam ne khavanu joine bahuj maja ave che ho pudla joine khavanu man thayse 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ સવિતાબેન
      આવજો ક્યારેક અમારી વાડી એ અમારા મેહમાન બની ને એમને આનંદ થશે .
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો
      વિડિયો બને એટલો શેર કરજો 🙂🙏🏻

  • @arunadave5806
    @arunadave5806 6 หลายเดือนก่อน +2

    Jay SitaRam 🙏🙏khub sahaj saral jivan shaili satvik bhojan khub umada vicharo ... God bless you and your family

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જાજા ને જાજા સીતારામ અમારા પૂરા પરિવાર તરફ થી તમને અને તમારા પૂરા પરિવાર ને અરુણભાઈ
      બસ પ્રેમ ભાવ બનાવી રાખજો.
      વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻

    • @arunadave5806
      @arunadave5806 6 หลายเดือนก่อน +1

      @@Blvadivlog Aruna ben ..😊

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      માફ કરજો અરૂણાબેન
      આપની કોમેન્ટ હંમેશા હોય છે .અને નામ વાંચવાં માં થોડી ભૂલ થય ગય.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો
      સીતારામ

  • @vikrambapu1836
    @vikrambapu1836 6 หลายเดือนก่อน +2

    વાહ મોજ જોરદાર
    પ😊😊😊😊❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ વિક્રમબાપૂ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 6 หลายเดือนก่อน +2

    બાબુભાઈ અમરા બેનબા એ સરસ પુડલા બનાવીયા જમો ભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @yessolanki2435
    @yessolanki2435 6 หลายเดือนก่อน +1

    શુભ સવાર ના રામ રામ બાબુભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ 🙏🏻

  • @user-vl5wh4gm4t
    @user-vl5wh4gm4t 6 หลายเดือนก่อน +1

    Jordar 👌 👍👍

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @sangitabambhaniya1172
    @sangitabambhaniya1172 6 หลายเดือนก่อน +1

    જય માતાજી સીતારામ દાદા દાદી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @neetahalpati211
    @neetahalpati211 5 หลายเดือนก่อน

    Sita Ram 😊😊😊😊😊

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ambaliyaveja3934
    @ambaliyaveja3934 5 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા દાદી

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @patelhiteshr
    @patelhiteshr 6 หลายเดือนก่อน +2

    Tame kaya gamthi cho, tamari bhasa uparthi lage che ke tame kathiyavadi cho. Hu pan khathiyavadi chu Morbi/USA.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      હા અમે કાઠીયાવાડી અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ગામ ભાવનગર જિલ્લામાં.

  • @kishorsinhsarvaiya995
    @kishorsinhsarvaiya995 6 หลายเดือนก่อน +1

    🙏🌹🚩 જય સીતારામ આતા 🚩🌹🙏 વાહ તમારા વિડીયો ખૂબ સરસ આવે છે ખૂબ જ જોવાની મજા આવે છે 🙏⚔️🌹 જય માતાજી 🌹⚔️🙏 જય જવાન જય કિસાન જય માતાજી 🌹🙏🚩🚩🚩🚩🚩

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી કિશોર સિંહ
      જય જવાન જય કિસાન
      બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અમે વિડિયો બનાવતા રહેશું
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @jaydeepdhadhal4108
    @jaydeepdhadhal4108 6 หลายเดือนก่อน +1

    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી જયદીપ ભાઈ
      સીતારામ

  • @dineshgohil555
    @dineshgohil555 6 หลายเดือนก่อน +1

    સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ દિનેશભાઈ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @bhavikamehta1552
    @bhavikamehta1552 5 หลายเดือนก่อน +1

    ભાવીકા🎉😊

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ ભાવિકા બેન
      કેમ છો મજામાં ને.
      અમારો વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @jyotipatel7453
    @jyotipatel7453 6 หลายเดือนก่อน +1

    Baa Bo mast pudla bnavya te pn chula PR mja avi jay 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જ્યોતિબેન
      સીતારામ
      બસ આવો જ પ્રેમ ભાવ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻

  • @vidhyajasani9954
    @vidhyajasani9954 6 หลายเดือนก่อน

    Sita Ram bou bahtvita pudla👍

  • @mayaoza7117
    @mayaoza7117 6 หลายเดือนก่อน +1

    Sitaram kaka ne kaki ne 💐🙏🏻Gadya pudla ma paladti vakhat thodi khand nakhiye to tasty banshe ne jat ukhdi shake chhe.enjoy pudla 😋👍🏻🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      હા આપની વાત સાચી છે.
      આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો .🙏🏻🙂

  • @kiritpatel2709
    @kiritpatel2709 6 หลายเดือนก่อน +3

    Sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 6 หลายเดือนก่อน +1

    વાહ સરસ પુડલા હો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ સુરેશભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ

  • @familyrealvlogs
    @familyrealvlogs 6 หลายเดือนก่อน +2

    Wah...nice video 🎉ame pan vlogging kariye mehsana thi cheye

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      આપના પણ બ્લોગ જોયા સરસ છે.
      ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના .
      પ્રેમ અને સહકાર આપતા રહેજો અને વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @varshazala8699
    @varshazala8699 6 หลายเดือนก่อน +2

    Kaki mohanthal banavo 😅

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ વર્ષા બેન
      ચોક્કસ બનાવીશું જેમ જેમ સમય મળતો જય છે.તેમ તેમ બધા ની ફરમાઈશ પૂરી કરતા જાએ છીએ .
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @makwanasanjay8592
    @makwanasanjay8592 6 หลายเดือนก่อน +2

    રામ રામ સિતારામ ૐ નમો નારાયણ જય હો સંતવાણી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ સંજયભાઈ
      રામ રામ
      ઓમ નમો નારાયણ
      જય હો સંતવાણી

  • @user-jt1eo1mw8b
    @user-jt1eo1mw8b 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ વિડ્યો મામાં & મામી 🎉
    મામી 1 વાર ભુગડા બટેકા બનાવો?

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      ચોક્કસ બનાવીશું ભૂંગળા બટાકા.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો.
      આપનું નામ જણાવજો 🙂🙏🏻

    • @user-jt1eo1mw8b
      @user-jt1eo1mw8b 6 หลายเดือนก่อน +1

      @@Blvadivlog Divya navasari thi

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ઓળખાણ પડી ગય .
      🙂🙏🏻

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 6 หลายเดือนก่อน +2

    જય માંગલ કૃપા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય મોગલ કૃપા
      સીતારામ

  • @gsraval3197
    @gsraval3197 6 หลายเดือนก่อน +1

    Kudarti vatavaran vaheli Sawar Khoob Sundar

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @ritavaghasiya9577
    @ritavaghasiya9577 6 หลายเดือนก่อน +1

    Khubaj saras

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ રીટાબેન
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ

  • @tarlapandya993
    @tarlapandya993 6 หลายเดือนก่อน +1

    વાહ સરસ પુડલા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ધન્યવાદ

  • @RuchaJoshi-vc6fr
    @RuchaJoshi-vc6fr 6 หลายเดือนก่อน +2

    Tamara chania khub saras che mane ko kya thi lidha

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખુબ ખુબ આભાર આપનો .
      ચણીયા તો જુના હતા જ અમારી પાસે .અત્યારે તો એવું ભરત કામ મળવું મુશ્કેલ છે .કોઈ પાસે જૂના પાડયા હોય તો મળી શકે .🙏🏻🙂

    • @RuchaJoshi-vc6fr
      @RuchaJoshi-vc6fr 6 หลายเดือนก่อน

      Koi ni pase hou to mare leva che juna paisa aapine mane janavjo

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 6 หลายเดือนก่อน +2

    બાપા સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      બાપા સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @diptijoshi5635
    @diptijoshi5635 6 หลายเดือนก่อน +2

    Bhu sareas

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 6 หลายเดือนก่อน +2

    Bv jaja divse sitaram jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ
      જય માતાજી 🙏🏻

  • @alpadonda1253
    @alpadonda1253 6 หลายเดือนก่อน +1

    Mane pan kub aanand thay che Tamara vidio joyi ne kudarti vatavaran sudhaa bhojan vah Su vat che Sitaram 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ અલ્પા બેન
      કેમ છો મજામાં ને?
      આપ ની કૉમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થાય.
      વિડિયો જોતા રહેજો અને શેર કરતા રહેજો 🙂🙏🏻

  • @tulsibhaikukadiya7386
    @tulsibhaikukadiya7386 6 หลายเดือนก่อน +2

    Tamaru gam kayu chhe

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @MinaxiGadhvi
    @MinaxiGadhvi 6 หลายเดือนก่อน +1

    Tmara vidiyos ma pnkhida no mdhur avaj sabhdva ni pan mja ave bhai.❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ મીનાક્ષીબેન
      કેમ છો મજામાં ને.?
      હજી તો શરૂઆત કરી છે અમે વિડિયો જોતા રહેજો આગળ બોવ મજા આવશે .
      આભાર 🙏🏻🙂

  • @darjilalbhailalbhai0266
    @darjilalbhailalbhai0266 6 หลายเดือนก่อน +1

    સીતારામ કાકા

  • @user-jj5ii8yr7e
    @user-jj5ii8yr7e 5 หลายเดือนก่อน +1

    Ok mara Bhai setaram

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @jayswaminarayan8329
    @jayswaminarayan8329 6 หลายเดือนก่อน +2

    Mast ❤ mula ni bhaji nu shak recipe apjo

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      ચોક્કસ આપીશું

  • @ramilaparmar1028
    @ramilaparmar1028 6 หลายเดือนก่อน +1

    Vadi mathi sak joi ne j anand thay6, vadie jamvani maza kai k aur j 6

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      એક દમ સાચી વાત છે આપની .
      વાડી ની મજા જ અલગ છે.
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙏🏻🙂

  • @user-oq8ge6gs5c
    @user-oq8ge6gs5c 6 หลายเดือนก่อน +1

    Saras Sita Ram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @diptibenjadav4008
    @diptibenjadav4008 6 หลายเดือนก่อน +1

    Jayshikrisnabenpudla saras. Banprotjapya. Che. Tame aalu.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ.
      સીતારામ
      આપની કોમેન્ટ સમજાતી નથી .

  • @mahadev126
    @mahadev126 6 หลายเดือนก่อน +1

    Sitaram masi tamne kaka j ak gift che👍👌🇺🇸

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ ભાઈ
      એક દમ સાચી વાત આપની
      આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙏🏻🙂

  • @villagelifevlogvipulmer
    @villagelifevlogvipulmer 6 หลายเดือนก่อน +1

    જય માતાજી🙏🙏👍

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી 🙏🏻
      સીતારામ 🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @balkrishnabhatt3320
    @balkrishnabhatt3320 6 หลายเดือนก่อน +1

    🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ

  • @MahirajsinhMahida-qr8qm
    @MahirajsinhMahida-qr8qm 6 หลายเดือนก่อน +1

    સીતારામ તમારો વીડીયો મને ખૂબ ગયમો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 6 หลายเดือนก่อน +1

    Jay sitaRam brother & sister good morning 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @bhupendragohil3334
    @bhupendragohil3334 6 หลายเดือนก่อน +1

    જય માતાજી બાપુ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી ભૂપેન્દ્રભાઇ
      કેમ છો મજામાં?
      વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 5 หลายเดือนก่อน +1

    Masi bovj nasibdar chho pati parmesvar maliya chhe patel na kapda ne food bovj game mane

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @user-hh5yk7xb4d
    @user-hh5yk7xb4d 6 หลายเดือนก่อน +1

    Vaasias

  • @shivlalravaiya6808
    @shivlalravaiya6808 6 หลายเดือนก่อน +1

    બાબુભાઈ તમારા વિડીયો જોવા ની ખુબજ મજા આવે છે તમારી અને અમારા બહેનબાની વાણી ખુબ મધુર તમારી રસોઈને જોઈ ને અમારા પેટ ભરાઈ જાય જુનાગઢ થી શિવલાલ અદા ના જય શિયારામ અને જય ભોલેનાથ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ શિવલાલ અદા
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ પ્રેમ ભાવ બનાવી રાખજો.અમે વિડિયો બનાવતા રહેશું.

  • @champavaghela8271
    @champavaghela8271 6 หลายเดือนก่อน +1

    Woooooooooow sir su life che tamaari awesome

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર આપનો
      સીતારામ ચંપાબેન
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને
      પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો.
      🙂🙏🏻

  • @hemapatel2592
    @hemapatel2592 6 หลายเดือนก่อน +1

    Jay Shita Ram Subha Savar jay shree Kr ishana 🙏🏻🙏🏻🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી રામ
      જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 6 หลายเดือนก่อน +1

    Bapa Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      બાપા સીતારામ કુલદીપસિંહ
      કેમ છો મજામાં ને.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @user-un5ke1fx5p
    @user-un5ke1fx5p 6 หลายเดือนก่อน +1

    Bahu saras..Tame banne khubaj nasibdar cho..tame vaadi ma raho cho aatlu saras jivan jivo cho.Bhagvan tamne hamesha sukhi rakhe..

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ પ્રેમ ભાવ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      અમારો વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻
      સીતારામ

  • @ushaamrutiya6388
    @ushaamrutiya6388 6 หลายเดือนก่อน +2

    Sita Ram babu kaka gita masi kem chho majama vaah khub saras vaheli svar no najaro uagta surydev sathe cha ni chusaki ha sachi vat chhe kaka mahenat kare tene tran divas na thanda rotla pan pachi jay aemay pachho mahenat no rotlo hoy to pachhi pachi j jay ne ka masi aeto je mahenat kare te jane kaka vandi upar chadi ne pani chhato chho vaah supper shak bhaji khub saras gita masi hu aavu pudla khava ha aeto miththa pudla ghavna lot naj bane ha ho kudrati vatavarn vat j nirali chhe ha sachi vat chhe ma dharti ne aapna khulla pagthi chaliye to rog pratikark shakti vadhe vaah masi mast pudla banava pudla sathe lila kanda mula miththi madhuri chhash karilyo siraman sda mast raho tandurast rho jay swaminarayan babu kaka ne gita masi khub saras vlog banavo chho aekdam nechral jay swaminarayan

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      જય સ્વામી નારાયણ ઉષાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આપની કોમેન્ટ વાંચી ને દિલ થી ખુબ આનંદ થયો.
      આવી કૉમેન્ટ વાંચી એ ત્યારે અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થાય.
      આપનો પ્રેમ ભાવ આવો જ બનાવી રાખજો.
      અને વિડિયો બને એટલો શેર કરજો .
      સીતારામ
      આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.