|| ઓ મારા કાનજી ક્યાં રમી આવ્યા રાસ || નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ...... કિર્તન.....
    ઓ મારા કાનજી ક્યાં રમી આવ્યા રાસ જો
    આંખલડી રાતી ને ઉજાગરા ક્યારે કર્યા
    આજ અમે ગ્યાતા મીરાબાઈને ઘેર જો
    ઝેરના અમૃત કરતા વાણલા વાય ગયા
    ઓ મારા કાનજી ક્યાં રમી આવ્યા રાસ જો
    આંખલડી રાતી ને ઉજાગરા ક્યારે કર્યા
    આજ અમે ગ્યાતા નરસિંહ મહેતાને ઘેર જો
    શામળિયો પરણાવતા વણલા વાય ગયા
    ઓ મારા કાનજી ક્યાં રમી આવ્યા રાસ જો
    આંખલડી રાતી ને ઉજાગરા ક્યારે કર્યા
    આજ અમે ગ્યાતા પાંડવોને ઘેર જો
    ચિર રે પુરનતા વાણલા વાય ગયા
    ઓ મારા કાનજી ક્યાં રમી આવ્યા રાસ જો
    આંખલડી રાતી ને ઉજાગરા ક્યારે કર્યા
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન. રાસ . ગરબા .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . રાસલીલા .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . ડાકોર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ગરબી મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , શ્રી રામના કિર્તન .

ความคิดเห็น • 10

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 16 ชั่วโมงที่ผ่านมา +1

    જય ભોળાનાથ રશીલાબેન સવાણી ખુબખુબ ધન્યવાદ કાનજીતો ઉમરાળા સતસંગ મંડળમા રાસ રમીયાવીયા

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 22 ชั่วโมงที่ผ่านมา

    23👍🥀👍
    એકાદશી ના જય શ્રી કૃષ્ણ🌺🌺🌺🌺🌺🌺🎉🎉🎉

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 วันที่ผ่านมา

    ખુબ સરસ બહેનો જય શ્રી કૃષ્ણ 🙏👍👌👌

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 21 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ ❤❤❤આનંદ

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 23 ชั่วโมงที่ผ่านมา

    ખુબ ખુબ સરસ ભજન છે 🙏👌👌🌹 જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal วันที่ผ่านมา

    Jay shree Krishna didi 🙏🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm วันที่ผ่านมา +1

    ખૂબ સરસ રાસ ગાયો છે તમે 👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ