હારે તુ સેવા કરી લે ગાયોની ગૌલોક તને મળી જાશે જીવલડા જાશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    ..... એકાદશી કીર્તન....
    એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે
    કે હરિ તને મળી જાશે જીવનડા
    હારે તમે દાન કરો અન્ન દાનના
    ભંડાર તારા ભરાઈ જાશે રે
    ભંડાર તારા ભરાઈ જાશે જીવલડા
    હારે તું તો એકાદશીનું વ્રત કરી લે
    કે હરિ તને મળી જાશે રે
    કેરી તને મળી જાશે જીવલડા
    હારે તમે માતા પિતાની સેવા કરી લો
    તીર્થ બધા ઘરે થાશે રે
    તીરર્થ બધા ઘરે થાશે જીવલડા
    હારે તું તો એકાદશીનું વ્રત કરી લે
    કે હરી તને મળી જાશે રે
    કે હરિ તને મળી જાશે જીવલડા
    હારે તમે સેવા કરી લો ગાયોની
    ગૌવલોક તને મળી જાશે રે
    કે ગૌવલોક તને મળી જાશે રે જીવલડા
    હારે તું એકાદશી નું વ્રત કરી લે
    કે હરી તને મળી જાશે રે
    કે હરિ તને મળી જાશે જીવલડા
    હારે તમે કોઈ નો જીવ નો દુભાવો
    કે સુખ બધા મળી જાશે રે
    કે સુખ બધા મળી જાશે રે જીવલડા
    હારે તું એકાદશીનું વ્રત કરી લે
    કે હરી તને મળી જાશે રે
    કે હરિ તને મળી જાશે જીવલડા
    હારે તમે ભજન કરી લો હરિ નામના
    બેડો પાર થઈ જાય છે રે
    કે બેડો પાર થઈ જાસે જીવલડા
    હારે તું તો એકાદશીનું વ્રત કરી લે
    કે હરી તને મળી જાશે રે
    કે હેરી તને મળી જાશે જીવલડા
    હારે તમે સભા ને સત્સંગ કરજો
    ભવ બંધન તૂટી જાશે રે
    કે ભવ બંધન તૂટી જાશે જીવલડા
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

ความคิดเห็น • 24

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 3 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ ભીમ અગિયારસ ના સર્વ સત્સંગી બહેનોને જાજા કરીને જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ એકાદશી કીર્તન❤👌👍🙏🏻🙏🏻

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 3 หลายเดือนก่อน

    આવતીકાલે ભીમ અગિયારસ છે. તો જાજા કરી ને
    જય શ્રી કૃષ્ણ બધા માસી ને...
    🙏🏻🙏🏻🙏🏻👌👌👌ખૂબ ખૂબ કિર્તન 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર બેટા તને પણ ક્રિષ્ના મંડળ તરફથી અગિયારસ ની ખુબ ખુબ શુભકામના

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 3 หลายเดือนก่อน

    વાવા કૃષ્ણ મંડળ ની બહેનો ખૂબ આગળ વધો ખુબ ખુબ પ્રગતિ કરો જય શ્રીકૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 3 หลายเดือนก่อน

    વાહ વાહ ખુબ સરસ ભજન ભીમ અગિયારસ ના જય શ્રી કૃષ્ણ કૃષ્ણ મંડળની બહેનો ને જય શ્રી કૃષ્ણ મસ્ત ભજન જીવલડા તને હરી મળી જશે વાહ વાહ કૃષ્ણ મંડળી બહેનો ને ભીમ અગિયારસની ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ જય ગોપાલ સુરત

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @jalarammandal5125
    @jalarammandal5125 3 หลายเดือนก่อน

    આવતીકાલે ભીમ અગિયારસના જલારામ ઉધના મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા ખુબ સુંદર અગિયારસ ભજન ની રજૂઆત કરી 🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જલારામ મંડળ ના બધા જ બહેનોને અગિયારસ ના જાજા કરીને જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બેનો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @hiraodedara813
    @hiraodedara813 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 3 หลายเดือนก่อน +1

    રાધે રાધે like સાથે ખુબ ખુબ ❤❤❤.. એકાદશી વ્રત..
    ધન્યવાદ આવજો જય યોગેશ્વર.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય યોગેશ્વર ધર્મસિંહ ભાઈ ભીમ અગિયારસ ના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ

  • @RekhabenBoghra
    @RekhabenBoghra 3 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું દીદી કૃષ્ણ મંડળ ને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ 👌🙏📿

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻

  • @VilasVekariya
    @VilasVekariya 3 หลายเดือนก่อน

    ખુબ સરસ કીર્તન છે દીદી આવા કીર્તનથી રામ નામના ખાતા ખુલી જાય છે 68 તીરથ ઘરમાં થઈ જાય છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો કૃષ્ણ મંડળ ની બેનોને મારા ઝાઝા થી જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર દીદી ખુબ ખુબ ધન્યવાદ તમારી હાજરી ને ખુબ ખુબ આભાર દ્વારકાધીશ આપણને બધી સખીને ગાવાની પ્રેરણા વધારે તમે પણ ખૂબ આગળ વધો દીદી તમે કઈ જગ્યાએથી ગાવ છો

  • @rathodbhakti5543
    @rathodbhakti5543 2 หลายเดือนก่อน

    ગોકુળ યે ગામ માં વાલાજી ના મંદિર સોહાઈ ઇ કીર્તન ગાવા ને બેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર હિંડોળા ઉત્સવ ની ખુબ ખુબ શુભકામના આ કીર્તન જરૂર ગાઈને મુકશો જરૂરથી સાંભળજો ધન્યવાદ