મહિડાના દાણ શ્યામ નહિ આપુ | લખાણ સાથે | New Gujarati Bhajan | નીચે આપેલ છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • મહિડાના દાણ શ્યામ નહિ આપુ | લખાણ સાથે | New Gujarati Bhajan | નીચે આપેલ છે
    નહીં આપુ રે મહીડાનાં દાણ શ્યામ નહીં આપુ તે તો ગજવી દીધુ ગામ ગોકુળીયુ આખુ
    નહીં આપુ રે મહિડાનાં દાણ શ્યામ નહીં આપુ....... માખણ મફતનું ખાવા લાગ્યો તને ચસકો
    મીઠુ મીઠુ બોલી તુ તો મારે મને મસકો
    तु
    શાને રોજ ઉઠી રોકે તુ તો મથુરાનું નાકુ
    તુ
    નહીં આપુ રે મહીડાનાં દાણ શ્યામ નહીં આપુ.......
    સીધી રીતે સમજી મારી છોડી દે ને મટકી
    ખેંચા ખેંચી કરતા જશે હાથમાંથી છટકી
    મને લૂંટવા માટે ગોઠવ્યું તે તો છટકુ ભલે પાકુ
    નહીં આપુ રે મહીડાનાં દાણ શ્યામ નહીં આપુ.......
    ભલે રહી એકલી હું ને ભલે રહ્યો વગડો
    તારે મારે જામી જાશે જોવા જેવો ઝગડો ગોપી કહે છે તારી દાદાગીરી આજે હું નહી સાખુ મુકેશ કહે છે તારી દાદાગીરી આજે હું નહી સાખુ નહીં આપુ રે મહીડાનાં દાણ શ્યામ નહીં આપુ.......
    video link:Krishna bhajan: th-cam.com/users/playlist?list...
    #gujaratibhajan2024
    #bhajangujarati
    #shabari
    #ram
    #bhajan
    #kirtan
    #krishnabhajan
    #gujrati
    #shreekrishna
    #bhajangujarati
    #viralbhajan
    #viral
    #SatsangiMandal
    #સત્સંગીમંડળ
    #GaneshaKirtan
    #wishugujrat
    #કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
    #newBhajankirtanvedsmit
    #Gujarati_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Saurashtra #સૌરાષ્ટ્ર
    #patelvadimahilavikasparishad
    #sakhibhajanmandalbapunagar
    #gujaratibhajan2024
    #gujaratikirtan2024
    #bhaktimahilamandal
    #gujaratisatsang
    #bhajanmandal
    #shrikrishnabhajan

ความคิดเห็น • 2