મગ ની દાળ અને પાલખ નું શાક.village cooking channelgujarat village life foodvillage lifefarmer life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #recipeoftheday #treditionalrecipe #trending #trend
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food
    easy food recipes to make at home
    easy recipes to make at home
    village cooking channel youtube
    indian village cooking channel

ความคิดเห็น • 427

  • @user-sangita123
    @user-sangita123 3 หลายเดือนก่อน +1

    Saras video che ho....👍...Jay sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 6 หลายเดือนก่อน +6

    ખુબ સરસ વીડિયો હાવ હાસી વાત કરી તમે વડીલો ની હારે પ્રેમ થી રેવાય તમારા વીડિયો મા બધી વાતો જાણવા જે વી અને જીવન માં ઉતારવાં જે વી હોય છે ખૂબ ખૂબ આભાર તમારો આગલ પણ આવા વીડિયો બનાવો

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน +1

      સીતારામ યુવરાજ સિંહ
      કેમ છો મજામાં ને.
      અરે આપ નો પ્રેમ અને સહકાર આવો જ મળતો રહે એટલે બીજું શું જોઈએ અમે તો મોજ થી વિડિયો બનાવતા રહેશું અને તમે મોજ થી વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @user-zi4gs7ks1i
    @user-zi4gs7ks1i 5 หลายเดือนก่อน +1

    Jay shree krishna

  • @bhatt926...
    @bhatt926... 4 หลายเดือนก่อน +1

    સીતારામ ....મગની દાળ અને પાલક ની ભાજી..ચાર પડ વાળી રોટલી એટલે ખુબસારુ પ્રોટીન. વિટામિન..અને મીનરલસ થી ભરપુર ખોરાક ખાવાની ખુબજ મઝા આવે બાપુ..
    અજય ભટ્ટ..વિદ્યાનગર..જી.આણંદ.

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ અજયભાઈ
      કેમ છો મજામાં ને.
      અમે આપનું નામ th-cam.com/video/wF8jQFrdyNE/w-d-xo.htmlsi=ypKoh2332jiYnHVX આ વિડિયો માં લીધેલું છે .
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kailashgadhavi4338
    @kailashgadhavi4338 5 หลายเดือนก่อน +2

    ખબસરસ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ambaliyaveja3934
    @ambaliyaveja3934 6 หลายเดือนก่อน +1

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @kanoparmar1668
    @kanoparmar1668 6 หลายเดือนก่อน +4

    રેખાબેન પરમાર🙏👌

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ રેખાબેન
      કેમ છો મજામાં ને

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 6 หลายเดือนก่อน +3

    જય ગુરૂદેવ મોટા ભાઈ તમે ખૂબ આનંદ રહો સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય ગુરુદેવ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો
      સીતારામ 🙏🏻

  • @hemantvyas5663
    @hemantvyas5663 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ વિડીયો 🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @vilaspatel1060
    @vilaspatel1060 5 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nitikaacharya1908
    @nitikaacharya1908 5 หลายเดือนก่อน +1

    વાહ સુ રોટલો ઘડ્યો...👌જમાવટ જમાવટ ના ઘટે કઈ.. અમારા શિવાય🤗😋👍🙏❤

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @kanoparmar1668
    @kanoparmar1668 6 หลายเดือนก่อน +3

    રેખાબેન પરમાર ભાવનગર👍

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ રેખાબેન
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @user-ni7nb6ix8g
    @user-ni7nb6ix8g 6 หลายเดือนก่อน +3

    🙏🙏🌿🌾

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @amanarora9154
    @amanarora9154 5 หลายเดือนก่อน +2

    🙏 🙏 🙏 જય માતાજી... જય શ્રી કૃષ્ણ... જય શ્રી મહાકાલ...તમારા વ્લોગ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે... માતાજી તમારી જોડી સલામત રાખે... જય સીતારામ... 🙏 🙏 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      બસ આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @JigneshPatel-kw3kk
    @JigneshPatel-kw3kk 6 หลายเดือนก่อน +3

    Jay Sita tam

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ

  • @jaysukhkyada7500
    @jaysukhkyada7500 6 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ અભિનંદન તમને અને તમારા જીવનસંગિની ને આવા સુંદર વિડિયો બનાવી ને યુટયુબ ના માધ્યમથી અમારા સુધી પહોંચાડવા બદલ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું.
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      ગમે તો શેર કરજો 🙂🙏🏻

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 6 หลายเดือนก่อน +4

    દાદા અને દાદી ને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ રશિક ભાઈ
      કેમ છો મજામાં ને

    • @rashikbhairashikbhai138
      @rashikbhairashikbhai138 6 หลายเดือนก่อน +1

      આનંદ મંગલ છે દાદા

  • @vanitalalani1200
    @vanitalalani1200 5 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ તમારો વિડીયો જોઈ ને બહુ આનંદ થાય છે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @binarupani499
    @binarupani499 6 หลายเดือนก่อน +2

    તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે... જોરદાર જમાવટ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @jayshreedevani1179
    @jayshreedevani1179 5 หลายเดือนก่อน +1

    Jay mataji 😀🙏🏾Bombay

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @madhusolanki8601
    @madhusolanki8601 6 หลายเดือนก่อน +4

    પયોર પટેલ પટલાણી છો ભાઈ આપના બધા વિડીયો બહુજ સરસ હોય છે અમને બહુજ ગમે છે ઘરની વાડી નુ તાજુ શાક કેટલુ સારુ કહેવાય 👌😁👍🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ
      અમારા વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @bkneetapb
    @bkneetapb 5 หลายเดือนก่อน +2

    કાકા કાકી તમારી સરળતા જોવા ની એટલો આનંદ આવે છે કી skip કરવાનું મન જ નથી થતું.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      કેમ છો મજામાં.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @ashapatel518
    @ashapatel518 6 หลายเดือนก่อน +3

    Good morning make the video every day very nice God bless you both Jai mataji 🙏 from London

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      અમારો વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @user-ii1jf2tk3w
    @user-ii1jf2tk3w 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ રસોય બનાવો સવો ગીતાબેન

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @rekhachauhan9426
    @rekhachauhan9426 6 หลายเดือนก่อน +3

    Bapa sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      બાપા સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @user-dg6uv5tl3w
    @user-dg6uv5tl3w 6 หลายเดือนก่อน +2

    Bov saras video bhai

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @dnsolanki4464
    @dnsolanki4464 6 หลายเดือนก่อน +3

    Nice video sir Maja aa gaya Thank you for the video sir
    Mouth is watering seeing the food

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ.
      અમારા વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

    • @dnsolanki4464
      @dnsolanki4464 5 หลายเดือนก่อน

      @@Blvadivlog jarur josu

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 6 หลายเดือนก่อน +2

    Jay shree krishana

  • @kolipatelkalubhai2362
    @kolipatelkalubhai2362 6 วันที่ผ่านมา +1

    દાદા..સીતારામ..દાદી..સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  4 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @MahendraPatel-lw8sx
    @MahendraPatel-lw8sx 6 หลายเดือนก่อน +2

    Desi jamavat sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kirnaanjaria3871
    @kirnaanjaria3871 5 หลายเดือนก่อน +1

    👌👍🙏🌹😋

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Kba218
    @Kba218 6 หลายเดือนก่อน +2

    Vah ben vah khub saras rasoi banavo chho tame

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @sonalpaida8000
    @sonalpaida8000 6 หลายเดือนก่อน +1

    બહુજ સરસબેન

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @panabenthakar4431
    @panabenthakar4431 6 หลายเดือนก่อน +1

    જય માતાજી દાદા ને બા હુ તમારા વિડિયો કાયમ જોવ છું ને બવ મજા આવે છે હુ પન્ના બેન સંતોકી જામ જોધપુર થી

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી પન્નાબેન
      કેમ છો મજામાં ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      બસ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @MahendraPatel-lw8sx
    @MahendraPatel-lw8sx 6 หลายเดือนก่อน +1

    Sitaram babu bhai

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ મહેન્દ્રભાઈ

  • @vijaygoswami4347
    @vijaygoswami4347 6 หลายเดือนก่อน +2

    Mahadev har

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      મહાદેવ હર
      સીતારામ 🙏🏻

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 6 หลายเดือนก่อน +1

    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @nayanchitroda6847
    @nayanchitroda6847 3 หลายเดือนก่อน +1

    Jay mataji Jay Shree Krishna
    Aapno video khub saras game chhe
    Ane mataji Krupa thi saras aagad sudhi chale Nayan chitroda ( prajapati)_ gam.( Gir-shomnath. Kodinar .thi) sita_ram.

  • @nitikaacharya1908
    @nitikaacharya1908 5 หลายเดือนก่อน +1

    જય સીયારામ માતા જી ને ,પ્રભુ જી ને🙏 આપનું આ જીવન આપ બને નો પ્રેમ ને આ જિંદગી જીવો છો એ મોટી પ્રભુ કૃપા હોય તો જ સકય બને, અને ખાસ કરી ને રશોય બનાવો છો એ બોવ જ જોવાની મોજ આવે 6એ, એક નમ્ર અરજ છે કે રાશોય હજી વધુ નજીક થી ને સારી રીતે બતાવ સો🙏 હું પોરબંદર થી છું , ભાવનગર આવશું તો આપને મળવા ની ઈચ્છા 6 🙏👍🙆

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      કેમ છો મજામાં.
      ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની અમને આનંદ થશે.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @maherunishasheikh5187
    @maherunishasheikh5187 6 หลายเดือนก่อน +2

    bahuj saras

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @mayuritrivedi2917
    @mayuritrivedi2917 6 หลายเดือนก่อน +2

    રામ રામ જોઈ ને મઝા આવી જાય અમી નો ઓડકાર આવી જાય મયુરી બેન

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 6 หลายเดือนก่อน +2

    Sitaram 🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ કમલાબેન
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @user-md2gq5ge4i
    @user-md2gq5ge4i 6 หลายเดือนก่อน +3

    ❤zindgi jo hoy to tamarajevi❤🎉🎉🎉❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @manusihora7622
    @manusihora7622 6 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ મનુભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kapilamistry9025
    @kapilamistry9025 6 หลายเดือนก่อน +1

    sitaram 🙏 palak mag ni daad jode rotala bav sara lage ae pan chula par banavelu hoy aetle khub maja aave

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ કપિલાબેન
      કેમ છો મજામાં ને.
      હા હો ચૂલા પર બનેલી વાનગી ની મીઠાશ જ અલગ હોય.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww 6 หลายเดือนก่อน +2

    બોવ સરસ દાદા હો દિપકભાઈ વેરાવળ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ દીપક ભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @pratikgoswami9771
    @pratikgoswami9771 6 หลายเดือนก่อน +3

    બાબુભાઇ આજે બહુ સરસ વાત કરી મોટીઉમર ના વડીલો સાથે વાતચીત કરો તે તમને અંતર ના આશીર્વાદ આપશે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ આભાર માનું છું આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @user-zi4gs7ks1i
    @user-zi4gs7ks1i 5 หลายเดือนก่อน +2

    Jay જય માતાજી મારુ નામ ઇલા બહેન ગોહિલ , હું તમારા બધા વિડિયો જોવુ છું મને બહુ ગમે છે.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી ઇલાબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-fm5wl6px8i
    @user-fm5wl6px8i 5 หลายเดือนก่อน +2

    Testi

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-zy3jg4dx2i
    @user-zy3jg4dx2i 6 หลายเดือนก่อน +2

    Jay shree Krishna 🙏 sitaram 🙏 😊

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @varshazala8699
    @varshazala8699 6 หลายเดือนก่อน +3

    Sitaram Kaka kaki 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ વર્ષા બેન
      કેમ છો મજામાં ને

  • @ytff5393
    @ytff5393 6 หลายเดือนก่อน +3

    Sitaram babukaka

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ 🙏🏻
      કેમ છો મજામાં ને

    • @ytff5393
      @ytff5393 6 หลายเดือนก่อน +1

      @@Blvadivlog ha maja ma ho kaka

  • @kishorpandya8483
    @kishorpandya8483 5 หลายเดือนก่อน +1

    Ram Ram ne sitaram 🙏🏾

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      રામ રામ કિશોરભાઈ
      સીતારામ
      કેમ છો મજામાં ને

  • @user-vl5wh4gm4t
    @user-vl5wh4gm4t 5 หลายเดือนก่อน +2

    Sitaram 🙏 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻

  • @diptijoshi5635
    @diptijoshi5635 6 หลายเดือนก่อน +1

    Ram ram siram tamaro vidio bhu fine che seras

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ દિપ્તીબેન
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @sacbhat3100
    @sacbhat3100 5 หลายเดือนก่อน +1

    Tamaro video jovo game chhe. Kheterma shakbhaji jova game chhe. Taju shak wah!! Ane ben ni rasoi! 😊

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @bhartisolanki8816
    @bhartisolanki8816 3 หลายเดือนก่อน

    બા બાપુજી સીતારામ 🙏🌹🙏👌👌👌👌👌👌👌ભારતી સોલંકી ભાવનગર

  • @geetalall1059
    @geetalall1059 6 หลายเดือนก่อน +2

    🙏🙏 Ram Ram Sitaram 🙏🙏 your Videos are very nice and beautiful and lovely and your Recipes are very very Tasty 😋🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      અમારા વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 6 หลายเดือนก่อน +2

    બા ને તેમના બા યાદઆવીગયા હુ પણ અમેરીકાથી આવી તો મનેપણ મારી બા યાદ આવે છે મારે પણ બા બાપુજી ઘામાગયા ચાર પાંચ વરસ થયાં પણ હજુ યાદ આવે છે બઘાને સીતારામ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ હર્ષા બેન
      માં બાપ કોને યાદ ના આવે .આપની વાત સમજી શકીએ છીએ .

  • @user-kb2sf7iq6w
    @user-kb2sf7iq6w 6 หลายเดือนก่อน +1

    રામ રામ સિતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ

  • @bhanupatel8753
    @bhanupatel8753 6 หลายเดือนก่อน +1

    બા બાપુતો આપણે ઘરડા થયે તોપણ મા બાપ યાદ આવે બાબુભાઈ તમે મારી બેનને બહુજ માન અને સહકાર આપોછો તમને સોસો સલામ અને આટલુ મોટુ ઘર બનાવોછો તમે આ ઘરમાજ રહેવાનાછો વાડીએ રહેવાની મજાઆવે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      આપની વાત એક દમ સાચી છે.
      હા અમારે પૂરા પરિવાર ને અહી જ રહેવાનું છે પછી .

  • @nareshs7170
    @nareshs7170 6 หลายเดือนก่อน +1

    Very nice 👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @alpadonda1253
    @alpadonda1253 6 หลายเดือนก่อน +2

    Hello motabhai and bhabhi sitaram very nice video maja aavi gayi ho god bless you and your all family Alpaben na sitaram 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ અલ્પા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      આપની કોમેન્ટ હોય જ છે .બસ આવો જ સાથ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
      ખુબ જ રાજી થાય અમે .

  • @jyotsnaprajapati784
    @jyotsnaprajapati784 6 หลายเดือนก่อน +1

    Jay shree krishna 🙏 tamane banne ne tamne joine khub j Aanand thay che ❤

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @yaminiparikh1427
    @yaminiparikh1427 5 หลายเดือนก่อน

    જય સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય સીતારામ

  • @bharatchudasama7230
    @bharatchudasama7230 5 หลายเดือนก่อน +2

    Jay mataji Bhai saras.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @SanajayGeetatj3fw
    @SanajayGeetatj3fw 5 หลายเดือนก่อน +1

    જય માતાજી સીતારામ દાદા દાદી

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @JigneshPatel-kw3kk
    @JigneshPatel-kw3kk 6 หลายเดือนก่อน +3

    Masi atli age ma testful rsoi banave che.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આમ જ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @mandabentank4727
    @mandabentank4727 5 หลายเดือนก่อน

    મંદબેન ટાંક રાજકોટ થી તમે ખજૂર પાક બહુ સરસ બનાવીઓ મગની દાળ પાલખ નુ શાક પણ સરસ બનાયુ બેન

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ મંદબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @dineshbambhava7588
    @dineshbambhava7588 5 หลายเดือนก่อน +1

    સીતારામ જય દ્વારકાધીશ 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ દિનેશ ભાઈ
      જય દ્વારિકાધીશ

  • @vnkathiriya2281
    @vnkathiriya2281 6 หลายเดือนก่อน +2

    મસ્ત બનાવ્યું છે.
    કેનેડા થી જોઈએ તમારા વિડિયો

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @aartibhatt5367
    @aartibhatt5367 6 หลายเดือนก่อน +1

    નડિયાદ થી દિલીપભાઈ ભટ્ટ ના જય માતાજી, આપનું ગામ કયું જણાવશો, અમે નિયમિત તમારા વિડિઓ જોઈએ છીએ બહુ મજા આવે છે કાઠિયાવાડી ગામડાની મોજ જ કાંઈ અનેરી હોય છે.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ દિલીપભાઈ
      આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી જય માતાજી.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      સાચી વાત કહી આપે ગામડા ની મોજ અનેરી હોય છે.🙂🙏🏻

  • @hetalthakor-yz3wt
    @hetalthakor-yz3wt 5 หลายเดือนก่อน +1

    Sitaram kaka kaki ne aaje to haiyu bharay aavyu mara papa Pan dham ma gaya 3 varsh thaya nice recipe

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ હેતલબેન
      કેમ છો મજામાં ને.
      જાણી ને દુઃખ થયું.સમય સાથે ચાલવું પડે .પરમાત્મા ની ઈચ્છા બળવાન
      . એ રાખે એમ રહીએ .

  • @MINAVARMORA-xj1hj
    @MINAVARMORA-xj1hj หลายเดือนก่อน +1

    મીના બેન વરમોરા ❤❤ સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kimpaldonga4661
    @kimpaldonga4661 6 หลายเดือนก่อน +2

    Jay shree Krishna 🙏🙏😊 donga kimapl Rajkot

    • @kimpaldonga4661
      @kimpaldonga4661 6 หลายเดือนก่อน +1

      😅kaki tamari badhiya rasoi khub super very nice 💯💯 Hoy che God bless you and love you so very very much kaki

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ કિંપલ બેન
      કેમ છો મજામાં ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙂🙏🏻

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi3425 6 หลายเดือนก่อน +4

    રામ રામ ને સીતારામ સુરત 🙏🙏👌❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      રામ રામ ભરતભાઈ
      સીતારામ 🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 6 หลายเดือนก่อน +1

    સીતારામને રાધેશ્યામ Like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીન વાડીની મોજ vlog ❤❤..
    ખુબ સરસ ભાઈ વડીલ માવતરની યાદ કાશીબાનો પ્રેમ ખુબ ગમ્યું. બેનની રસોઈ કાંઈ ન ઘટે. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ઝાઝા થી.
    ધરમશી પટેલ મુંબઈથી.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય દ્વારકાધીશ ધરમશી ભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      આપનો અમુલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      વિડિયો જોતા રહેજો અમે આપનું નામ લઈશું .🙂🙏🏻

  • @nayanaghoda227
    @nayanaghoda227 6 หลายเดือนก่อน +1

    Sachivaat che vadilo Prem male atle Raji Thai jay

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ નયના બેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.

  • @mayamakwana826
    @mayamakwana826 6 หลายเดือนก่อน +1

    માટી ના વાસણ મા રસોઈ બનાવતા જોવા ની મજા આવે છે. જય સિયારામ ગીતાબેન ને

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @dhirendrabhaidave6588
    @dhirendrabhaidave6588 6 หลายเดือนก่อน +1

    પોરબંદર થી સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ ધિરેન્દ્રભાઇ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @kapilamistry9025
    @kapilamistry9025 6 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kinni9846
    @kinni9846 6 หลายเดือนก่อน +1

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @dineshbhaudc
    @dineshbhaudc 5 หลายเดือนก่อน +1

    Namaskar sir

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      નમસ્કાર

  • @alkabenparmar878
    @alkabenparmar878 5 หลายเดือนก่อน +1

    Jay Shree Krishna
    Hu pan palK dal.nu shake bsnavu chhu

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      ખુબ સરસ.
      આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @naynagadhavi1213
    @naynagadhavi1213 6 หลายเดือนก่อน +1

    Jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ 🙏🏻

  • @jaluvaland6272
    @jaluvaland6272 6 หลายเดือนก่อน +1

    સીતારામ ખૂબ સરસ વાડીએ મઝા આવે રેખાબેન દસાડીયા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ રેખા બેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @user-ie6vz1bq1l
    @user-ie6vz1bq1l 6 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ વાહ ખુબ સરસ વલોગ બનાવો સો

  • @JigneshPatel-kw3kk
    @JigneshPatel-kw3kk 6 หลายเดือนก่อน +4

    .north Gujrat kalol thi comment kari che.
    Ano Java b apso.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @dhirendrabhaidave6588
    @dhirendrabhaidave6588 6 หลายเดือนก่อน +1

    વાહ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @JadejaDigvijay-ii7qj
    @JadejaDigvijay-ii7qj 5 หลายเดือนก่อน +2

    ખરેખર તમે તો ગામડાની અલખ જગાવી ધન્ય છે તમને અને તમારા માતા-પિતા ને જેને આવા સંસ્કાર આપિયા🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      દિલ થી ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @parmardakshaben7925
    @parmardakshaben7925 5 หลายเดือนก่อน +1

    મને પણ મારા મમ્મી ની યાદ આવી ગઈ મરા મમ્મી પણ આ દુનિયા માં નથી 😢 દક્ષા બેન

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ દક્ષાબેન
      જાણી ને દુઃખ થયું .પરમાત્મા ઈચ્છા બળવાન છે.

  • @jaineegohil6237
    @jaineegohil6237 5 หลายเดือนก่อน +2

    અમને તમારો vlog જોઇ ને ખુબ આનંદ થાય છે. અને અમે ભાવનગર આવ્યે ત્યારે ચોક્કસ થી તમને મળવા આવીશું અને જમાવટ કરીશું. ❤ આન્ટી બોવ જ સરસ જમવાનું બનાવે છે. સીતા રામ 💐🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ દિલ થી આભાર માનું છું.
      ચોક્કસ અમારા મેહમાન થાજો અમને આનંદ થશે .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 6 หลายเดือนก่อน +2

    kaka ne kaki sitaram aje to palakh ne magni dal ne padvali rotli joine maja avi ho. ne kaka tumari juni vato sabharine. ne kaka tme pela video ma Maru nam lidhu to maja avi ho kaki to sitaram 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน +1

      સીતારામ સવિતાબેન
      આપનો સાથ સહકાર જ એટલો હોય તો અમારે નામ લેવું જ પડે ને .
      બસ આપ આમ જ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @vajadarshna.p1245
    @vajadarshna.p1245 6 หลายเดือนก่อน +1

    રામરામ ને સીતારામ દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @sameermodha4915
    @sameermodha4915 5 หลายเดือนก่อน +1

    Jay Dwarikadhis kaka & kaki
    Tamra video regular joye che khub saras video hoy che vadi nu jivan khub saras hoy che
    Jay Dwarikadhis
    Jay Bapa sitaram
    Jay mogal ma

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય દ્વારકાધીશ
      સીતારામ
      જય મોગલ માં
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @SadhuVasantben-wu1vn
    @SadhuVasantben-wu1vn 6 หลายเดือนก่อน +1

    સરસહુવસતબેનસીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ વસંતબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @harsukhpipaliya8878
    @harsukhpipaliya8878 6 หลายเดือนก่อน +1

    Sitaram
    Maja ma

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      એક દમ મજા માં તમે કેમ છો

  • @nilapatel8242
    @nilapatel8242 6 หลายเดือนก่อน +1

    Ram Ram Sita Ram 🙏 Tamara video jovani khub maja pade che. Taju shak bhaji ne todi n khavani maja padi Jay. Aaj no tamaro video thodo lagni bharyo che kevay che ne k paisa kharchata badhu male pan Maa ne Baap nahi male.
    Bhabhi ji tamari pase thi pahli vaar janyu k mag n palak nu pan shak thai shake che.
    Dhanywad 🙏🙏 aavi j rite saras deshi vangi shikhavadva mate.
    Nila Patel from USA.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ નીલાબેન
      કેમ છો મજામાં ને.
      આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી જાજા રામ રામ.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      બસ આપ આવો જ પ્રેમ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું 🙂🙏🏻

  • @MeenaThakor-vg7sx
    @MeenaThakor-vg7sx 6 หลายเดือนก่อน +1

    Sitaram Jay Mataji

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ મીનાબેન
      જય માતાજી

  • @kaushikpatel9910
    @kaushikpatel9910 6 หลายเดือนก่อน +1

    હું સુરત થી કૌશિકભાઈ પટેલ….તમારા વિડીયો જોવાની મજા આવે છે હોં

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ કૌશિક ભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂