ડુંગળી અને ચણાની દાળ સાથે ચાર પડ વાળી રોટલી. village cooking channelvillage cookingvillage life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo #cookingvlog #cookingrecipes
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos

ความคิดเห็น • 124

  • @geetahakani9530
    @geetahakani9530 7 หลายเดือนก่อน +2

    Kub. Saras Vangi

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @bhavikamehta1552
    @bhavikamehta1552 6 หลายเดือนก่อน +1

    🎉

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 7 หลายเดือนก่อน +2

    દાદા બા સરસ રસોઈ બનાવી વાડી કેવું સરસ ગરમગરમ ખાવાનું મોજાપડી જાય બહુ સરસ રસોઈ બનાવે છે તમે કેમ વાડીએ રોછો જય સીતા રામ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      લોકો ગામડે થી શહેર માં આવે .
      અમે શહેર માંથી ગામડે રેવા આવ્યા .
      શહેર ની જીંદગી જીવી લીધી
      હવે અમે નાના હતા ત્યારે અમારા વડીલો જે જીંદગી જીવતા એ જીવવું છે .
      પૂરા પરિવાર સાથે .
      મકાન બને એટલે બધા આવી જવાના રેહવા.
      ખુબ ખુબ આભાર આપનો
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @harichoudhury4085
    @harichoudhury4085 7 หลายเดือนก่อน +2

    બહુ સરસ વિડીયો ❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @ashvingondaliya3541
    @ashvingondaliya3541 7 หลายเดือนก่อน +1

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      🙂🙏🏻

  • @VasantKitchen
    @VasantKitchen 8 หลายเดือนก่อน +2

    Nice 😊😊😊

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      દિલ થી ખુબ ખુબ આભાર
      સીતારામ
      શેર કરજો વિડિયો 🙏🏻

  • @jivanbhailadani7854
    @jivanbhailadani7854 7 หลายเดือนก่อน +3

    વાહ બાપા વાહ

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙂

  • @lambaramubha1561
    @lambaramubha1561 8 หลายเดือนก่อน +3

    🙏 सीताराम भाई 🙏 तमे तो भारे मोज करो छो हों वाला आवी मोज तो मे कोयनी पासे जोय नथी वाला 🙏जय बाबारी सीताराम 🙏 गाड़ा ना बेय पंयडा सरखा होय तो जिववानी मजा मारा वाला 🙏ऐ तमने ने माताजी ने बेय ने मारा जाजा करीने सिताराम 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ સીતારામ જાજા કરી ને .
      ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને.
      ખુબ ખુબ ધન્યવાદ આપનો .
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻

  • @rktejani9998
    @rktejani9998 6 หลายเดือนก่อน +2

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 7 หลายเดือนก่อน +3

    sitaram bapa ma rasoy bahuj Saras banavo cho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏from London

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      જ્યારે વિદેશ માંથી કૉમેન્ટ આવે તો અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થાય
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @shubhamkavar9111
    @shubhamkavar9111 8 หลายเดือนก่อน +3

    વાહ દાદા..gamda ni vaat j alag che..emay vadiye revanu ane tya nu khorak ...ni vat j alag che..
    Ava desi kayhiyawadi saak ni recipe vlog banavta ryo
    Jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.અમે વિડિયો બનાવતા રહેશું
      અને મોજ કરાવતા રહેશું.
      જય માતાજી
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻

  • @maheshmakwana4115
    @maheshmakwana4115 8 หลายเดือนก่อน +1

    બાબુભાઈ, સીતારામ, બહુ સરસ વિડીયો છે, રસોઈ પણ સરસ, જમાવટ, જય સિયારામ

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખુબ ખુબ આભાર
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
      🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 8 หลายเดือนก่อน +3

    સીતારામ સીતારામ ઝાઝાને ઝાઝા Like સાથે. ખુબ સરસ વાડીની મોજ vlog ❤❤. ખુબ સરસ દેશી ભાણું જબરું કાંઈ ન ઘટે. માટીએ તો ધૂળેટી જેવો તહેવાર આપી દીધો. ઈ ધૂળના ઢગલાની રમતો અલગ જ જમાવટ હતી ભાઈ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. આપના પરિવારને.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ.
    ધરમશી પટેલ મુંબઈથી.

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน +1

      દિલ થી આનંદ થયો ધરમશીભાઈ તમારી કૉમેન્ટ વાંચી ને
      દિલ થી ખુબ ખુબ આભાર
      એક દમ સાચી વાત કહી આપે
      મોજ હતી હો
      મિત્રો માં શેર કરજો
      ફરી એક વાર ખુબ ખુબ આભાર

  • @kimpaldonga4661
    @kimpaldonga4661 5 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏🙏😁😊🌹🌹👌👌 khub super very nice 👍🙂 recipe che ymmi thanks for lovely wishes you masi tmari bathay videos khub khub jova game che 😊💯💯💯💯💯🌹🌹👌👌👌👍🙂😄😍🙌🤚🥳🎈😗😀🎁🤩😘👏💐

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી જાજા સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @mahimamevada473
    @mahimamevada473 7 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ વલોગ .

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @champavaghela8271
    @champavaghela8271 8 หลายเดือนก่อน +1

    Sir tamaara video ekdam desi hoi che jova ni moj padi jaai che

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર દિલ થી
      બસ આવો જ સહકાર આપતા રહેજો
      સીતારામ 🙏🏻

  • @tejabhaimakvana6567
    @tejabhaimakvana6567 8 หลายเดือนก่อน +2

    બાબુભાઈ,,તમારીવાડીએ,,પંખીનોકલરવ,,ખુબજસરસ,આવેછે,દિહોરથી,,T,S,Makavana

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน +1

      હા હો ભાઈ બોવ જ મજા આવે સાંભળવાની .
      સીતારામ
      ખુબ ખુબ આભાર ts makavana

  • @arungohil1814
    @arungohil1814 8 หลายเดือนก่อน +1

    સીતા રામ ખુબજ સરસ વિડિયો

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน +1

      દિલ થી ખુબ ખુબ આભાર
      સીતારામ
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
      🙏🏻

  • @hematarun9515
    @hematarun9515 8 หลายเดือนก่อน +1

    Wah very nice wadi ni moj👌

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      દિલ થી ખુબ ખુબ આભાર
      સીતારામ
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻

  • @jayamaa7408
    @jayamaa7408 6 หลายเดือนก่อน +1

    Hello Bhai. Na. Ben na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa ok

  • @vikrambapu1836
    @vikrambapu1836 8 หลายเดือนก่อน +1

    વાહ મોજ જય હો
    જોરદાર લાજવાબ 👌👌🥰

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      કૉમેન્ટ વાચી ઘણો આનંદ થયો
      સીતારામ 🙏🏻

  • @user-rh7gy1dt7i
    @user-rh7gy1dt7i หลายเดือนก่อน +2

    કૈલાશબેન ગાંધીનગર

    • @user-rh7gy1dt7i
      @user-rh7gy1dt7i หลายเดือนก่อน

      ભાઈ તમે બહુજ સરસ વિડીયે બનાવી ને મુકોછો જોવાની ખુબજ મજા આવે છે બહેન નવિ નવિ રસોઈ ચુલા ઉપર અને માટીના વાસણો મા બનાવે છે તે જોવી ખુબજ ગમેછે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @vimlabenpandya9192
    @vimlabenpandya9192 7 หลายเดือนก่อน +1

    અમને તમારા વિડીયો બહુ જ ગમે છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @vimlabenpandya9192
    @vimlabenpandya9192 7 หลายเดือนก่อน +1

    અમારુ ગામ સિધ્ધપુર પાટણ

  • @jyotsnamankad7966
    @jyotsnamankad7966 6 หลายเดือนก่อน +1

    વાહ!તમારી વાડી ખેતરે આવવું પડે હોં!!😅

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જ્યોત્સના બેન
      સીતારામ
      ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 8 หลายเดือนก่อน +1

    જય મુરલીધર ભાઇ

  • @BT-md5bf
    @BT-md5bf 8 หลายเดือนก่อน +1

    Ben bahuj mast deshi jamavanu banavyu 👌👌 very nice video 👌👍 Jay mataji 🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      જય માતાજી
      ખુબ ખુબ આભાર.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ
      સીતારામ.🙏🏻

  • @user-jz2qu8rd8y
    @user-jz2qu8rd8y 8 หลายเดือนก่อน +1

    માડી..સીતારામ...🙏🙏 રસોઈ ખૂબ સારી બનાવો....લોટ થોડો વેલો બાંધો તો પલળે...રોટલી મસ્ત્ત થાય... 🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ આભાર
      ચોક્કસ હવે એમ કરીશું
      શેર કરજો મિત્રો માં 🙏🏻

    • @Yuvrajsinh_hada
      @Yuvrajsinh_hada 7 หลายเดือนก่อน

      Sts

  • @user-qu9yv4fy1j
    @user-qu9yv4fy1j 8 หลายเดือนก่อน +1

    Maro sawal hato ke matina vasan Kevin rite roj saaf thay? Vim, ke kuchha thi? Pl. Janavsho.

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ .🙏🏻
      માટી ના વાસણ ચૂલા ની રાખ અને કુચા થી હળવા હાથે સાફ કરવાના .
      ખુબ ખુબ આભાર
      સીતારામ
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻

  • @dashrathbhaithakor7275
    @dashrathbhaithakor7275 8 หลายเดือนก่อน +1

    હા બાપુ તમારી મોજ ખુબ જ સરસ વિડીયો ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      જય માતાજી દશરથભાઈ
      સીતારામ
      ખુબ ખુબ આભાર 🙏🏻

  • @user-jh9fw9jq5l
    @user-jh9fw9jq5l 6 หลายเดือนก่อน +1

    Hamare Tumhari wadiye Aao Upar Se jawab aap so new video har roj juice

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      ચોક્કસ મુલાકાત લેજો.
      રોજ વિડિયો માં એવું છે ને કે કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે .
      પણ અમારા પ્રયત્ન શરૂ જ છે કે આપ બધા ને વધારે વિડિયો દેખાડી શકીએ .
      સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @jaluvaland6272
    @jaluvaland6272 5 หลายเดือนก่อน +1

    સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા કેમછો મજામાં

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ રેખાબેન
      એક દમ મજા માં હો તમે કેમ છો

  • @manusihora7622
    @manusihora7622 8 หลายเดือนก่อน +1

    જય શ્રી શિહોરી માં
    મોજ જે મોજ 🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      જય શિહોરી માં
      સીતારામ મનુભાઈ
      ખુબ ખુબ આભાર 🙏🏻

  • @user-lm4yb5vz7u
    @user-lm4yb5vz7u 8 หลายเดือนก่อน

    Nice ❤

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      Thanks
      સીતારામ 🙏🏻

  • @bharatchudasama7230
    @bharatchudasama7230 8 หลายเดือนก่อน +1

    ❤ from alang Bhai. Bhojan 1 number Bhai.

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ ભરતભાઈ
      દિલ થી ખુબ ખુબ આભાર
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવજો 🙏🏻

  • @vandana13113
    @vandana13113 4 หลายเดือนก่อน +1

    જય માં ચામુંડા

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      જય ચામુંડા મા

  • @dakshadave6114
    @dakshadave6114 7 หลายเดือนก่อน +1

    Vadil tamne mara sitaram.tamaro Ane mara mota Ben no swabhav khubaj Saro che.

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ દક્ષાબેન
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ.
      સીતારામ

  • @mnaharbachudasama3981
    @mnaharbachudasama3981 8 หลายเดือนก่อน +1

    Ram ram sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ આભાર
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻

  • @JogamayaKhodalofficial
    @JogamayaKhodalofficial 8 หลายเดือนก่อน +1

    Dada ne mojj

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      હા મોજ હા
      દિલ થી ખુબ ખુબ આભાર
      સીતારામ. 🙏🏻🙂

  • @kiranpatel6796
    @kiranpatel6796 หลายเดือนก่อน

    Sita ram kaka kaki

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-ne6ml7dz2b
    @user-ne6ml7dz2b 8 หลายเดือนก่อน +1

    Satvik ane sukhi dampatya jivan jovani maja aave chhe

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      ખુબ આનંદ થયો
      સીતારામ
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻

  • @dineshbarad6107
    @dineshbarad6107 8 หลายเดือนก่อน +1

    દેહી મોજ જય મુરલીધર

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      જય મુરલીધર
      સીતારામ
      ખુબ ખુબ આભાર 🙏🏻

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 8 หลายเดือนก่อน +1

    જય માંગલ કૃપા

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      જય મોગલ માં
      સીતારામ
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻

  • @user-vl5wh4gm4t
    @user-vl5wh4gm4t 8 หลายเดือนก่อน

    Super 👍👍👍

  • @savitabenchavda8866
    @savitabenchavda8866 8 หลายเดือนก่อน +4

    બેન તમારું ગામ ક્યું????

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน +1

      અમારું ગામ બોરડી
      શિહોર તાલુકો
      ભાવનગર જિલ્લો
      ખુબ ખુબ આભાર
      સીતારામ 🙏🏻

    • @rajubhaipatel8215
      @rajubhaipatel8215 8 หลายเดือนก่อน +1

      Babu bhai video roj banavo

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน +1

      બાપા નું ધામ અમારે ત્યાંથી ૫૫ કિમી થાય .
      ત્યાં એક બીજું બોરડી પણ છે.
      અમારું શિહોર પાસે બોરડી ગામ
      સીતારામ 🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ
      કામ કાજ ને લીધે રોજ સમય કાઢી નથી શકાતો
      પણ બને એટલી કોશિશ કરીશું આપ સૌને જાજા વિડિયો બતવવાનો
      ખુબ ખુબ આભાર 🙏🏻

  • @champavaghela8271
    @champavaghela8271 8 หลายเดือนก่อน +1

    Sir tame video ma bovj delay karo cho everyday banavo ne

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      ચાર દિવસે વિડિયો આવે
      હજી શરૂવાત કરી છે અને આપડે શોખ છે એટલે બનાવીએ .
      પણ ધીમે ધીમે કોશિશ કરીએ છીએ કે જાજા વિડિયો મૂકી શકીએ .
      સાથ સહકાર આપતા રહેજો. એ પણ કરી લેશું
      ખુબ ખુબ આભાર
      સીતારામ 🙏🏻

  • @RasishRadadiya
    @RasishRadadiya 7 หลายเดือนก่อน +1

    Kyu gam dada ❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ગામ 🙏🏻🙂

  • @jadejamaypatsinh4643
    @jadejamaypatsinh4643 8 หลายเดือนก่อน +1

    Pani dhimu bov kadhe

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      હા સાચી વાત
      છેડા ફેરવવાના હતા ફેરવી નાખ્યાં હવે બરોબર છે .
      ખુબ ખુબ આભાર
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻

  • @nikulbihola6816
    @nikulbihola6816 8 หลายเดือนก่อน +1

    રસોઈ નજીક થી બતાવો

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      હવે બતાવીશું ચોક્કસ 🙏🏻

  • @tremainekreissler1672
    @tremainekreissler1672 7 หลายเดือนก่อน +1

    "Promo sm"

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      thank you so much
      plz like share and subscribe 🙂🙏🏻

  • @aslampatel272
    @aslampatel272 8 หลายเดือนก่อน +1

    Dada vadiye jamwa bolavo

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      ચોક્કસ આવજો ભાઈ
      બોરડી ગામ
      ખુબ ખુબ આભાર
      સીતારામ 🙏🏻

  • @bhavikamehta1552
    @bhavikamehta1552 6 หลายเดือนก่อน +1

    😢તમારિવિડુઅેઆવુછૈકઈબાજૂછેભાુવિકા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ ભાવિકાબેન
      અમારી વાડી સિહોર તાલુકાના બોરડી ગામ એ છે

  • @sureshbhaidonda544
    @sureshbhaidonda544 8 หลายเดือนก่อน +1

    તમારું ગામ કયુ છે

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      ભાવનગર જિલ્લો
      શિહોર તાલુકો
      બોરડી ગામ
      સીતારામ 🙏🏻

  • @ramilapatel7118
    @ramilapatel7118 8 หลายเดือนก่อน

    माटी थी दूर थैया अतले बीमारियों वधी खुला पगे माटी मा चलवाथी गनी बीमारियों मती जाय से

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      હા એક દમ સાચી વાત છે .
      પણ આ બધું સમજાય તો કામ નું .
      આપનો ખુબ ખુબ આભાર આવો જ સહકાર આપતા રહેજો
      સીતારામ 🙏🏻

  • @L.V.parmar2188
    @L.V.parmar2188 8 หลายเดือนก่อน +1

    અમે તમારાં બધા વિડિયો જોવી સવી ટાણા થી

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน


      ટાણા થી છો એમ ને .
      ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
      શેર કરજો વિડિયો

    • @L.V.parmar2188
      @L.V.parmar2188 8 หลายเดือนก่อน +1

      જરુર

  • @gopalbhaibalasara8763
    @gopalbhaibalasara8763 8 หลายเดือนก่อน +1

    જય માં ખોડીયાર

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      જય ખોડીયાર માં
      સીતારામ
      ખુબ ખુબ આભાર 🙏🏻

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 3 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન

  • @bhavikamehta1552
    @bhavikamehta1552 6 หลายเดือนก่อน +1

    🎉

  • @vishaldihora3065
    @vishaldihora3065 8 หลายเดือนก่อน +1

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  8 หลายเดือนก่อน

      સીતારામ વિશાલભાઈ
      ખુબ ખુબ આભાર
      લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻