લીલો ઓળો અને લીલો રોટલો ની મોજvillage cooking channelvillage cookingrecipe village foodrecipe videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs

ความคิดเห็น • 325

  • @chetnapatel9775
    @chetnapatel9775 22 วันที่ผ่านมา +1

    વિડિયો ખૂબ સરસ છે

    • @Blvadivlog
      @Blvadivlog  14 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @LaljiHirani-eb4ev
    @LaljiHirani-eb4ev 4 หลายเดือนก่อน +1

    Very nice

  • @heroharsh9359
    @heroharsh9359 7 หลายเดือนก่อน +18

    સીતારામ દાદા તમારા વિડીયો આવ્યો જોઈને બહુ મજા આવી આવાજ વિડીયો રોજ મોકલાવો હોને દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ હર્ષભાઈ
      માફ કરજો થોડા સમય તો ગુરુવાર અને રવિવાર બે જ દિવસ વિડિયો આવશે.
      સમય નથી મળતો કામ કાજ ને લીધે
      પણ તમે બધા પ્રોત્સાહિત કરો છો એટલે ધીરે ધીરે પ્રયત્ન શરૂ છે અમારા .
      બોવ જલ્દી જાજા વિડિયો આપી શકીએ .

    • @heroharsh9359
      @heroharsh9359 7 หลายเดือนก่อน

      સીતારામ દાદા માફી ના માંગો દાદા અમે સમજીએ છીએ બસ તમે સારા સારા વિડીયો બનાવ્યા કરો ,🤗🤗🤗 જ્યારે સમય મળે ત્યારે 🤗🤗🤗🤗🤗

    • @ishwarpatel560
      @ishwarpatel560 7 หลายเดือนก่อน

      ❤ hu bii ni​@@Blvadivlog

  • @user-zq4om1ze9u
    @user-zq4om1ze9u 6 วันที่ผ่านมา +1

    રીંગણા નો ઓરો ને રોટલા એમાય દેસી ચુલાનુ મોજ પડી જાય હો માસા માસી જય માતાજી સીતારામ હુ સરલા રોરીયા રાજકોટ થી ❤

    • @Blvadivlog
      @Blvadivlog  5 วันที่ผ่านมา

      જય માતાજી
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @varshazala8699
    @varshazala8699 7 หลายเดือนก่อน +2

    Khubsurat recipe

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર વર્ષાબેન
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
      સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 7 หลายเดือนก่อน +3

    રામ રામને સીતારામ ઝાઝાને ઝાઝા ભાંડરડાંને બધાયને Like સાથે. ખુબ સરસ ❤❤ વાડીની મોજ vlog. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્.

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ ધન્યવાદ ધરમશીભાઈ
      કેમ છો મજામાં ને.
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @ramilamistry1087
    @ramilamistry1087 4 หลายเดือนก่อน +1

    Jay Sitaram 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      જય સીતારામ

  • @tarlapandya993
    @tarlapandya993 7 หลายเดือนก่อน +2

    વાહ લીલો રોટલો અને લીલો ઓળો સરસ બનાવ્યો અભિનંદન

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @smitapatel6351
    @smitapatel6351 5 หลายเดือนก่อน +1

    સાદો ખોરાક ઉચ્ચ વિચાર આ છે
    આપણી સંસ્કૃતિ વાહ . જીવન જીવવાની સાચી મજા આ છે. વડીલ વાહ મજા આવે છે આવું બધું જોવાની ખરેખર

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      આપની વાત એક દમ સાચી છે.
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @rudabhairajput3609
    @rudabhairajput3609 7 หลายเดือนก่อน +4

    સીતારામ જય શ્રી કૃષ્ણ વાહ દાદા ગામડાની મોજ હો કંઈ ના ઘટે જય દ્વારકાધીશ

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      જય માતાજી
      ખુબ ખુબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @user-qu9yv4fy1j
    @user-qu9yv4fy1j 7 หลายเดือนก่อน +1

    Vah vah ketlo saras Lilo color. Pela Avu moti joyu

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @MansiVaghasiya_7
    @MansiVaghasiya_7 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા આવા ને આવા વિડિયો બનાવજો રોજ મને બોવ ગમ્યા હું એ બોરડી ગામ ની જ છું😂😂😂

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @jigarbarot1764
    @jigarbarot1764 7 หลายเดือนก่อน +2

    ખૂબજજજજજ સરસ
    મોજ પડી જાય હો જમવાની વડીલ

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      અમને પણ મોજ પડી જાય આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવી જ કૉમેન્ટ કરતા રહેજો.
      મિત્રો માં પણ વિડિયો મોકલજો .
      સીતારામ🙂🙏🏻

  • @yaminiparikh1427
    @yaminiparikh1427 5 หลายเดือนก่อน +1

    જય સીતારામ બા અને દાદાજી

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @parulsethi7739
    @parulsethi7739 7 หลายเดือนก่อน +4

    Beautiful setup and delicious recipes 👍🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      thanks
      plz like share and subscribe
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

    • @arvindbhaithaker284
      @arvindbhaithaker284 7 หลายเดือนก่อน

      ❤6

  • @sarlahemrajani7492
    @sarlahemrajani7492 7 หลายเดือนก่อน +2

    Mja aaya deke ke bhai

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @maheshbalasara2818
    @maheshbalasara2818 7 หลายเดือนก่อน +4

    કઈ ના ઘટે , મોજે મોજ, સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      હા હો મોજે મોજ
      ખુબ ખુબ આભાર મહેશભાઈ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @dineshbarad6107
    @dineshbarad6107 7 หลายเดือนก่อน +4

    ગાય ખેતર ને ગામડાંની વાતજ અલગછે જય મુરલીધર

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      એક દમ સાચી વાત છે
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
      સીતારામ

  • @kalpeshrathod4041
    @kalpeshrathod4041 7 หลายเดือนก่อน +1

    સીતારામ
    જય માતાજી 🙏
    ખૂબ સરસ 👌👍🙏👏👏👏👏👏👏🌄🌄🌄🌄🌄🌄🐦🐦🐦🐦🐦🐦🌳🌳🌳🏕🏕🏕🏕🏕🏕🏕🏕

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน +1

      સીતારામ
      જય માતાજી
      ખુબ ખુબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 7 หลายเดือนก่อน +2

    બાબુભાઈ ખુબજ સરસ લીલો ઓળ બનાવીયો વટાણા બાફવાની રીત ખુબજ સરસ છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ ભૂપેન્દ્રભાઇ
      સીતારામ
      આવી જ કૉમેન્ટ કરતા રહેજો
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 7 หลายเดือนก่อน +1

    Jai Sri Krishna. Waah rigna no oro ne rotla fresh green bhaji vadini Waah yummy yummy 😋 nice recipe 👌👍Nice Video 😊

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 7 หลายเดือนก่อน +1

    Vaa vaa leelo oro 😋😋😋 garma garam rotli n bajrino rotlo

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ ભરતભાઈ
      સીતારામ
      વિડિયો મિત્રો માં પણ મોકલજો 🙂🙏🏻

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 3 หลายเดือนก่อน +1

    જય સ્વામીનારાયણ

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 7 หลายเดือนก่อน +2

    જય ગુરૂદેવ મોટા ભાઈ રીંગણા નો ઓરો મને ખૂબ ભાવે

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 🙏🏻🙂

  • @damyantishah386
    @damyantishah386 7 หลายเดือนก่อน +4

    કાકા કાકી મજામાને તમારા વીડીયો જોયને આનંદ આવેછે રોજવિડીયાની રાહ જોવછુ વાળીની મોજે મોજ ઓળોને રોટલાની મજા ચાલો આવજો

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર દમયંતીબેન
      સીતારામ
      આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને.
      બસ આવી જ કૉમેન્ટ કરતા રહેજો.
      અને હા બીજા લોકો ને પણ વિડિયો મોકલજો 🙂🙏🏻

  • @ilaraja6986
    @ilaraja6986 5 หลายเดือนก่อน +2

    સીતારામ કાકા લીલા રોટલા લીલો ઓળો વાહ વાડીની મોજ ઘરની વાડી નું લસણ કોથમીર કયુ ગામ છે કેજો ને કોમેન્ટમાં લસણ લેવા આવવું પડશે ઓળો ખાવા અને

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ગામ ભાવનગર જિલ્લામાં
      ચોક્કસ આવજો .

  • @pramilapatel7045
    @pramilapatel7045 4 หลายเดือนก่อน +1

    ,હુ અમેરીકામાં. શિકાગોથી. પૃમીલાના. જય સીતારામ. મને તમારા બધ જ વિડીયો જોવા ગમે છે.ઓછામા ઓછી સામગ્રી નો ઉપયોગ કરો છો..મોઢામા પાણી આવે એવી રસોઈ હોય છે.

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ પ્રમિલા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો.
      કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.
      ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.

  • @rktejani9998
    @rktejani9998 6 หลายเดือนก่อน +2

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @sanjaygosvami2238
    @sanjaygosvami2238 7 หลายเดือนก่อน +2

    વિડિયો બોવ સરસ છે તમારી સરસ છે પીહરવેશ સરસ છે જય મહાદેવ

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય મહાદેવ
      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ સંજયભાઈ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @champavaghela8271
    @champavaghela8271 7 หลายเดือนก่อน +1

    Woooooooooow sir modha ma paani aavi gya suprub

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર ચંપાબેન
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો
      અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @user-ru3on3xj2u
    @user-ru3on3xj2u 5 หลายเดือนก่อน +1

    Sitaram dada aava j vidiya bnavo mja aave roj hu jovu su dada tmara videos

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @Hridaydave
    @Hridaydave 6 หลายเดือนก่อน +1

    Ram ram

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ
      ખુબ ખુબ આભાર
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @jitendradarji2124
    @jitendradarji2124 3 หลายเดือนก่อน

    રીંગણનો લીલો ઓલો જોઈને મજા આવી ગઈ તો ખાવાથી કેવો આનંદ તમને થયો હશેવલી સાથે મેથી અનેકોઠમરી વાળા બાજરાના રોટલા ખાવાની મજા આવી જાય સીતારામ. જીતુભાઈ દરજી,હાલોલ.

  • @user-zu7ds8qo3m
    @user-zu7ds8qo3m 7 หลายเดือนก่อน +4

    રામ રામ ને સીતારામ દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      રામ રામ
      ખુબ ખુબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
      સીતારામ🙏🏻🙂

  • @varshakava6746
    @varshakava6746 7 หลายเดือนก่อน +4

    તમારા બંનેની જોડી સરસ છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 6 หลายเดือนก่อน +1

    વાહ......
    સીતારામ.....
    મોજે મોજ... રોજે રોજ....મોજે દરિયા

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @BT-md5bf
    @BT-md5bf 7 หลายเดือนก่อน +2

    Very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @geetahakani9530
    @geetahakani9530 7 หลายเดือนก่อน +1

    Kub Saras Vangi

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ ગીતાબેન
      સીતારામ.
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
      સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @Hacker-si9wl
    @Hacker-si9wl 7 หลายเดือนก่อน +2

    જય માતાજી ભાઈ હુ અમદાવાદ પોલીસ ખાતામાં છુ
    ટાઈમ મળે ત્યારે અમે બન્ને પતિ પત્ની સાથે તમારો વિડિયો જોઈએ છીએ અને છ વર્ષ પછી નિવૃત્ત થયા પછી અમારે પણ ગામડે જયને તમારા જેવુ જીવન જીવવું છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ આપના પૂરા પરિવાર ને.
      ખુબ ખુબ વાત છે.વાડી નું દેશી જીવન જીવવાની મજા કંઇક અલગ જ હોય છે.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ

  • @ramniklalthakrar8859
    @ramniklalthakrar8859 5 หลายเดือนก่อน +2

    Bhai rottala na kataka kari ne masala sathy vagharel reciepe batavjo ..sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      હા ચોક્કસ જોડાયેલ રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું 🙏🏻🙂

  • @user-vl5wh4gm4t
    @user-vl5wh4gm4t 7 หลายเดือนก่อน +1

    Jordar 👌 👍

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @kaushikpatel9910
    @kaushikpatel9910 6 หลายเดือนก่อน +1

    બાબુભાઈ અને ગીતાબહેન ને અમારા તરફથી જય સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 7 หลายเดือนก่อน +1

    SITARAM PRABHU. KHUBAJ SARAS VIDEO BNAVOCHO MOJ PADI JAI KATHIYAVAD YAD AAVI JAY

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ રામજીભાઈ
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-zu7ds8qo3m
    @user-zu7ds8qo3m 7 หลายเดือนก่อน +2

    દાદા તમારા વિડીયો જોઈને બહુ મજા આવે છે દરરોજ આવા વિડીયો મોકલતા

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.
      કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે પણ ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમને વધારે વિડિયો બતાવી શકીએ
      જોડાયેલા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ,🙏🏻🙂

    • @user-zu7ds8qo3m
      @user-zu7ds8qo3m 7 หลายเดือนก่อน

      @@Blvadivlog તમારે કોમેન્ટ વાંચીને અમને પણ આનંદ થયો ધન્યવાદ

  • @vikrambapu1836
    @vikrambapu1836 7 หลายเดือนก่อน +1

    વાહ મોજ જોરદાર 😊😊😊

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙂

  • @ajitvvaghasiya8460
    @ajitvvaghasiya8460 3 หลายเดือนก่อน

    સીતારામ દાદા જમાનો તો તમારો છે હો દાદા વાહ ભાઈ વાહ જય હો જય હો દાદા 🙏🏻🙏🏻🙏🏻

  • @rajubhaimer327
    @rajubhaimer327 7 หลายเดือนก่อน +2

    Best jodi chhe hero and hiroinsh jeva lago chho

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      મિત્રો માં પણ વિડિયો મોકલજો 🙂🙏🏻

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 7 หลายเดือนก่อน +4

    જય માંગલ કૃપા

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ નાગજીભાઈ
      ખુબ ખુબ આભાર
      મિત્રો માં પણ વિડિયો મોકલજો

  • @shivlalravaiya6808
    @shivlalravaiya6808 7 หลายเดือนก่อน +1

    વાહ લીલો ઓરો ને લીલા બાજરા ના રોટલા. જોઈ ને જમાવટ થઈ તમારા વિડીયો દરેક જોવા નાજ. જમાવટ હો ભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું
      🙏🏻🙂

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 7 หลายเดือนก่อน +3

    જય સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 7 หลายเดือนก่อน +2

    વાહ વાહ કાકા વાડી એ જમવા ની મોજ હો

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ vm Raval
      સીતારામ
      મિત્રો માં પણ વિડિયો મોકલજો 🙏🏻🙂

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 7 หลายเดือนก่อน +2

    જય શ્રી ગેલ અંબે માં

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય શ્રી ગેલી અંબે મા
      સીતારામ ઘનશ્યામભાઈ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @chandakothari8804
    @chandakothari8804 6 หลายเดือนก่อน +1

    વાડી નુ જીવન બહુ સરસ છે અમને વાડીએ આવવાનુ મન થઈ જાય છે

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      ચોક્કસ આવજો અમને આનંદ થશે
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @vajadarshna.p1245
    @vajadarshna.p1245 7 หลายเดือนก่อน +3

    જય મોગલ માં

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય મોગલ માં
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ

  • @hbwaghela2339
    @hbwaghela2339 7 หลายเดือนก่อน +1

    વા કાકા તમારે ભગવાન દીધી બધી સુવિધા છે છતા તમે સાદગી થી જીવન જીવો છો ધન્ય છે તમને ભગવાન તમને
    ખુશ રાખે જય દ્વારકાધિશ જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @sharadvijay1388
    @sharadvijay1388 5 หลายเดือนก่อน +2

    What is the name of the place & where is the place, maybe south gujarat?

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      ગુજરાત ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકા બોરડી ગામ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ranjanabaria5618
    @ranjanabaria5618 5 หลายเดือนก่อน +1

    વાહ વાહ ભાઈ લીલો ઓળો લીલો રોટલો મોજ મને પણ બોવ ભાવે જોય ને મોંઢા મા પાણી આવી ગયું પરમાત્મા તમને હંમેશા સાજા તાજા રાખે તમારી જોડી એ તો જમાવટ કરી હો.હુ મુંબઈ રેવ છું પણ હંમેશા ગામડું બોવ યાદ આવે છે.તમે નસીબ વાળા છો.😊 સીતારામ ભાય ભાભી.

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      આપ બધા ના આશીર્વાદ થી જ અહી સુધી પહોંચ્યા છીએ .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 7 หลายเดือนก่อน +2

    bhai bhai lilo rotlo ne lilo oro joine. khavanu bahuj man Thai gau from London

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      આવજો ક્યારેક અમારી વાડી એ .
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને 🙏🏻🙂

  • @krupalirajputvlogs
    @krupalirajputvlogs 7 หลายเดือนก่อน +1

    ખુબ જ સુંદર વિડીયો છે 👌👌👌
    સીતા રામ 🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      તમારી ચેનલ ની પણ મુલાકાત લીધી .
      ખુબ આગળ વધો એવી શુભકામના
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

    • @krupalirajputvlogs
      @krupalirajputvlogs 7 หลายเดือนก่อน

      @@Blvadivlog
      ખુબ ખુબ આભાર 🙏🙏

  • @anitaparmar8340
    @anitaparmar8340 หลายเดือนก่อน +1

    અનીતા બેન પરમાર આણંદ થી સીતા રામ ભાઈ અને બેન 😂

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @hansahansa8941
    @hansahansa8941 6 หลายเดือนก่อน +1

    Sita Ram 👌👍❤️❤️❤️

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ હંસાબેન 🙏🏻
      કેમ છો મજામાં

    • @hansahansa8941
      @hansahansa8941 5 หลายเดือนก่อน

      Sitaram Bhai

  • @sumanvaghela249
    @sumanvaghela249 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @pratapborse2781
    @pratapborse2781 7 หลายเดือนก่อน +1

    Sitaram dada bahu saro vidiyo che

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      અમારો ઉત્સાહ વધારવા માટે
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @meenapandya2622
    @meenapandya2622 5 หลายเดือนก่อน +1

    Tamaru banavelu bhojan bahuj game che

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ મીનાબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @familyrealvlogs
    @familyrealvlogs 7 หลายเดือนก่อน +1

    Saras video 🎉🎉🎉 khub aagad vadho

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @madhusolanki8601
    @madhusolanki8601 5 หลายเดือนก่อน

    બને જણ સરસ લીલો ઓલો ને રોટલા બનાવો છો ભાઇ આજ જમાવટ છે જમવાની અમને ખાવાનુ મન થય ગયુ 👌😁👍

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ મધુબેન
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @ramkaravadra1502
    @ramkaravadra1502 22 วันที่ผ่านมา +1

    Ram ram bhai tamaru kyu gam se Ram bhai from London uk

    • @Blvadivlog
      @Blvadivlog  14 วันที่ผ่านมา

      સીતારામ
      અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @mrbrand9622
    @mrbrand9622 5 หลายเดือนก่อน

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @anitavyas4446
    @anitavyas4446 7 หลายเดือนก่อน +1

    અમદાવાદ થી વીડીયો જોવ છુ તમારા વીડીયો બહુ જોવા ગમે

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.
      સીતારામ
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      🙏🏻🙂
      વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ

  • @Dharajiyajaggdishbhia.mer256
    @Dharajiyajaggdishbhia.mer256 7 หลายเดือนก่อน +1

    દાદા કેમેરા મેને બતાવો

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      હા ચોક્કસ બતાવીશું.
      પણ હજી થોડો સમય લાગશે.
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @asgajera3462
    @asgajera3462 7 หลายเดือนก่อน +1

    Jay swaminarayan 🙏🏻
    Wahhh kaka wahhhhh
    Green olo
    Green bajari na rotala
    Jamavat 6 ho bhai 👌🏻👌🏻

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આપની કોમેન્ટ હોય જ છે.બધા વિડિયો માં
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
      મિત્રો માં પણ વિડિયો મોકલજો
      સીતારામ

  • @dashrathbhaithakor7275
    @dashrathbhaithakor7275 7 หลายเดือนก่อน +1

    સિતારામ બાપુ તમારુ સાદું જીવન જીવવાની રીત ના વિડિઓ જોવાની મજા આવે છે તમારી વાણી પણ સરળ છે સતત આવી રીતે આગળ વધતા રહો ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી

  • @user-ds2hs2wr3b
    @user-ds2hs2wr3b 6 หลายเดือนก่อน +1

    Wahhh moje moj ☺️

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 7 หลายเดือนก่อน +1

    Bapa Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      કુલદીપસિંહ
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @umarosia5125
    @umarosia5125 5 หลายเดือนก่อน +1

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @jaluvaland6272
    @jaluvaland6272 6 หลายเดือนก่อน +1

    સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા દેસી ખાવાની ખુબ જ મજા આવે હું પણ દેસી ખાવા નુ બનાવુ છુ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ રેખાબેન
      કેમ છો મજામાં ને.
      ખુબ સરસ વાત કેહવાય દેશી ખાવા માં જ મજા આવે .
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @user-sm5hx3qy5p
    @user-sm5hx3qy5p 7 หลายเดือนก่อน +1

    Bhai Bhai

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @mitashah4357
    @mitashah4357 5 หลายเดือนก่อน

    જોવાની બવ મજા આવે છે.દેશી ખાવાનું એ ..દેશી,એની જેવું બીજું કાંઈ નહીં..
    આ બેને જે ભરેલું પહેર્યું છે એને થેપાડુ કહેવાય ને?

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      હા
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @vinodshah4330
    @vinodshah4330 7 หลายเดือนก่อน +1

    Seetaram. Dada

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ આભાર વિનોદભાઈ
      સહકાર આપતા રહેજો એટલે અમારો ઉત્સાહ વધે .
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 7 หลายเดือนก่อน +1

    Jay Dwarakadhish

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય દ્વારકાધીશ મધુબેન
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @nilapatel8242
    @nilapatel8242 7 หลายเดือนก่อน +1

    Ram Ram SiyaRam 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ
      ખુબ ખુબ આભાર
      સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 7 หลายเดือนก่อน +1

    દાદા બા બહુજ સરસ ઓરો બનાયો રોટલા પણ ઘાણાવારા વીડીયો જોવાની મજાઆવી જાય છે વીડીયો જોવામાટે રાહજોવી પડે છે બા ને ઠંડીનથી લાગતી તબીયત સાચવજો બાની રસોઈ સરસ હોય છે જય સીતારામ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ હર્ષાબેન
      સીતારામ
      કેમ છો મજામાં ને?
      બસ આવી જ કૉમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @arunadave5806
    @arunadave5806 6 หลายเดือนก่อน +1

    Khub saras vlog banavo chho khub j natural ..khub Aanand aave chhe jovano video chalu rakhajo ..

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ ધન્યવાદ અરુણ ભાઈ
      સીતારામ
      કેમ છો મજામાં ને.
      બસ આવો જ પ્રેમ ભાવ બનાવી રાખજો
      વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 7 หลายเดือนก่อน +1

    Jay swaminarayan babubhai bhabhi kemchho majama vadima lilood lilorotlo bahuj saras testi banaviyo vadina video jovani bahu maja aavechhe tejuben from uk

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ તેજુબેન
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @user-pc3zg5wo1k
    @user-pc3zg5wo1k 7 หลายเดือนก่อน +1

    babu bhai.jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ અને 🙏🏻🙂

  • @ashvingondaliya3541
    @ashvingondaliya3541 7 หลายเดือนก่อน +1

    Jai shree krishna

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @ChiragSutariya-ff8mj
    @ChiragSutariya-ff8mj 7 หลายเดือนก่อน +2

    સીતા રામ દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ ચિરાગભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ
      મિત્રો માં પણ વિડિયો મોકલજો
      🙂🙏🏻

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 6 หลายเดือนก่อน +1

    Mane ouro bovj bhave ho

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      સીતારામ
      અમારી વાડી ની મુલાકાત ચોક્કસ લેજો મીનાક્ષીબેન

  • @aniyaliya.rasik.5577
    @aniyaliya.rasik.5577 7 หลายเดือนก่อน +1

    તમારો વિડીયો જોઈને ખુબ મજા આવે હો દરોજ મુકો તો ઔર મજા આવે

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે એટલે રોજ ના વિડિયો ના બનાવી શકાય.
      પણ પ્રયત્ન શરુ છે.
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

    • @aniyaliya.rasik.5577
      @aniyaliya.rasik.5577 7 หลายเดือนก่อน

      @@Blvadivlog તમારુ ગામ ક્યુ દાદા તમારા મહેમાન થવુ છે અમારે

  • @divyabenparmar7097
    @divyabenparmar7097 7 หลายเดือนก่อน +1

    Jay shree Ram mast

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય શ્રી રામ
      સીતારામ દિવ્યાબેન
      ખુબ ખુબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @user-sr9tc8qr5y
    @user-sr9tc8qr5y 7 หลายเดือนก่อน +2

    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @JogamayaKhodalofficial
    @JogamayaKhodalofficial 7 หลายเดือนก่อน +2

    Ha majja maa

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @ashvinvaghela4007
    @ashvinvaghela4007 7 หลายเดือนก่อน +2

    Jay Mataji 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય માતાજી અશ્વિનભાઈ
      સીતારામ
      વિડિયો મિત્રો મા પણ મોકલજો 🙂🙏🏻

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 7 หลายเดือนก่อน +1

    👌👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @desurbhaichetariya5567
    @desurbhaichetariya5567 7 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય દ્વારકાધિશ
      સીતારામ
      આમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતાં નહી 😊🙏

  • @bharatpatel891
    @bharatpatel891 7 หลายเดือนก่อน +1

    Vah

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ ભરતભાઈ
      ખુબ ખુબ આભાર

  • @manusihora7622
    @manusihora7622 7 หลายเดือนก่อน +2

    Jay saree Sihori maa

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય શિહોરી માં
      સીતારામ મનુભાઈ
      કેમ છો મજામાં ને 🙂🙏🏻

  • @user-tn4kz4xw7k
    @user-tn4kz4xw7k 7 หลายเดือนก่อน +2

    જયમાતાજી રઘુવિરસિહ ના

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      જય માતાજી રઘુવિરસીંહ
      ખુબ ખુબ આભાર
      સીતારામ
      મિત્રો માં પણ વિડિયો મોકલજો 🙂🙏🏻

  • @gitagadhavi3650
    @gitagadhavi3650 6 หลายเดือนก่อน +1

    Jay mogal

    • @Blvadivlog
      @Blvadivlog  6 หลายเดือนก่อน

      જય મોગલ માં
      સીતારામ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 7 หลายเดือนก่อน +1

    Sitaram 🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  7 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ કમળાબેન
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂