|| નાગર ફળિયામાં વેલા આવજો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Umrala satsang mandal
    Rasilaben Savani
    ....... કિર્તન......
    નાગર ફળિયામાં વેલા આવજો
    જોજો વાલા જેવી નો પડે વાટ જો નાગર ફળિયામાં વેલા આવજો
    નરસૈયાનો કેદારો જાદુ ભર્યો
    કેદારા થી રીજે મારો શ્યામ જો નાગર ફળિયામાં વેલા આવજો
    700 ખોરડા રે નાગરી નાતના
    એમાં વાલા નથી મારુ કોઈ રે નાગર ફળિયામાં વેલા આવજો
    700 ખોરડા એ મારો ત્યાગ કર્યો
    મેલ્યો વાલા મને નાતની બહાર જો નાગર ફળિયામાં આવેલા આવજો
    નાગરની નાત ભેગી થઈ છે
    રા માંડલિક ને કરી છે કાંઈ ફરિયાદ જો નાગર ફળિયામાં વેલા આવજો
    જુનાગઢના રાજા એમ બોલ્યા
    નરસૈય તારે દેવા પડે પ્રમાણ જો નાગર ફળિયામાં વેલા આવજો
    નારાયણના નામે કરે છે ઠેકડી
    વારે વારે માગે છે પ્રમાણે જો નાગર ફળિયામાં વેલા આવજો
    આરે દુનિયામાં મારું કોઈ નથી
    ધણી ધાર્યો દ્વારકાનો નાથ રે નાગર ફળિયામાં વેલા આવજો
    ચોરેને ચૌટે વાતું થાય છે
    હવે જાશે નરસૈયાની લાજજો નાગર ફળિયામાં આવેલા આવજો
    મારો કેદારો વાલા લઈ ગયા
    ગીરવે મૂક્યો સોનીડાને હાટ જો નાગર ફળિયામાં આવેલા આવજો
    કેદારા વિના રે વાલા શું કરે
    કેમ કરીને ગાવા મારે રાગ રે નાગર ફળિયામાં વેલા આવજો
    ધોર અંધારી મળી મેધલી
    નરસૈયાને પૂર્યો જેલની માય જો નાગર ફળિયામાં વેલા આવજો
    તારો નરસૈયો વાલા એકલો
    વાલા તારું રતન રોળાય જો નાગર ફળિયામાં વેલા આવજો
    નહિ રે આવો તો મોત ઢુંકડા
    મારી તારી બેયની જાશે લાજજો નાગર ફળિયામાં આવેલા આવજો
    દ્વારકાના નાથ વેલા આવજો
    જોજો વાલા વીતી જાય નય રાત રે નાગર ફળિયામાં આવેલા આવજો
    દ્વારકાનો નાથ વાલા આવ્યા
    સીધા ગયા સોનીડા ને હાટ રે નાગર ફળિયામાં વેલા આવજો
    બાર વાગ્યા ને દ્વાર ખખડાવ્યા
    સોનીડા કાંઈ ઉઘાડ તારા દ્વાર ફળિયામાં આવેલા આવજો
    સોનીડા ની દીકરી હતી કોઢણી
    મટાડ્યા કાંઈ દીકરીના કોઢ જો નાગર ફળિયામાં આવેલા આવજો
    રૂપિયા ગણી લીધા રોકડા
    કેદારો લઇ વાલો વારે જાય જો નાગર ફળિયામાં આવેલા આવજો
    કેદારો દીધો નરસૈના હાથમાં
    જોતી રહી ગઈ નાગરોની નાત જો નાગર ફળિયામાં વેલા આવજો
    ચતુર્ભુજ રુપે રે વાલો પ્રગટીયા
    પહેરાવ્યા છે નરસૈયાને હાર જો નાગર ફળિયામાં આવેલા આવજો
    નરસિંહ મહેતા ના સ્વામી શામળા
    દેજો અમને વ્રજમાં વાસ જો નાગર ફળિયામાં આવેલા આવજો
    નાગર ફળિયામાં વેલા આવજો
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
  • เพลง

ความคิดเห็น • 18

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 13 วันที่ผ่านมา +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  13 วันที่ผ่านมา +1

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏 આપ સૌને શરૂ થતા નવરાત્રિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ 🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 14 วันที่ผ่านมา +2

    જય ઠાકર 🙏🌷🙏🌷
    ખૂબ ખૂબ સરસ કીર્તન 👍✅
    બધા સત્સંગી બહેનો ને જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🌷🙏🌷

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  13 วันที่ผ่านมา

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 13 วันที่ผ่านมา +1

    બધા સતસંગી બહેનો ને જય શ્રી કૃષ્ણ🌺🌹🙏🌹🌺

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  13 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai 12 วันที่ผ่านมา +1

    સર્વે માતાઓને જય માતાજી જય શ્રી કૃષ્ણ ❤🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  12 วันที่ผ่านมา +1

      આભાર ભાઈ 🙏 આપ સૌ પરિવારજનોને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 14 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  14 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 14 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  13 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @hiraodedara813
    @hiraodedara813 14 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  14 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 14 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ભજન દીદી ખૂબ આગળ વધો❤❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  14 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 14 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  14 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ