જનમ થી મરણના પ્રસંગ સુધીનું સંપૂર્ણ ભજન 🙏Have Janam Nathi Levo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 พ.ค. 2024
  • જનમ થી મરણના પ્રસંગ સુધીનું સંપૂર્ણ ભજન 🙏Have Janam Nathi Levo #bhajan #rajnivoicegujarati
    હવે જનમ નથી લેવો પ્રભુજી
    ____🌷🌼🌷____
    મારે હવે જનમ નથી લેવો
    નવ નવ માસ મને ઉદર મા રાખ્યો
    જનમ થયો ને ગોળ પાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    છઠ્ઠા દિવસે મારી છઠ્ઠી રે કરી
    સુતર ના તાંતણે બંધાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો....
    પાંચ મહીને મને બેસતા શીખવાડ્યું
    બેસતા ને હું પડછાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    વર્ષ થતાં મને ચાલતા શીખવાડયું
    ચાલતા હું પડી ગયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    પાંચ વર્ષે મને ભણવા બેસાડ્યો
    ગુરુ ના વચને બંધાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    વીસ વર્ષે મારા લગન લેવાયા
    સંસાર ના તાંતણે બંધાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    ૬૦ વર્ષે મારૂ ઘડપણ આવ્યું
    ખુણામાં ખાટલો ઢળાયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    સીતેર વર્ષે મારૂ મરણ આવ્યું
    વાંસની ખાટલીએ બાંધ્યો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    બાર દિવસે મારી ક્રીયા ઉજવાણી
    જમવા મા મિઠાઈ જમાડી
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો...
    ત્રણ વર્ષે મારૂ શ્રાદ્ધ નખાણુ
    નેવે બેસાડી જમાડ્યો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    કાગ માં મને ગણયો
    પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏

ความคิดเห็น • 23

  • @patelpravinchandra8725
    @patelpravinchandra8725 10 วันที่ผ่านมา +1

    Good 🎉😢

  • @bhavnamevada1770
    @bhavnamevada1770 หลายเดือนก่อน +6

    🙏🙏

  • @alkapatel7523
    @alkapatel7523 หลายเดือนก่อน +5

    સરસ

  • @kanamundhava-xs4ct
    @kanamundhava-xs4ct หลายเดือนก่อน +2

    Super 😊

  • @user-me5xo4kw6k
    @user-me5xo4kw6k 24 วันที่ผ่านมา +2

    વાહ ખૂબ જ સરસ ભજન ગાયું

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  24 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @naynapatadia286
    @naynapatadia286 14 วันที่ผ่านมา +1

    Bahuj saras

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  12 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @madhukantdawda1930
    @madhukantdawda1930 24 วันที่ผ่านมา +1

    ખૂબ જ સરસ ભજન સરસ રજૂઆત
    ઉષા દાવડા

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  23 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @rasilabenpatel3033
    @rasilabenpatel3033 หลายเดือนก่อน +4

    Very nice 👌🙏

  • @user-op5lv7rf5m
    @user-op5lv7rf5m 24 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ ગાયુ

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  23 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @jitendrashah7035
    @jitendrashah7035 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻

  • @KushumPatel-uq4cc
    @KushumPatel-uq4cc 28 วันที่ผ่านมา +7

    બહુ સરસ ભજન છે

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  27 วันที่ผ่านมา +2

      ખૂબ ખૂબ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @user-me5xo4kw6k
      @user-me5xo4kw6k 24 วันที่ผ่านมา

      🎉​@@rajnivoicegujarati