પાક અને કળી ના લાડવાvillage cooking channelgujarat village life foodvillage lifevillage life youtube

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food
    easy food recipes to make at home
    easy recipes to make at home
    village cooking channel youtube
    indian village cooking channel

ความคิดเห็น • 418

  • @munabhimakwana
    @munabhimakwana 6 หลายเดือนก่อน +2

    બોવ સરસ વિડીયો બનાવ્યો છે

  • @anishbarot8646
    @anishbarot8646 หลายเดือนก่อน +1

    સીતારામ બાબુ કાકા કાકી અને બાએ ભેગા મળી ખુબ જ સરસ ગુનદર નાં લાડુ બનાવ્યા છે અનીષ ભાઈ બારોટ વડોદરા

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @maheshbhuvela.jaymahakali2851
    @maheshbhuvela.jaymahakali2851 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ ગુદર પાક બાપા સીતારામ 🙏🙏🙏🌹

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      બાપા સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @akshayvavdiya007
    @akshayvavdiya007 6 หลายเดือนก่อน +2

    સીતારામ
    વાડી ના વીડિઓ જોઈન મોજ પડી જાય
    આવા જ વીડિઓ બનાવતા રેજો અને જીવન જીવતા રયો આવી પ્રભુ ને પ્રાથના.
    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ અક્ષયભાઈ
      કેમ છો મજામાં ને.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું 🙏🏻🙂

  • @user-oq8ge6gs5c
    @user-oq8ge6gs5c 6 หลายเดือนก่อน +2

    Saras

  • @varshazala8699
    @varshazala8699 6 หลายเดือนก่อน +5

    Varsha zala આદિપુર કચ્છ

  • @bhartishah6113
    @bhartishah6113 6 หลายเดือนก่อน +3

    Bahuj Sara's banavya ladu

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ ભારતીબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @naynagadhavi1213
    @naynagadhavi1213 6 หลายเดือนก่อน +2

    Vah khub saras

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @vidhyajasani9954
    @vidhyajasani9954 6 หลายเดือนก่อน +1

    Vah bou saras pak

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @gitagadhavi3650
    @gitagadhavi3650 4 หลายเดือนก่อน

    Pak na ladva ben ae bahuj mast banaviya

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 6 หลายเดือนก่อน +1

    બા એ લાડવા સરસ બનાયા દાદા તમે બહુ કામ કરો છોગાળા તમારો વીડીયો બહુજ સરસ હોય છેબઘા ને સીતારામ 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનું પૂરું નામ અને ગામ જણાવજો.
      આપની કોમેન્ટ હોય જ છે.
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @malaylathiya
    @malaylathiya 6 หลายเดือนก่อน +2

    જમાવટ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nayanchitroda6847
    @nayanchitroda6847 3 หลายเดือนก่อน

    Jay Shree Krishna Jay Mataji
    Kem chho majama kathiyavadi resipi
    Bahu saras Bane Gir_shomnath (kodinar) sita-ram.

  • @dharmistapatel2294
    @dharmistapatel2294 5 หลายเดือนก่อน +1

    👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @hasmukhbhaipandav8577
    @hasmukhbhaipandav8577 6 หลายเดือนก่อน +2

    અમે તમારા વીડીયો દરોજ જોઈએ છીએ બહુ મજા આવે છે તમે પક્ષીઓ માટે ખુબ સરસ કામ‌ કરો છો અમારા માટે પણ પાકના લાડવા મોકલજો અમારૂં નામ લેજો હસમુખ ભાઈ પાંડવ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ હસમુખભાઈ
      કેમ છો મજામાં ને.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @Messillionel10
    @Messillionel10 6 หลายเดือนก่อน +1

    Sita Ram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @kolipatelkalubhai2362
    @kolipatelkalubhai2362 9 วันที่ผ่านมา

    દાદા.તમારા.વિડીયો.જોવાની.ખુબ.મજાઆવેછે..જયસીતારામ.બાને..સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  8 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @sambhugohil1416
    @sambhugohil1416 5 หลายเดือนก่อน +2

    હા. દાદા ની મોજ હા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-dg6uv5tl3w
    @user-dg6uv5tl3w 6 หลายเดือนก่อน +2

    Super video bhai

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @rajeshjani7654
    @rajeshjani7654 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ વિડીયો બનાવો છો... તમારા ગામ નું નામ જણાવશો.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @panabenthakar4431
    @panabenthakar4431 6 หลายเดือนก่อน +1

    વાહ સરસ લાડવા બનવા હુ તમારો વીડિયો જોવ છું મારું નામ છે પન્નાબેન સંતોકી જામ જોધપુર

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 6 หลายเดือนก่อน +3

    kaka ne kaki ne ba ne sitaram tamaro video joine khubaj maja ave che ho. khubaj Saras ladva banava che joine khavanu man Thai che. ne kabutar pan ave che to joine anand thay che kaka ho to sitaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

    • @ushasheth6381
      @ushasheth6381 6 หลายเดือนก่อน

      Sau pahala baa ne pranam.bhai n bhabhai khub Saral pramal haste Anne bhai jamavat sabda bola che jonar ne pan lage che ama pan moj Kariya che aa.tamari bhasha khub saras che jamavat karavo cho.khub khub dhanya vad.❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ સવિતાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      કેમ છો મજામાં ને.
      આપનો પ્રેમ અને સહકાર ખુબ મળે છે .અને કૉમેન્ટ પણ બોવ જ હોય છે.
      આગળ ના વિડિયો માં આપનું નામ લેશું .
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ સવિતાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      કેમ છો મજામાં ને.
      આપનો પ્રેમ અને સહકાર ખુબ મળે છે .અને કૉમેન્ટ પણ બોવ જ હોય છે.
      આગળ ના વિડિયો માં આપનું નામ લેશું .
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      આપનો પણ ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      અને વિડિયો જોતા રહેજો.🙏🏻🙂
      ખુબ જ આનંદ થાય કૉમેન્ટ વાંચી ને

  • @SaefarajTariya-gm3ww
    @SaefarajTariya-gm3ww 6 หลายเดือนก่อน +1

    Hara ladva dadi

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @alpadonda1253
    @alpadonda1253 6 หลายเดือนก่อน +1

    Sitaram mast pak banavyo ho ghee is Gunkari sachi vat mari kamar dukhe che last 3 days thi ba ae saras banavyo hu banavis thank you mota bhai bhabhi and baa badhane Alpaben na Sitaram 🙏🙏❤️

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ અલ્પાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      વિડિયો જોતા રહેજો આપનું નામ આવશે .
      આપનો પ્રેમ અને સહકાર ખુબ સારો છે.

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 6 หลายเดือนก่อน +2

    બવ સરસ લાડવા બનાવ્યા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ યુવરાજસિંહ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો 🙏🏻🙂

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi3425 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ ભાઈ ‌પક્ષી ઉપરનો તમારો પ્રેમ ભાવ કાયમ
    રહે એવી ભગવાન દ્વારકાધીશ‌ નેપ્રાર્થના સુરત 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ ભરતભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો .
      અને વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @shilpamistry2777
    @shilpamistry2777 6 หลายเดือนก่อน +2

    mast ladu banavya che bhn
    Ahemdabab shilpa ben

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ શિલ્પાબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @manusihora7622
    @manusihora7622 6 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉

  • @BT-md5bf
    @BT-md5bf 6 หลายเดือนก่อน +1

    Babu Bhai tamaro bhav bahuj Saro chhe koi ne khavadavi ne khush thav chho bhagwan tamane shukhi rakhe Jay shree Krishna 🙏🙏🙏🙏ba ane ben ladava saras banaviya chhe 👌👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      આપની સહાનુભૂતિ થી ખુબ જ ખુશી થય.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા.
      જય શ્રી કૃષ્ણ
      જય માતાજી.
      વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @heroharsh9359
    @heroharsh9359 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kapilamistry9025
    @kapilamistry9025 6 หลายเดือนก่อน +1

    Ladva to bav saras baniya che 👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ કપિલાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @varshazala8699
    @varshazala8699 6 หลายเดือนก่อน +2

    Fast coment sitaram Kaka kaki ne ❤ Jay mataji kaka kaki

    • @varshazala8699
      @varshazala8699 6 หลายเดือนก่อน +1

      Varsha ba zala. આદીપુર કચ્છ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી વર્ષાબા ઝાલા
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @varshakava6746
    @varshakava6746 6 หลายเดือนก่อน +1

    વાહ ગીતા બેન ખુબ જ સરસ લાડવા બનાવ્યા છે હું તમારા બધા જ વિડીયો જોવું છું તમારા બંનેની જોડી ખૂબ જ સરસ છે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ વર્ષાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      આપની કોમેન્ટ હોય જ છે.
      આપ આપનું પૂરું નામ અને ગામ જણાવજો 🙏🏻🙂

  • @gobarbhaibabriya1940
    @gobarbhaibabriya1940 6 หลายเดือนก่อน +1

    તમે ખુબજનસીબદારછો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ આપનો

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 6 หลายเดือนก่อน +1

    Jay shree krishana

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @user-nr1zn4tg8s
    @user-nr1zn4tg8s 5 หลายเดือนก่อน +1

    શીતલ બેન સરસ રસોય બનાવો છો

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ શીતલબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @vikrambapu1836
    @vikrambapu1836 6 หลายเดือนก่อน +1

    વાહ જય હો સ્લેબ માટે શુભકામના સાથે શુભેચ્છાઓ જય સીયારામ
    અને ધી ની સરશ જાણકારી આપી નવી યુવા ધી નો ઓછો ઉપયોગ કરે છે એમને પણ હવે થી ધી ખાવાનું મન થસે 😊❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ બાપુ .
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      સાચી વાત કહી આપે.

  • @dineshbambhava7588
    @dineshbambhava7588 6 หลายเดือนก่อน +1

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @chandrakalashimpi35
    @chandrakalashimpi35 6 หลายเดือนก่อน +2

    Thanks. Very nice videos.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @jigneshlakum1795
    @jigneshlakum1795 6 หลายเดือนก่อน +1

    હંસાબેન સખવદર થી બોલું છું સરસ વીડીયા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ હંસાબેન 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @manusihora7622
    @manusihora7622 6 หลายเดือนก่อน +1

    લાડવા મને બહું ભાવે છે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ મનુભાઈ
      કેમ છો મજામાં ને?

  • @user-ih7rx8nb5u
    @user-ih7rx8nb5u 6 หลายเดือนก่อน +1

    ભાઈ ,,તમારા વીડીયો જોવ છુ.સરસ વીડીયો બનાવો છો.જીવન ની સાચી મોજ આ છે.ગામડા નુ જીવન, મહેનત અને આનંદ એજ સાચુ છે.આપનો પક્ષી પ્રેમ ધન્યવાદ ને પાત્ર છે....સિતારામ🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      🙂🙏🏻

  • @hansharamesh4005
    @hansharamesh4005 6 หลายเดือนก่อน +2

    જય સીતા રામ જય સ્વામિનારાયણ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      જય સ્વામિનારાયણ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @tarlapandya993
    @tarlapandya993 6 หลายเดือนก่อน +1

    Vah khub saras.તમારી બધી વાનગી ખુબ સરસ હોય છે ખેતર નો પાક પક્ષીઓ અને મકાન બનાવવાની વિગત ખુબ સરસ હોય છે અભિનંદન પૂજ્ય બા ને મારા વંદન તરલા એસ.પંડ્યા સુભાષ નગર ભાવનગર.આજે પાક સરસ બનાવ્યો અમે પણ બનાવશુ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ તરાલાબેન
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂
      વિડિયો જોતા રહેજો 🙏🏻🙂

  • @vishaldihora3065
    @vishaldihora3065 6 หลายเดือนก่อน +2

    😁😁😁

  • @gsraval3197
    @gsraval3197 6 หลายเดือนก่อน +1

    Saras Ladwa Saras video

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @dineshbambhava7588
    @dineshbambhava7588 6 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ 🙏🙏

  • @ashapatel518
    @ashapatel518 6 หลายเดือนก่อน +1

    Jai mataji 🙏 from London

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી આશાબેન
      સીતારામ

  • @user-du2en8no8d
    @user-du2en8no8d 6 หลายเดือนก่อน +1

    સીતારામ કાકા સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @anandibennai2802
    @anandibennai2802 6 หลายเดือนก่อน +2

    વાહગિતાબેનગુદરનાલાડુમસતબનાવયાઆનંદબેનબલુશુઅમેસુર્ડતથીતમારોવિડીયો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ આનંદીબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @kimpaldonga4661
    @kimpaldonga4661 6 หลายเดือนก่อน +1

    Khub super very nice 👍🙂 videos che ymmi ymmi best of luck 🤞💯💯💯💯 bhi ramara badhaye video khub super Hoy che Jay shree Krishna 🙏👌👌👏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @hetalthakor-yz3wt
    @hetalthakor-yz3wt 6 หลายเดือนก่อน +1

    Sitaram kaka kaki ne aaj to jamavat kari didhi pak na ladu banavine baa ne jay shree Krishna

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ હેતલબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @user-zy3jg4dx2i
    @user-zy3jg4dx2i 6 หลายเดือนก่อน +1

    🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @kirnaanjaria3871
    @kirnaanjaria3871 6 หลายเดือนก่อน +1

    Wah wah plastik bau mst idea 🙏👌👍🌹

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @kusumpatel5907
    @kusumpatel5907 6 หลายเดือนก่อน +1

    Khub Saras Bhai

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 6 หลายเดือนก่อน +2

    જય મુરલીધર

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      જય મુરલીધર રશિકભાઈ
      સીતારામ 🙏🏻

  • @bhavnaoza4933
    @bhavnaoza4933 6 หลายเดือนก่อน +1

    Tamra video kubaj saras hoi che sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @user-zq4om1ze9u
    @user-zq4om1ze9u 6 วันที่ผ่านมา +1

    સરલા રોરીયા રાજકોટ

    • @Blvadivlog
      @Blvadivlog  4 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @vajadarshna.p1245
    @vajadarshna.p1245 6 หลายเดือนก่อน +1

    ગીતાબેન લાડવા બહુ મસ્ત

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ દર્શનાબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @savitabenchavda8866
    @savitabenchavda8866 6 หลายเดือนก่อน +2

    બેન અને બા એપાકના લાડવા સરસ બનાવ્યા છે...લાડવા જોઈને ખાવાનું મન થઈ ગયું😂😂😂😂 બા ને જય શ્રી કૃષ્ણ જય સીયારામ🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ સવિતાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      તમે પણ બનાવજો .
      ક્યારેક વાડી ની મુલાકાત પણ લેજો .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @alpagohil5001
    @alpagohil5001 6 หลายเดือนก่อน +1

    Masi e khub saras ladva banavya ❤ masi na hath ma jadu chhe❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @vidhyajasani9954
    @vidhyajasani9954 6 หลายเดือนก่อน +1

    Jai shree krishna🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻
      સીતારામ

  • @heenarajani5625
    @heenarajani5625 6 หลายเดือนก่อน +1

    Bahu saras bbavya ladu ame thali ma bnaviye peace kriye

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ
      હા એમ પણ કરી શકાય .
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @nilapatel8242
    @nilapatel8242 6 หลายเดือนก่อน +1

    Ram Ram Sita Ram 🙏 Bhai ane Bhabhiji ne 🙏 Bhabhiji ladva khub saras banavya che. Bhai tamari lily cham vadi ne joi ne man khush thi jay che. Tamaru gher jaldi thi bani jay evi mari shubh kamana. Aavi j rite saras video banavta raho 🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.આપનો પ્રેમ અને સહકાર ખુબ સારો છે.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @bhaveshhalapra6225
    @bhaveshhalapra6225 6 หลายเดือนก่อน +2

    વાહ જમાવટ હો પણ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ ભાવેશભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @kishorpandya8483
    @kishorpandya8483 6 หลายเดือนก่อน +1

    Ram Ram ne sitaram 🕉️🙏🏾

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ કિશોરભાઈ
      સીતારામ 🙏🏻

  • @sumanvaghela249
    @sumanvaghela249 6 หลายเดือนก่อน +1

    Ladva khava nu mn thy gyu bhuj srs bnya che ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ સુમનબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @ChiragSutariya-ff8mj
    @ChiragSutariya-ff8mj 6 หลายเดือนก่อน +2

    પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર
    જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ ચિરાગભાઈ
      ખુબ સરસ વાત કહી આપે.
      આપનું પૂરું નામ અને ગામ જણાવજો 🙏🏻🙂

    • @ChiragSutariya-ff8mj
      @ChiragSutariya-ff8mj 6 หลายเดือนก่อน

      મારું ગામ ભાવનગર છે વિજયરાજ સોસાયટી પણ હાલ દાદા સુરત રહુ છું મારું નામ ચિરાગ સુતરીયા છે

  • @hareshbhaidobariya8797
    @hareshbhaidobariya8797 6 หลายเดือนก่อน +1

    Mast che

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ હર્ષભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @geetahakani9530
    @geetahakani9530 6 หลายเดือนก่อน +1

    Kub Saras. Vangi

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @user-qu9yv4fy1j
    @user-qu9yv4fy1j 6 หลายเดือนก่อน +1

    Ame aa gunderwala Pak ma sunth no powder nakhi ye.
    Aabhar tamaro amari comments mate. Ame originally Shihore ni bajuna Ghaghli na. Usrad pan bajuma.
    Amare Shihore uterine Ghangjlie hasvanu. Saru chhe tamari recipes.👏👏👏👏👏.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ઓહ સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      તમારા ગામ આવો ત્યારે ચોક્કસ અમારી વાડી આવજો .
      આનંદ થશે અમને .
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @malaviyaravi830
    @malaviyaravi830 6 หลายเดือนก่อน +1

    Jay swaminrayan❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ
      સીતારામ 🙏🏻

  • @dilipbkanani
    @dilipbkanani 6 หลายเดือนก่อน +1

    Jay swaminarayan

    • @dilipbkanani
      @dilipbkanani 6 หลายเดือนก่อน

      Dilip kanani Mumbai

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ દિલીપભાઈ
      સીતારામ 🙏🏻

  • @rajeshm1820
    @rajeshm1820 6 หลายเดือนก่อน +1

    સુથાર.રાજુભાઈ.ગઢડાસવામિના.તમારા.વિડીયો.જોવાની.ખુબ.મજા.આવેશે.મારે.તમને.મલવા.આવવુ.છે..જમવા.પણ.રોકાવુ.છે..દેશી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ રાજુભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      ચોક્કસ આવજો ભાઈ અમને આનંદ થશે .
      બસ આવો જ પ્રમે અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા 🙂🙏🏻

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 6 หลายเดือนก่อน +1

    જય સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 6 หลายเดือนก่อน +1

    જય માંગલ કૃપા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય મોગલ કૃપા
      સીતારામ 🙏🏻

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 6 หลายเดือนก่อน +1

    VAH VIDEO JOI MOJ PADI JAI CHE TAMARU GAM KAYU KESHO SITA RAM

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ રામજીભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @ushaamrutiya6388
    @ushaamrutiya6388 6 หลายเดือนก่อน +2

    Sita Ram babu kaka & gita masi kem chho majama saras sleb bharay gyo saru saru ha amarey miththu modhu krave ho vaah masi surma na ladu mane bhu bhave aavu khava ha sachi vat chhe babu kaka mahenat kare tene tran divas na thanda rotla pan pachi jay to ghi to saru j ne jenu bethadu jivan hoy tene ghi na pache vaah aato suvavd na ladva banavya khub saras na ho mare to gita masi na hathna ladva khava chhe ghare masi jeva na bane khub saras vlog banavo chho aekdam nechral chalo badhane jay swaminarayan bane sadar pranam aavjo

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      પ્રણામ ઉષાબેન
      કેમ છો મજામાં ને.
      હા આપની વાત એક દમ સાચી છે.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો.
      રવિવાર નો વિડિયો જોવા નું મ્હુલતા નહિ .
      એમાં આપનું નામ છે.
      સીતારામ🙏🏻🙂

    • @ushaamrutiya6388
      @ushaamrutiya6388 6 หลายเดือนก่อน

      @@Blvadivlog ha mara ma net puru thay gayu chhe to wi fi layne pan joi laish ok babu kaka gita masi jay swaminarayan

  • @kailashparikh3998
    @kailashparikh3998 6 หลายเดือนก่อน +1

    Pakshi o bhav joins u aave.sachi vaat chhe bhai .mara tya kabutars. Kagda,popat, kabro Bahu aave chhe. Babu aashirvad chhe ae Loko na. Ame darrpj 100 dogs ne bhojan Kara is chhie

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      ખુબ જ સરહાનીય કામ કરો છો આપ
      એવું જ સેવા નું કાર્ય કરતા રહેજો પરમાત્મા ખુબ જ રાજી રહશે આપની પર .
      અને બીજા લોકો ને પણ પ્રેરણા આપતા રહેજો.
      વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻

  • @jaydeepdhadhal4108
    @jaydeepdhadhal4108 6 หลายเดือนก่อน +1

    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ 🙏🏻

  • @mayaoza7117
    @mayaoza7117 6 หลายเดือนก่อน +2

    Ame y Bhavnagar na j chhie ho?Bhavnagar na manaso khadhe ne khavrave bey bahu j hoshiyaar hoy ho....e....j aapdi khasiyat 6....badhay ne Sitaram🙏🏻🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આપની વાત એક દમ સાચી છે.
      આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો .
      અને વિડિયો જોતા રહેજો 🙏🏻🙂

  • @arunadave5806
    @arunadave5806 6 หลายเดือนก่อน +1

    Pak na ladu ..khub j healthy ane Swadisht lagya hu pan aa baba avani try karish ...tamaro birds pratyeno prem khub j Prasansniy chhe ..Jay Sita Ram..🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ અરૂણાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      કેમ છો મજામાં ને.
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙏🏻🙂

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 6 หลายเดือนก่อน +1

    જય શ્રી ગેલ અંબે માં સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી ગેલ અંબે માં
      સીતારામ 🙏🏻

  • @user-fq4oe5ww3g
    @user-fq4oe5ww3g 6 หลายเดือนก่อน +1

    RAJKOT ,,

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @maherunishasheikh5187
    @maherunishasheikh5187 6 หลายเดือนก่อน +1

    maherunisha shaikh bahuj saras hu roj v d o jav chhu

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આનંદ થયો જાણી ને આપ અમારા વિડિયો જોવો છો .
      બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙏🏻🙂

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 6 หลายเดือนก่อน +1

    Sitaram bapu mjam ho bapu

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ ભરતભાઈ
      કેમ છો મજા માં ને
      આશા રાખું છુ કે આપે પૂરો વિડિયો જોયો હશે .
      આપનો પ્રેમ અને સહકાર પેલે થી જ મળતો આવ્યો છે .એટલે આપનું નામ અમારે લેવું જ પડે .
      આજે વિડિયો મૂક્યો છે એમાં આપનું નામ છે.
      વિડિયો જોવાનું ભૂલતા નહિ .🙏🏻🙂
      અને વિડિયો શેર પણ કરજો

  • @heenabarchha281
    @heenabarchha281 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ હીનાબા
      સીતારામ 🙏🏻

  • @rahishrahish5100
    @rahishrahish5100 6 หลายเดือนก่อน +1

    તમે જે પાક નાલાડવા ની રેસીપી બતાવી તે બવજ સરસ હતી મને બવજ ગમી વા ગીતા બેન હૂ જામનગર થી આસતાના બેન

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ આસતાનાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @jyotipatel7453
    @jyotipatel7453 6 หลายเดือนก่อน +1

    Sita Ram dada 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ જ્યોતિબેન 🙏🏻

  • @user-tn4kz4xw7k
    @user-tn4kz4xw7k 6 หลายเดือนก่อน +1

    જયમાતાજી રઘુવિરસિહ ના

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી રઘુવીરસિંહ
      કેમ છો મજામાં ને.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @walajipatel3413
    @walajipatel3413 8 วันที่ผ่านมา

    સીતારામ ભાઈ બહુજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા છો તમારા બા આવ્યા હતા બહુજ

    • @Blvadivlog
      @Blvadivlog  8 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @nilapatel8242
    @nilapatel8242 6 หลายเดือนก่อน +1

    Ram Ram Sita Ram 🙏. Baa na charn ma sader pranam. 🙏🙏🙏 Baa tame joi ne mane mari maa ni yaad aave che. Baa ne vinnati che k baa ahi vaadi e aavta raho .

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      બા તરફ થી આપને આશીર્વાદ .
      બા અહી જ રેહવનાં છે .મકાન બની જાય પછી.
      બસ આપ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @hbwaghela2339
    @hbwaghela2339 6 หลายเดือนก่อน +1

    રામ રામ સીતારામ જય દ્વારકાધિશ જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ 🙏🏻
      સીતારામ
      જય દ્વારિકાધીશ
      જય માતાજી

  • @parmarhit8288
    @parmarhit8288 6 หลายเดือนก่อน +2

    મારા પપ્પાને સે જમીન હું હું ત્યાં ખૂબ જ મજા કરું છું

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ સરસ.
      હા વાડી એ મજા આવે.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 6 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ. બાપા સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ અરવિંદભાઈ
      સીતારામ
      બાપા સીતારામ 🙏🏻

  • @alingbhaichavda9963
    @alingbhaichavda9963 6 หลายเดือนก่อน +1

    જયમોરધરભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય મોરલીઘર અલિંગભાઈ
      સીતારામ 🙏🏻

  • @yessolanki2435
    @yessolanki2435 6 หลายเดือนก่อน +1

    રામ રામ. કાકા. અશોક સોલંકી. શોભાવડ.

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @HitendraGoswami-dt3ex
    @HitendraGoswami-dt3ex 6 หลายเดือนก่อน +1

    Vaah....dada....

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ હિતેન્દ્ર ગોસ્વામી
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @nileshgarejaatoz1612
    @nileshgarejaatoz1612 6 หลายเดือนก่อน +1

    દાદા તમે આવું બધું ભોજન બનાવો છો અમે અમારા ઘર વાળા કીધું કે આવું બનાવો એમણે એમ કીધું કે દાદા પાસે જતા રહો

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ નિલેશભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      અરે આવી જાવ ભાઈ વાડી એ.આનંદ થશે અમને .🙂🙏🏻

  • @rajveerchvada6670
    @rajveerchvada6670 6 หลายเดือนก่อน +1

    Lovly life

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો