શ્રીરામ ભક્ત જટાયુ નું કીર્તન (નીચે લખેલું છે) - વનમાં જટાયુ રામ રામ બોલે - Mahila mandal no satsang

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #કીર્તન #સત્સંગ #gujaratisong #rambhajan #rambhaktibhajan #rambhaktigeet #rambhakt #shreeram #viralvideo #mahilamandal #mahilamandalbhajans #gujaratibhajansongs #satsang_world ##satguru_ke_bhajan
    ====== વનમાં જટાયુ રામ રામ બોલે =====
    રામ લક્ષ્મણ ફરે વનમાય
    વનમાં સીતાજીને ગોતે
    રામને લક્ષ્મણ અઘોર વનમાં આવિયા
    વનમાં જટાયુ રામને પુકારે
    રામે સાંભળ્યો છે એનો સાદ
    જટાયુ રામ રામ બોલે
    આઘોર વનમાં વીરા કોણ મને ભજે
    ચાલોને ભાઈ આપણે ભગતને ગોતીએ
    રામ લક્ષ્મણ ગોતે વનમાંય
    જટાયુ રામ રામ બોલે
    રામ લક્ષ્મણ જટાયુની પાસે રે આવ્યા
    ઘાયલ જટાયુને ખોળામાં લીધા
    માથે ફેરવે છે રામ હાથ
    જટાયુ રામ રામ બોલે
    રામ જટાયુને પૂછવા રે લાગ્યા
    કોણે જટાયુ તને ઘાયલ કર્યો
    જટાયુ કરે રામને વાત
    જટાયુ રામ રામ બોલે
    લંકાનો રાવણ સીતાજીને લાય ગયો
    સીતાજીને છોડવાને પાછળ દોડ્યો
    રાવણ સાથે કર્યું મેં તો યુદ્ધ
    જટાયુ રામ રામ બોલે
    રાવણે મારી એક પાંખ કાપી નાખી
    દશા મારી જોઈ સીતાએ વચન મને આપ્યા
    રામ આવ્યા પછી જશે પ્રાણ
    જટાયુ રામ રામ બોલે
    રામ જટાયુને વાત જ કરે છે
    કે તો જટાયુ તને જીવતદાન આપું
    કે તો રે રાખું અમર નામ
    જટાયુ રામ રામ બોલે
    હાથ જોડી જટાયુ રામને કે છે
    હવે પ્રભુ મારી એક જ ઈચ્છા
    તમે આપોને અગ્નિદાહ
    જટાયુ રામ રામ બોલે
    રામે જટાયુને પાણી જ પાયુ
    લક્ષ્મણવીરાએ એની ચિતા રે ખડકી
    રામે રાખ્યા છે અમરનામ
    જટાયુ રામ રામ બોલે
    રામ લક્ષ્મણ ફરે વનમાય
    વનમાં સીતાજીને ગોતે
    રામને લક્ષ્મણ અઘોર વનમાં આવિયા
    વનમાં જટાયુ રામને પુકારે
    રામે સાંભળ્યો છે એનો સાદ
    જટાયુ રામ રામ બોલે
    Album: વનમાં જટાયુ રામ રામ બોલે
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thummar

ความคิดเห็น • 56

  • @hardikrajguru5468
    @hardikrajguru5468 9 หลายเดือนก่อน +9

    1.1.2024 નવા વર્ષ ના વધામણા કરીને એવાં માર્મિક કિર્તનો કરીને ભવોભવ નું ભાતુ ભેગું કરીને અંત વેળા આવી જાય તો પણ કોઈ ચીન્તા નાં રહે માટે નવા વર્ષ ના ખુબ જ કિર્તન કરો એવી પ્રાર્થના સાથે જય સીયારામ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🤗નવા વર્ષ નાં રામ રામ 🙏🙏🙏🙏🙏🙏

  • @nitagajera8698
    @nitagajera8698 2 หลายเดือนก่อน +1

    Jay shree Krishna khub saras gayu

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ ભજન જય શ્રી રામ ❤❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @pateldhruv3627
    @pateldhruv3627 ปีที่แล้ว +2

    ખૂબજ સરસ ભજનગાયુબેન

  • @hareshbharwad798
    @hareshbharwad798 ปีที่แล้ว +3

    જય ગુરુદેવ સીતારામ સરસ કીર્તન ગાયુ ખૂબ ધન્યવાદ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      થૅન્ક્સ જય ગુરુદેવ 🙏🙏🙏

  • @HenuAhir-t7i
    @HenuAhir-t7i 8 หลายเดือนก่อน

    Jay shree Krishna ben Tamara Bhajan bav saras

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      સદાય હરિગુણ સાંભળતા રહો😊

  • @devangidhunofficial
    @devangidhunofficial ปีที่แล้ว

    સતદેવીદાસ અમરદેવીદાસ જયરામાપીર જયસીયારામ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      🙏🙏🙏🙏સત દેવીદાસ 🙏🙏🙏

  • @anilbutani1579
    @anilbutani1579 ปีที่แล้ว

    સીતારામ

  • @arunachandra7147
    @arunachandra7147 ปีที่แล้ว +1

    Lakhimoklo 🙏🙏🙏🙏👌👌

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 ปีที่แล้ว

    સીતારામ રસીલાબેન ખુબ સરસ અવાજ માં કિર્તન સંભળાવું.વા..ખુબ..સરસ.બેન
    જયરામાપીર જય ગુરુદેવ. ધન્યવાદ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว +1

      સીતારામ 🙏🙏🙏🙏દીદી 🤗🤗🤗🙏🙏

  • @meerapatel3087
    @meerapatel3087 ปีที่แล้ว +1

    ભજન ખુબ જ સુંદર છે લખીને જણાવો તો ખૂબજ આભાર ❤🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Ha🙏🙏🙏🙏

    • @AmbabenJadav
      @AmbabenJadav ปีที่แล้ว

      ​@@rasilathumbar17410😊😅yvછટંઅ😢😢😊ણz
      ⅚😊

  • @krushnasinhchudasama5152
    @krushnasinhchudasama5152 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાવ થી ગાયું છે.
    પણ લખી ને મુકો જેથી ઘણા લોકો ને ઉપયોગી થાય.

  • @radheshyam6676
    @radheshyam6676 ปีที่แล้ว +2

    ભજન સારું છે સાંભળીને આનંદ થાય છે

  • @jigardave830
    @jigardave830 8 หลายเดือนก่อน

    Jay shree Ram

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @savitridubariya3665
    @savitridubariya3665 ปีที่แล้ว

    Lakhi ne moklo ben 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @hiraodedara813
    @hiraodedara813 ปีที่แล้ว

    જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      રામ રામ 🙏🙏q🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt 8 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી રામ 🙏

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar ปีที่แล้ว +1

    bhavna thumbar🎉❤🎉srs

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 ปีที่แล้ว +3

    👌👌👌👍🙏🙏🌹

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 ปีที่แล้ว

    જય શ્રી રામ ખુબજ સરસ ભંજન છે બેનો

  • @TadviLaxmiben
    @TadviLaxmiben 3 หลายเดือนก่อน

    A

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @Shreeharimandalvyara
    @Shreeharimandalvyara ปีที่แล้ว

    ખુબ સરસ ભજન👌 શ્રી હરિ મંડળ વ્યારાના જય શ્રીકૃષ્ણ🙏

    • @manjulamalaviya
      @manjulamalaviya ปีที่แล้ว +1

      બોવસરસ ભજનછએ જય સીતારામ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      થૅન્ક્સ 🙏🙏🙏🙏

  • @latagohel7183
    @latagohel7183 ปีที่แล้ว

    ખૂબ ખૂબ. સરસ. ગાયું. દીદી. જય. સીતારામ. સાંભળીને આનંદ થયો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      થૅન્ક્સ didi🙏🙏🙏q🙏🙏

  • @Sarikasheladia
    @Sarikasheladia 5 หลายเดือนก่อน

    ભજન કયા રાગ પરથી છે તે જણાવો 🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ સરિકા બેન🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      કોઇ ચોકકસ ગીત પરથી ઢાળ નથી

  • @ManubhaiKavaiya
    @ManubhaiKavaiya ปีที่แล้ว

    👌સરસ કીર્તન છે 🙏

  • @Bhavbhkti
    @Bhavbhkti ปีที่แล้ว

    સીતા રામ બધા બેનો ને ખુબ સરસ કીર્તન

  • @varshamaniya2937
    @varshamaniya2937 10 หลายเดือนก่อน

    Sitaramnivnteegajoo

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      કયું કિર્તન ક્યો છો?
      સમજાયું નહિ બરાબર 😊

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 ปีที่แล้ว +1

    Jay shri krishna khub sars

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      🙏🙏🙏જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏