|| પ્રભાસ પાટણનો પીપળો || નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ..... કિર્તન.....
    એક પ્રભાસ પાટણ પીપળો રે
    એનો છાયો છે ધોર ગંભીર રે
    એક પ્રભાસ પાટણ પીપળો રે
    ન્યાં કાંઈ પોઢ્યા છે નંદજીના લાલ રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ન્યા કાંઈ પોઢ્યા છે જશોદાના બાળ રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ન્યાં કાંઈ પોઢીયા છે અક્રૂડના ભત્રીજ રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ન્યાં પહોંચ્યા છે સુભદ્રાના વીર રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ન્યા કાંઈ પોઢ્યા છે રાધાજીના શ્યામ રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ન્યાં કાંઈ પોઢ્યા છે ગોપીઓના કાન રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ભાલુ લઈને પારધી ત્યાં આવ્યો રે
    એણે તાણીને માર્યા છે તીર રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ભાલુ વાગ્યું પ્રભુજીની પાનીએ રે
    એણે લીધા પ્રભુના પ્રાણ રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    જે કોઈ પીપળાને પાણી પાય છે રે
    એના પિતૃઓની મુક્તિ થઈ જાય રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    જે કોઈ પીપળાને પ્રદિક્ષણા કરશે રે
    એના પિતૃ વૈકુંઠમાં જાય રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    પીપળે પુણ્યને પાપ ધોવાય છે રે
    ત્યાં કાંઈ જ્ઞાનની પરીક્ષા લેવાય રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    ત્યાં કાંઈ પુણ્યના તાજવા તળી વળિયા રે
    ત્યાં કાંઈ પાપના પડ્યા છે પથાર રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    જે કોઈ પ્રભાસ પીપળો ગાય છે રે
    એના પિતૃ વૈકુંઠમાં જાય રે
    પ્રભાસ પાટણ પીપળો રે
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન. રાસ . ગરબા .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . રાસલીલા .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . ડાકોર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ગરબી મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , શ્રી રામના કિર્તન .

ความคิดเห็น • 22

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 20 วันที่ผ่านมา +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  20 วันที่ผ่านมา +1

      આભાર ધન્યવાદ પ્રણામ દાદા 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 21 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  21 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 20 วันที่ผ่านมา +1

    ખુબ સરસ કીર્તન જય હો પિતૃદેવ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  20 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 21 วันที่ผ่านมา +1

    ખુબ સુંદર કિર્તન બેન 🎉જય શ્રી કૃષ્ણ 🎉જય સીયારામ 🙏🙏🙏❤️❤️

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  21 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 20 วันที่ผ่านมา +1

    ખુબ જ સરસ કીર્તન છે દીદી જય શ્રી કૃષ્ણ 🙏🙏❤❤🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  20 วันที่ผ่านมา

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 21 วันที่ผ่านมา +1

    વાહ વાહ ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  21 วันที่ผ่านมา

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 20 วันที่ผ่านมา +1

    ખુબ સરસ કીર્તન સૌ બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👍👍👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  20 วันที่ผ่านมา

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 21 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  21 วันที่ผ่านมา +1

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 21 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  21 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g 21 วันที่ผ่านมา +1

    ❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  21 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 21 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  21 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ